close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

લાઇફસ્ટાઇલ

પ્રેમ કે એટ્રેક્શન નહી પરંતુ આ કરવા માટે 4 માંથી 1 યુવતી ડેટ પર જાય છે !

નવા સંશોધનમાં તે જોવા મળ્યું કે, જ્યાં એક ઓનલાઇન અભ્યાસમાં 23માંથી 33 ટકા મહિલાઓએ સ્વિકાર કર્યો કે તેઓ ફુડી કોલના કારણે ડેટ પર જાય છે

Jun 22, 2019, 05:00 PM IST

લાઇફસ્ટાઇલ ટીપ્સ: ખોટી રીતે બેસવું બનાવી શકે છે તમને વિકલાંગ, શું તમે આ ભૂલ નથી કરતા ને...

Life Style Tips: નોકરીનું સ્થળ હોય કે ઘર, તમે કેવી રીતે બેસો છો એ તમારા આરોગ્ય પર અસર કરી શકે છે, તમારા બેસવાની સ્ટાઇલ જો ખરાબ છે તો આવનારા સમયમાં તમે ગંભીર રોગના શિકાર બની છો અને વિકલાંગ પણ બની શકો છો. નોકરી કે ઘરના સ્થળે તમે તો આવી ભૂલ નથી કરી રહ્યા ને? જાણો વિગત

May 29, 2019, 01:01 PM IST

આજે આખી દુનિયામાં MOTHER'S DAYનું સેલિબ્રેશન, જાણો કેવી રીતે શરૂ થઈ હતી આ પરંપરા

માંના અનેક નામ હોય છે પણ માતાને ભલે કોઈપણ નામ બોલાવવામાં આવે એમાં પ્રેમની લાગણીનો અહેસાસ થાય છે. માતૃત્વની આ ખાસ લાગણીની ઉજવણી કરવા માટે મે મહિના બીજા રવિવારે મધર્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે. 

May 12, 2019, 11:22 AM IST

ઉનાળાની સ્કીન પ્રોબ્લેમથી છુટકારો અપાવતી સરળ Tips

ઉનાળામાં ખીલ, ટેનિંગ અને શુષ્ક ત્વચા જેવી અનેક સમસ્યા સતાવતી હતી. ત્વચાને લગતી આ સમસ્યાનું મુખ્ય કારણ છે તડકો, ગરમી અને જીવનશૈલી. આપણા ખાનપાન અને જીવનશૈલીની અસર ચહેરા પર પડે છે. 

Apr 19, 2019, 03:07 PM IST

જો બાળકને લાગી જાય 'ડિજીટલ લત' ? વાંચી લો ખાસ કામ આવશે

તમારા બાળકને ફોન કે ટેબલેટ સાથે ચોંટી રહેવાની આદત હોય તો તમારે સચેત થઈ જવાની જરૂર છે

Mar 11, 2019, 02:25 PM IST

60 સેકન્ડના ફેસવોશના નિયમ પાળવાથી થાય છે અઢળક ફાયદાઓ

60 સેકન્ડ દરમિયાન તમારે ત્વચાનું ખાસ ધ્યાન રાખવાનું છે

Mar 2, 2019, 03:05 PM IST

મહિલાઓમાં કેમ મરી પરવારે છે સેક્સની ઇચ્છા? જાણવા કરો ક્લિક...

મહિલાઓમાં સેક્સ પ્રત્યે ઉદાસીનતાના અનેક કારણ હોઈ શકે છે

Feb 17, 2019, 11:59 AM IST

કરિયરમાં ગળાડૂબ મહિલાઓ માટે ખાસ ડાયેટ ટિપ્સ, પાળવી બિલકુલ નથી મુશ્કેલ

હાલમાં કરિયરના મોરચે મહિલાઓ જેટલી ઝડપથી આગળ વધી રહે છે એટલી જ તેમની સમસ્યાઓ પણ વધી વધી રહી છે

Jan 28, 2019, 01:53 PM IST

શિયાળામાં જાળવો આંખનું રતન, આ છે સાવ સહેલી ટિપ્સ

આ ટિપ્સ આંખોનું રક્ષણ કરે છે

Jan 24, 2019, 09:20 AM IST

સાવ સસ્તામાં મળતા આમળાનો ઉપયોગ છુટકારો અપાવશે શિયાળાની મોટી સમસ્યાથી

આમળાનો આ નુસખો એન્ટી બેકટેરિયલ ગુણોથી ભરપુર છે. 

Jan 10, 2019, 11:25 AM IST

તમારા ઘરના બાળકો છે બાર્બી ડોલ પર ફિદા? તો જાણી લો એની સાચી ઉંમર

બાર્બી ડોલ બાળકીઓમાં બહુ ફેવરિટ છે. તેમની આ ફેવરિટ ડોલ આ વર્ષે 60 વર્ષની થશે પણ આમ છતાં એની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો નથી થયો. બાર્બીના લુકમાં સમયાંતરે બદલાવ થતો રહે છે. રમકડાંના માર્કેટમાં ભારે સ્પર્ધા વચ્ચે પેણ 150 કરતા વધારે દેશોમાં દર વર્ષે 5.80 કરોડ બાર્બી ડોલનું વેચાણ થાય છે.

Jan 4, 2019, 05:41 PM IST

 હૈં ! વજન ઉતારવા માટે ખાઓ માટી...

હાલમાં સંશોધનમાં ચોંકાવનારી માહિતી સામે મળી છે

Jan 3, 2019, 04:57 PM IST

ઓફિસમાં 'આ' મુદ્દે ચર્ચા કરવાનું સાબિત થઈ શકે છે ખતરનાક

કામના સ્થળે ઓફિસમાં થોડું સતર્ક રહેવાની જરૂર હોય છે

Dec 24, 2018, 06:35 PM IST

શિયાળામાં ગ્લિસરીન કરી શકે છે મોટો જાદૂ, જાણવા માટે કરો ક્લિક

શિયાળામાં ગ્લિસરીનનો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે

Dec 24, 2018, 06:28 PM IST

#FatToFit : સારા અલી ખાને 4 મહિનામાં ઘટાડ્યું 30 kg વજન, માતા અમૃતાને લાગ્યો હતો આંચકો

સારા બોલિવૂડમાં આવી એ પહેલાં તેનું વજન 96 કિલો હતો

Dec 24, 2018, 06:13 PM IST

મેનિક્યોરની ચમક જાળવી રાખવી હોય તો રાખો આ 5 વાતોનું ધ્યાન

નખમાં અડધી ઉતરેલી નેઇલ પેઇન્ટ બહુ ખરાબ લાગતી હોય છે

Dec 24, 2018, 05:53 PM IST

પારકે પૈસે પરમાનંદ: આ કપટી કપલ ભોગવતું હતું આવો વૈભવી ઠાઠ

23મેના રોજ સીઆઈડી ક્રાઈમે શગુન ગ્રૂપ ઓફ કંપની દ્વારા શગુન બિલ્ડ સ્ક્વેર લિમિટેડ તથા શગુન એગ્રી સ્પેસ લિમિટેડ નામની કંપનીના સ્થાપીને છેતરપિંડી આચરનારા મનીષ સત્યનારાયણ શાહ તથા તેની પત્ની ગીતાબેન શાહની ધરપકડ કરી લીધી છે. 

May 25, 2018, 09:50 AM IST

દીપિકા પાદુકોણના લગ્નનું થઇ રહ્યું છે પ્લાનિંગ, સૌથી અલગ અને સૌથી શાનદાર

ગત વર્ષે અનુષ્કા શર્માના લગ્ન બાદ એવું લાગતું હતું કે બોલીવુડમાં લગ્નગાળો શરૂ થઇ ગયો છે. વિરાટ-અનુષ્કાના લગ્ન શ્રેયા સરન, વીજે પૂરબ કોહલી, સુરવીન ચાવલા, આશિકા ગોરડિયા, ઇશિતા દત્તા-વત્સલ સેઠ અને અમૃતા પૂરી જેવી ઘણી સ્ટાર્સે પણ લગ્ન કર્યા. 

Apr 13, 2018, 12:57 PM IST

બારૂદથી પણ ખતરનાક છે આ વસ્તુ, તમે પણ થઇ શકો છો શિકાર...

લાઇફસ્ટાઇલથી થઈ રહેલા બદલાવ અને એના કારણે ઉભી થયેલી મુશ્કેલીનો ભોગ બનનાર વ્યક્તિઓ દુનિયાના દરેક ખૂણામાં મળી જશે

Apr 3, 2018, 11:26 AM IST