Company Ban: ગયા શુક્રવારે, આ કંપનીના શેરનો ભાવ થોડો વધીને BSE પર 56.72 રૂપિયા પર પહોંચી ગયો હતો. નોંધનીય છે કે આ કંપની 2022માં લિસ્ટેડ થઈ હતી.
Warren Buffett rules: જો તમારૂ શેરબજારમાં કમાણી કરવાનું સપનું છે તો વોરેન બફેટ (Warren Buffett) નું નામ જરૂર જાણવું જોઈએ. બફેટ દુનિયાના સૌથી સફળ રોકાણકારોમાંથી એક છે, જેમણે પોતાની સમજ અને ધૈર્યથી અબજો ડોલરની સંપત્તિ બનાવી છે. શેર બજારમાં રૂચિ ધરાવનાર લોકો માટે બફેટના દમદાર વિચાર અને રણનીતિ ચોક્કસ મંત્ર બની શકે છે. જો તમે તેમના આ 5 મંત્ર સમજી લો તો શેર બજારમાં ઉતાર-ચઢાવ છતાં મોટા પૈસા બનાવી શકો છો.
Upcoming IPO: આ IPO આવતીકાલે, 7 ઓક્ટોબરે ખુલશે. રોકાણકારોને આ વિશાળ IPO પર 9 ઓક્ટોબર સુધી દાવ લગાવવાની તક મળશે.
Adani Share Target : ગૌતમ અદાણી ગ્રૂપની એક કંપનીના શેરનો ભાવ 1500 રૂપિયા સુધી જવાનું આ બ્રોકરેજ ફર્મે કહ્યું છે. બ્રોકરેજ ફર્મનો અંદાજ છે કે અદાણીની આ કંપનીના શેરમાં 30 ટકાથી વધુનો વધારો થઈ શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે કઈ કંપનીના ભાવમાં વધારો આવશે.
Upper Circuit Stocks : આ કંપનીને સરકારી યોજનાનો વર્ક ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર મળતાં જ કંપનીના શેરમાં સતત બીજા દિવસે અપર સર્કિટ લાગી છે. જેના કારણે રોકાણકારો ધડાધડ આ કંપનીમાં રોકાણ કરી રહ્યા છે.
Multibagger Stock : જો તમે ઓછા સમયમાં સ્ટોક માર્કેટમાંથી મોટું વળતર આપતા મલ્ટિબેગર સ્ટોકની શોધમાં છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરની કંપનીના આ શેરે છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોને લગભગ 13600 ટકા જેટલું જંગી વળતર આપ્યું છે. માત્ર 2 વર્ષમાં સ્ટોકમાં લગભગ 250 ટકાનો વધારો જોવા મળ્યો છે.
BIG Order: મંગળવારે ટ્રેડિંગ દરમિયાન આ કંપનીના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીનો શેર આજે એટલે કે 14 જાન્યુઆરીના રોજ 7% વધીને રૂ. 245.30 થયો હતો. શેરના આ વધારા પાછળ મોટો ઓર્ડર છે.
Stock Market Update: સ્ટોકે સોમવારે 273 રૂપિયા પ્રતિ શેરના ઈશ્યૂ પ્રાઈસથી 100 ટકા વધારે વેપાર કર્યો. 27 નવેમ્બરે શેર ઈશ્યૂ પ્રાઈસથી નીચે 248.25 રૂપિયા સુધી ઘટી ગયો હતો. 22 નવેમ્બરે જિંકાના શેર માર્કેટંમાં લિસ્ટેડ થયો હતો.
Stock Market Today: જો તમે પણ શેર બજારમાં રોકાણને લઈને રસ ધરાવો છો તો આ અહેવાલ તમારા કામનો બની શકે છે. જી હા. બજાર પર નજર રાખનારને એ જાણકારી હોવી જોઈએ કે કઈ કંપનીને લઈને શું અપડેટ આવી રહ્યા છે. અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ સોમવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. શુક્રવારે પણ બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા અને આખરે અડધા ટકાના ઘટાડા સાથે બંધ થયું. પરંતુ આજના કારોબારમાં એચડીએફસી બેંક, સ્વિગી, વેદાંતા, ઝોમેટો, માઈન્ડસ્પેસ રીટ, રિલાયન્સ એન્ટરપ્રાઇઝ વગેરે શેરો પર અલગ અલગ કારણોથી ફોક્સ રહેશે.
Penny Stocks: જો તમે એવા સ્ટોકની શોધમાં હોવ જે ઓછા રોકાણમાં સારું વળતર આપી શકે? તો તમે રૂ. 10થી ઓછી કિંમતના આ 5 શેરોમાંથી કોઈપણ એક પસંદ કરી શકો છો.
Share Market: 27 સપ્ટેમ્બરે જ્યારે શેર બજારમાં નવી ઊંચી સપાટી પહોંચ્યું હતું. ત્યારથી તેમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો છે, જેમાં રોકાણકારોને રૂ. 48 લાખ કરોડનું નુકસાન થયું છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ ઘટી રહેલા માર્કેટમાં પૈસા કેવી રીતે કમાઈ શકાય.
Bonus Share: રોકાણકારો માટે સારા સમાચાર, આ શેર કંપનીનો શેર અચાનક આવી ગયો છે તેજીમાં.. કારણ છે કંપનીએ કરેલી એક મોટી જાહેરાત...
Stock Market Crash: સપ્તાહના પહેલાં જ દિવસે શેર માર્કેટમાંથી આવ્યા માઠા સમાચાર. બજાર ખુલતાની સાથે જ ધડામ દઈને પડી ગયું. રોકાણકારોની ચિંતા વધી...સૌથી વધુ તૂટ્યો આ શેર...
Stocks to BUY: માર્કેટ એક્સપર્ટ વિકાસ સેઠીએ મુહૂર્તના ટ્રેન્ડિંગ પર રોકાણકારો માટે 2 કમાણી કરતા શેરો પસંદ કર્યા છે. આમાં રોકાણકારો ટૂંકા ગાળામાં મજબૂત વળતર મેળવી શકે છે.
Stock Market Today: ભારતીય શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ઘટીને 79,155.00 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 300 પોઈન્ટના ઘટાડા સાથે 24,129.40 પર છે. ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેન્કની ખોટને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે.
Market Guru: એક તરફ હાલ શેર બજાર ચારેય બાજુથી પડી રહ્યું છે. ત્યાં બીજી તરફ આવા સમયે કયા સેક્ટરમાં થશે કમાણી એ પણ જાણો...શું કહે છે નિષ્ણાત...
Anil Ambai Luck: રિલાયન્સ ઇન્ફ્રા કંપનીએ દામોદર વેલી કોર્પોરેશન સંબંધિત રૂ. 780 કરોડના કેસમાં સફળતા હાંસલ કરી હતી. કંપનીનું દેવું 80 ટકા ઘટ્યું. 3831 કરોડનું દેવું ઘટીને માત્ર 451 કરોડ રૂપિયા થઈ ગયું છે. એ જ રીતે, રિલાયન્સ પાવરના શેરમાં પણ જીવંતતા આવી છે.
Axis Direct Positional Pick: મંગળવારે (1 ઓક્ટોબર) ભારતીય શેરબજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. દરમિયાન, પોઝિશનલ ટ્રેડર્સ માટે કેટલાક સ્ટોક ખરીદવાની તક છે.
Upcoming IPOs 2024: આગામી બે મહિનામાં, Hyundai Motor India, Swiggy અને NTPC ગ્રીન એનર્જી સહિત અડધો ડઝનથી વધુ કંપનીઓ લગભગ રૂ. 60,000 કરોડ એકત્ર કરવા માટે IPO લાવવાની તૈયારી કરી રહી છે.
PSU Bank Stock: શું તમારી પાસે બેંક ઓફ બરોડાનો શેર છે? આ બેંકના શેરમાં દેખાઈ શકે છે જબરદસ્ત તેજી. શેર કરી રહ્યો છે ઉડાન ભરવાની તૈયારી. ધીરે ધીરે અપ થઈ રહ્યો છે આ બેંકનો શેર. શું તમારી પાસે છે આ બેંકનો શેર...
Stock Market News: બેંકની ભૂલને કારણે ગુજરાતમાં એક વ્યક્તિના ખાતામાં 11000 કરોડ રૂપિયા આવ્યા. આ ગુજરાતી ભલે 7મું પાસ હતો પણ શેરબજાર વિશે જાણકાર હોવાને કારણે તેણે આ તકનો લાભ લીધો અને ઓછા સમયમાં લાખોની કમાણી કરી લીધી.
NPS Vatsalya Calculator: નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને NPS વાત્સલ્ય યોજના શરૂ કરી હતી. જાણો કોણ-કોણ બની શકે છે આ યોજનાનો હિસ્સો...