हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
MAW
ZAM
32/ 4
(7.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટોલ પ્લાઝા
ટોલ પ્લાઝા News
ફાસ્ટેગ
ગાડીના રજિસ્ટ્રેશન અથવા ફિટનેસ માટે તમારે આપવી પડશે આ ખાસ ડીટેલ્સ, આદેશ જારી
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે દેશભરમાં તેમને ગાડીઓના રજિસ્ટ્રેશન કરવા અથવા ફીટનેસ સર્ટિફિકેટની ઇસ્યુ કરતી વખતે વાહનમાં લાગેલા ફાસ્ટાગ (Fastag) વિશેની માહિતી મેળવવા સૂચના આપી છે. મંત્રાલયે એનઆઈસી (NIC)ને એક પત્ર લખ્યો છે. આ પત્રની એક નકલ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકલવામાં આવી છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે વાહન (Vahan) પોર્ટલની સાથે રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (NETC) ને સંપૂર્ણ રીતે એકીકૃત કરવામાં આવ્યું છે અને તે 14 મેના રોજ API સાથે લાઇવ થઈ ગયું છે.
Jul 12,2020, 18:26 PM IST
Toll plaza
ઉપલેટામાં ટોલ વિરુદ્ધ ચેમ્બર ઓફ કોમર્સનો બળવો,કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યુ
શહેરથી અડધા કિમી દૂર રાજકોટ-પોરબંદર નેશનલ હાઈ વે પર આવેલ ડૂમિયાણી ટોલનાકા દ્વારા સ્થાનિકો પાસેથી પણ રાક્ષસી ટેક્ષ વસુલવાના વિરોધમાં ચેમર્સ ઓફ કોમર્સની આગેવાનીમાં ૫૦ જેટલા જુદાજુદા સંગઠનોની ઉપલેટા ટોલ ટેક્ષ મુક્તિ સમિતી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લોકલ ટોલ ચાર્જ તાત્કાલીક ઘટાડવાની માંગ કરી હતી. આ માટે અઠવાડિયામાં લડતના મંડાણ થશે તેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી બગડશે તો તેની જવાબદારી પ્રશાસનની રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.
Feb 6,2020, 20:08 PM IST
Valsad
વલસાડ ટોલ બૂથ પર વાહન ચાલોકની લાંબી કતાર
નેશનલ હાઈવે પર સ્થિત ટોલ પ્લાઝાઓ પર આજથી ફાસ્ટેગ ફરજીયાત થઈ ગયુ છે. પરંતુ હજુ પણ લગભગ માત્ર 50 ટકા વાહનચાલકો ફાસ્ટ ટેગનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે અમારી ટીમે વલસાડ સ્થિત બગવાડા ટોલ ક્રોસિંગ ખાતેથી તાગ મેળવવા નો પ્રયાસ કર્યો હતો.
Jan 15,2020, 17:50 PM IST
FASTag
શભરમાં આજથી ફાસ્ટેગનો અમલ શરૂ, નિયમો જાણીને જ હાઈવે પર નીકળવું
દેશભરમાં આજથી ફાસ્ટેગની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેથી હવે ફાસ્ટેગ વિનાના વાહનચાલકોએ બમણો ટેક્સ ચૂકવવો પડશે. દરેક ટોલ પ્લાઝા પર રોકડ રકમ ભરવા માટેની ફક્ત એક જ લાઈન રહેશે, જો ફાસ્ટેગવાળી લાઈનમાં ફાસ્ટેગ વગર પસાર થવું હોય તો ડબલ ટેક્સ લેવામાં આવશે... હાઈવે પરના તમામ ટોલ બૂથ પર ફાસ્ટેગ ફરજિયાત કરાયો છે... નોંધનીય છે કે, પહેલા 15 ડિસેમ્બરથી ફાસ્ટેગ નિયમ લાગૂ થવાનો હતો, પરંતું સરકારે અગાઉ કર્યો હતો 1 મહિનાનો વધારો કર્યો હતો, ત્યારે આજથી ફરી ફાસ્ટ ટેગ નિયમનો અમલ શરૂ કરાયો છે.
Jan 15,2020, 11:55 AM IST
Toll plaza
પૈસા ચૂકવ્યા વગર પણ ટોલ પ્લાઝા ક્રોસ કરી શકો છો...આ નિયમ ખબર છે તમને?
15 ડિસેમ્બર 2019ના રોજથી ટોલ પ્લાઝા (Toll Plaza) પર ફાસ્ટેગ (Fastag) જરૂરી કરી દેવાયો છે. સરકારના આ ફરમાન બાદ મોટાભાગની ગાડીઓ પર Fastags લાગી ગયા હશે અથવા તો પ્રક્રિયા ચાલુ હશે. એનએચએઆઈએ મુસાફરીને સરળ બનાવવા માટે દેશભરના પોતાના 523 ટોલ પ્લાઝા પર રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન આધારીત (RFID technology) ફાસ્ટેગથી ટોલ ટેક્સ કલેક્શન પણ શરૂ કરી દીધુ છે. નવી ગાડીઓમાં ફાસ્ટેગ લગાવવામાં આવી રહ્યાં છે.
Jan 4,2020, 11:23 AM IST
fast tag
ટોલબુથ પર રોફ ઝાડીને નિકળી જતા અધિકારીઓએ હવે ચુકવવો પડશે ટોલ ટેક્સ
ટોલનાકા પર પોતે સરકારી અધિકારી હોવાનો રોફ ઝાડીને ઝડપથી વીઆઇપી લેનમાંથી ટોલ ભર્યા વગર પસાર થઇ જતા ક્લાસ 1-2 અધિકારીઓનાં પીંછા ખેરવી નાખવામાં આવ્યા છે. ફાસ્ટટેગનો અમલ ફરજીયાત થતાની સાથે જ આ અધિકારીઓએ પણ ટોલટેક્સ ભરવો ફરજીયાત થશે. આના કારણે સરકારી અધિકારીઓની ઉંઘ ઉડી ગઇ છે. ટોલ પ્લાઝા પર અત્રે ઉલ્લેખનીય છે કે, ટોલ પ્લાઝા પર ટોલ ન ભરવો એક સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. ટોલ ભર્યા વગર નિકળવાને અધિકારીઓ શાન તરીકે જોતા હતા. જો કે હવે તેમનાં બુરે દિન ચાલુ થઇ ચુક્યા છે.
Dec 31,2019, 17:10 PM IST
Long lines
લોકોની આળસના કારણે ટોલ પ્લાઝા પર લાંબી લાઇનો, બીજી વખત મુદ્દતમાં વધારો
ભારત સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા હેઠળ અને કેસ લેસ સેવા ઓ શરૂ કરવા ના અભિગમ સાથે સમગ્ર દેશના ટોલ પ્લાઝા ઉપર ઓનલાઇન પેમેંટ સાથે ફાસ્ટેગની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, પરંતુ લોકો હજુ આ સિસ્ટમને અપનાવવામાં નીરસતા દાખવી રહ્યા છે. જેના કારણે ટ્રાફિક જામ થઇ રહ્યો છે. નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે, આવી જ સ્થિતી જેતપુરના રાજકોટ જિલ્લાના જેતપુરના બે ટોલ પ્લાઝા ઉપર જોવા મળી છે.
Dec 19,2019, 21:05 PM IST
Vadodara
વડોદરાના છાણી ટોલ પ્લાઝાને જમીનદોસ્ત કરાયો
વડોદરામાં છાણી ટોલ પ્લાઝાને જમીનદોસ્ત કરાયો છે. દબાણ શાખાની ટીમે મોડી રાત્રે ટોલ પ્લાઝાની તોડી પાડ્યો છે. માત્ર ત્રણ કલાકમાં જ ટોલપ્લાઝા હતો ન હતો થઈ ગયો. છેલ્લા બે વર્ષથી ટોલ પ્લાઝા બંધ હતો.
Dec 11,2019, 12:48 PM IST
fast tag
રાહત! ફાસ્ટ ટેગ લગાવવાની સમયમર્યાદામાં વધારો કરાયો
રાહત! ફાસ્ટ ટેગ લગાવવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. વાહન ચાલકો માટે એક રાહતનાં સમાચાર આવી રહ્યા છે.
Nov 30,2019, 0:10 AM IST
FASTag
ફોર વ્હીલર ધારકો 1 ડિસેમ્બર પહેલા આ કામ જરૂર કરી લે, ભરવો પડશે બેવડો દંડ
1 ડિસેમ્બરથી દેશના તમામ નેશનલ હાઈવે(National Highway) પર ફાસ્ટ ટેગ એટલે કે આરએફઆઈડી(RFID) ફરજિયાત થઈ રહ્યું છે. 1 ડિસેમ્બરથી ફાસ્ટ ટેગ વગરની ગાડીઓ પાસેથી બમણો ટોલ ટેક્સ વસુલવામાં આવશે.
Nov 23,2019, 16:36 PM IST
અમદાવાદ
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર 6 કલાકથી ટ્રાફિક જામ, 60 કિમી સુધી લાગી લાઇ
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ પર સાંજે 4.30 થયેલા અકસ્માત બાદા ટ્રાફિક જામ થતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને ટ્રાફ્રિક જામમાં ફસાયેલા લોકોને મદદ માટે અપીલ કરી હતી.
May 2,2019, 0:11 AM IST
વડોદરા
વડોદરા ટોલ પ્લાઝાની ઓફિસમાં યુવાને કર્યો આપઘાત, જાણો કારણ
વડોદરા હાલોલ રોડ પર ટોલ પ્લાઝાની ઓફિસમાં યુવાને કર્યો આપઘાત, સુસાઈડ નોટ કેટલાક લોકો પૈસાને લઈ હેરાનગતિ કરતા હોવાનો કર્યો ઉલ્લેખ
Apr 25,2019, 17:20 PM IST
ફાસ્ટ ટેગ
આજથી પેટ્રોલ પંપ મળશે આ જરૂરી સુવિધા, લાંબી લાઇનોમાં ઉભા નહી રહેવું પડે
દેશભરમા 800 પેટ્રોલ પંપ પર સોમવારથી ફાસ્ટ ટેગ બારકોડ ઉપલબ્ધ હશે. માર્ચ સુધી દેશના બધા નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટેગ બારકોડ ફરજિયાત કરવામાં આવશે. આગામી 6 મહિનામાં દેશભરમાં 25 હજાર પેટ્રોલ પંપ પર અથવા બારકોડ ખરીદવામાં આવી શકે છે. સોમવારે માર્ગ પરિવહન મંત્રાલય અને ઓઈલ કંપની વચ્ચે કરાર થશે.
Jan 7,2019, 11:23 AM IST
મદ્રાસ હાઈકોર્ટ
ટોલ પ્લાઝા પર VIP-જજો માટે અલગ લેન બનાવો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહો:
મદ્રાસ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ને એક કડક સંદેશ આપતા કહ્યું કે તેણે પોતાના તમામ ટોલ પ્લાઝા પર વીઆઈપી અને સિટિંગ જજો માટે એક અલગ એક્સક્લુઝિવ લેન બનાવી જોઈએ.
Aug 30,2018, 10:15 AM IST
Trending news
Gujarati News
ભાજપ MLA યોગેશ પટેલે અધિકારીઓને તતડાવ્યા, કહ્યું-તમારા વર્તનથી શહેરમાં તોફાનો થશે
petrol
એક જ દિવસમાં 60 રૂપિયા મોંઘુ થયું ક્રૂડ ઓઈલ, જાણો શું છે પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ
Indian Army
લદાખમાં દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદ
coconut water
Coconut Water: વજન ઝડપથી ઘટાડવું હોય તો આ રીતે પીવું નાળિયેર પાણી, તુરંત દેખાશે અસર
annoucement
ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતી
Edible Oil Price
કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, એકઝાટકે વધી ગયા આટલા રૂપિયા
accident cover
સૌથી સસ્તો અકસ્માત વીમો લોન્ચ થયો, માત્ર 555 રૂપિયાના પ્રીમિયમ પર 10 લાખનો વીમો
Central government employees
નકામા સરકારી કર્મચારીઓને હટાવવાની તૈયારી? યાદી તૈયાર કરવાનો છૂટ્યો આદેશ
Anant ambani
એન્ટીલિયામાં થયું ભાગવતનું ભવ્ય સ્વાગત, પરંતું બધાની વચ્ચે અનંત અંબાણી કોના પગે લાગ્
property
ગુજરાતના આ શહેરમાં ઘર લેવું હવે સપનું બની જશે! ફક્ત 3 મહિનામાં 13% ભાવ વધ્યા