મોટી બ્રાન્ડ, અરબોનો બિઝનેસ... છતાં 10 કંપનીના શેર માર્કેટમાં દોડતા જ નથી, રોકાણ કરતા પહેલા જોઈ લેજો

Top-10 looser Stock : શેર માર્કેટમાં છેલ્લા ત્રણ વર્ષમાં જબરદસ્ત તેજી જોવા મળી છે, પરંતુ ઘણી મોટી અને અગ્રણી કંપનીઓ છે જેમના રોકાણકારોને આ તેજીનો લાભ મળી શક્યો નથી અને તેમને નજીવા અથવા નકારાત્મક વળતર મળ્યું છે
 

મોટી બ્રાન્ડ, અરબોનો બિઝનેસ... છતાં 10 કંપનીના શેર માર્કેટમાં દોડતા જ નથી, રોકાણ કરતા પહેલા જોઈ લેજો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More