સીઓએ

બીસીસીઆઈના 39મા અધ્યક્ષ બનશે સૌરવ ગાંગુલી, સીઓએનું શાસન સમાપ્ત

ભારતના સૌથી સફળ કેપ્ટનોમાથી એક સૌરવ ગાંગુલી બુધવારે વાર્ષિક સામાન્ય સભામાં બીસીસીઆઈના 39મા અધ્યક્ષ બનશે, જેથી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિનું 33 મહિનાથી ચાલી રહેલું શાસન પૂર્ણ થઈ જશે. 
 

Oct 22, 2019, 11:03 PM IST

BCCI Elections: અધ્યક્ષ માટે નામ નક્કી થવા પર બોલ્યા ગાંગુલી, આ કામ કરીશું પહેલા

ટીમ ઇનિડ્યાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને ક્રિકેટની સૌથી મોટી સંસ્થા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવે તે નક્કી છે. જ્યારે ચૂંટણી પ્રક્રિયા પૂરી થવામાં ઓછામાં ઓછો એક અઠવાડીયાનો સમય પણ સમય બાકી છે

Oct 14, 2019, 12:49 PM IST

હિતોના ટકરાવનો મામલોઃ કપિલ દેવે BCCIની સલાહકાર સમિતિમાંથી આપ્યું રાજીનામું

કપિલ પહેલા સમિતિના અન્ય સભ્ય અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામીએ પણ રાજીનામું આપી દીધું હતું. 

 

Oct 2, 2019, 03:11 PM IST

CoAએ બીસીસીઆઈના સચિવ ચૌધરીને પાઠવી કારણ દર્શાવો નોટિસ

વહીવટી સમિતિએ કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીને કારણ દર્શાવો નોટિસ પાઠવી છે. ચૌધરીએ આઈસીસી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં ભાગ ન લીધો હતો. સીઓએએ તેના પર જવાબ માગ્યો છે. 

 

Sep 8, 2019, 08:58 PM IST

BCCI સામે ફરી ઉઠ્યા સવાલ, રાહુલ દ્રવિડનો કેસ લડવો છે તો સચિન, ગાંગુલી અને લક્ષ્મણનો કેમ નહીં?

હિતોના ટકરાવના મામલાનો સામનો કરી રહેલા રાહુલ દ્રવિડનો કેસ બીસીસીઆઈ લડશે. આ વાતને લઈને બીસીસીઆઈના અધિકારીઓ સીઓએ પર સવાલ ઉઠાવી રહ્યાં છે. 
 

Aug 27, 2019, 09:35 PM IST

CoA બેઠકઃ બીસીસીઆઈ ચૂંટણી, નાડાની હેઠળ આવવા પર થઈ શકે છે ચર્ચા

બીસીસીઆઈમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિ મંગળવારે બેઠક કરશે. તેમાં બીસીસીઆઈનું નાડા હેઠળ આવવું, બીસીસીઆઈની ચૂંટણી અને નવા કોચની પસંદગી પર ચર્ચા થવાની સંભાવના છે. 
 

Aug 12, 2019, 05:57 PM IST

રવિ શાસ્ત્રીનું બીજીવાર કોચ બનવાનું નક્કી, વિદેશી કોચના પક્ષમાં નથી કમિટી

પૂર્વ કેપ્ટન કપિલ દેવના નેતૃત્વવાળી કમિટી ટીમ ઈન્ડિયાના કોચની પસંદગી કરશે. 
 

Aug 6, 2019, 05:49 PM IST

BCCIની લીલી ઝંડી, કપિલ દેવ અને આ બે દિગ્ગજ ટીમ ઈન્ડિયાના હેડ કોચની કરશે પસંદગી

કપિલ દેવ, ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી વાળી કમિટી હેડ કોચ નક્કી કરશે. વિનોદ રાયે કહ્યું કે, 'સીએસીનો નિર્ણય અંતિમ હશે અને તે પસંદ કરાયેલા ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ કરશે.
 

Aug 5, 2019, 08:06 PM IST

સોમવારે સીઓએની બેઠક, હિતોના ટકરાવ સહિત ઘણા મહત્વના મુદ્દા પર ચર્ચા

સોમવારે પ્રશાસકોની સમિતિ (સીઓએ) કર્મચારીઓનું મૂલ્યાંકન અને હિતોના ટકરાવ સહિત અન્ય મહત્વના મુદ્દા પર ચર્ચા કરશે. કપિલ દેવ, અશુંમાન ગાયકવાડ અને શાંથા રંગાસ્વામીને સત્તાવાર રૂપથી નવી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)માં સામેલ કરવામાં આવ્યા છે. 

Aug 4, 2019, 03:41 PM IST

ટીમ ઇન્ડિયાના નવા કોચની પસંદગી પ્રક્રિયામાં થશે વિલંબ, જાણો શું છે કારણ...

ટીમ ઇન્ડિયાનો વેસ્ટઇન્ડિઝ પ્રવાસ (India vs West Indies) 3 ઓગસ્ટથી શરૂ થઇ રહ્યો છે. જ્યારે વર્લ્ડ કપ પૂરો થયા બાદ ટીમ ઇન્ડિયાના કોચની જગ્યા ખાલી છે. ટીમના વર્તમાન હેડ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ માત્ર વેસ્ટઇન્ડિઝના પ્રવાસ સુધી વધારવામાં આવ્યો છે.

Jul 31, 2019, 03:41 PM IST

સચિનનો BCCI લોકપાલને જવાબ, કહ્યું- હાલની સ્થિતિ માટે બોર્ડ જવાબદાર

તેંડુલકર પર આરોપ છે કે તે ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્યની સાથે મુંબઈ ઈન્ડિયન્સના 'આઇકોન' હોવાને કારણે બેવડી ભૂમિકા નિભાવી રહ્યાં છે જે હિતોના ટકરાવનો મામલો છે. 
 

May 5, 2019, 07:21 PM IST

સીઓએ સાથે બેઠક છોડી કોહલીને મળવા પહોંચ્યા સીકે ખન્ના

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કાર્યવાહક અધ્યક્ષ સીકે ખન્ના શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાયેલી પ્રશાસકોની સમિતિ (CoA)ની બેઠકથી દૂર રહ્યાં હતા. આ વચ્ચે તેમણે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે મુલાકાત કરી તેને 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વ કપ માટે શુભકામના જરૂર આપી હતી.

Apr 27, 2019, 11:02 PM IST

IPL 2019: પ્લેઓફના મુકાબલાના સમયમાં થઈ શકે છે ફેરફાર

દિલ્હીમાં શનિવારે યોજાયેલી સીઓએની બેઠક બાદ આ વિશે એક બીસીસીઆઈ અધિકારીએ પીટીઆઈને કહ્યું- અમે બ્રોડકાસ્ટર સાથે વાત કરી છે. આશા છે કે પ્લેઓફના મુકાબલા 8 કલાકની જગ્યાએ 7.30 કલાકે રમાશે.

Apr 27, 2019, 08:19 PM IST

પ્લેઓફ સ્થળ, નવા પ્રાયોજકો માટે ટેન્ડર હશે સીઓએની બેઠકનો એજન્ડા

આઈપીએલના પ્લેઓફ અને નવા સ્પોન્સર્સ માટે સીઓએની બેઠકમાં ચર્ચા થઈ શકે છે. 

Apr 7, 2019, 09:23 PM IST

પૂજારાને એ-પ્લસ કરાર ન મળવાથી નિરાશ છું: નિરંજન શાહ

બીસીસીઆઈના પૂર્વ સચિન નિરંજન શાહે કહ્યું કે, પૂજારાએ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ સીઓએએ તેને A+ ગ્રેટમાં ન રાખ્યો. તેનાથી ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે તેની ગંભીરતાનો આભાસ થાય છે. 

Mar 10, 2019, 02:54 PM IST

મિતાલી રાજના વિવાદાસ્પદ મામલા પર સીઓએએ માંગ્યો જવાબ

ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમિ ફાઇનલ મેચમાં મિતાલી રાજને ટીમની બહાર રાખવાના નિર્ણય પર સીઓએએ ટીમ મેનેજમેન્ટ પાસેથી જવાબ માંગ્યો છે. 

Nov 25, 2018, 04:13 PM IST

BCCI: સીઓએએ સુપ્રીમ કોર્ટને ગુજરાત સહિત 7 રાજ્ય એસોસિએશનનો મતાધિકાર રદ્દ કરવાની કરી માંગણી

સીઓએએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, આ રાજ્યોએ બીસીસીઆઈના નવા સંશોધિત બંધારણને પાલન કરવાનો ઈન્કાર કરી દીધો છે. 

Oct 30, 2018, 10:14 PM IST