ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ

IPL 2021 માટે નહીં યોજાય ક્રિકેટરોની મેગા હરાજી, BCCIની સામે છે આ પડકાર

આઈપીએલની 13મી સીઝન 10 નવેમ્બરે પૂરી થશે. ત્યારબાદ આગામી આઈપીએલ માટે બોર્ડની પાસે માત્ર ચાર મહિનાનો સમય રહેશે. સમયના અભાવે આગામી વર્ષે આઈપીએલની મેગા હરાજી યોજાશે નહીં. 
 

Aug 10, 2020, 03:05 PM IST

BCCI એ લખ્યું મોટો નિર્ણય, હાલ આ 2 દેશોનો પ્રવાસ નહી કરે ટીમ ઇન્ડીયા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કહ્યું કે ઓગસ્ટમાં 3 મેચોની વનડે સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેનો પ્રવાસ નહી કરે. તો બીજી તરફ શ્રીલંકા ક્રિકેટ (SLC)એ ગુરૂવારે કહ્યું હતું કે ભારત સાથે જૂનમાં પ્રસ્તાવિત સીમિત ઓવરોની સીરીઝ કોરોના વાયરસના કારણે સ્થગિત કરી દેવામાં આવી છે. 

Jun 12, 2020, 05:57 PM IST

IPL પર મોટો નિર્ણય લેવાના મૂડમાં નથી BCCI, 3 મે બાદ થશે વિચાર

બીસીસીઆઈના સૂત્રો પ્રમાણે હવે 3 મે બાદ આઈપીએલ પર વિચાર કરવામાં આવશે. હાલ આ મુદ્દા પર બીસીસીઆઈએ કોઈ સ્પષ્ટ આદેશ જારી કર્યો નથી. 
 

Apr 14, 2020, 02:45 PM IST

BCCIના અધિકારીએ સ્પષ્ટ કર્યું, કોન્ટ્રાક્ટ લિસ્ટથી નક્કી નહીં થાય ધોનીનું ભવિષ્ય

અધિકારીએ સ્પષ્ટ કહ્યું કે, ધોની સારૂ પ્રદર્શન કરી ભારતીય ટીમમાં જગ્યા બનાવવાની દાવેદારી રજૂ કરી શકે છે. તેમણે કહ્યું, 'વાત સીધી રીતે લો. કોન્ટ્રાક્ટ મળવો તે વાતને ગેરંટી આપતું નથી કે તમે દેશ માટે રમી શકો કે નહીં.

Jan 16, 2020, 11:33 PM IST

હજુ પણ ધોની હાસિલ કરી શકે છે BCCIનો કોન્ટ્રાક્ટ, તેની પાસે છે આ તક

કેન્દ્રીય કરાર યાદીમાંથી એમએસ ધોનીનું બહાર હોવું નક્કી હતું અને તેને રાષ્ટ્રીય પસંદગી સમિતિની યાદીને અંતિમ રૂપ આપ્યા પહેલા તેની જાણકારી આપી દેવામાં આવી હતી. 

Jan 16, 2020, 07:01 PM IST

ધોની થયો બહાર, જાણો BCCIનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આખરે શું હોય છે

બીસીસીઆઈ 4 ગ્રેડમાં ખેલાડીઓનું વિભાજન કરે છે. તેમાં ગ્રેડ A+, ગ્રેડ A, ગ્રેડ B અને ગ્રેડ C હોય છે. જે પણ ક્રિકેટરને ગ્રેડ A+માં રાખવામાં આવે છે, તેને બોર્ડ તરફથી વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. 

Jan 16, 2020, 04:44 PM IST

ક્રિકેટ ખેલાડીઓ માટે BCCIએ કોન્ટ્રાક્ટની કરી જાહેરાત, જાણો કોને મળશે કેટલા રૂપિયા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આજે ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. ખાસ વાત છે કે ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020 સુધી જાહેર કરાયેલા આ કોન્ટ્રાક્ટમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને સ્થાન આપવામાં આવ્યું નથી. કોન્ટ્રાક્ટમાં કુલ 27 ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. 

Jan 16, 2020, 03:24 PM IST

BCCI Contract List: કેરિયર પર પૂર્ણ વિરામ? BCCIના કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી મહેન્દ્રસિંહ ધોની બહાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને કેન્દ્રીય કોન્ટ્રાક્ટ યાદીમાંથી બહાર કરતા ચકચાર મચી છે. ક્રિકેટ બોર્ડ દ્વારા આજે જાહેર કરાયેલી કોન્ટ્રાક્ટની યાદીમાંથી મહેન્દ્રસિંહ ધોનીનું નામ બાકાત છે. 

Jan 16, 2020, 02:53 PM IST

BCCI એ બે ક્રિકેટર્સ પર લગાવ્યો 2 વર્ષનો બેન, ઉંમરની આપી હતી ખોટી જાણકારી

ગત થોડા સમયથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ક્રિકેટમાં પોતાની છબિ સુધારવા માટે સખતાઇ અપનાવી રહી છે. ક્રિકેટમાં ભ્રષ્ટાચારના મામલા હોય કે પછી ક્રિકેટરો દ્વારા પોતાની ખોટી ઉંમર ખોટી બતાવવી. દરેક કેસમાં બીસીસીઆઇએ ના ફક્ત સખતાઇ વર્તી છે પરંતુ તેણે ઝડપથી કાર્યવાહી કરી હતી. તાજેતરના કેસમાં બીસીસીઆઇએ ઓડિશાના બે ક્રિકેટરો પર પોતાની ખોટી ઉંમર બતાવવાના મામલે કાર્યવાહી કરી છે. 

Nov 2, 2019, 02:27 PM IST

BCCIની તીવ્ર ઈચ્છા, ઈડન ગાર્ડનમાં રમાય પહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ, BCBને પ્રસ્તાવ મોકલ્યો

થોડા સમય પહેલા સુધી ટીમ ઈન્ડિયા ડે નાઈટ મેચ રમવાની વિરુદ્ધમાં હતીં પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી જ્યારથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના અધ્યક્ષ બન્યા છે ત્યારથી બોર્ડનો દ્રષ્ટિકોણ બદલાયો છે.

Oct 28, 2019, 10:13 AM IST

સચિને ગાંગુલીને પોતાના અંદાજમાં આપી શુભેચ્છા, દાદા નહીં, કર્યું આ સંબોધન

BCCI President: સચિન તેંડુલકરે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયામાં તેના પાર્ટનર રહેલા સૌરવ ગાંગુલીને અધ્યક્ષ બનવા પર ખાસ અંદાજમાં શુભેચ્છા આપી છે. 

Oct 16, 2019, 02:58 PM IST

BCCI અધ્યક્ષ બન્યા પહેલા ગાંગુલીએ કરી વિરાટની પ્રશંસા, કહ્યું- તે ભારતની શાન

બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા પહેલા સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીની પ્રશંસા કરતા કહ્યું કે, તે ભારતની શાન છે અને ટી3. વિશ્વકપમાં તેને ખુલીને રમવા કહીશ. તેનું બિનહરીફ અધ્યક્ષ બનવાનું નક્કી છે. 

Oct 15, 2019, 04:57 PM IST

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની નવી ટીમ આવી સામે, જાણો કોણ-કોણ છે સામેલ

ભારતીય ક્રિકેટ ટીમને નવી ઉંચાઈ પર પહોંચાડનાર પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના હાથમાં ભારતીય ક્રિકેટની કમાન સોંપવામાં આવી છે. 

Oct 15, 2019, 04:20 PM IST

બીસીસીઆઈના અધ્યક્ષ બનવાથી સૌરવ ગાંગુલીને થશે 7 કરોડનું નુકસાન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈ પ્રમુખનું પદ સંભાળ્યા બાદ કોમેન્ટ્રી છોડવી પડશે. એટલું જ નહીં, તેણે મીડિયા કોન્ટ્રાક્ટ અને કોમર્શિયલ કરારને પણ એક બાજુ રાખવા પડશે. 

Oct 15, 2019, 03:29 PM IST

'હિતોનો ટકરાવ' નોટિસ બાદ રંગાસ્વામીએ સીએસી તથા આઈસીએમાંથી આપ્યું રાજીનામું

શાંતા રંગાસ્વામીએ સીએસી તથા આઈસીએમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે સીએસી દ્વાર હિતોના ટકરાવની નોટિસ મળ્યા બાદ પોતાના પદથી રાજીનામું આપી દીધું છે. 

Sep 29, 2019, 04:43 PM IST

એન્ટી કરપ્શન યૂનિટની સલાહ- ક્રિકેટમાં ભ્રષ્ટાચાર રોકવા માટે સટ્ટાને કાયદેસર કરવા પર વિચાર કરો

શેખાવતે કહ્યું, 'પાછલા વર્ષે ભારતીય લો કમીશને મેચ ફિક્સિંગને એક ગુનો જાહેર કરવાની વાત કરી હતી. આવું ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં છે. સટ્ટાખોરીને કાયદેસર કરવી ભ્રષ્ટાચારને રોકવાની વધુ એક રીત છે.

Sep 17, 2019, 03:45 PM IST

CoA બેઠકઃ બીસીસીઆઈ ચૂંટણી, નાડાની હેઠળ આવવા પર થઈ શકે છે ચર્ચા

બીસીસીઆઈમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિ મંગળવારે બેઠક કરશે. તેમાં બીસીસીઆઈનું નાડા હેઠળ આવવું, બીસીસીઆઈની ચૂંટણી અને નવા કોચની પસંદગી પર ચર્ચા થવાની સંભાવના છે. 
 

Aug 12, 2019, 05:57 PM IST

આખરે તમામ ક્રિકેટરોના ડોપિંગ (NADA) ટેસ્ટ માટે રાજી થયું BCCI

ભારતીય ક્રિકેટ બોર્ડ વર્ષોથી ચાલી રહેલી તકરારને સમાપ્ત કરતા રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (નાડા)ની હેઠળ આવવા માટે તૈયાર થઈ ગયું છે. 

Aug 9, 2019, 04:29 PM IST

ભારતીય ટીમના કોચ બનવા માટે જરૂરી છે આ લાયકાત અને અનુભવ, BCCIએ કરી જાહેરાત

ભારતીય ક્રિકેટ ટીમ માટે નવા કોચિંગ સ્ટાફને શોધવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીસીસીઆઈએ તેના માટે જરૂરી યોગ્યતા વિશે જણાવ્યું છે. આ પ્રમાણે નવા કોચની ઉંમર અને તેના અનુભવની યોગ્યતાઓ વિશે જણાવવામાં આવ્યું છે. 
 

Jul 16, 2019, 06:44 PM IST

શું કપાશે શાસ્ત્રીનું પત્તુ? BCCIએ કોચ માટે મગાવી અરજી

વિશ્વ કપમાં થયેલા પરાજય બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એક્શનમાં છે. બીસીસીઆઈએ હેડ કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફીલ્ડિંગ કોચ, ફિઝિયોથેરાપિસ્ટ, સ્ટ્રેન્થ એન્ડ કંડીશનિંગ કોચ અને વહીવટી મેનેજર માટે અરજી મંગાવી છે. હાલના સમયમાં ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી છે. 
 

Jul 16, 2019, 02:46 PM IST