हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દાઉદ ઈબ્રાહિમ
દાઉદ ઈબ્રાહિમ News
mumbai
જેના નામથી ફફડતો હતો દાઉદ...જાણો કોણ હતો મુંબઈનો એ લબરમૂછિયો, જેના પર બની ફિલ્મ
જેલમાંથી ભાગેલ માન્યા એક પછી એક ગુનાઓને અંજામ આપતો રહ્યો, માન્યા ચોરી, લૂંટ, ખંડણી, હત્યા સહિતનાં અનેક ગુનાઓ કરતો ગયો....એકતરફ માન્યા સુર્વેનો આતંક વધતો ગયો જેની સામે મુંબઈ પોલીસની કામગીરી પર સવાલ ઉઠયા...
Nov 1,2024, 9:41 AM IST
Dawood Ibrahim
જો આ પ્લાન સફળ થયો હોત તો ક્યારનો પતી ગયો હોત દાઉદ! અંડરવર્લ્ડનો કિસ્સો
Dawood Ibrahim Encounter Plan: દાઉદ અને તેની ગેંગે અનેક પ્રયાસ કર્યા પણ માન્યા સુર્વે હાથે લાગ્યો નહીં. હા માન્યા સુર્વે દાઉદના હાથે તો ન લાગ્યો પણ મુંબઈ પોલીસના સકંજામાં આવી ગયો. વર્ષ 1982માં માન્યા સુર્વેનું ઇન્સ્પેક્ટર ઈશાકે એન્કાઉન્ટર કર્યું. માન્યા સુર્વેના એન્કાઉન્ટર બાદ દાઉદે રાહતનો શ્વાસ લીધો.
Dec 18,2023, 12:55 PM IST
એસ.જયશંકર
વિદેશમંત્રી એસ.જયશંકરે દાઉદ અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને બરાબર લીધુ આડે હાથ
આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ પર વિદેશમંત્રી એસ.જયશંકરે (S.Jaishankar) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અનેક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ પાકિસ્તાનમાં હાજર છે. પાકિસ્તાને પોતે આતંકવાદીઓની હાજરીની વાત કબૂલી છે. આતંકવાદના કેન્સરથી બધા પ્રભાવિત છે. પાકિસ્તાન આતંકવાદીઓને શરણ આપે છે અને ટ્રેનિંગ આપીને તેમને ભારત મોકલે છે. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓ પર કાર્યવાહીને લઈને ગંભીર નથી. પાકિસ્તાને આતંકી સંગઠનો, મોસ્ટ વોન્ટેડ વ્યક્તિઓ પર કોઈ વિશ્વસનીય કે નિર્ણાયક કાર્યવાહી કરી નથી. પાકિસ્તાનની દાનત પર સવાલ ઊભા થાય છે.
Aug 28,2020, 15:01 PM IST
પાકિસ્તાન
દાઉદ ઈબ્રાહિમ મુદ્દે પાકિસ્તાને મારી ગુલાંટ, આતંકવાદી માનવાનો કર્યો ઈન્કાર
FATFમાં બ્લેક લિસ્ટ થતા બચવા માટે પહેલા તો પાકિસ્તાને (Pakistan) સ્વીકારી લીધુ કે દાઉદ ઈબ્રાહિમ તેના કરાચી શહેરમાં છે. પરંતુ જ્યારે પાકિસ્તાની સેનાએ સરકાર પર દબાણ વધાર્યું તો પાકિસ્તાન સરકાર એવી તે જોરદાર પલટી મારી દીધી કે હવે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દાઉદ ઈબ્રાહિમને આતંકવાદી માનવાનો સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો.
Aug 23,2020, 16:49 PM IST
સોનમ કપૂર
પિતાનો દાઉદ સાથેનો PHOTO વાઈરલ થતા સોનમ પર તો જાણે આભ તૂટી પડ્યું
બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર (Sonam Kapoor) સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પોતાની પોસ્ટને લઈને અનેકવાર તે ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે. હવે એકવાર ફરીથી ટ્રોલ થઈ રહી છે અને તે પણ પિતાના કારણે.
Feb 4,2020, 9:48 AM IST
Dawood Ibrahim
PAKમાં છૂપાઈ બેઠેલા દાઉદ ઈબ્રાહિમને મોટો ઝટકો, એજાઝ લાકડાવાલાની ધરપકડ
અંડરવર્લ્ડ વિરુદ્ધની કાર્યવાહીમાં મુંબઈ પોલીસ (Mumbai Police) ને મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ની ટીમે પાકિસ્તાનના કરાચીમાં છૂપાયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) ના નીકટના ગેંગસ્ટર એજાઝ લાકડાવાલા (Ejaz Lakdawala) ની પટણાથી ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચને આ સફળતા એજાઝની પુત્રીની ધરપકડ બાદ મળી. ત્યાંથી જ તેમને એજાઝ પટણામાં હોવાની જાણકારી મળી. ત્યારબાદ તેને ઘેરવામાં આવ્યો. કોર્ટે લાકડાવાલાને 21 જાન્યુઆરી સુધી પોલીસ રીમાન્ડમાં મોકલી આપ્યો છે. લાકડાવાલા 20 વર્ષથી ફરાર હતો.
Jan 9,2020, 13:15 PM IST
દાઉદ ઈબ્રાહિમ
દાઉદના ભાઈનો જમણો હાથ પકડાયો, ખંડણીના ધંધાનો હતો બેતાજ બાદશાહ
પકડાયેલો લતીફ સઈદ દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમના ઈશારે ખંડણીનો ધંધો કરતો હતો, તેની કેરળના કન્નુર એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ છે અને 16 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી અપાયો છે
Aug 13,2019, 22:23 PM IST
દાઉદ ઈબ્રાહિમ
મુંબઈ: દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા રિઝવાન કાસકરની ખંડણીના આરોપમાં ધરપકડ
મુંબઈ પોલીસે બુધવારે મોડી રાતે મોટી કાર્યવાહી હાથ ધરતા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજાની મુંબઈથી ધરપકડ કરી છે.
Jul 18,2019, 14:59 PM IST
દાઉદ ઈબ્રાહિમ
EXCLUSIVE : કરાચીમાં છે દાઉદ ઈબ્રાહિમ, પાકિસ્તાનની ખુલી પોલ
મુંબઈમાં 1993માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાનો માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમ છેલ્લા 25 વર્ષથી ફરાર છે અને પાકિસ્તાનમાં રહીને તે ભારત વિરુદ્ધ દરરોજ નવા કાવતરા ઘડતો રહે છે. જોકે પાકિસ્તાનના ખાટા દાવાઓની પોલ ફરી એક વખત ઉઘાડી પડી ગઈ છે.
Jul 6,2019, 0:02 AM IST
અંડરવર્લ્ડ ડોન
દાઉદ, છોટા રાજનના સમયનો આ કુખ્યાત અંડરવર્લ્ડ ડોન, પાઈ પાઈ માટે કરગરી રહ્યો
એક જમાનામાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને ડોન છોટા રાજનને ટક્કર આપી રહેલો કુખ્યાત અંડરવર્લ્ડ ડોન એજાઝ લાકડાવાલા હાલ ગરીબીનો માર ઝેલી રહ્યો છે. મુંબઈની તપાસ એજન્સીઓએ વિદેશમાં છૂપાયેલા આ ડોનના મુંબઈમાં આવેલા ખંડણી માટેના અનેક ફોનકોલ રેકોર્ડ કર્યા છે. ડોનના ફોન રેકોર્ડ્સ સાંભળ્યા બાદ સુરક્ષા એજન્સીઓના કાન સરવા થઈ ગયા છે.
Jun 22,2019, 11:53 AM IST
નકલી નોટ
ભારતમાં નકલી નોટો ઘુસાડવા માટે 'ISI' અને 'D' કંપનીએ શોધ્યો નવો રસ્તો
તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના એક વ્યક્તિને રૂ.10 લાખના મૂલ્યની નકલી નોટો સાથે દિલ્હીના આનંદવિહાર રેલવે સ્ટેશન પર પકડવામાં આવ્યો છે
Jun 2,2019, 10:54 AM IST
દાઉદ ઈબ્રાહિમ
દાઉદ ઈબ્રાહિમના સાથીદાર યુનુસ અનસારીની નેપાળમાં ધરપકડ
દાઉદનો આ સાથીદાર ભારતમાં નકલી ચલણી નોટો ઘુસાડવાનું કામ કરે છે અને આ અગાઉ પણ 2 વખત તે પકડાઈ ચૂક્યો છે
May 25,2019, 14:42 PM IST
દાઉદ ઈબ્રાહિમ
મોદી ફરીથી વડાપ્રધાન બનતાં દાઉદ ઈબ્રાહિમને થયો ફફડાટ, ISIનો કર્યો સંપર્ક
સૂત્રોએ એ પણ દાવો કર્યો કે, પરિણામ આવ્યા પછી ગુરૂવારે મોડી રાત્રે દાઉદે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એક વરિષ્ઠ અધિકારી અને બે નિવૃત્ત અધિકારીને ફોન કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી છે
May 25,2019, 12:36 PM IST
ઈમરાન ખાન
ભારતના બે મોસ્ટ વોન્ટેડ અપરાધી હાફિઝ અને દાઉદ પર PAK પીએમનું મોટું નિવેદન
આતંકીઓ માટે સેફ હેવન તરીકે બદનામ થઈ ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારત માટે મોસ્ટ વોન્ટેડ અપરાધી ગણાતા હાફિઝ સઈદ અને દાઉદ ઈબ્રાહિમ વિશે મોટું નિવેદન આપ્યું છે.
Nov 30,2018, 9:06 AM IST
ભારત
દાઉદની હવે ખેર નથી... 'આ' મહત્વના મુદ્દે ભારતને મળ્યો અમેરિકાનો સાથ
ભારત- અમેરિકા વચ્ચે 2 પ્લસ 2ની વાતચીતમાં બંને દેશો વચ્ચે આતંકવાદ સહિત અનેક મુદ્દાઓ પર સહમતિ બની. સૌથી ખાસ વાત એ રહી કે બંને દેશ મોસ્ટ વોન્ટેટ ગ્લોબલ આતંકી દાઉદ ઈબ્રાહિમને શોધવા માટે મળીને સર્ચ અભિયાન ચલાવવા પર સહમત થયા છે.
Sep 7,2018, 9:29 AM IST
દાઉદ ઈબ્રાહિમ
હવે દાઉદ ઈબ્રાહિમ આવશે સાણસામાં! ખાસ માણસ ગણાતા ઝબીર મોતીની લંડનમાં ધરપકડ
1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના ગુનેહગાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો નજીકનો ગણાતો અને જમણો હાથ એવો ઝબીર મોતી લંડનમાં દબોચાયો છે.
Aug 19,2018, 9:10 AM IST
આઈપીએલ સટ્ટાબાજી
સટ્ટાબાજ સોનૂનું દાઉદ સાથે કનેક્શન, અરબાઝ સાથે બોલિવૂડના અનેક મોટા માથાં
આઈપીએલમાં સટ્ટાબાજી માટે ધરપકડ કરાયેલા સોનૂનો અંડરવર્લ્ડના અનેક માફિયા સાથે સંબંધ હોવાનું કહેવાય છે. જેમાં દાઉદ ઈબ્રાહિમ કાસકરનું નામ પણ સામેલ છે.
Jun 2,2018, 10:02 AM IST
Trending news
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે