हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
105/ 1
(20.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
2 ઓક્ટોબરના સમાચાર
2 ઓક્ટોબરના સમાચાર News
Viral Video
ઈંડામાંથી બહાર આવતા બેબી કોબ્રાએ બતાવ્યા તેવર, વાયરલ થયો આ video
આ વીડિયોને લાઈફ ઓન અર્થ નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતા તેના પર લખ્યું છે કે, જુઓ આ નવજાત બેબી કિંગ કોબ્રા
Oct 2,2020, 15:47 PM IST
accident
અંબાજી દર્શન કરવા પહોંચે તે પહેલા કારમાં પટેલ પરિવારના ત્રણ લોકો જીવતા ભૂંજાયા
અમદાવાદનો એક પરિવાર અંબાજી દર્શન કરવા માટે કારમાં સવાર થઈને નીકળ્યા હતા. ત્યારે ખેરાલુ હાઈવે પાસે કારમાં આગ ફાટી નીકળતા ત્રણ જણા કારમાં જ જીવતા ભૂંજાયા હતા. તો કારચાલક સહિત એક મહિલાને બચાવી લેવાયા હતા, જેઓને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
Oct 2,2020, 14:53 PM IST
Jamnagar
જામનગર : સૈનિક સ્કૂલ બાલાછડીના 12 વિદ્યાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડમી પહોંચશે
જામનગર ખાતે આવેલી સૈનિક સ્કૂલ બાલાછડીના 12 વિદ્યાર્થીઓનો પૂણેના ખડકવસ્લામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમીના અંતિમ મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે. ત્યારે બાલાછડી સૈનિક સ્કૂલની પ્રતિષ્ઠામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે.
Oct 2,2020, 14:00 PM IST
Liquor ban
કેટલાક ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પણ એ શક્ય નથી : ગૃહરાજ્ય મંત્રી
છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાથી દારૂબંધી હટાવવાની ચર્ચા ઉઠી છે. તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સોશિયલ મીડિયા પર દારૂબંધી (liquor ban) હટાવવા માટે અભિયાન પણ ચલાવી રહ્યાં છે. તેઓ દારૂબંધી હટાવવાની તરફેણમાં છે. આવામાં ગાંધી જયંતી નિમિત્તે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોટું નિવેદન આપતા કહ્યું કે, કેટલાક લોકો ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પરંતુ એ શક્ય નથી.
Oct 2,2020, 12:47 PM IST
karni sena
‘પદ્માવત’ના વિરોધ સમયે થયેલા કેસ પરત ખેંચવા કરણી સેનાની માંગણી
પદ્માવત ફિલ્મની રિલીઝ સમયે થયેલી તોડફોડ બાદ વિરોધ પ્રદર્શન (protest) કરનારાઓ પર કેસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કેસ પરત ખેંચવાની માંગણી સાથે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના (karni sena) દ્વારા આજે એક દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત કરાઈ હતી. ત્યારે આજે પ્રદર્શન કરી રહેલ કરણી સેનાના કાર્યકર્તાઓની પોલીસે રોક્યા હતા.
Oct 2,2020, 11:49 AM IST
rare disease
રેર બીમારી સાથે જન્મી સુરતની આ બાળકી, વિશ્વનો પ્રથમ કેસ હોવાનો તબીબે કર્યો દાવો
Oct 2,2020, 10:46 AM IST
sea plane
કેનેડાથી સાબરમતી પહોંચશે 2 સી-પ્લેન, સાથે આવશે 2 વિદેશી પાયલટ પણ...
Oct 2,2020, 9:58 AM IST
US President
ટ્રમ્પની આસપાસ સતત મંડરાયા કરતી આ મહિલાનો થયો કોરોના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાઉન્સિલર હોપ હિક્સે તાજેતરમાં જ ટ્રમ્પની સાથે ઓહિયોમાં આયોજિત પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લીધો હતો
Oct 2,2020, 9:24 AM IST
operation jamnagar
જામનગરને ક્લીન કરવા પોલીસનું પહેલુ પગલુ, જયેશ પટેલને હથિયાર આપનાર સાગરિત પકડાયો
Oct 2,2020, 7:45 AM IST
copyright
ફિલ્મી ગીતો તમને જેલની હવા પણ ખવડાવી શકે છે, અમદાવાદમાં બન્યો રસપ્રદ બનાવ
આ ઘટના આમ તો સામાન્ય છે, પરંતુ લગ્ન પ્રસંગ આયોજન કરતા પહેલા સાવચેત રહેવું પણ એટલું જ જરૂરી છે. નહિ તો મનોરંજન એક ગીત તમને પણ જેલની હવા ખવડાવી શકે છે
Oct 2,2020, 7:24 AM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...