બજાજ ચેતક

બજાજ ઓટોના એક્ઝિક્યુટિવ ચેરમેનનું પદ છોડશે રાહુલ બજાજ, હવે નિભાવશે આ જવાબદારી

રાહુલ બજાજ (Rahul Bajaj) હવે બજાજ ઓટો (Bajaj Auto)ના એક્ઝિક્યુટિવ ચેરમેનનું પદ છોડશે. તેમનો કાર્યકાળ 31 માર્ચ 2020ના રોજ પુરો થાય છે. ત્યારબાદ રાહુલ બજાજ નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની ભૂમિકામાં આવી જશે. એટલે કે ગ્રુપના નિર્ણયોમાં તેમની સીધી દરમિયાનગિરી નહી હોય. બજાજ ઓટોએ ગુરૂવારે આ જાણકારી આપી હતી.  

Jan 31, 2020, 09:46 AM IST

માતા માટે પુત્રનો પ્રેમ જોઇ ભાવુક થયા આનંદ મહિંદ્રા, બોલ્યા ભેટમાં આપીશ કાર

ટ્વિટર પર હંમેશા એક્ટિવ રહેતા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા ફરી એકવાર ભાવુક થયા છે. આ વખતે તેઓ કોઇ દુ:ખ પર નહીં પરંતુ એક પુત્રનો માતા પ્રત્યે પ્રમે જોઇ ભાવુક થયા છે

Oct 24, 2019, 12:21 PM IST

ટૂંક સમયમાં બજારમાં આવશે Benling Aura ઇલેક્ટ્રિક સ્કૂટર, માનેસર પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ

સ્કૂટરની ટોપ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ઉપરાંત તેની બેટરીનો સામાન્ય ઘરેલૂ સોકેટ વડે ફક્ત 4 કલાકમાં જ ફૂલ ચાર્જ કરઈ શકાશે. માનવામાં આવી રહ્યું છે કે તેની શરૂઆતી કિંમત 90,000 રૂપિયા હોઇ શકે છે.

Oct 21, 2019, 08:55 AM IST

બજાજ ચેતકનો ઇલેક્ટ્રિક અવતાર, જાણો 5 ખાસ વાતો

બજાજ ઇલેક્ટ્રિક ચેતક સ્કૂટરને તબક્કાવાર રીતે દેશભરમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. શરૂઆતમાં તેનું વેચાણ પૂણે અને બેંગલુરૂમાં થશે. આ સ્કૂટરનું વેચાણ જાન્યુઆરી 2020 બાદ શરૂ થશે.

Oct 18, 2019, 04:46 PM IST

Bajaj Chetak Launch: 13 વર્ષ બાદ ફરી લોન્ચ થયું 'ચેતક', જુઓ કેવો છે લુક

આ સ્કૂટરને બજાજએ અર્બનાઇટ સબ બ્રાંડ હેઠળ લોન્ચ કર્યું છે. આ વખતે બજાજ ચેતકમાં સેફ્ટીને અનુરૂપ ઇંટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ (IBS) ની સાથે લોન્ચ કરવામાં આવી છે. સ્કૂટરમાં મોટું ડિજિટલ ઇંસ્ટુમેન્ટ પેનલ છે. 

Oct 16, 2019, 03:21 PM IST

બજાજનું ઇલેક્ટ્રિક સ્કૂટર થશે લોન્ચ, ચેતક નામથી વાપસી કરવાની તૈયારી

બજાજનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર ગત થોડા દિવસો પહેલાં ટેસ્ટિંગ દરમિયાન દેખાયું હતું. આ સ્કૂટર રેટ્રો ડિઝાઇનની સાથે સ્પોર્ટી લુકમાં છે. ફીચર્સની વાત કરીએ તો chetak chic નામથી આ સ્કૂટરના ફ્રન્ટ અને રીયર બંનેમાં ડિસ્ક બ્રેક હોઇ શકે છે. સ્કૂટરના ફ્રન્ટ એન્ડ પર એલઇડી લેમ્પ છે. 

Oct 16, 2019, 12:14 PM IST

13 વર્ષ બાદ ફરીથી રસ્તા પર દોડશે 'બજાજ ચેતક', આ વખતે આવું હશે તમારું મનપસંદ સ્કૂટર

તેનો સ્ટાઇલિંગ લુક કેટલીક હદે કંપનીના જૂના સ્કૂટર જેવો હશે, જે રેટ્રો લુકવાળી સ્કૂટર્સની યાદ અપાવશે. પહોળા ફ્રંટ એપ્રન, કર્વ સાઇડ પેનલ અને મોટા રિયર વ્યૂ મિરર સાથે સ્કૂટરનો ઓવરઓલ લુક દમદાર હશે.

Aug 30, 2019, 11:54 AM IST

નવા લુકમાં Bajaj Chetak થઇ શકે છે લોન્ચ, આ હશે ફીચર્સ

એક જમાનો હતો સ્કૂટરનો અને હવે જમાનો આવી ગયો છે સ્કૂટીનો. બજારમાં ઘણી સ્કૂટી છે જે ખૂબ સ્ટાઇલિશ અને પાવરફૂલ પણ છે. લગભગ દોઢ દાયકા પહેલાં બાઇકનો અર્થ LML વાસ્પા, બજાજ ચેતક થતો હતો. 

Apr 2, 2019, 06:18 PM IST