મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે 'કમલ' પર ઉતારી પસંદગી: 17 તારીખે શપથગ્રહણ સમારોહ

કમલનાથ રાજ્યપાલ આનંદીબેન સાથે સવારે 10.30 વાગ્યા મુલાકાત કરવા જશે, કમલનાથે જ્યોતિરાદિત્યના સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ પદ મારા માટે પાયાનો પથ્થર છે

Dec 14, 2018, 08:46 AM IST

મધ્યપ્રદેશ ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ દ્વિધામાં : ભોપાલમાં સિંધિયા અને કમલનાથ સમર્થકોનો હંગામો

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ રાજ્યના મુખ્યમંત્રીના નામને લઇને કોંગ્રેસમાં ધમાસાણ જેવી સ્થિતિ છે. એક તરફ બેઠકોનો દોર ધમી ધમી રહ્યો છે તો બીજી તરફ સમર્થકો પોતાના નેતાની પસંદગીને લઇને હંગામો મચાવી રહ્યા છે. ભોપાલ સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકોએ હંગામો કર્યો

Dec 13, 2018, 05:29 PM IST

ભાજપનાં નેતા લાજવાનાં બદલે ગાજ્યા: ધમકી આપતા કહ્યું મત નહી આપનાર રાતે પાણીએ રોશે

મધ્યપ્રદેશનાં ચૂંટણી પરિણામોમાં બુરહાનપુરથી ચૂંટણી હારેલા શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વવાળી ભાજપ સરકારમાં હાઇપ્રોફાઇલ મંત્રી રહી ચુકેલાઅર્ચના ચિટનીસે બુધવારે રાત્રે આભાર સભામાં વિવાદિત નિવેદન આપ્યું હતું. ચિટનીસે કહ્યું કે, જે કમાલ મે સત્તામાં રહીને કર્યો તેવો જ રોલ હું સત્તામાં નહી રહેવા છતા પણ કરી શકુ છું. જે લોકોએ મને મત આપ્યા તેમનું માથુ ઝુકવા નહી ધઉ અને જે લોકોએ ભુલચુકમાં કે કોઇ અન્ય કારણથી મને વોટ નથી આપ્યો તેમને જો હું રાતા પાણીએ ન રોવડાવું તો મારૂ નામ અર્ચના ચિટનીસ નહી. તે લોકો પછતાશે. 

Dec 13, 2018, 04:32 PM IST

શિવરાજે ખેલદીલીપુર્વક સ્વિકાર્યો પરાજય, કોંગ્રેસને ખેડૂતોનું ભલુ કરવા માટે કરી અપીલ

મધ્યપ્રદેશમાં શિવરાજસિંહના રાજીનામા બાદ વડાપ્રધાન મોદી, ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પાર્ટીનાં કાર્યકર્તાઓ અને કેન્દ્રીય મંત્રીઓની સાથે સાથે મધ્યપ્રદેશનાં નાગરિકોનો પણ આભાર વ્યક્ત કર્યો

Dec 12, 2018, 03:41 PM IST

કોંગ્રેસ જીતી તો ગયું પરંતુ હવે ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી મુદ્દે ભારે ગુંચવાડો

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો ગઢ તો કોંગ્રેસે કબ્જે કર્યું પરંતુ રાજ્યના મુખ્યમંત્રી મુદ્દે ભારે ગુંચવાડો અને જુથવાદ

Dec 12, 2018, 02:48 PM IST

મધ્ય પ્રદેશ ચૂંટણી 2018 : કોંગ્રેસનો નાથ કોણ? જુઓ ખાસ રિપોર્ટ

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મંગળવારે મત ગણતરી કરાતાં ભાજપ શાસિત ત્રણ રાજ્યોમાં ભાજપને પીછેહઠનો સામનો કરવો પડ્યો છે. મધ્ય પ્રદેશમાં 15 વર્ષના ભાજપ શાસનનો અંત આવ્યો છે. વિજતે કોંગ્રેસના ધારાસભ્યોની આગામી સીએમ કોણ? મુદ્દે બેઠકનો દોર શરૂ થયો છે. 

Dec 12, 2018, 11:40 AM IST

મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર માટે શિવરાજને આ ફઇ-ભત્રીજાના સમર્થનની જરૂર

મધ્યપ્રદેશમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતીમાં નાના પક્ષો કિંગમેકરની ભુમિકામાં જોવા મળશે તેવા સમયે અપક્ષ ઉમેદવારો મહત્વનો રોલ ભજવશે

Dec 11, 2018, 04:57 PM IST

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ : જુઓ કોણ છે કિંગમેકર

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આજે મત ગણતરી કરાતાં ચોંકાવનારા પરિણામ સામે આવતા દેખાઇ રહ્યા છે. ત્રણ રાજ્યોમાં સત્તા ધરાવતી ભાજપ પાસે કહી શકાય એવી એકેય રાજ્યમાં સ્પષ્ટ બહુમતી મળતી દેખાતી નથી. એક માત્ર મધ્યપ્રદેશમાં ભાજપ સન્માનજનક સ્થિતિમાં છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પાતળી સરસાઇ દેખાઇ રહી હોવાથી વિજેતા અન્ય પક્ષો અને અપક્ષ કિંગમેકરની ભૂમિકામાં મનાઇ રહી છે. જુઓ વીડિયો

Dec 11, 2018, 03:48 PM IST

મધ્યપ્રદેશ ચૂંટણી પરિણામ : કોંગ્રેસ આપી રહ્યું છે ટક્કર

This segment of Zee News brings to you latest election updates from Madhya Pradesh, where Congress is ahead in 112 seats and just 4 seats away from majority. Watch full video to know more.

Dec 11, 2018, 12:34 PM IST

MPમાં BJP નેતાઓની બેઠક, શિવરાજ સિંહે કહ્યું- કોંગ્રેસ મૂંઝવણમાં છે

એક્ઝીટ પોલમાં કહેવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશમાં સત્તા બદલાવવા જઇ રહી છે. જોકે, કેટલાક સર્વેમાં આ પણ દેખાડવામાં આવ્યું છે કે શિવરાજ સિંહ ચૌહાણ ચૌથી વાર સરકાર બનાવવામાં સફળ રહેશે. આ દુવિધા વચ્ચે મધ્ય પ્રદેશ ભાજપના નેતાઓની ભોપાલ સ્થિત પાર્ટી મુખ્ય ઓફિસમાં બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં શિવરાજ સિંહ ચૌહાણ, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહ, પ્રદેશના નિવર્તમાન ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહ, સંસદ મનોહર અટવાર હાજર રહ્યાં છે. આ ઉપરાંત પાર્ટીના કેટલાક પદાધિકારીઓ આ બેઠકમાં સામેલ થયા છે.

Dec 8, 2018, 08:43 PM IST

એક્ઝિટ પોલ ખોટા, મારાથી મોટો સર્વેયર કોઇ નહી, ભાજપની જીત નિશ્ચિત

વિધાનસભા ચૂંટણી બાદ જાહેર થયેલા મોટા ભાગનાં એક્ઝિટ પોલનાં પરિણામમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જીતની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ સર્વે સાથે કોઇ લેવા દેવા ન હોય તેમ કહી રહ્યા છે કે, તેઓ પોતે જ સરકાર બનાવશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યું કે, મને બડા સર્વેયર કોઇ ન હોઇ શકે. જે દિવસ રાત જનતા વચ્ચે ફરે છે. એટલા માટે સમગ્ર વિશ્વાસની સાથે કહી રહ્યો છું. ભારતીય જનતા પાર્ટી જ સરકાર બનાવશે કારણ કે આ ગરીબો, ખેડૂતો માટે ખુબ જ જરૂરી છે. 

Dec 8, 2018, 04:49 PM IST

રામને કાલ્પનિક ગણાવનારાઓ હવે હિન્દુત્વનાં ઝંડા લઇ સર્ટીફિકેટ વહેંચી રહ્યા છે: PM

રાજસ્થાન અને તેલંગાણામાં ચૂંટણી પ્રચારના હવે અંતિમ દિવસો બચ્યા છે, 7 ડિસેમ્બરે અહીં મતદાન યોજાવાનું છે

Dec 3, 2018, 05:02 PM IST

રાહુલ ગાંધી કોઇને મંજૂર નહી તેમ છતા તેઓ પરાણે બનવા માંગે છે PM : રાઠોડ

રાજ્યવર્ધનસિંહ રાઠોડે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, આ વખતે કોંગ્રેસને એવું સ્પષ્ટ કરે કે 5 વર્ષ સુધી કોંગ્રેસનો પંજો નહી જોવા મળે

Dec 1, 2018, 06:24 PM IST

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : આ બેઠકો પર છે સૌની નજર, જાણો કેમ છે ખાસ?

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 ભાજપ અને કોંગ્રેસ બંને માટે ઘણી બધી રીતે ખાસ છે. ભાજપ માટે સત્તા ટકાવી રાખવા તો કોંગ્રેસ માટે વનવાસ પૂર્ણ કરી ફરી સત્તા પ્રાપ્ત કરવાની હોડ છે. ઉપરાંત આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી 2019 પૂર્વેના આ મહાજંગને ભાજપ કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટની રીતે પણ જોવામાં આવી રહયો છે. ભાજપ કોંગ્રેસ દ્વારા જીત માટે કવાયત ચાલી રહી છે ત્યારે મધ્યપ્રદેશની આ ટોપ ટેન બેઠકો હાલમાં ચર્ચાનું કારણ બની છે. જેમાં બંને પક્ષોના મહારથીઓના ભાવિ દાવ પર છે. તો આવો જાણીએ આવી કઇ બેઠકો છે કે જેના પર સૌની નજર જામી છે.

Nov 28, 2018, 06:11 PM IST

દેવા માફી મુદ્દે રાહુલ ગાંધી ખેડુતોને હથેળીમાં ચાંદ દેખાડી રહ્યા છે: શિવરાજ

રાહુલ ગાંધી ભોળા ખેડૂતોને જે પ્રકારનાં વચનો આપી રહ્યા છે તે પુર્ણ કરવા ક્યારે પણ શક્ય નહી

Nov 25, 2018, 11:32 PM IST

ચૂંટણી લડનારના રોજિંદા ખર્ચની સીમા ઘટાડી દીધી,ઉમેદવારોની મુશ્કેલી વધી શકે

ચુંટણી પંચે ઉમેદવારનાં રોજિંદા ખર્ચની 20 હજારની સીમા ઘટાડીને 10 હજાર રૂપિયા કરી દીધી છે

Nov 25, 2018, 10:03 PM IST

સંતોએ મુસ્લિમ ધારાસભ્યને આપ્યો આશિર્વાદ, કાન પકડીને બહાર પણ કરી દઇશું

કમ્પ્યુટર બાબાએ કહ્યું કે, શિવરાજ સરકાર ધર્મ વિરોધી કાર્ય કરી રહ્યા છે એટલા માટે હવે અમે કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છીએ

Nov 24, 2018, 07:00 PM IST

રાજસ્થાન: ચૂંટણી પ્રચારમાં નેતાએ કહ્યું મત નહી આપો તો આત્મહત્યા કરીશ !

શ્રીચંદ કૃપલાની રાજસ્થાનની વસુંધરા રાજે સરકારમાં યુડીએચ મંત્રી છે અને તેઓ નિંબાહેડા વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે

Nov 23, 2018, 04:27 PM IST

મધ્યપ્રદેશમાં ચૂંટણી : શું માહોલ છે ખેડૂતોમાં?

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : 'શું માહોલ છે' માં આજે વાત કરીશું મધ્ય પ્રદેશના ખેડૂતો અને એમના મૂડ અંગે...

Nov 22, 2018, 11:56 AM IST

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ કે ભાજપ, જાણો શું કહે છે સટ્ટા બજારનો ટ્રેન્ડ

મધ્ય પ્રદેશમાં ચૂંટણીનો રોમાંચ જેમ-જેમ આગળ વધી રહ્યો છે, સટ્ટા બજારમાં દાવ ઝડપથી લાગી રહ્યાં છે. ત્રણ સપ્તાહ પહેલા સુધી ભાજપના જીતવાની તક જણાવનાર હવે કોંગ્રેસ માટે સંભાવના વ્યક્ત કરી રહ્યું છે. રાજ્યની 230 વિધાનસભા સીટો પર 28 નવેમ્બરે મતદાન થશે. 

Nov 21, 2018, 06:15 PM IST