માઇક્રોસોફ્ટ

Microsoft નો લેટેસ્ટ Surface Pro X લોન્ચ, જાણો 2-ઇન-1 લેપટોપની કિંમત

Microsoft એ આખરે ભારતમાં સર્ફેસ પ્રો X (Surface Pro X) લેપટોપ ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ નવા વિંડોઝ બેસ્ડ-2 ઇન-1 લેપટોપની ખાસિયત છે તેમાં 15 કલાકની બેટરી લાઇફ, 13 ઇંચ સ્ક્રીન, Microsoft SQ2 પ્રોસેસર જો જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Oct 15, 2020, 12:32 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પના 'નક્કર પુરાવા'ના નિવેદનથી TiK ToKની વધી મુશ્કેલીઓ

અમેરિકા (America)માં ચીનની કંપની Bytedanceના ગણતરીના દિવોસ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)એ કહ્યું છે કે, આ ચીનની કંપની (Chinese Company)ની સામે નક્કર પુરાવા છે અને હવે દરેક સ્થિતિમાં અમેરિકાથી નીકળવું પડશે

Aug 15, 2020, 02:16 PM IST

Tik Tokને ટક્કર આપશે Reels ફીચર, લોન્ચ કરતા જ 100 બિલિયન ડોલર ક્લબમાં સામેલ ઝુકરબર્ગ

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ 100 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ થયા છે. ફેસબુક ઇન્ક.ના શેરમાં ઉછાળાને કારણે તેમની સંપત્તિમાં પણ ઘણો વધારો થયો છે. રસપ્રદ વાત એ છે કે, માર્ક ઝુકરબર્ગે Instagram Reelsના લોન્ચિંગ દરમિયાન આ નફો કર્યો હતો. તે આ યાદીમાં પ્રથમ વખત જોડાયો છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ પહેલેથી જ 100 અબજ ડોલરની ક્લબમાં છે અને ગુરુવારે (6 ઓગસ્ટ) ઝુકરબર્ગ પણ આ યાદી માટે પાત્ર બન્યા. યુ.એસ. સ્ટોક એક્સચેંજ નાસ્ડેક પરના ફેસબુકના શેર સાત ટકા વધીને 266.6 ડોલરની ઉંચાઇએ પહોંચ્યા અને 265.26 ડોલર પર બંધ થયા છે.

Aug 7, 2020, 08:09 PM IST

Microsoft એ કરી TikTok ને ખરીદવા માટે વાતચીત કરવાની સત્તાવાર જાહેરાત, 15 સપ્ટેમ્બર સુધી થશે સોદો

માઇક્રોસોફ્ટે સત્તાવાર રીતે એ વાતની જાહેરાત કરી છે કે તે વીડિયો-શેરીંગ પ્લેટફોર્મ ટિકટોકના અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ ઓપરેશનને ખરીદવા માટે વાતચીત કરી રહી છે.

Aug 3, 2020, 11:59 AM IST

માઇક્રોસોફ્ટએ પત્રકારોને નોકરીમાંથી કર્યા છૂટા, હવે 'રોબોટ' કરશે કામ

Microsoft એ પોતાના નિવેદનમાં કહ્યું કે 'તમામ કંપનીઓની માફક અમે પણ નિયમિત રૂપથી અમારા બિઝનેસનું મૂલ્યાંકન કરીએ છીએ. જેના પરિણામ સ્વરૂપ કેટલીક જગ્યાઓ પર રોકાણ કરવામાં આવે છે અને સમયાંતરે ઉત્પાદન વધારવા માટે વ્યવસ્થામાં સુધારો કરી શકાય છે. 

Jun 1, 2020, 08:24 AM IST

માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર Bill Gates એ આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ

સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટએ કહ્યું કે બિલ ગેટ્સએ સ્વાસ્થ્ય, વિકાસ અને શિક્ષા જેવા સામાજિક અને પરોપકારી કાર્યોને વધુ સમય આપવા માટે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી દૂર થવાનો નિર્ણય કર્યો છે. જોકે તે કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સત્ય નડેલા અને અન્ય ટોચના અધિકારીઓના ટેક્નોલોજીના સલાહકાર બની રહેશે. 

Mar 14, 2020, 06:55 PM IST

બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટમાંથી આપ્યું રાજીનામું, જતા-જતા કહી આ વાત

બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટ અને બર્કશાયર હેથવે, બંન્ને કંપનીઓના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે, તેઓ હવે ફિલૈન્થ્રોપી પર વધુ ધ્યાન આપશે. ગેટ્સે એપ્રિલ 1975માં માઇક્રોસોફ્ટની સ્થાપના કરી હતી. 

Mar 14, 2020, 06:20 PM IST

કોરોનાનો કહેર, અબજોપતિઓના એક સપ્તાહમાં 444 અબજ ડોલર ડૂબ્યા

બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, વિશ્વના 500 સૌથી ધનવાન લોકોની સંપત્તિને માત્ર સોમવારે 139 અબજ ડોલરનું નુકસાન થયું હતું. આ સપ્તાહે તેમની કુલ સંપત્તિને 444 અબજ ડોલરનું નુકસાન થયું છે. 
 

Feb 29, 2020, 04:01 PM IST
microsoft co founder bill gates meets pm narendra modi PT3M20S

માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, જુઓ વીડિયો

વિશ્વના સૌથી ધનવાન અને માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર (microsoft co-founder) બિલ ગેટ્સે (bill gates) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm narendra modi) સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને ગર્મજોશીથી મળ્યા અને બંન્ને વચ્ચે સારી વાતચીત થઈ હતી. બિલ ગેટ્સે (bill gates) ભારતીય અર્થવ્યવસ્થાને લઈને રવિવારે કહ્યું હતું કે તત્કાલ ભવિષ્યમાં શું થશે તે હું જાણતો નથી, પરંતુ એટલું જરૂર કહી શકું કે આગામી દાયકો ભારતનો છે.

Nov 18, 2019, 11:55 PM IST

ભારતીય અર્થવ્યવસ્થાના ભવિષ્યને ઉજ્જવળ ગણાવ્યા બાદ આજે વડાપ્રધાન મોદીને મળ્યા બિલ ગેટ્સ

માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી અને બંન્ને વચ્ચે સારી વાતચીત થઈ હતી. બિલ ગેટ્સે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને કાલે કહ્યું હતું કે આગામી દાયકો ભારતનો હશે. 

Nov 18, 2019, 07:28 PM IST

ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા, તેનાથી લોકોની ગરીબી દૂર થશેઃ બિલ ગેટ્સ

ગેટ્સે કહ્યું, 'મને હાલના સમયની વધુ જાણકારી નથી, પરંતુ હું કહેવા ઈચ્છીશ કે આગામી દાયકો ભારતનો હશે અને આ દરમિયાન તેની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ કરશે. દરેકને આશા છે કે વાસ્તવમાં ભારતમાં ઉચ્ચ વિકાસ કરવાની પ્રબળ સંભાવના છે.'

Nov 17, 2019, 09:03 PM IST

જેફ બેજોસને પછાડીને બિલ ગેટ્સ બન્યા વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ

એકવાર ફરી બિલ ગેટ્સ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. ત્રીજા ક્વાર્ટરના પરિણામ બાદ એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસની સંપત્તિમાં 7 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. 

Oct 25, 2019, 04:13 PM IST

માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાના વેતન-ભથ્થામાં 66 ટકાનો વધારો, 306 કરોડ રૂપિયા મળ્યા

નડેલાની લીડરશિપમાં છેલ્લા પાંચ વર્ષમાં કંપીના માર્કેટ કેપમાં 509 અબજ ડોલરનો વધારો થયો છે. આ દરમિયાન કંપનીના ટોટલ શેરહોલ્ડરના રિટર્નમાં 97 ટકાનો વધારો નોંધાયો છે.
 

Oct 17, 2019, 05:35 PM IST

ઓનલાઇન હાજરીથી વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો છતા ‘શિક્ષકોનો વિરોધ’

રાજ્યની શાળાઓમાં છેલ્લા 9 મહિનાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી લેવામાં આવે છે. જેના કારણે બાળકોની હાજરીમાં વધારો નોંધાયો છે. ત્યારે આગામી થોડા દિવસોમાં 'કાયઝાલા એપ્લીકેશન' દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવાની તૈયારી શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. ત્યારે કેટલાક શિક્ષક સંઘો આ એપ્લીકેશનનો વિરોધ કરી રહ્યા છે.

Aug 29, 2019, 07:36 PM IST

Microsoft ની ચેતવણી: થઇ શકે છે તમારા કોમ્યુટર પર વાયરસનો એટેક, તાત્કાલિક કરો આ કામ

સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટે પોતાના ગ્રાહકોને વિંડોઝ ઓપરેટીંગ સિસ્ટમના જૂના વર્જનને અપડેટ કરવાની વાત કહી છે. કંપનીનું કહેવું છે કે તમારો મહત્વપૂર્ણ ડેટા તથા કોમ્યુટર સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે આ કામ જરૂરી છે. જોકે વિંડોઝ એક્સપી અને સર્વર 2003 પહેલાં જ આઉટ ઓફ સપોર્ટ છે. માઇક્રોસોફ્ત આગામી વર્ષથી વિંડોઝ-7ના સપોર્ટને પણ ખતમ કરવા જઇ રહ્યું છે. કંપનીએ આ સંબંધમાં બ્લોગ દ્વારા જણાવ્યું છે કે જૂના વિંડોના ઉપયોગથી ભવિષ્યમાં વાયરસ કોમ્યુટર તથા ડેટાને નુકસાન પહોંચી શકે છે, જે પ્રકારે વર્ષ 2017માં વાનાક્રાઇ માલવેરની અસર દુનિયાભરમાં જોવા મળી હતી. 

May 16, 2019, 11:39 AM IST

વિશ્વનાં સૌથી મોટા દાનવીરે આ ભારતીય વ્યક્તિનાં કર્યા વખાણ ! કારણ છે રસપ્રદ

વિપ્રોના ફાઉન્ડર અજીજ પ્રેમજીનાં વખાણ વિશ્વનાં બીજા નંબરનાં સૌથી ધનવાન વ્યક્તિએ કર્યા વખાણ

Mar 25, 2019, 07:40 PM IST

મોબાઇલ પર નહીં થાય અણગમતા CALL-SMSનો હુમલો, આ બે IT કંપનીએ કાઢ્યો તોડ

દેશની અગ્રણી ટેકનીકલ કંપની ટેક મહિન્દ્રાએ માઇક્રોસોફ્ટ સાથે મળીને અનવોન્ડેટ કોલથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે

Aug 27, 2018, 06:32 PM IST