સિગ્નલ

WhatsApp પરથી ઊઠી રહ્યો છે વિશ્વાસ, પ્રાઈવેસી મામલે બીજી એપ બની લોકોની મનપસંદ

તાજેતરમાં ફિલ્મ સેલિબ્રિટીની WhatsApp ચેટ્સ સતત લીક થઈ રહી છે. આ વચ્ચે લોકોને ચેટિંગ એપ WhatsApp પર વિશ્વાસ રહ્યો નથી. પ્રાઇવેસીની સાથે થઈ રહેલી ગડબડને જોતા હજારો યૂઝર્સે ચેટ્સ માટે WhatsAppની જગ્યાએ બીજી એપ્સનો યૂઝ શરૂ કર્યો છે

Sep 30, 2020, 03:56 PM IST

અર્જુનના સાત કોઠા જેવા અમદાવાદના રસ્તા પર હોર્ન વગાડવુ હવે ભારે પડી જશે, AMC લાવ્યું નવો નિયમ

ગુજરાતમાં અમદાવાદ શહેરમાં પિકઅપ સમયમાં ગાડી પસાર કરવી એટલે અર્જુંનના સાત કોઠા વીંધવા જેવી બાબત છે. તેમાં પણ સિગ્નલ પૂર્ણ થવાની તૈયારી હોય તે સમયે સતત હોર્ન વગાડી અવાજ પ્રદૂષણ વધારતા લોકો મુસીબતમાં ઓર વધારો કરે છે. ત્યારે ટ્રાફિક સિગ્નન પર બિનજરૂરી હોર્ન વગાડીને અવાજ પ્રદૂષણ કરતા તેમજ અન્ય લોકોને હેરાન કરતા લોકોને રોકવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવો પ્રયોગ અજમાવ્યો છે. ‘મોર હોર્ન, મોર વેઇટ’ કન્સેપ્ટ હેઠળ વિચારણા શરૂ કરી છે. 

Feb 3, 2020, 04:09 PM IST
 Signal mounted at all ports in the state, wake of kyarr storm PT9M19S

ક્યાર વાવાઝોડાના પગલે રાજ્યના તમામ બંદરો પર લગાવાયા સિગ્નલ

ક્યાર વાવાઝોડાના પગલે રાજ્યના તમામ બંદરો પર લગાવાયા સિગ્નલ. ઓખા પોરબંદર, જામનગર, નવલખી અને કચ્છના બંદરે લગાવાયા બે નંબરના સિગ્નલ. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના.

Oct 25, 2019, 06:45 PM IST
Signal on Okha Port PT6M13S

ઓખા બંદર પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા લગાવાયું બે નંબરનું સિગ્નલ

દ્વારકાનાં ઓખા બંદર પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સંજોગોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હકીકતમાં સાયક્લોનને કારણે દરિયામાં ભારે પવન અને કરંટ હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Oct 25, 2019, 06:05 PM IST

રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાનું સંકટ ટળ્યું, તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લાગ્યું

ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટ દૂર થતાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોએ રાહતોનો શ્વાસ લીધો છે. ગુજરાતના તમામ બંદરો પર વાયુ વાવાઝોડાની અસર ઘટતાની સાથે જ 9 નંબરનું ભયજનક સિગ્નલ હટાવીને 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડું પોરબંદરથી 180 કિમી દૂર ફંટાયું છે.

Jun 14, 2019, 07:02 PM IST

વાવાઝોડા સમયે અપાતા 1-2-3 નંબરના સિગ્નલનો અર્થ શું થાય? ક્લિક કરીને જાણી લો રોમાંચક માહિતી

વાવાઝોડાની પરિસ્થિતિમાં તંત્ર દ્વારા અલગ અલગ સિગ્નલ આપવામાં આવે છે. દરેક સિગ્નલની એક વ્યાખ્યા હોય છે. ત્યારે આ તમામ સિગ્નલની તીવ્રતા અને તેના શું સંકેત હોય છે તેના વિશેની માહિતી બહુ જ રોમાંચક છે. આ સિગ્નલના આધારે જ વાવાઝોડાની તીવ્રતા નક્કી થતી હોય છે. સિગ્નલના આધારે માછીમારો કે દરિયાની આસપાસ રહેતા લોકો સાવચેત થઇ જતા હોય છે. તો ચાલો સમજીએ દરેક સિગ્નલની વ્યાખ્યા 

Jun 11, 2019, 02:07 PM IST

VIRAL VIDEO  : રેડ સિગ્નલ જોઈને ગુસ્સામાં કરી બેઠો ન કરવાનું અને પછી...

Chinaમાં હાલમાં એવી કોઈ ઘટના બની છે જે જાણીને ત્યાં બધાને ભારે આંચકો લાગ્યો છે

Sep 10, 2018, 01:34 PM IST