close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

પાર્ટી

જેઠાણી સાથે POOL PARTYની મજા માણતી દેખાઈ પ્રિયંકા ચોપડા, જુઓ VIRAL PICS

આ તસવીરોમાં પ્રિયંકા પોતાની જેઠાણી સોફી ટર્નર સાથે બ્રાઉન રંગના સ્વિમિંગ સુટમાં દેખાઈ રહી છે

Aug 5, 2019, 02:59 PM IST

દેશનો મૂડ મોદી તરફી, ચોકીદારનો મુદ્દો દેશ ભક્તિ સાથે જોડાયેલો: બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવ રવિવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પતંજલિના શો રૂમના ઉદ્દઘાટન કરવા માટે બાબા રામદેવ પહોચ્યા હતા. તે દરમિયાન તેમણે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કહ્યું તે દેશનો મુડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફનો છે.

Mar 31, 2019, 05:07 PM IST
Loksabha Election 2019: NCP Will Not Alliance with Any Party PT1M1S

લોકસભા ચૂંટણી 2019ઃ એનસીપી કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહિં કરે

ગુજરાતમાં કોંગ્રેસ અને NCP વચ્ચે નહીં થાય ગઠબંધન...ગુજરાતની તમામ 26 બેઠકો પર NCP ઉભા રાખશે ઉમેદવાર...પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ કરી જાહેરાત..

Mar 28, 2019, 08:15 PM IST

પિયક્કડોને પકડવામાં ગુજરાત પોલીસ બની ‘સિમ્બા’, 31મીએ ખૂણે ખૂણેથી પકડ્યા નશેડીઓને...

 રાજ્યભરમાં ધામધૂમથી 31મી ડિસેમ્બર ઉજવાઈ હતી,. ત્યારે ગુજરાત પોલીસે પણ દરેક શહેરના નાકે ચાંપતો બંદોબસ્ત કરી આખા રાજ્યની સુરક્ષા સાચવી હતી. ગુજરાત પોલીસ દ્વારા દારૂ બંધીને લઇને તમામ શહેરોમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજ્યના અલગ અલગ શહેરમાંથી પોલીસે કુલ 500થી વધુ લોકોની દારૂના કેસ હેઠળ ધરપકડ કરી છે. તો બીજી તરફ, અનેક લોકોએ નવા વર્ષની ઉજવણી નશાથી દૂર રહીને શાંતિથી કરી હતી. 

Jan 1, 2019, 09:23 AM IST

બાય બાય 2018: ગુજરાતમાં ન્યૂયરની ઠેર-ઠેર પાર્ટીઓ, યુવાઓએ કર્યું વેલકમ 2019

રાજ્યમાં અનેક જગ્યાએ યુવાઓ દ્વારા પાર્ટીનું આયોજન, ડીજેના તાલે યુવાધન ઝુમી રહ્યું છે. 

Dec 31, 2018, 10:57 PM IST

31 ડીસેમ્બરને લઈને પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, થશે આવી કાર્યવાહી

31 ડીસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. નવા વર્ષની ઉજવણી દરમ્યાન યુવાધન નશાના રવાડે ચઢી નહી તે માટે શહેર પોલીસે પોતાનો એક્શન પ્લાન બનાવી દીધો છે. અમદાવાદ શહેરમાં 31 ડીસેમ્બરની રાત્રે બાર વાગતાની સાથે જ યુવાધન નવા વર્ષની ઉજવણી કરવા માટે રોડ રસ્તા ઉપર ઉતરી આવે છે. અને ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં નવા વર્ષની ઉજવણી કરવામાં મશગુલ બની જતી હોય છે. ત્યારે શહેર પોલીસે પણ 31 ડીસેમ્બરને લઈને નોટીફીકેશન જાહેર કર્યા છે.

Dec 28, 2018, 08:17 PM IST
Ahmedabad Police arrest 12 for enjoying booze party Zee 24 Kalak. PT6M51S

અમદાવાદ પોલીસે પાર્ટી કરી રહેલા 12 યુવકોની ધરપકડ કરી

Ahmedabad Police arrest 12 for enjoying booze party Zee 24 Kalak.

Dec 24, 2018, 04:45 PM IST

56 ફૂટ લાંબી ભારતની સૌથી મોટી કેક બની અમદાવાદમાં, બનાવ્યો અનોખો રેકોર્ડ

ક્રિસમસના આગલા દિવસે શેફ આનલ કોટક અને તેમની ટિમ દ્વારા ભારતની સૌથી લાંબી ક્રિસમસ પ્લમ કેક બનાવવામાં આવી હતી.

Dec 24, 2018, 04:35 PM IST

31 ડિસેમ્બરે દમણનો પ્રવાસ કરનારા લોકોને થઇ શકે છે જેલ, આ બાબતનું રાખવું પડશે ધ્યાન

ગુજરાતમાં દારૂબંધીને કારણે તહેવારોમાં દારૂની મહેફિલ માણવા માટે મોટા ભાગના લોકો ગુજરાત બહારનો પ્રવાસ કરવા જતા હોય છે. ત્યારે મોટા ભાગના લોકો દારૂની મહેફિલ માણવા માટે દમણ અને આબુ, રાજસ્થાન જેવા સ્થળો હોટ ફેવરિટ માનવામાં આવે છે. જ્યારે દમણમાં પણ હવે ખુલ્લે આમ બેસને દારૂનો નશો કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જેનું ફરમાન જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે. 

Dec 12, 2018, 07:00 AM IST

ઉડતા સેલવાસ: સરકારી શાળામાં ખુલ્લેઆમ વિદ્યાર્થીઓએ કરી દારૂની પાર્ટી, વીડિયો વાયરલ

સંઘપ્રદેશ દાદરા નગર આવેલી એક સરકારી સ્કૂલમાં શાળાના વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં દારૂની મહેફિલ માણતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

Dec 8, 2018, 08:02 PM IST

PHOTOS : સલમાનની બહેનની દિવાળી પાર્ટીમાં દેખાઇ સપનામાં પણ ન વિચારી શકાય એવી જોડીઓ

પાર્ટીમાં સમગ્ર ખાનપરિવારે હાજરી આપી હતી

Nov 8, 2018, 05:22 PM IST

શાહરૂખની પાર્ટીમાં શ્વેતા અને કરિશ્માનો ધમાલ ડાન્સ, VIDEO થયો વાઇરલ

સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે આ વીડિયો

Nov 7, 2018, 02:40 PM IST

VIDEO : દેસી ગર્લનો પાર્ટીમાં જોરદાર ડાન્સ, સાસુ અને માતાએ પણ લગાવ્યા ધમાલ ઠુમકા

પરિવાર અને મિત્રોને અમેરિકામાં પ્રિયંકાએ લગ્ન પહેલાં બ્રાઇડલ શાવર પાર્ટી આપી છે

Oct 30, 2018, 12:59 PM IST

ભાજપાના પદાધિકારીઓ સાથે અમિત શાહ આજે બેઠક કરશે

ભાજપા અધ્યક્ષ અમિત શાહ સોમવારે પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન તે આગામી લોકસભા ચૂંટણીના કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઇને પાર્ટીની તૈયારીઓ પર ચર્ચા કરશે. ભાજપાના બધા સંલગ્ન સંગઠનોની રાષ્ટ્રીય કાર્યકારીણી સંમેલનના ઠીક પહેલાં આ બેઠક યોજાઇ રહી છે

May 14, 2018, 08:57 AM IST

PICS: મુકેશ-નીતા અંબાણીએ આકાશ-શ્લોકા માટે રાખી સીક્રેટ પાર્ટી, એંટીલિયા થયો જશ્ન

દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન સૌથી વધુ ચર્ચામાં છે. 24 માર્ચના રોજ ગોવામાં હીરાના વેપારી રસૈલ મહેતાની નાની પુત્રી શ્લોકા મહેતાની સાથે આકાશ અંબાણીની પ્રી-એંગેજમેંટ સેરેમની રાખવામાં આવી હતી.

Mar 27, 2018, 10:25 AM IST