okha

સાવધાન ગુજરાત! જો હજી નહી સમજો તો અડધુ ગુજરાત પાણીમાં ડુબી જશે, અમેરિકાએ આપી ચેતવણી

જો આજે નહી સમજીએ તો આપણી આવનારી પેઢીને આપણે એવું વિશ્વ આપીને જઇશું કે તેઓ નરક સમાજ જીવન જીવશે. આજથી માત્ર 79 વર્ષ એટલે કે 2100 માં ભારતના 12 દરિયા કિનારાના શહેરો 3 ફૂટ પાણીમાં ગરકાવ થઇ જવાની શક્યતા છે. સતત વધી રહેલી ગરમીને કારણે ધ્રુવ પર જમા થયેલો બરફ ઓગળી રહ્યો છે. પરિણામે દરિયાનું જળસ્તર સતત વધી રહ્યું છે. દેશના સૌથી લાંબા દરિયાકિનારો ધરાવતા ગુજરાતના ત્રણ શહેરોનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં NASA ના સી લેવલ પ્રોજેક્શન ટુલ દ્વારા આપવામાં આવ્યો છે. 

Aug 10, 2021, 04:25 PM IST

યાત્રીગણ ધ્યાન દે!!! અમદાવાદ-કોલકાતા અને ઓખા-ગુવાહાટી વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેનો, જાણો રૂટ અને શિડ્યૂલ

મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે (Westren Railway) દ્વારા અમદાવાદ-કોલકાતા (Ahmedabad Kolkata) અને ઓખા-ગુવાહાટી (Okha Guwahati) સ્ટેશન વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Apr 13, 2021, 09:04 AM IST

ડૂબતા MSV કૃષ્ણ સુદામા જહાજના 12 ચાલકોને મધરાતે રેસ્ક્યૂ કરાયા

  • ઓખાથી લગભગ 10 નોટિકલ માઈલ દૂર MSV કૃષ્ણ સુદામા (MMSI- 419956117) ના 12 ચાલક ગ્રૂપનું સલામત રીતે રેસ્ક્યૂ કર્યું હતું.

Sep 27, 2020, 11:22 AM IST
in Okha Moin sank in the Arabian Sea PT3M30S

અરબી સમુદ્રમાં ઓખાની મોઇન નામની બોટ ડૂબી

અરબી સમુદ્રમાં ઓખાની મોઇન નામની બોટ ડૂબી

Dec 9, 2019, 10:15 PM IST
Kiara Hurricanes Activity In Arabian Sea, Gujarat System On Alert PT4M

અરબી સમુદ્રમાં 'ક્યાર' વાવાઝોડુ વધુ સક્રીય, ગુજરાતનું તંત્ર એલર્ટ પર

અરબી સમુદ્રમાં ક્યાર વાવાઝોડું સક્રિય થયું છે. ક્યાર વાવાઝોડું 6 કલાકે 7 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી 12 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે. અત્યારે પવનની ગતિ 70 -80 કિલોમીટરની ઝડપે ફૂંકાય રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Oct 26, 2019, 03:30 PM IST
Kiara Hurricanes Activity In Arabian Sea PT2M35S

અરબી સમુદ્રમાં 'ક્યાર' વાવાઝોડુ સક્રીય, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

અરબી સમુદ્રમાં ક્યાર વાવાઝોડું સક્રિય થયું છે. ક્યાર વાવાઝોડું 6 કલાકે 7 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી 12 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે. અત્યારે પવનની ગતિ 70 -80 કિલોમીટરની ઝડપે ફૂંકાય રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Oct 26, 2019, 09:50 AM IST
Signal on Okha Port PT6M13S

ઓખા બંદર પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા લગાવાયું બે નંબરનું સિગ્નલ

દ્વારકાનાં ઓખા બંદર પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સંજોગોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હકીકતમાં સાયક્લોનને કારણે દરિયામાં ભારે પવન અને કરંટ હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Oct 25, 2019, 06:05 PM IST

‘વાયુ’ વાવાઝોડાની આફતને પગલે 70ટ્રેન રદ્દ, સ્થળાંતર માટે દોડાવાશે સ્પેશિયલ ટ્રેન

ગુજરાત તરફ આગળ વધી રહેલા ‘વાયુ’ વાવાઝોડાને લઇને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે 3 લાખ કરતા પણ વધારે લોકોનું સ્થળાંતર સલામત સ્થળે કરવામાં આવ્યું છે.વાવાઝોડના કારણે કુલ 70 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. તથા અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે. હવમાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુરુવારે બપોર સુધીમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ગુજરાતના વાવાઝોડા નજર રાખી રહ્યા છે. 

Jun 13, 2019, 01:34 AM IST

દ્વારકા: વાવાઝોડાનું સંકટ, ઓખાથી બેટદ્વારકા જતી ફેરી બોટ અચોક્કસ મુદત સુધી બંધ

રાજ્યમાં વધી રહેલા ‘વાયુ’ વાવાઝાડોના સંકટને કારણે દ્વારકા જિલ્લાના કલેક્ટર નરેન્દ્ર કુમાર મીના દ્વારા તાકીદની એક બેઠક બોલાવવામાં આવી હતી. ફેરી બોટ સર્વિસ અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા બપોરે તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. 
 

Jun 11, 2019, 07:46 PM IST

ઓખા કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી

દ્વારકાઃ ઓખા કોસ્ટગાર્ડે ભારતીય સમુદ્રી સીમામાં ગેરકાયદે ઘુસણખોરી કરીને માછીમારી કરી રહેલી એક શંકાસ્પદ પાકિસ્તાની બોટને પકડી પાડવામાં આવી છે. બોટમાં સવાર 9 માછીમારોને ઓખા લઈ જઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

Aug 19, 2018, 03:22 PM IST