हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિશ્વ કપ સેમિફાઇનલ
વિશ્વ કપ સેમિફાઇનલ News
Australia vs England
ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી ઈંગ્લેન્ડ 1992 બાદ વિશ્વકપ ફાઇનલમાં
આઈસીસી વિશ્વકપની બીજી સેમિફાઇનલમાં બોલરોના દમદબાભેર દેખાવ બાદ બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનની મદદથી યજમાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
Jul 11,2019, 21:46 PM IST
india vs new zealand
ધોની રન આઉટ થયા બાદ આવ્યો હાર્ટ એટેક, ફેનનું મોત
ભારતને અંતિમ 11 બોલમાં 25 રનની જરૂર હતી તો બીજો રન લેવા જતા ધોની માર્ટિન ગુપ્ટિલના સીધા થ્રો દ્વારા રનઆઉટ થયો હતો.
Jul 11,2019, 20:10 PM IST
india vs new zealand
કેપ્ટન કોહલીના ભાગ્યમાં નથી કપ? IPLમા પણ ટીમને નથી બનાવી શક્યો ચેમ્પિયન
આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું પ્રદર્શન સારૂ રહ્યું નથી. તે 2 વર્ષમાં બે વાર આઈસીસીની ટૂર્નામેન્ટ ગુમાવી ચુક્યો છે. તેની આગેવાનીમાં ભારત એકપણ આઈસીસી ટૂર્નામેન્ટ જીતી શક્યું નથી.
Jul 11,2019, 16:30 PM IST
india vs new zealand
VIDEO: પંત આઉટ થતાં લાલધૂમ થયો કોહલી, શાસ્ત્રી પાસે જઈને કાઢ્યો ગુસ્સો
પંત આઉટ થતાં કેપ્ટન વિરાટ કોહલી ગુસ્સામાં બાલકનીમાંથી કોચ રવિ શાસ્ત્રી પાસે પહોંચ્યો હતો.
Jul 11,2019, 14:59 PM IST
Australia vs England
વર્લ્ડકપ 2019: ઓસ્ટ્રેલિયા બહાર, યજમાન પહોંચ્યું ફાઇનલમાં
આઈસીસી વિશ્વકપની બીજી સેમિફાઇનલમાં બોલરોના દમદબાભેર દેખાવ બાદ બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનની મદદથી યજમાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
Jul 11,2019, 21:48 PM IST
india vs new zealand
2015 હોય કે 2019: સેમિફાઇનલમાં કોહલી ઝીરો, ધોની અસલી હીરો
એમએસ ધોનીની ઈનિંગની દરેક પ્રશંસા કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે જો માહી ન હોત તો ટીમ ઈન્ડિયાની સ્થિતિ વધુ ખરાબ હોત. તો મોટી મેચોમાં વિરાટ કોહલીનું નિષ્ફળ જવું પણ ફેન્સના દિલને દુખ પહોંચાડી રહ્યું છે.
Jul 11,2019, 14:15 PM IST
india vs new zealand
World Cup: હારથી દુખી ખેલાડીઓએ લખ્યો ઇમોશનલ મેસેજ
આઈસીસી વિશ્વ કપની સેમિફાઇનલમાં બુધવારે ન્યૂઝીલેન્ડ સામે હાર મળી હતી. આ હારથી ફેન્સ અને ટીમ ઈન્ડિયાના ખેલાડી ગમમાં ડૂબેલા છે. ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર ઇમોશનલ મેસેજ લખીને ફેન્સના તૂટેલા દિલ પર મલમ લગાવવાનો પ્રયત્ન કર્યો છે.
Jul 11,2019, 13:59 PM IST
Australia vs England
કોને મળશે ફાઇનલની ટિકિટ, આજે ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિફાઇનલ
ઓસ્ટ્રેલિયાની ટીમ એકવાર ફરી વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમનો પ્રયત્ન ઈંગ્લેન્ડને હરાવી આઠમી વખત ફાઇનલમાં જગ્યા બનાવવાનો હશે.
Jul 11,2019, 6:00 AM IST
india vs new zealand
World Cup: વિલિયમસને 11 વર્ષ જૂનો વિરાટનો હિસાબ કર્યો ચુકતે
વિરાટ કોહલી અને કેન વિલિયમસન 11 વર્ષમાં બીજીવાર કોઈપણ વિશ્વકપની સેમિફાઇનલમાં આમને-સામને હતા. આ વખતે કેન વિલિયમસને વિરાટ કોહલી પાસેથી બદલો લઈ લીધો છે.
Jul 10,2019, 21:09 PM IST
india vs new zealand
ટીમ ઈન્ડિયાની હાર પર ખુશ થયું PAK
ઇમરાન ખાન સરકારમાં મંત્રી ચૌધરી ફવાદ હુસૈને ટીમ ઈન્ડિયાની હાર બાદ ખુશીનું ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું કે, પાકિસ્તાનની નવી મહોબ્બત ન્યૂઝીલેન્ડ.
Jul 10,2019, 20:46 PM IST
india vs new zealand
World Cup 2019: નિરાશ કોહલી બોલ્યો, 'હારનો સ્વીકાર કરવી મુશ્કેલ
ન્યૂઝીલેન્ડે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતને 18 રનથી પરાજય આપીને આઈસીસી વિશ્વ કપ-2019ના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
Jul 10,2019, 20:17 PM IST
india vs new zealand
ક્રીઝથી થોડો દૂર રહી ગયો વિશ્વનો બેસ્ટ ફિનિશર અને હારી ગયું ભારત
વિશ્વનો બેસ્ટ ફિનિશર પોતાની અંતિમ વિશ્વ કપ મેચમાં ક્રીઝથી થોડો દૂર રહી ગયો અને ભારત 18 રનથી મેચ હારી ગયું.
Jul 10,2019, 20:07 PM IST
india vs new zealand
World Cup 2019 INDvsNZ: સેમિફાઇનલમાં ભારતનો કારમો પરાજય
આઈસીસી વિશ્વકપ-2019ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
Jul 10,2019, 19:32 PM IST
india vs new zealand
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતનો ધબડકો થતાં ફેન્સે સોશિયલ મીડિયા પર કાઢ્યો ગુસ્સ
ટોપ ઓર્ડર સતત આ રીતે ધ્વસ્ત થતાં મુકાબલામાં ભારતીય ટીમની સ્થિતિ મુશ્કેલી ભરી રહી હતી.
Jul 10,2019, 18:47 PM IST
india vs new zealand
વિશ્વ કપની મોટી મેચોમાં ફ્લોપ રહ્યો છે કોહલી, ખરાબ છે રેકોર્ડ
વિરાટ કોહલીની વાત કરીએ તો તે વિશ્વ કપ 2015 સેમિફાઇનલ મેચમાં પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક રન બનાવીને આઉટ થયો હતો.
Jul 10,2019, 17:04 PM IST
india vs new zealand
ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો વિશ્વ કપ-2019નો આ શરમજનક રેકોર્ડ
વિશ્વ કપ 2019મા ટીમ ઈન્ડિયાનો આ સૌથી ખરાબ સ્કોર છે. ટીમ ઈન્ડિયા જ નહીં પરંતુ વિશ્વ કપ 2019મા કોઈપણ ટીમ દ્વારા પ્રથમ પાવરપ્લેમાં બનાવવામાં આવેલો સૌથી ઓછો સ્કોર છે.
Jul 10,2019, 16:47 PM IST
india vs new zealand
ભારતને ફાઇનલમાં પહોંચવા માટે મળ્યો 240નો ટાર્ગેટ
ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 239 રન બનાવ્યા છે અને ભારતને જીતવા માટે 240 રનનો લક્ષ્ય મળ્યો છે.
Jul 10,2019, 19:19 PM IST
india vs new zealand
IND VS NZ: સેમિફાઇનલમાં વરસાદ, DLS નિયમ મુજબ ભારતને મળી શકે છે આ ટાર્ગેટ
ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર મંગળવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી આઈસીસી વિશ્વ કપ 2019ની પ્રથમ સેમિફાઇનલ મેચ વરસાદને કારણે રોકી દેવામાં આવી છે.
Jul 9,2019, 19:58 PM IST
india vs new zealand
World Cup Semi Final INDvsNZ: વરસાદને કારણે મેચ સ્થગિત
આઈસીસી વિશ્વ કપ-2019ની પ્રથમ સેમિફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Jul 9,2019, 23:03 PM IST
justin langer
સેમિફાઇનલ પહેલા ગ્રાઉન્ડ પર ઉઘાડા પગે ફર્યા ખેલાડી
આઈસીસી વિશ્વકપ-2019ની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટક્કર યજમાન ઈંગ્લેન્ડ સામે થવાની છે. આ મહત્વના મુકાબલા પહેલા કાંગારૂ ટીમે અલગ રીતે અભ્યાસ સત્રમાં સમય પસાર કર્યો હતો.
Jul 9,2019, 12:56 PM IST
Trending news
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો