હુક્કાબાર

Ahmedabad: Police Nabs People Running Illegal Hookah Bar PT1M36S

અમદાવાદ: લોજના નામે ચાલતા હુક્કા બાર પર પોલીસના દરોડા, જુઓ વીડિયો

અમદાવાદ: હુક્કાબાર પર પોલીસના દરોડા, યુવાધનને બરબાદ કરતા હુક્કાબાર પર તવાઈ કરવામાં આવી છે. ગુજરાત કોલેજ પાસેના ટીસી હુક્કાબાર પર દરોડા. રેસ્ટોરન્ટ અને લોજના નામ પર ચલાવતા હતા હુક્કાબાર.હર્બલ હુક્કાબારના નામે ટોબેકો અને ફ્લેવર હુકકા વેચતા હતા.

Aug 14, 2019, 04:35 PM IST

12 નબીરાઓને દારૂ-હુક્કાની મોજ કરવી ભારે પડી, પહોંચી ગઈ પોલીસ

 હાલ ક્રિસમસ અને ન્યૂ યર નજીક આવતા ગુજરાતભરમાં દારૂની રેલમછેલ થઈ રહી છે. હજી બે દિવસ પહેલા જ સુરતમાંથી મહિલાઓની રેવ પાર્ટી પકડાઈ હતી, ત્યાં હવે અમદાવાદના વાસણા વિસ્તારમાંથી રેવ પાર્ટી પકડાઈ છે. જેમાં માલેતુજાર પરિવારના 12 જેટલા નબીરાઓ દારૂ અને હુક્કા પાર્ટી માણતા પકડાયા છે. 

Dec 24, 2018, 08:46 AM IST

ફ્લેટ ભાડે રાખીને ચલાવતા હતા હુક્કાબાર, પોલીસે કરી પાંચ વ્યક્તિઓની ધરપકડ

ચાર યુવાનોએ રૂપિયા 20 હજારમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. તેમાં હુક્કાબારનો ધંધો શરૂ કર્યો હતો. 

Nov 1, 2018, 06:40 PM IST

ગાંધીનગર: હોટલની આડમાં ચાલતા હુક્કાબાર પર પોલીસની રેડ, જુઓ VIDEO 

ગાંધીનગરની શામિયાના હોટલ પર પોલીસે દરોડા પાડ્યા અને  હોટલની આડમાં ચલાવવામાં આવતા હુક્કાબારને લપેટામાં લીધું .

Aug 3, 2018, 11:21 AM IST