દૂધ

દૂધમાં ગોળ મિક્સ કરીને પીવાના શું છે ફાયદા?

દૂધ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. દૂધમાં કેલ્શિયમ સહિત ઘણા પોષક તત્વો હોય છે, જે વ્યક્તિના શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આવી સ્થિતિમાં જો તમે દૂધમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને પીશો તો તેના ફાયદાઓ વધી જાય છે

Nov 14, 2021, 05:17 PM IST

દૂધના પેકેટ સાથે તમારા ઘરમાં ઘૂસી શકે છે Coronavirus, FSSAI આપી આ સલાહ

આ કોરોના (Corona) કાળમાં લોકો ખૂબ સતર્કતાથી કોઇપણ કામ કરી રહ્યા છે. ભલે તે બહાર નિકળવાનું હોય કે પછી બહારથી કોઇ સામાન લાવવાનો હોય. દરેક પ્રકારની સેફ્ટી (Saftey) રાખવી જરૂરી છે.

Aug 12, 2020, 05:39 PM IST

પોતાને કહે છે કૃષ્ણના 'વંશજ', એવું ગામ જ્યાં દૂધ વેચાતુ નથી, વહેંચાય છે

મહારાષ્ટ્રમાં હિંગોલી જિલ્લાના એક ગામના લોકો પોતાને ભગવાન કૃષ્ણના વંશજ ગણાવે છે અને દૂધ વેચતા નથી પરંતુ જરૂરિયાતમંદોને મફત આપે છે. મહારાષ્ટ્રના અનેક ખેડૂતો અને નેતાઓએ આ મહિને દૂધના ભાવ વધારવાની માંગને લઇને પ્રદર્શન કર્યું હતું. 

Aug 12, 2020, 12:03 AM IST

સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ, જો જો તમે પણ આવું દૂધ નથી પીતા ને!!!

યુરિયા ખાતર, તેલ, મિલ્ક પાવડર, શેમ્પુ સહીતની અલગ અલગ સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓને મિક્ષરમાં મિશ્રિત કરી ત્યારબાદ પાણી અને થોડું અસલ દૂધ ભેગું કરી દૂધ બનાવાતું હતું.  આ ઉપરાંત આ ડુપ્લીકેટ અને ઝેરી દૂધના ફેટ વધુ આવતા હોવાથી તેનું વળતર પણ વધુ મળતું હતું.

Jun 24, 2020, 10:11 AM IST

Lockdown ના લીધે દેશમાં વધેલા દૂધનો ક્યાં ઉપયોગ થઇ રહ્યો છે?

લોકડાઉન (Lockdown) એ દૂધની ડિમાન્ડ અને સપ્લાઇ પર પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે દૂધની ખપત લોકડાઉનના લીધે 25% સુધી ઓછી થઇ ગઇ છે. દૂધનું જેટલું ઉત્પાદન થઇ રહ્યું છે, એટલું વેચાઇ રહ્યું નથી. એવામાં પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે આખરે બચેલા દૂધનો ઉપયોગ ક્યાં થઇ રહ્યો છે.  

May 16, 2020, 08:55 AM IST

સરકારના ડેરી ક્ષેત્રને સમર્થન બાદ એનડીડીબી 5000 કરોડની લિક્વિડિટી બજારમાં લાવશે

કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ પશુપાલનનો સમાવેશ કરવાથી તે પોતાની આજીવિકા જાળવી રાખવા માટે દૂધાળા પશુઓને ખરીદવા ગામડાંઓમાં જ રહી જનારા સ્થળાંતરિત શ્રમિકોને પણ મદદ મળી રહેશે.

May 16, 2020, 08:43 AM IST

ગાંધીનગર આવતીકાલથી સંપૂણ લોકડાઉન, માત્ર દૂધ અને દવા મળશે, લોકો ખરીદી કરવા નિકળી પડ્યા

કોરોનાના વધતા જતા સંક્રમણને લીધે હવે ગુજરાતના અમદાવાદ બાદ હવે ગાંધીનગરને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે. કોરોના પોઝિટિવના કેસો વધતા અને પ્રજા દ્વારા સતત લોકડાઉનના ભંગની ફરિયાદોને પગલે કલેક્ટર કુલદીપ આર્યએ નિર્ણય લીધો છે.

May 9, 2020, 02:03 PM IST

અમૂલની અદભૂત કામગીરી, દરરોજ પહોંચાડે ૨૫૫-૨૬૦ લાખ લિટર દૂધ

ગુજરાતના દૂધ સંઘો ધ્વારા એપ્રિલ ૨૦૨૦ દરમ્યાન અંદાજીત ૨૫૫-૨૬૦ લાખ લિટર દૂધ પ્રતિ દિવસ સંપાદિત કરવામાં આવે છે. દૂધ સંઘો ધ્વારા હાલમાં જે દૂધ સંપાદન કરવામાં આવે છે તે એપ્રિલ ૨૦૧૯ કરતા ૧૫% જેટલું વધારે છે.

Apr 18, 2020, 09:13 PM IST

લોકડાઉનમાં સેવા આપવા બદલ દૂધ ઉત્પાદકોના પ્રયાસોને બિરદાવવામાં આવશે

કોવિડ-19 પહેલાં (1-15 માર્ચ, 2020) અને કોવિડ-19 પછી (16 માર્ચ - 12 એપ્રિલ, 2020)ના સમયગાળા પર નજર નાંખીએ તો, કોવિડ-19 બાદના સમયગાળામાં દૂધની ખરીદી અને પ્રવાહી દૂધના વેચાણની ટકાવારીમાં 8.8%નો ઘટાડો નોંધાયો છે. 

Apr 18, 2020, 03:24 PM IST
Bad news for milk producers of Rajkot PT3M4S

રાજકોટ ડેરીમાં દૂધ આપતા પશુપાલકો માટે માઠા સમાચાર

રાજકોટ ડેરીમાં દૂધ આપતા પશુપાલકો માટે માઠા સમાચાર છે. હવે ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે 20 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે.

Feb 10, 2020, 03:40 PM IST
Baroda Dairy Has Increased Milk Prices After Amul Dairy PT4M7S

અમૂલ બાદ હવે બરોડા ડેરીએ કર્યો દૂધના ભાવમાં વધારો

અમૂલ બાદ બરોડા ડેરી એ દૂધ ના ભાવમાં વધારો કર્યો છે. લિટરે રૂ. 2નો વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડ, શક્તિ અને ગાયના દૂધમાં ભાવમાં આજથી વધારો કરાયો છે. અમૂલ ગોલ્ડના 1 લિટરના 54થી વધારી 56 કરાયા છે. શક્તિના 1 લિટરના 50થી વધારી 52 કર્યા છે. દૂધ ઉત્પાદકોને પણ પ્રતિ કિલો ફેટના રૂ 25 વધારીને રૂ 675 કર્યા છે.

Dec 17, 2019, 10:25 AM IST
Special discussion about Price rise PT16M25S

દૂધ અને અન્ય વસ્તુઓના ભાવવધારાના કારણે લોકોની વધી મુશ્કેલીઓ

ડેરી પ્રોડક્ટ્સ વેચનારી અમૂલ (Amul) અને મધર ડેરી (Mother Dairy)એ દિલ્હી-એનસીઆર સહિત દેશના બીજા શહેરોમાં દૂધના ભાવ વધારી દીધા છે. દૂધનો આ ભાવ વધારો આજે રવિવારથી લાગુ થઈ ગયા છે. અમૂલે 2 રૂપિયા પ્રતિ લિટર દૂધના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. જ્યારે મધર ડેરીએ ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. આ સિવાય શાકભાજી અને બીજી વસ્તુઓની કિંમતમાં પણ વધારો થવાના કારણે દેશના લોકોની સમસ્યા વધી છે.

Dec 15, 2019, 04:45 PM IST

6 મહિનામાં બીજી વાર Amulએ દૂધના ભાવમાં વધારો કર્યો, આજથી વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહો

ડેરી પ્રોડક્ટ્સ વેચનારી અમૂલ (Amul) અને મધર ડેરી (Mother Dairy)એ દિલ્હી-એનસીઆર સહિત દેશના બીજા શહેરોમાં દૂધના ભાવ વધારી દીધા છે. દૂધનો આ ભાવ વધારો આજે રવિવારથી લાગુ થઈ ગયા છે. અમૂલે 2 રૂપિયા પ્રતિ લિટર દૂધના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. જ્યારે મધર ડેરીએ ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે.

Dec 15, 2019, 08:28 AM IST
 9.5 lakh liters milk production reduces in Gujarat on one year PT6M39S

ગુજરાતમાં એક વર્ષમાં દૂધના ઉત્પાદનમાં 9.5 લાખ લીટરનો ઘટાડો

ગુજરાતમાં એક જ વર્ષમાં દૂધનું ઉત્પાદન સાડા નવ લાખ લીટર ઘટ્યું છે. 32 લાખ લીટરથી ઘટીને દૂધની આવક સાડા બાવીસ લાખ લીટર થઈ છે. ગુજરાત માટે ચિંતાજનક સમાચાર છે. ખેતી સાથે ખેડૂતો પશુપાલનનો પુરક વ્યવસાય કરતા હોય છે. આ વખતે ખેતીમાં મોટું નુકસાન છે ત્યારે પશુપાલન પણ મંદું હોવાના આંકડા સામે આવ્યા છે. આ આંકડા સામે આવ્યા છે નડિયાદમાં યોજાયેલી સહકારી સપ્તાહની ઉજવણીની બેઠકમાં. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન રામસિંહ પરમારે પશુપાલકોને અપીલ કરી છે કે ખેતી સાથે ખેડૂતો પશુપાલન ચાલુ રાખે.

Nov 15, 2019, 07:35 PM IST
Amul will now bring a 2 liter milk pouch, trying to save plastic PT1M

અમૂલ હવે લાવશે 2 લીટર દૂધનું પાઉંચ, પ્લાસ્ટિક બચાવવાનો પ્રયાસ

અમૂલ હવે લાવશે 2 લીટર દૂધનું પાઉંચ, પ્લાસ્ટિક બચાવવાનો પ્રયાસ

Oct 23, 2019, 10:10 PM IST

બનાસ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દિવાળી ટાંણે દૂધના ભાવમાં તોતિંગ વધારો આપ્યો

ગુજરાત (Gujarat) ની બે મોટી ડેરીએ આજે પશુપાલકોને મોટી ભેટ આપી છે. સાબર ડેરી (Sabar Dairy) એ પશુપાલકોને 10 રૂપિયાનો ભાવ વધારો આપ્યો છે, ત્યારે બનાસ ડેરી (Banas Dairy) દ્વારા દિવાળી સમયે પશુપાલકોને ભાવ વધારો આપી દિવાળીની ભેટ અપાઈ છે. બનાસ ડેરી નિયામક મંડળ દ્વારા દૂધમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. 15 રૂપિયાનો ભાવ વધારો કરાતાં પશુપાલકોને પ્રતિ કિલો 675 ની જગ્યાએ હવે 690 રૂપિયા ચૂકાવાશે. બનાસ ડેરીએ છેલ્લા 6 મહિનામાં 7મી વખત ભાવ વધારો કર્યો છે. બનાસ ડેરીએ દૂધ (Milk) માં ભાવ વધારો કરાતાં જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને ફાયદો થશે.

Oct 23, 2019, 04:04 PM IST

4 લાખ જેટલા પશુપાલકોને સાબર ડેરીની મોટી દિવાળી ભેટ, દૂધના ભાવમાં કર્યો વધારો

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ચાર લાખ પશુપાલકોને સાબર ડેરીએ દિવાળી (Diwali 2019) પર મોટું બોનસ આપ્યું છે. ડેરીએ દૂધ (Milk) ના ભાવ કિલો ફેટ ૧૦ રૂપિયાનો વધારો કર્યો છે. સાથે જ સાબર ડેરી (Sabar Dairy) એ સાત મહિનામાં છ વાર દૂધના ભાવોમાં વધારો કર્યો છે. દૂધના ભાવો વધતા પશુપાલકોને આંશિક રાહત થઈ છે. ત્યારે હવે પશુપાલકોની દિવાળી ખાસ બની રહેશે. 

Oct 23, 2019, 02:56 PM IST
Diwali Gift to Panchamahal Dairy Cattlemen PT6M35S

ગામડુ જાગે છે: પંચમહાલ ડેરીની પશુપાલકોને દિવાળી ગીફ્ટ

પંચમહાલ ડેરી એ પશુપાલકો ને દિવાળી ની ભેટ આપતા દૂધ ના કિલો દીઠ ફેટ ના ભાવ માં ધરખમ વધારો કર્યો જયારે પશુદાણ ની કિંમત માં પણ ઘટાડો કર્યો છે જેને લઇ પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લા ના લાખો પશુપાલકો ને મોટો ફાયદો થશે.પંચમહાલ ડેરી ની જાહેરાત ને લઇ પશુપાલકો માં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.

Oct 20, 2019, 11:10 PM IST
Viral video of Milk packet Distroing PT2M12S

પાણીમાં દૂધના પાઉચ ફેંકવાનો વીડિયો થયો વાયરલ

પાણીમાં દૂધના પાઉચ ફેંકવાનો વીડિયો વાયરલ. ચર્ચા પ્રમાણે આ દૂધ એ દૂધ સંજીવની યોજનાનું છે.

Sep 28, 2019, 04:05 PM IST
Special scheme by dudhsagar dairy at Mehsana PT1M59S

મહેસાણા : દુધસાગર ડેરીએ શરૂ કરી અનોખી યોજના

મહેસાણાની દુધસાગર ડેરીએ શરૂ કરી અનોખી યોજના શરૂ કરી છે. આ યોજનામાં 100 દૂધની ખાલી થેલી જમા કરાવવાથી 1 થેલી દૂધ ફ્રીમાં મળશે.

Sep 18, 2019, 05:55 PM IST