શાકાહારી

કોરોનાકાળમાં આ 15 'ઈમ્યુનિટી બુસ્ટર' વસ્તુઓનું ખાસ કરો સેવન, વાયરસને હરાવવામાં થશે મદદરૂપ

એવું જરૂરી નથી કે માંસાહાર લેવાથી જ તમને પ્રોટીન મળી શકશે. ત્યારે આ 15 વસ્તુઓને તમારી દિનચર્યામાં સામેલ કરી દેશો તો તમારામાં પણ પ્રોટીનની ભરપૂર માત્રા આવી જશે.

Dec 9, 2020, 09:37 AM IST

શાકાહારીઓની સેક્સ લાઇફ હોય છે વધુ સારી, નવા સ્ટડીમાં થયો ખુલાસો

લીલી શાકભાજીઓ ઉપરાંત, મૂળીયાવાળી શાકભાજીઓ જેવી કે શક્કરિયા, ગાજર અને એવોકાડો પણ વિટામીન A થી ભરપૂર હોય છે. વિટામીન A સેક્સ હાર્મોન ટેસ્ટોસ્ટેરોન વધારવા સાથે સેક્સ ડ્રાઇવને પણ સારી બનાવે છે. 

Aug 19, 2020, 11:05 PM IST

શાકાહાર, યોગ અને ધ્યાન... ખુલ્યું ઓસ્ટ્રેલિયન ઓપનના ચેમ્પિયન જોકોવિચની ફિટનેસનું રાઝ

સર્બિયાના નોવાક જોકોવિચે રવિવારે 8મું ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું. પાછલા વર્ષે આશરે પાંચ કલાક ચાલેલી વિમ્બલ્ડન ફાઇનલ અને 2012માં પાંચ કલાક 53 મિનિટ સુધી ચાલેલ ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ તેણે જીતી હતી. તેણે પોતાના ફોર્મ અને ફિટનેસનો શ્રેય શાકાહાર, યોગ અને ધ્યાનને આપ્યો છે. 

Feb 3, 2020, 04:11 PM IST

કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે આ શું બોલી ગયા, 'હું શાકાહારી છું, ડુંગળીની સ્થિતિ શું છે મને નથી ખબર'

દેશમાં ડુંગળી (Onion) ના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે અનેક શહેરોમાં ડુંગળીના  ભાવ 200ને પાર જવાની તૈયારીમાં છે. આજે પણ સંસદ(Parliament) માં ડુંગળીના વધતા ભાવોને લઈને હોબાળો થયો. આ બાજુ મોંઘી ડુંગળીનો માર ઝેલી રહેલી જનતાના જખમો પર સરકારના મંત્રીઓ મીઠું ભભરાવી રહ્યાં છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) બાદ હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે (Ashwini Choubey) એ ડુંગળીના ભાવને લઈને એવું નિવેદન આપ્યું છે કે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. 

Dec 5, 2019, 06:09 PM IST

આ જિલ્લામાં લગ્નના માગા લઈને જતા પહેલા બે બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે

રાજસ્થાન (Rajasthan) રાજ્યમાં જનજાતિ અંચલ કહેવાતા બાંસવાડા (banswara) જિલ્લામાં આદિવાસી સમાજમાં અંદર એક એવુ અભિયાન ચાલી રહ્યું છે, જેને કારણે સમાજ આજે મુખ્ય ધારા પર આવી રહ્યો છે. આ અભિયાન (campaign) નું એક જ કામ છે કે, સમાજના લોકોને દારૂ (Liquor ban) અને માંસાહાર (vegeterian) નું કરતા રોકે. અહીં ઘરની બહાર લગાવેલ ધ્વજ ઈશારો આપે છે કે, તે શાકાહારી છે.

Nov 19, 2019, 09:49 AM IST

વેસ્ટર્ન રેલવેનો મોટો નિર્ણય, ગાંધી જયંતીએ ટ્રેનોમાં નહિ પિરસે નોનવેજ ફૂડ

વેસ્ટર્ન રેલવે (Western Railway) દ્વારા મહાત્મા ગાંધીજી (Mahatma gandhi) ના જન્મ દિવસથી એક નવો નિયમ અમલમાં મૂકાવાનો છે. 2 ઓક્ટોબરે (2 October) વેસ્ટર્ન રેલવેની તમામ ટ્રેનોમાં માત્ર વેજ ફુડ (Veg Food) પિરસાશે. પશ્ચિમ રેલ્વે દ્વારા પરિપત્ર કરી રેલવેના તમામ કેટરીંગને આ વિશેની જાણ કરાઈ છે. જે મુજબ હવે ગુજરાતની ટ્રેનોમાં પણ શાકાહારી ભોજન જ પિરસાશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી (Gandhi Jayanti) પહેલા પશ્ચિમી રેલવેએ મહત્વની જાહેરાત કરી છે. સોમવારે આ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, પશ્ચિમી રેલવે ગાંધી જયંતી પર ટ્રેનોમાં નોનવેજ (Non veg) ભોજન નહિ પિરસે. રસપ્રદ બાબત તો એ છે કે, ગત વર્ષે પણ ભારતીય રેલવે (Indian Railway) એ આ પ્રકારની જાહેરાત કરી હતી. જોકે, લોકોના વિરોધ બાદ આ નિર્ણય પરત લેવો પડ્યો હતો. 

Sep 25, 2019, 08:31 AM IST

ટૂંક સમયમાં જ બજારમાં આવશે 'શાકાહારી ઈંડુ', જાણો કઈ વસ્તુથી તૈયાર થશે

ડોક્ટરો દ્વારા શરીરમાં પ્રોટીન તત્વોની ઉણપ દૂર કરવા માટે ઈંડું ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે, પરંતુ સંપૂર્ણપણે શાકાહારી લોકો આ સલાહ અપનાવતા નથી, આથી હવે તેમની સમસ્યા દૂર કરવા માટે ટૂંક સમયમાં જ હવે શાકાહારી ઈંડુ આવી રહ્યું છે 
 

May 18, 2019, 02:26 PM IST

તમે જાણો છો મહાત્મા ગાંધીના સારા સ્વાસ્થ્યનું રહસ્ય શું હતું? આ જરૂરથી વાંચો...

ગાંધીજીના સ્વાસ્થ્ય પર આધારિત એક પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે શાકાહારી ભોજન અને નિયમિત વ્યાયામ તેમના સારા સ્વાસ્થ્યનું રહસ્ય હતું.

Mar 27, 2019, 11:59 AM IST