Mopping Vastu Tips: ઘરની સફાઈમાં જે રીતે ઝાડુ કરવાના સમયના નિયમ છે તે રીતે વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં પોતા કરવાને લઈને પણ નિયમ જણાવેલા છે. માન્યતા છે કે ખોટા દિવસે અને ખોટા સમયે ઘરમાં પોતુ કરવામાં આવે તો તેનાથી ઘરની સુખ-શાંતિ ભંગ થાય છે. તો ચાલો તમને જણાવીએ પોતું કરવાના નિયમો વિશે.
Plants For Good Luck: વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક શુભ અને પવિત્ર છોડ વિશે જણાવ્યું છે જે છોડ ઘરમાં રાખવાથી પોઝિટિવીટી, ધન અને શાંતિ આકર્ષિત થાય છે. આ છોડ બેડલક દુર કરી ગુડલક વધારે છે. આ 5 છોડ કયા કયા છે ચાલો જાણીએ વિસ્તારપૂર્વક.
Vastu for Money: વાસ્તુ શાસ્ત્ર અનુસાર વ્યક્તિની કેટલીક ભુલ ધન હાનિનું કારણ બની શકે છે. આ ભુલ કે ખરાબ આદતો વ્યક્તિની આર્થિક ઉન્નતિમાં બાધા બને છે. તેથી વ્યક્તિએ આ આદતોને છોડી દેવી જોઈએ.
Kitchen Vastu Tips: રસોડામાં કામ કરતી વખતે ઘણીવાર હાથમાંથી કોઈ વસ્તુ પડી જતી હોય છે. રસોડામાં ક્યારેક કોઈ વસ્તુ ઢોળાઈ જાય તો તે સામાન્ય છે પરંતુ 4 વસ્તુઓ એવી છે જે વારંવાર ઢોળાઈ જતી હોય તો તે વાસ્તુ શાસ્ત્ર અનુસાર અશુભ સંકેત હોય શકે છે.
Biggest Vastu Mistake: વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જેને કોઈ પાસેથી ફ્રીમાં લેવામાં આવે તો તમારા જીવનમાં સમસ્યાઓ અને ગરીબીનું કારણ બની શકે છે. આ વસ્તુઓ મફતમાં લેવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને જીવનમાં ગરીબી અને નકારાત્મકતા વધે છે.
Vaastu Shastra : નવા ઘરના પાયા પર ચાંદીના સાપ રાખવાની પરંપરા છે. પરંતુ શું તમે જાણો છો આ પાછળનું કારણ? વાસ્તુશાસ્ત્ર અનુસાર તેનું ઘણું મહત્વ છે
WhyTemple Roofs Are Circular : મંદિર અને મસ્જિદ અલગ અલગ ધર્મના હોવા છતાં તેમની રચનામાં સમાનતા છે, બંનેમાં ગુંબજ કેમ હોય છે એવું ક્યારેય વિચાર્યું છે ખરું, તો આજે જાણો
Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિની કોઈ નાની ભૂલના કારણે પણ સંપત્તિમાં ઘટાડો થઈ શકે છે. એવું કહેવાય છે કે જ્યાં ધન રાખ્યું હોય ત્યાં આ 3 વસ્તુ રાખવાથી આવું થાય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, એવી કઈ વસ્તુ છે, જેને તિજોરીમાં રાખવાથી સંપત્તિમાં ઘટાડો થતો રહે છે.
Mahabharat Vastu Tips : મહાભારતના યુદ્ધમાં પાંડવોની જીત પછી, જ્યારે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરવામાં આવી રહ્યો હતો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં તેમને વાસ્તુ સંબંધિત ઘણી મહત્વપૂર્ણ બાબતો શીખવી હતી. જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે
Vastu for Home: જો તમે ઈચ્છો છો કે નવું વર્ષ તમારા માટે શુભ હોય અને માં લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી વાસ કરે તો વાસ્તુના આ નિયમનું પાલન કરવું પડશે. ઘરમાં એવી 5 વસ્તુઓ હોય છે જેને ખાલી રાખવાથી ઘરમાં ધનની આવક અને પ્રગતી અટકી જાય છે. તેથી આ વસ્તુઓને ક્યારેય ખાલી રાખવી નહીં.
Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક એવી જગ્યાઓ હોય છે જ્યાં પૈસા રાખવાથી આર્થિક તંગી, હાનિ કે આર્થિક નુકસાન થઈ શકે છે. જો તમે આ ભૂલોથી બચવા માંગતા હોવ તો જાણી લો તે જગ્યાઓ જ્યાં તમારે હંમેશા પૈસા રાખવાથી બચવું જોઈએ.
Vastu Tips:વાસ્તુશાસ્ત્રમાં ઘર અને ઓફિસના મુખ્ય દ્વાર સંબંધિત કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી જીવનમાં ખુશહાલી વધે છે. જો તમે પણ દિવસ રાત પ્રગતિ કરવા માંગતા હોય તો ઘરના મુખ્ય દરવાજાની પાસે આ વસ્તુઓ રાખો. આ ઉપાય કર્યા પછી તમને પણ તમારા જીવનમાં ફેરફાર જોવા મળશે.
Lal Kitab Rashifal 2025 : લાલ કિતાબ મુજબ કઈ કઈ રાશિના જાતકોના જીવનમાં આ વર્ષે થશે જમાવટ. કયા જાતકોને થઈ અણધાર્યો ફાયદો...જાણી લો તમારી રાશિ વિશે...
Shravan Maas: શ્રાવણ માસને આખા વર્ષમાં સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવની આરાધના કરવાથી મનોવાંચ્છુક ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારે આ મહિનામાં જો તમે તમારા ઘરમાં આ 6 પૈકી કોઈ છોડની વાવણી કરો છો તો તમારું કિસ્મત ચમકી શકે છે.
Vastu Tips For Business:કહેવાય છે કે જે જગ્યાએ વાસ્તુદોષ હોય ત્યાંથી માતા લક્ષ્મી પણ નારાજ થઈને જતા રહે છે. ખાસ કરીને ઓફિસની બાબતમાં વાસ્તુની કેટલીક ટિપ્સનું ધ્યાન રાખવું જોઈએ. આ વાસ્તુ ટિપ્સ ફોલો કરવાથી બિઝનેસમાં પ્રગતિ થાય છે અને નફો તેમજ આવક દિવસ-રાત વધતા રહે છે.
Rahu Ka Sthan : જ્યોતિષમાં રાહુ-કેતુને પાપી ગ્રહો કહેવામાં આવ્યા છે. જો કુંડળીમાં રાહુ કેતુનો દોષ હોય તો જીવન સમસ્યાઓથી ભરેલું રહે છે. જો ઘરમાં રાહુ દોષ હોય તો ક્યારેય સુખ-સમૃદ્ધિ નથી આવતી.
Vastu Tips: જો તમે જલ્દી ધનવાન બનવા માંગો છો તો ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ વસ્તુઓ, જોતજોતામાં જ બદલાઈ જશે તમારું ભાગ્ય. ચમકી જશે તમારી કિસ્મત...
Vastu Tips: ઘરમાં મંદિર સૌથી પવિત્ર અને ખાસ સ્થાન ગણાય છે. આ જગ્યાનું વિશેષ ધ્યાન રાખવું પણ જરૂરી છે. તેને સંબંધિત નિયમો પણ છે જેનું પાલન થાય તો ઘરમાં બરકત વધે છે.
Money Plants Vastu Tips: મની પ્લાન્ટ લગાવવા માટે એક સામાન્ય માન્યતા એવી છે કે, મની પ્લાન્ટ બીજાના ઘરેથી ચોરીને લગાવવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રના અનુસાર, મની પ્લાન્ટ ચોરવો યોગ્ય ગણાય કે નહિ, તે જાણો
Lighting Deepak in Evening: એવું કહેવામાં આવે છેકે, જે પણ પોતાના ઘરના મુખ્ય દ્વાર પાસે દીવો કરે છે તેના ઘરમાં ક્યારેય પૈસાની તંગી પડતી નથી. એવા ઘરમાં હંમેશા ધન અને વૈભવ રહે છે. કારણ જાણીને દંગ રહી જશો... હિન્દુ ધર્મમાં દીપક પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. જ્યારે પણ પૂજા કરવામાં આવે છે, ત્યારે દીવા અને ધૂપ ચોક્કસપણે પ્રગટાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. તેવી જ રીતે સાંજના સમયે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે તેનાથી કયા ચમત્કારી ફાયદા થાય છે.
Kitchen Sink Vastu Shastra: હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્ર ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ઘરમાં વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વાસ્તુ દોષ થાય છે જેના કારણે ઘરના સભ્યોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘરનો મહત્વનો ભાગ ગણાતા રસોડામાં વાસ્તુના નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેના કારણે આજે અમે તમને કિચન સિંકના વાસ્તુ નિયમો વિશે જણાવીશું. ચાલો અમને જણાવો.
Kitchen Vastu: વાસ્તુ અનુસાર જો રસોડામાં કોઈ વસ્તુ દોષ હોય તો તેની ખરાબ અસર ઘરના દરેક વ્યક્તિને ભોગવવી પડે છે. આજે તમને વાસ્તુના રસોડા સંબંધિત કેટલાક ખાસ નિયમો વિશે જણાવીએ. આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.