પ્રિયંકા ગાંધી

Priyanka Gandhi attacks PM modi watch video on zee 24 kalak PT56S

બેરોજગારી સંયોગ છે તે PM મોદીનો પ્રયોગ છે: પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી પીએમ મોદીના શાહીનબાગ વાળા નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે.

Feb 5, 2020, 09:30 AM IST

સ્મૃતિ ઇરાનીનો પ્રિયંકા ગાંધી પર હુમલો, કહ્યું- કાશીમાં જાય છે શિવાલય અને અમેઠીમાં પઢે છે નમાજ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની શનિવારે વારાણસીમાં હતી. તેમણે કહ્યું કે અહીં નાગરિકતા સંશોધન કાનૂનના સમર્થનમાં આયોજિત જન જાગૃતતા રેલીને સંબોધિત કરી. આ દરમિયાન મંચ પર ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Jan 19, 2020, 02:31 PM IST

હાર્દિક પટેલ મુદ્દે પ્રિયંકા ગાંધી મેદાનમાં આવ્યા, તો નીતિન પટેલે બરાબરનું સંભળાવી દીધું કે...

ગઈકાલ હાર્દિક પટેલ (Hardik Patel) ની થયેલી ધરપકડ મુદ્દે રાજકીય પક્ષોમાં હુંસાતુંસી જોવા મળી છે. હાર્દિક પટેલની ધરપકડ મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi) એ BJP પર આરોપ લગાવતા કહ્યું કે, બીજેપી સતત હાર્દિક પટેલને પરેશાન કરી રહી છે. તે ખેડૂતોના અધિકાર અને યુવાઓના રોજગાર માટે લડી રહ્યાં છે. તો પ્રિયંકા ગાંધીની પ્રતિક્રીયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) પણ તેમને વળતો જવાબ આપ્યો હતો. 

Jan 19, 2020, 12:31 PM IST

ઉમા ભારતીનો ગાંધી પરિવાર પર સીધો હુમલો, રાહુલ-પ્રિયંકાને ગણાવ્યા 'જિન્ના'

નાગરિક સંશોધિત કાયદા (સીએએ) વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શન પર ભાજપના નેતા ઉમા ભારતીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જિન્ના કોઈ બીજું નહીં, પરંતુ રાહુલ જિન્ના અને પ્રિયંકા જિન્ના છે.
 

Jan 9, 2020, 09:55 PM IST
News Room Live: See Today's Important News 08 January PT24M27S

News Room Live: જુઓ દિવસભરના મહત્વના સમાચાર એક ક્લિકમાં...

અમદાવાદના પાલડીમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ગુજરાત કોંગ્રેસે રાજવ્યાપી દેખાવો કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. જેને લઇને કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં શરૂ કર્યા છે. કોંગ્રેસે માંગણી કરી છે કે, ABVPના કાર્યકરો વિરુદ્ધ આઇપીસી કલમ 307 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. તો બીજી તરફ પ્રિયંકા ગાંધીએ અમદાવાદના પાલડી વિસ્તારમાં ABVP અને NSUI વચ્ચે સર્જાયેલા ઘર્ષણનો વીડિયો ટ્વિટ કર્યો છે. તેમજ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગુંડાઓને છાવરી રહી છે.

Jan 8, 2020, 08:45 PM IST
BJP MP Dev Singh Chauhan Statement On Priyanka Gandhi Vadra's Tweet PT4M40S

પ્રિયંકા ગાંધી વાડ્રાના ટ્વિટ પર ભાજપ સાંસદ દેવ સિંહ ચૌહાણે જાણો શું કહ્યું...

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અમદાવાદમાં ABVP અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા હિંસક અથડામણ મુદ્દે બુધવારે આરોપ લગાવ્યો કે, ભાજપ સરકાર ગુંડાઓને સંરક્ષણ આપી રહી છે. પ્રિયંકાએ ઘટના સાથે સંકળાયેલો એક વીડિયો ટ્વીટ કરતા જણાવ્યું કે, ભાજપ સરકાર ગુંડાઓને ખુલ્લો ટેકો આપી રહી છે. જેને લઇને ભાજપના સાંસદ દેવ સિંહ ચૌહાણે નિવેદન આપતા જણાવ્યું હતું કે...

Jan 8, 2020, 07:25 PM IST
Priyanka Gandhi Tweet Video Of ABVP And NSUI Friction PT9M13S

પ્રિયંકા ગાંધીએ હુમલાનો વીડિયો કર્યો ટ્વિટ, કહ્યું- ભાજપ સરકાર ગુંડાઓને છાવરે છે

અમદાવાદના પાલડીમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ગુજરાત કોંગ્રેસે રાજવ્યાપી દેખાવો કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. જેને લઇને કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં શરૂ કર્યા છે. કોંગ્રેસે માંગણી કરી છે કે, ABVPના કાર્યકરો વિરુદ્ધ આઇપીસી કલમ 307 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. તો બીજી તરફ પ્રિયંકા ગાંધીએ અમદાવાદના પાલડી વિસ્તારમાં ABVP અને NSUI વચ્ચે સર્જાયેલા ઘર્ષણનો વીડિયો ટ્વિટ કર્યો છે. તેમજ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગુંડાઓને છાવરી રહી છે.

Jan 8, 2020, 02:50 PM IST

ભાજપ કાર્યકર્તા સમ્મેલનમાં ગર્જયા શાહ: રાહુલ-પ્રિયંકા લોકોને ભડકાવી રહ્યા છે

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે તાલકટોરા સ્ટેડિયમમાં પાર્ટીના બૂથ લેવલના કાર્યકર્તા સમ્મેલનને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અંગે જનતાને ગુમરાહ કરીને તોફાનો કરાવવાનો આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યું કે, દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલે 5 વર્ષ દિલ્હીનાં લોકોને છેતર્યા છે અને ભાજપ તેમની પાસેથી હિસાબ માંગશે. નનકાના સાહેબ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને તેમણે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. 

Jan 5, 2020, 07:35 PM IST

CM યોગી પર પ્રિયંકા ગાંધીનો હુમલો, દિનેશ શર્મા બોલ્યા- ભગવાનું મહત્વ સમજે ગાંધી પરિવાર

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્માએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ભગવા કપડા અને હિન્દુત્વ વિરુદ્ધ પ્રિયંકા ગાંધીનું નિવેદન વિવાદાસ્પદ છે. 

Dec 30, 2019, 05:57 PM IST

રામ, કૃષ્ણ, શિવની જાન.. પ્રિયંકા ગાંધીએ યોગી આદિત્યનાથ, યૂપી પોલીસ પર કર્યા પ્રહાર

પ્રિયંકા ગાંધી બોલ્યા કે લખનઉના દારાપુરીમાં 77 વર્ષના નિવૃત ઓફિસરની ઘરેથી ધરપકડ કરવામાં આવી, જે આંબેડકરવાદી હતા. 
 

Dec 30, 2019, 04:31 PM IST

મહિલા અધિકારીએ કહ્યું- ન ગળું પકડ્યું, ન પાડ્યાં, પ્રિયંકા ગાંધીએ અચાનક રસ્તો બદલ્યો, તેથી રોક્યા

અર્ચના સિંહે કહ્યું, 'કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ તથા પૂર્વી ઉત્તર પ્રદેશની પાર્ટી પ્રભાવી પ્રિયંકા ગાંધી વાડ્રાનું જિલ્લા લખનઉમાં ભ્રમણ કાર્યક્રમ પ્રસ્તાવિત હતો, જેમાં મારી ડ્યૂટી ફ્લીટ પ્રભારીના રૂપમાં લગાવવામાં આવી હતી. 

Dec 28, 2019, 11:22 PM IST

પ્રિયંકા ગાંધીએ લખનઉ પોલીસ પર લગાવ્યો ગેરવર્તનનો આરોપ, ભાજપે કહ્યું- 'નાટક કરે છે'

પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે. પ્રિયંકાનો આરોપ છે કે મને રોકવામાં આવી છે. પોલીસે મારૂ ગળુ દબાવ્યું છે. મને પકડીને ધક્કા મારવામાં આવ્યા છે. ત્યારબાદ હું પડી ગઈ હતી. 

Dec 28, 2019, 07:53 PM IST

આર્મી ચીફ પર ભડક્યા ચિદમ્બરમ, કહ્યું- તમે સેનાનું કામ સંભાળો, રાજનીતિ અમને કરવા દો

કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે (p chidambaram) દેશના આર્મી ચીફ બિપિન રાવતને (bipin rawats) સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેમણે નેતાઓને સલાહ ન આપવી જોઈએ, તેઓ સેનાના જનરલ છે અને તેમણે પોતાના કામથી કામ રાખવુ જોઈએ. તિરુવનંતપુરમમાં કોંગ્રેસના સ્થાપના દિવસે પી ચિદમ્બરમે સરકાર પર પણ પ્રહારો કર્યાં છે.
 

Dec 28, 2019, 05:24 PM IST

માયાવતીનો પ્રિયંકા પર પલટવાર- કોંગ્રેસે દલિતોને કર્યાં નજરઅંદાજ, બનાવવી પડી BSP

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પલટવાર કરતા આકરા પ્રહારો કર્યાં છે.

Dec 28, 2019, 05:09 PM IST

કોઇ પાસે નાગરિકતાનો પુરાવો માંગવાનો હક નહી, દેશને CAA નથી જોઇતો: પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) નાગરિકતા કાયદા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, નાગરિકતાનોપુરાવો માંગવાનો અધિકાર નહી, દેશને નાગરિકતા કાયદો (Citizenship Amendment Act) નથી જોઇતો. પ્રિયંકાએ કહ્યું કે, ભારત આપણે બધાએ સાથે મળીને બનાવ્યો છે. કોઇ ઓછુ કે વધારે ભારતીય નથી. ગરીબોનું સ્પષ્ટ રીતે ઉત્પીડન કરનારાઓ આ કાયદાને આપણે રસ્તાથી માંડીને સંસદ સુધી વિરોધ કરશે.

Dec 22, 2019, 09:09 PM IST

LIVE: ઇન્ડીયા ગેટ પર પ્રદર્શનકારીઓને મળવા પહોંચી પ્રિયંકા ગાંધી, કહ્યું- NRC ગરીબો વિરૂધ્ધ

નાગરિકાતા સંશોધન એક્ટ (CAA) વિરૂદ્ધ રાજધાનીના દરિયાગંજ વિસ્તારમાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનની બહાર એક કારને આગ લગાવી દીધી. પ્રદર્શનકારીને દૂર કરવામ આટે પોલીસબળને પાણીના ફૂવારાનો ઉપયોગ કરવો પડ્યો હતો. બબાલ બાદ દરિયાગંજમાં મોટે સંખ્યામાં પોલીસબળ ગોઠવવામાં આવ્યું છે.

Dec 20, 2019, 09:32 PM IST

મારું નામ રાહુલ ગાંધી...ગિરિરાજ સિંહે પલટવાર કરતા કહ્યું 'ઉધારની સરનેમથી કોઈ ગાંધી ન થઈ જાય'

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ભારત બચાવો રેલીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર આક્રમક પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપે મને કહ્યું કે હું મારા ભાષણ બદલ માફી માંગુ પરંતુ મારું નામ રાહુલ સાવરકર નથી, મારું નામ રાહુલ ગાંધી છે અને હું માફી નહીં માંગુ. 

Dec 14, 2019, 03:00 PM IST

'ભારત બચાવો' રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું- મારું નામ રાહુલ સાવરકર નહી, ગાંધી છે

કોંગ્રેસ પાર્ટી આર્થિક મંદી, કિસાન વિરોધી નીતિઓ, મહિલાઓ વિરૂદ્ધ હિંસા, બેરોજગારી અને સંવિધાન પર હુમલાને લઇને મોદી સરકાર વિરૂદ્ધ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરી રહી છે. 

Dec 14, 2019, 01:28 PM IST

'ભારત બચાવો' રેલીમાં પ્રિયંકા ગાંધીનો ભાજપ પર હુમલો, કહ્યું-દેશ વ્હાલો હોય તો અવાજ ઉઠાવો'

કોંગ્રેસ પાર્ટી આર્થિક મંદી, કિસાન વિરોધી નીતિઓ, મહિલાઓ વિરૂદ્ધ હિંસા, બેરોજગારી અને સંવિધાન પર હુમલાને લઇને મોદી સરકાર વિરૂદ્ધ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરી રહી છે. તેમાં કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત કોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી અને કાર્યકર્તા સામેલ થઇ રહ્યા છે.

Dec 14, 2019, 01:05 PM IST

ઉન્નાવ રેપ કેસ: પ્રિયંકા ગાંધીનો આક્રોશ, 'યુપીમાં આરોપીઓ નહીં, મહિલાઓ માટે કોઈ જગ્યા બચી નથી'

કોંગ્રેસ (Congress) ના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) એ ઉન્નાવ દુષ્કર્મ પીડિતા (Victim) ના પરિજનો સાથે મુલાકાત કરી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ પીડિતાના મોત પર પરિજનોને મળીને દુ:ખ વ્યક્ત કર્યું. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે એક વર્ષથી પીડિતાના પરિવારને પરેશાન કરવામાં આવતો હતો. પ્રિયંકા ગાંધી વાડ્રાએ આરોપ લગાવતા કહ્યું કે મેં સાભળ્યું છે કે આરોપીઓના સત્તારૂઢ પક્ષ ભાજપ (BJP) સાથે કઈંક સંબંધ છે. જેના કારણે આરોપીઓને સંરક્ષણ મળી રહ્યું હતું. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં અપરાધીઓના મનમાં કોઈ ડર નથી. 

Dec 7, 2019, 03:09 PM IST