close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સેન્સેક્સ

શેરબજારમાં તેજીઃ સેન્સેક્સમાં 646 અને નિફ્ટીમાં 187 પોઈન્ટનો વધારો

સેન્સેક્સના 30માથી 22 અને નિફ્ટીના 50માથી 38 શેર વધારા સાથે બંધ થયા હતા. બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી થઈ હતી.
 

Oct 9, 2019, 04:06 PM IST
Market closing report PT23M18S

હાલમાં માર્કેટની શું સ્થિતિ છે એની તમામ લેટેસ્ટ અપડેટે માહિતી જાણવા કરો ક્લિક

હાલમાં માર્કેટની શું સ્થિતિ છે એની તમામ લેટેસ્ટ અપડેટે માહિતી જાણવા કરો ક્લિક

Oct 4, 2019, 06:15 PM IST

રેપો રેટમાં ઘટાડાના આશાથી સેન્સેક્સમાં ઉછાળો, 300 પોઇન્ટ મજબૂત

કારોબારી સત્ર દરમિયાન સવારે લગભગ 10.15 વાગે સેન્સેક્સ 225.54 પોઇન્ટ વધીને 38332.41ના સ્તર પર બિઝનેસ કરતાં જોવા મળ્યો હતો. લગભગ હાલમાં નિફ્ટી 50.45 પોઇન્ટની તેજી સાથે 11364.45ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

Oct 4, 2019, 11:52 AM IST

share market: સેન્સેક્સમાં 503 અને નિફ્ટીમાં 148 પોઈન્ટનો ઘટાડો

નિફ્ટીના 50 શેરોમાંથી 13 લીલા નિશાન અને 37 લાલ નિશાન પર બંધ થયા હતા. આજે સવારે સેન્સેક્સ 9.94 પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે 39,087.20 ખુલ્યો હતો. 
 

Sep 25, 2019, 04:17 PM IST

સેન્સેક્સ ટુડેઃ મજબૂત વૈશ્વિક સંકેતોથી સેન્સેક્સમાં 83 પોઈન્ટનો વધારો

બુધવારે શેર બજાર તેજી સાથે બંધ થયું હતું. બજારના બંન્ને મુખ્ય સૂચકઆંક સેન્સેક્સ અને નિફ્ટી મજબૂતી સાથે બંધ થયા હતા. 
 

Sep 18, 2019, 04:59 PM IST

ભારે વેચાવલી પછી શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 642 પોઈન્ટ તુટીને થયો બંધ

Share Market : દુનિયાભરના બજારમાં ઘટાડો અને રૂપિયામાં નબળાઈને પગલે ઘરેલુ શેરબજારમાં મંગળવારે વેચાવલીનો દોર ચાલ્યો હતો. આજના કારોબારી સત્રના અંતે સેન્સેક્સ 642.22 પોઈન્ટ તુટીને 36,481.09ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 185.9 પોઈન્ટ તુટીને 10,817.60 પર બંધ થયો હતો.  

Sep 17, 2019, 05:31 PM IST

મજબૂત શરૂઆત બાદ સેન્સેક્સમાં ઘટાડો, તૂટીને 37 હજારની નીચે પહોંચ્યો

કારોબારી સત્ર દરમિયાન સવારે લગભગ 10:50 વાગે સેન્સેક્સ 269.67 પોઇન્ટ ઘટીને 36853.64 ના સ્તર પર બિઝનેસ કરતો જોવા મળ્યો. 80.8 પોઇન્ટ તૂટીને 10922.70 ના સ્તર પર જોવા મળ્યો. સેન્સેક્સ બેકિંગ, આઇટી અને ટેક શેરો પર દબાણ બનેલું છે.

Sep 17, 2019, 11:56 AM IST

પહેલાં જ દિવસે ઘટાડા સાથે ખુલ્યું શેર બજાર, નિફ્ટી 11 હજારથી નીચે

સોમવારે રૂપિયામાં પણ ઘટાડો નોંધાયો હતો. ગત કારોબારી સત્રના મુકાબલે રૂપિયો 70 પૈસા ઘટીને 71.62 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલશે. આ પહેલાં શુક્રવારે 70.92 રૂપિયા પર બંધ થયો હતો. 

Sep 16, 2019, 11:11 AM IST
Bazar Malamal watch today sensex nifty share market top share tips PT24M7S

બજાર માલામાલ: ઘરે બેઠા કરો કમાણી, જાણો શું છે આજની ટીપ્સ?

બજાર માલામાલ : દેશ અને દુનિયામાં મંદીના માહોલમાં કેવી રીતે કરી શકાય કમાણી? ઘરે બેઠા આપ કરી શકશો શેરની (Share) લે (Buy) વેચ (Sell) અને કમાઇ શકશો સારી કમાણી, શું છે આજનો સેન્સેક્સ અને નિફ્ટીનો ટ્રેન્ડ? શેર બજારની તમામ અપડેટ્સ (Updates) સાથે અમારો આ ખાસ કાર્યક્રમ 'બજાર માલામાલ' (Bazar Malamal) હીટ થઇ રહ્યો છે, શેર બજારમાં રોકાણ કરી રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે એક્સપર્ટની ટીપ્સ ઘણી ઉપયોગી સાબિત થઇ રહી છે. જુઓ બજાર માલામાલ...

Sep 13, 2019, 09:55 AM IST

શેરબજારઃ રોકારણકારોને 100 દિવસમાં 12.5 લાખ કરોડ રૂપિયાનું થયુ નુકસાન

નાણા પ્રધાન નિર્મલા સીતારમને બજેટમાં સુપર-રિચ પર ટેક્સ સરચાર્જ વધારવાની જાહેરાત કરી હતી. વિદેશી રોકાણકારો (એફપીઆઈ)ને પણ તેની હેઠળ માનવામાં આવ્યા હતા.
 

Sep 10, 2019, 06:39 PM IST

શેર બજાર કડકભૂસ, રોકાણકારોના ડૂબ્યા 1.30 લાખ કરોડ રૂપિયા, જાણો શું છે સ્થિતિ?

અમેરિકા અને ચીન વચ્ચે વણસી રહેલ ટ્રેડ વોરની અસર સીધી ભારતીય શેર બજાર પર દેખાઇ રહી છે. મંગળવારે ભારતીય શેર બજારમાં હડકંપ મચી ગયો, સેન્સેક્સ અને નિફ્ટીમાં છેલ્લા બે મહિનાનો સૌથી મોટો કડાકો બોલાયો. જેને પગલે રોકાણકારોના અંદાજે 1.30 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા હોવાનું બજાર સુત્રોનું માનવું છે

Sep 3, 2019, 06:39 PM IST
 Stock Market Special Program PT25M18S

આ શેરની ખરીદી કરો અને બનો માલામાલ...જુઓ 'બજાર માલામાલ'

દેશ અને દુનિયામાં મંદીના માહોલ વચ્ચે શેરબજારમાંથી કેવી રીતે કરી શકાય કમાણી... કેવી રીતે ઘરે બેઠાં આપ કરી શકશો શેરની લે-વેચ અને કમાઈ શકશો નોંધપાત્ર વળતર... ઝી 24 કલાક પર જાણીતા બજાર એનાલિસ્ટ અને જાણકારો આપશે માહિતી... અને આથી જ અમારો કાર્યક્રમ બજાર માલામાલ ખરા અર્થમાં રોકાણકારો માટે માલામાલ સાબિત થશે.. આ કાર્યક્રમમાં માત્ર વાતો નહીં હોય પરંતુ સચોટ રોકાણની જાણકારી હશે... તો કાર્યક્રમની શરૂઆત કરીએ બજારના મોટા સમાચારોથી...

Sep 2, 2019, 05:50 PM IST

સેન્સેક્સ 147 પોઈન્ટના વધારા સાથે 37641 પર બંધ, ટાટા મોટર્સના શેરમાં 9%ની તેજી

સેન્સેક્સ 147.15 પોઈન્ટના ઉછાળા સાથે 37,641.27 પર બંધ થયો. તો નિફ્ટીમાં પણ 47.50 પોઈન્ટનો વધારો થયો હતો. 

Aug 27, 2019, 05:29 PM IST

SBI શેર આજે અપાવી શકે છે મોટો ફાયદો, આ શેરમાં રોકાણથી થઇ શકો છો 'માલામાલ'

Stock Market : શેર બજારમાં સોમવારની તેજી બાદ આજે મંગળવારે પણ રોકાણકારો માટે સારી આશા સેવાઇ રહી છે. સુત્રોના અનુસાર એસબીઆઇ શેર આજે ફાયદો અપાવી શકે એમ છે. રોકાણ કરવાથી માલામાલ થવાની પણ શક્યતાઓ જોવાઇ રહી છે.

Aug 27, 2019, 11:59 AM IST

માત્ર 5 દિવસમાં દેશની 7 મોટી કંપનીઓને થયું 86878 કરોડનું નુકસાન!

છેલ્લા સપ્તાહે દેશની ટોપ 10 ઘરેલૂ કંપનીઓમાંથી 7ના માર્કેટ કેપમાં સંયુક્ત રૂપથી 86,879.7 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. 
 

Aug 25, 2019, 06:36 PM IST

ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 268 તો નિફ્ટીમાં 98 પોઈન્ટનો ઘટાડો

ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. 

Aug 21, 2019, 04:49 PM IST

દબાવમાં ભારતીય શેર બજાર, ઘટાડા સાથે બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં દબાવ જોવા મળ્યો હતો. શરૂઆતી કારોબારમાં વધારા બાદ નિફ્ટી અને સેન્સેક્સ લાલ નિશાન પર બંધ થયા હતા. 

Aug 20, 2019, 05:22 PM IST

બજાર ખુલવાની સાથે જ શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 37500ને પાર

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસ સોમવારે દેશના મુખ્ય શેર બજારમાં શરૂઆતના વેપારમાં મજબૂતી જોવા મળી. 30 પોઇન્ટનો ઇન્ડેક્સ સેન્સેક્સ 135.59 પોઇન્ટની મજબૂતી સાથે 37,485.92 પર ખુલ્યો. તે જ સમયે, 50 પોઇન્ટનો નિફ્ટી 47 પોઇન્ટના વધારા સાથે 11,094.80 પર ખુલ્યો

Aug 19, 2019, 11:29 AM IST

સેન્સેક્સમાં 623.75 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 11 હજારના સ્તરની નીચે

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેર વાળો સેન્સેક્સ 173.25 પોઈન્ટના ઉછાળા 37,755.16  પર ખુલ્યો હતો તો નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 29.75 પોઈન્ટના વધારા સાથે 11,139.40ના સ્તર પર કારોબારની શરૂઆત કરી હતી. 

Aug 13, 2019, 04:20 PM IST

શેર માર્કેટમાં તેજી યથાવત, સેન્સેક્સ 280 પોઇન્ટ મજબૂત

વૈશ્વિક સંકેતોની મજબૂતીની અસર સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારમાં જોવા મળી રહી છે. એક દિવસ પહેલા ભારે તજીની સાથે બંધ થયેલા દેશના મુખ્ય શેરબજારમાં શુક્રવાર સવારે ટ્રેડિંગ સત્રની શરૂઆત મજબૂતી સાથે થઇ છે

Aug 9, 2019, 11:51 AM IST