हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
28/ 1
(6.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
યુજવેન્દ્ર ચહલ
યુજવેન્દ્ર ચહલ News
ipl 2020
લ્યો બોલો... ચહલ-ધનાશ્રીની રોમેન્ટિક તસવીર વાયરલ થતા ટ્રોલ થઈ રહ્યો છે ડિવિલિયર્સ
આઇપીએલ (IPL 2020)ની 13મી સીઝનમાં વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આરસીબીના આ સારા પ્રદર્શનમાં ટીમના સ્ટાર બોલર યુજવેન્દ્ર ચહલનું પણ મહત્વનું યોગદાન છે
Oct 21,2020, 14:30 PM IST
Yuzvendra Chahal
ધોનીને મિસ કરી રહી છે ટીમ, આજે પણ ખાલી છે કોર્નરવાળી સીટ
ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલ આ વીડિઓના અંતમાં ટીમ બસની તે સીટ પર જાય છે, જ્યાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની બેસતા હતા. ચહલ ટીમની તરફ ઇશારો કરતા કહે છે- આ સીટ જ્યાં લેજન્ડ બેસતા હતા, માહી ભાઈ.
Jan 27,2020, 21:26 PM IST
Rohit Sharma
રોહિતે 'ધ રોક' સાથે ચહલનો એવો PHOTO પોસ્ટ કરી નાખ્યો... બિચારો થયો ટ્રોલ
ઓસ્ટ્રેલિયા (Australia) વિરુદ્ધ ત્રીજી મેચમાં શાનદાર સદી ફટકારનારા રોહિત શર્મા (Rohit Sharma) હવે બીજા કારણોથી ચર્ચામાં છે. રોહિત શર્માએ મેચના એક દિવસ બાદ પોતાના જ સાથી ખેલાડી યુજવેન્દ્ર ચહલને ટ્રોલ કરી નાખ્યો. રોહિતે ટ્વિટર પર યુજીની એક શર્ટલેસ તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં યુજવેન્દ્રની છાતી પર બનેલું ટેટુ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. યુજવેન્દ્ર ચહલ, ભારત અને ઓસ્ટ્રેલિયાની સિરીઝમાં ટીમમાં તો સામેલ હતો પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા નહતી મળી.
Jan 21,2020, 13:44 PM IST
India vs Sri Lanka
INDvsSL: ભારતે શ્રીલંકાને 78 રને હરાવ્યું, સિરીઝ 2-0થી કરી કબજે
ભારતીય ટીમે અંતિમ ટી20 મેચમાં શ્રીલંકાને 78 રને પરાજય આપ્યો છે. આ સાથે ભારતીય ટીમે ત્રણ મેચોની સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે.
Jan 10,2020, 22:26 PM IST
Sanju Samson
IND vs SL: સંજૂ સેમસનને 5 વર્ષ બાદ મળી તક, બનાવ્યો અનોખો રેકોર્ડ
સંજૂ સેમસને 19 જુલાઈ 2015ના ઝિમ્બાબ્વે વિરુદ્ધ પોતાનું આંતરરાષ્ટ્રીય પર્દાપણ કર્યું હતું. તે મુકાબલામાં ભારતીય ટીમના કેપ્ટન અંજ્કિય રહાણે અને ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે જેવી ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
Jan 10,2020, 19:55 PM IST
India vs Sri Lanka
IND vs SL: પુણેમાં બની શકે છે આ ખાસ રેકોર્ડ, કોહલી અને બુમરાહ પાસે તક
વધુ 1 રન બનાવતા આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટન તરીકે 11,000 રન પૂરા કરનાર બીજો ભારતીય અને કુલ છઠ્ઠો ખેલાડી બની જશે વિરાટ કોહલી.
Jan 10,2020, 15:50 PM IST
India vs Sri Lanka
નવા વર્ષમાં પ્રથમ શ્રેણી વિજયના ઈદારાથી ઉતરશે ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમની સામે તે દુવિધા રહેશે કે તે જીત હાસિલ કરનાર સંયોજનની સાથે રહેશે કે પછી સેમસન અને મનીષ પાંડેને ક્રીઝ પર ઉતરવાની તક મળશે.
Jan 10,2020, 14:59 PM IST
India vs Sri Lanka
IND vs SL 3rd T20I: ત્રીજી ટી20 પહેલા ભારતની સામે પદંસગીનો પડકાર
ભારતીય ટીમની સામે તે દુવિધા રહેશે કે તે જીત હાસિલ કરનાર સંયોજનની સાથે રહેશે કે પછી સેમસન અને મનીષ પાંડેને ક્રીઝ પર ઉતરવાની તક મળશે.
Jan 9,2020, 15:53 PM IST
Yuzvendra Chahal
વિશ્વકપ સેમિફાઇનલને લઈને ચહલે કર્યો મોટો ખુલાસો
ચહલ (Yuzvendra Chahal)એ એક ટીવી કાર્યક્રમ દરમિયાન વિશ્વકપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે થયેલી હાર વિશે વાત કરી હતી.
Sep 28,2019, 19:57 PM IST
કુલદીપ યાદવ
કુલદીપ અને ચહલની અવગણના કરવી ઉતાવળ ગણાશેઃ પૂર્વ ક્રિકેટર
કુલદીપ અને ચહલને સતત બે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. તેમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હાલની ઘરેલૂ સિરીઝ સામેલ છે.
Sep 16,2019, 16:52 PM IST
Vijay Shankar
આફ્રિકા-એ વિરુદ્ધ વનડે સિરીઝ માટે ભારતીય-એ ટીમની જાહેરાત
મનીષ પાંડે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આ સિરીઝની પ્રથમ ત્રણ મેચોની ટીમનો કેપ્ટન હશે જ્યારે અંતિમ બે મેચોમાં ટીમની આગેવાની શ્રેયસ અય્યર કરશે.
Aug 28,2019, 18:21 PM IST
Yuzvendra Chahal
World Cup ઈતિહાસનો સૌથી મોંઘો ભારતીય બોલર બન્યો ચહલ
આઈસીસી વિશ્વ કપ-2019ની ઈંગ્લેન્ડ સામેની મેચમાં યુજવેન્દ્ર ચહલે 10 ઓવરમાં 88 રન આપ્યા હતા.
Jun 30,2019, 19:54 PM IST
વર્લ્ડ કપ 2019
World Cup 2019: ભારતના આ સ્ટાર ખેલાડીઓની નવી હેર સ્ટાઇલના ફોટો વાયરલ
બીસીસીઆઈએ ટ્વીટર પર પૂછ્યું કે, આમાથી ક્યા ખેલાડીની હેર સ્ટાઇલ સૌથી કુલ છે?
Jun 20,2019, 15:01 PM IST
વર્લ્ડ કપ 2019
વર્લ્ડ કપ 2019: યુજવેન્દ્ર ચહલે પ્રથમ મેચમાં બનાવ્યો રેકોર્ડ
ભારતીય ટીમ વિશ્વકપમાં પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. તેણે પ્રથમ મેચમાં આફ્રિકાને 227/9ના સ્કોર પર રોકી દીધું હતું.
Jun 5,2019, 20:08 PM IST
વર્લ્ડ કપ 2019
VIDEO: જ્યારે 'ચહલ TV' સાથે વાતચીતમાં જૂની યાદોમાં ખોવાયા શાસ્ત્રી
ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર ચહલની ચહલ ટીવી હવે ટીમના સાથે ખેલાડીઓ અને સહયોગી સ્ટાફનું ઈન્ટરવ્યૂ લીધા બાદ કોચ રવિ શાસ્ત્રી પાસે પહોંચી ગઈ છે.
May 31,2019, 15:40 PM IST
યુજવેન્દ્ર ચહલ
World Cup 2019: સપાટ પિચો પર બોલિંગ કરવાનો અનુભવ છે, એટલે ચિંતા નથીઃ ચહલ
ટીમ ઈન્ડિયાના યુવા લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલનું કહેવું છે કે ઈંગ્લેન્ડમાં સપાટ પિચો પર મેચ રમવાને લઈને તે ચિંતામાં નથી. તેણે કહ્યું કે, હું વર્ષમાં ઘણો સમય આવી પિચ પર રમું છું.
May 25,2019, 14:21 PM IST
વર્લ્ડ કપ 2019
World Cup 2019: ગમે તે હોય તમારે માહી ભાઈની જરૂર રહે છેઃ ચહલ
વિશ્વ કપ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલે એમએસ ધોની અને કુલદીપ યાદવની સાથે પોતાની જુગલબંધીને લઈને મહત્વની વાત કરી છે.
May 21,2019, 15:27 PM IST
ipl purple cap
Purple Cap: કાગિસો રબાડા છે ટોપ પર, જાણો કોણ-કોણ આપી રહ્યું છે ટક્કર
સાઉથ આફ્રિકાના ફાસ્ટર રબાડાએ દિલ્હી કેપિટલ્સ માટે આ સિઝનમાં 12 મેચોમાં 47 ઓવર બોલિંગ કરી છે. આ દરમિયાન તેણે સૌથી વધુ 25 વિકેટ ઝડપી છે અને પર્પલ કેપની દોડમાં સૌથી ઉપર છે.
Apr 30,2019, 19:19 PM IST
મુથૈયા મુરલીધરન
તમારી ટીમમાં 11 કોહલી કે 11 સચિન ન હોઈ શકેઃ મુરલીધરન
પૂર્વ ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરને ભારતીય ટીમની આ ટિપ્પણીઓને ખોટી ગણાવી છે. તેનું માનવું છે કે લોકોએ ધૈર્ય રાખવાની જરૂર છે.
Mar 12,2019, 21:47 PM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
યુજવેન્દ્ર ચહલના બચાવમાં આવ્યો દુનિયાનો બેસ્ટ બોલર
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી વન ડે મેચમાં ખરાબ દેખાવને લઇને ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલ ટીકાઓનો ભોગ બન્યો છે. યુજવેન્દ્ર ચહલે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ચોથી વન ડેમાં 10 ઓવરમાં 80 રન આપ્યા હતા. આટલો ખરાબ દેખાવ અગાઉ ચહલે ક્યારેય કર્યો નથી. કારકિર્દીની આ સૌથી ખરાબ બોલિંગ છે.
Mar 12,2019, 12:36 PM IST
Trending news
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી