ભારતીય કેપ્ટન

બીસીસીઆઈ પ્રમુખની જેમ વિરાટ કોહલીને મળીશઃ સૌરવ ગાંગુલી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને મળવા પર સૌરવ ગાંગુલી બીસીસીઆઈના પ્રમુખની જેમ વાત કરશે. પૂર્વ ભારતીય કેપ્ટન અને નવા ચૂંટાયેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ અહીં સોમવારે કહ્યું, 'હું વિરાટ કોહલીને 24 ઓક્ટોબરે મળીશ. 

Oct 21, 2019, 11:01 PM IST

હું પણ સામાન્ય માણસ, બસ ભાવનાઓને કાબુમાં રાખુ છું: ધોની

ધોનીએ બુધવારે અહીં કહ્યું, 'હું પણ સામાન્ય વ્યક્તિ છું પરંતુ હું કોઈ અન્ય વ્યક્તિની તુલનામાં પોતાની ભાવનાઓને સારી રીતે કાબૂમાં રાખુ છું.

Oct 16, 2019, 07:02 PM IST

કોહલીના ભારને ઓછો કરવા માટે રોહિત કેપ્ટનનો વિકલ્પઃ યુવરાજ

ટીમ ઈન્ડિયાના પૂર્વ વાઇસ કેપ્ટન યુવરાજ સિંહે ટીમ મેનેજમેન્ટને સલાહ આપી છે કે જો વિરાટ કોહલી પર કેપ્ટનશિપનો વધારે દબાવ હોય તો ટીમ મેનેજમેન્ટે ટી20મા રોહિત શર્માને આગેવાની સોંપી દેવી જોઈએ. 
 

Sep 27, 2019, 03:12 PM IST

ICC ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીને પછાડી નંબર-1 બેટ્સમેન બન્યો સ્ટીવ સ્મિથ

જમૈકા ટેસ્ટમાં પ્રથમ બોલ પર આઉટ થયા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ રેન્કિંગમાં તેનું નુકસાન ભોગવવું પડ્યું છે. આઈસીસી દ્વારા મંગળવારે જાહેર કરાયેલા ટેસ્ટ રેન્કિંગમાં હવે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બેટ્સમેનોના રેન્કિંગમાં બીજા સ્થાન પર ખસકી ગયો છે. 

Sep 3, 2019, 03:35 PM IST

INDvsWI: વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી ટેસ્ટ જીતશે તો દેશનો નંબર-1 કેપ્ટન બની જશે કોહલી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ 30 ઓગસ્ટથી રમાશે. ભારત પ્રથમ મેચ જીતી ચુક્યું છે. 
 

Aug 28, 2019, 03:00 PM IST

વિરાટે ચાહકોને તેની 11 વર્ષની વન-ડે સફરની કરાવી યાત્રા, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટા

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 18 ઓગસ્ટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 વર્ષ પૂરા કર્યા છે. 2008માં શ્રીંલકાની સામે પોતાને ડેબ્યૂ કરનાર ખેલાડી આજે દુનિયાના મહાન બેટ્સમેનમાં સામલે થયો છે. વિરાટે તેની પહેલી ઇન્ટરનેશનલ મેચમાં માત્ર 12 રન બનાવ્યા હતા

Aug 19, 2019, 12:56 PM IST

વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ મિસ નહીં કરે વિરાટ કોહલી, રમશે બધી મેચ

ટીમ ઈન્ડિયા ત્રણ ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ શરૂ કરશે. ભારત આ દરમિયાન ત્રણ ટી20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમશે. 

Jul 17, 2019, 07:09 PM IST

વિશ્વકપ બાદ કોહલીની આગેવાની પર પણ ખતરો, રોહિત પર વિચાર કરી શકે છે BCCI

બીસીસીઆઈ હવે ભારતીય ક્રિકેટ ટીમની આગેવાનીમાં મોટો ફેરફાર કરી શકે છે. સૂત્રો પ્રમાણે વિશ્વકપમાં ભારતની હાર બાદ બીસીસીઆઈ રોહિત શર્માને વનડે અને ટી20નો કેપ્ટન બનાવી શકે છે.

Jul 15, 2019, 02:01 PM IST

મેદાન બહાર કોહલીએ બનાવ્યો વધુ એક વિરાટ રેકોર્ડ

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી મેદાનની બહાર પણ હંમેશા ચર્ચામાં રહે છે. 
 

Jun 20, 2019, 07:41 PM IST

વિરાટ કોહલીના નિશાન પર સચિનનો રેકોર્ડ, કોટલામાં બનશે નવો કીર્તિમાન

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝનો અંતિમ મુકાબલો વિરાટ કોહલીના હોમગ્રાઉન્ડ કોટલામાં રમાશે. 
 

Mar 12, 2019, 04:24 PM IST

INDvsAUS: 143 રન ફટકારનાર ધવન બોલ્યો, ટીકાઓની ચિંતા નથી, મારી દુનિયામાં જીવું છું

શિખર ધવને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રવિવારે મોહાલીમાં રમાયેલી ચોથી વનડેમાં કરિયરની સર્વશ્રેષ્ઠ 143 રનની ઈનિંગ રમી હતી. 

Mar 11, 2019, 02:20 PM IST

IND vs NZ: શ્રેણી જીતી પત્ની અનુષ્કા સાથે રજાઓ માણવા નિકળ્યો વિરાટ કોહલી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચ બાકી છે, પરંતુ તેમાં કોહલી રમશે નહીં. સિરીઝમાં અજેય સરસાઈ બનાવ્યા બાદ કોહલીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હવે કોઈ ચિંતા વગર રજાનો આનંદ માણશે. 
 

Jan 29, 2019, 02:37 PM IST

રોજર ફેડરરને મળવાનો અનુભવ શાનદાર રહ્યોઃ વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન ટેનિસના મહાન ખેલાડી રોજર ફેડરર સાથે મુલાકાત કરી હતી. 
 

Jan 27, 2019, 12:21 PM IST

વિરાટ કોહલીએ વ્યક્ત કરી ઈચ્છા, ટેસ્ટ ક્રિકેટમાં સુપરપાવર બને ટીમ ઈન્ડિયા

હાલમાં ભારતને ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ સિરીઝ વિજય અપાવનાર કેપ્ટન વિરાટ કોહલી ભારતીય ટીમને ટેસ્ટમાં સુપરપાવર બનાવવા ઈચ્છે છે. કોહલીએ એક વાતચીતમાં કહ્યું કે, અમારૂ વિઝન તે છે કે ટીમ ટેસ્ટ ક્રિકેટમાં મહાશક્તિ બને. વિરાટે અહીં યુવાનોને ટેસ્ટ ક્રિકેટમાં ધ્યાન આપવા પર ભાર મુક્યો હતો. 

Jan 16, 2019, 06:23 PM IST

INDIA vs AUSTRALIA: મારા કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિઃ વિરાટ કોહલી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીત બાદ તેને પોતાના કરિયરની સૌથી મોટી સિદ્ધિ ગણાવી છે. 
 

Jan 7, 2019, 10:29 AM IST

IndvsAus: કેટલિક ચિંતાઓ છે પરંતુ ભારતનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન બની શકે છે કોહલીઃ ગાવસ્કર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું કે, વિરાટની આગેવાનીને લઈને કેટલિક ચિંતાઓ છે. 
 

Jan 6, 2019, 11:09 AM IST

'SENA'માં કોહલીની 11 સદી, માત્ર એક ટેસ્ટમાં જીત્યું ભારત

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના બેટથી સેના દેશોમાં 11 સદી નીકળી છે. પરંતુ ભારતને તેમાંથી માત્ર એકવાર વિજય મળ્યો છે. તો છ મેચોમાં હાર મળી છે. 

Dec 19, 2018, 02:28 PM IST

નસીરૂદ્દીન શાહે વિરાટને ગણાવ્યો વિશ્વનો સૌથી ખરાબ વ્યવહાર કરનારો ખેલાડી

શાહે પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું, વિરાટ કોહલી ન માત્ર વિશ્વનો બેસ્ટ બેટ્સમેન છે પરંતુ વિશ્વનો સૌથી ખરાબ વ્યવહાર કરનાર પ્લેયર પણ છે. તેની ક્રિકેટિંગ ક્ષમતા તેના ખરાબ વ્યવહાર એરોગેન્સ અને ખરાબ વ્યવહાર આગળ ફીકી પડી જાય છે. 

Dec 17, 2018, 07:53 PM IST

India vs Australia: વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયામાં છઠ્ઠી સદી, સચિનના રેકોર્ડની કરી બરોબરી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ જારી છે. તેણે પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી. 
 

Dec 16, 2018, 12:48 PM IST

India vs Australia: ભારતીય કેપ્ટનોમાં શિખર પર પહોંચવાની નજીક છે કોહલી

કેપ્ટન તરીકે કોહલીનો રેકોર્ડ શાનદાર છે. વિદેશી ધરતી પર પણ તેની આગેવાનીમાં ટીમનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. પરંતુ વિદેશી મેદાનોમાં તેને સૌથી વધુ જીત શ્રીલંકામાં મળી છે. 
 

Dec 12, 2018, 04:22 PM IST