हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
ENG
75/ 3
(10.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ahmedabad
Ahmedabad News
Ahmedabad
પ્રિયાંશુ જૈન હત્યા કેસ: હત્યારો લંગડાતા પગે આવ્યો, પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
10 નવેમ્બરે અમદાવાદમાં MICAના વિદ્યાર્થીની હત્યા કરનારા પોલીસ કોન્સ્ટેબલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઝડપી લાવ્યું છે. શા માટે આ પોલીસકર્મી હત્યારો બન્યો અને શું છે સમગ્ર ઘટના?
Nov 14,2024, 19:47 PM IST
ગુજરાત
અ'વાદમાં હવે વાહનોમાથી થુંકનારાની ખેર નથી! વિદેશની જેમ ઘરે આવશે મેમો, જાણો શુ છે દંડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વાહનના દરવાજા કે કાચ ખોલી થુંક્યાં તો ઘરે મેમો આવી જશે. હવે તમારા મનમાં એક સવાલ થશે કે વાહનોમાંથી થૂંકતા લોકોને કેવી રીતે પકડશો?
Nov 14,2024, 19:25 PM IST
gujarat
રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ રેસ્ટોરન્ટ, જાણો ક્યાં અને કેવી સુવિધાઓથી હશે સજ્જ
ટિંગ રેસ્ટોરાં લાવવાની રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને જાહેરાત કરી છે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટને AMC દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આગામી સમયમાં વહીવટી કાર્યવાહી શરૂ કરાશે. નદીમાં ચાલતી આ પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે.
Nov 14,2024, 18:05 PM IST
gujarat
'ભારતકૂલ': ભાવ-તાલ-રાગનો ત્રિવેણી સંગમ થશે, સંસ્કૃતિ, કલા અને ઇતિહાસ સાથે જોડાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવ, રાગ અને તાલના સંગમ એવા 'ભારતકૂલ' મહોત્સવનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી 'અમૃતકાળ' એટલે 'કર્તવ્યકાળ'ની વિભાવના ચરિતાર્થ કરવા સૌ સાથે મળી પ્રતિબદ્ધ બનીએ.
Nov 14,2024, 17:21 PM IST
Ahmedabad
સુરતમાં આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની માગ...
Khyati hospital case: AAP workers give memorandum to Collector, demand action against responsible
Nov 14,2024, 16:50 PM IST
Ahmedabad
અમદાવાદ 'માઈકા'ના વિદ્યાર્થીની હત્યાનો કેસ, આરોપી વીરેન્દ્ર સાથે અન્ય એક વ્યક્તિ પણ હતો...
Ahmedabad Road Rage: Policeman Arrested For Allegedly Killing 23-Year-Old MICA Student
Nov 14,2024, 16:50 PM IST
Ahmedabad
અમદાવાદ 'માઈકા'ના વિદ્યાર્થીની હત્યાનો મામલો, વિરેન્દ્રસિંહ પઢેરિયા નામના આરોપીની ધરપકડ કરાઈ...
MICA student killed by Ahmedabad cop; Gujarat HM Harsh Sanghavi meets DGP, other officials
Nov 14,2024, 16:50 PM IST
Ahmedabad
રાજકોટ સુધી લંબાયા હોસ્પિટકાંડના તાર! ડો. પટોલીયાના હસતા ચહેરા પાછળ છૂપાયેલા છે ભેદી
ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંજય પટોલીયા રાજકોટમાં હોસ્પિટલ ધરાવે છે. રાજકોટના વિદ્યનગર રોડ પર મનહર પ્લોટ શેરી નંબર 5માં ન્યુ લાઈફ હોસ્પિટલ ધરાવે છે અને તેઓ દ્વારા આજે 6 સર્જરી પ્લાન કરી હતી.
Nov 14,2024, 16:35 PM IST
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ મોટો નિર્ણય, રાજ્યની તમામ હોસ્પિટલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાશે....
Big decision after the Khyati hospital scandal, registration of all hospitals in the state will be mandatory.
Nov 14,2024, 16:25 PM IST
Ahmedabad
અમદાવાદમાં AMCના વધુ એક ફ્લાયઓવરને લઈને થયો વિવાદ, મકરબાના બ્રિજની ડિઝાઈનને લઈને ઉઠ્યા સવાલ...
After Hatkeshwar, now under-construction bridge at Makarba lands into controversy over its design
Nov 14,2024, 16:25 PM IST
Reconstruction of Virendra Singh
હત્યારા પોલીસને ચાલવાના પણ ફાંફાં, અમદાવાદમાં વિરેન્દ્રસિંહ પઢેરિયારે નાની વાતમાં વિદ્યાર્થીનું કર્યું હતું મર્ડર, જુઓ ઘટનાનું રિકન્ટ્રક્શન.
Reconstruction of Virendra Singh at the scene after the murder by the police in Ahmedabad
Nov 14,2024, 15:45 PM IST
crime news
માઈકાના વિદ્યાર્થીના હત્યારા પોલીસકર્મીને આજે અમદાવાદ લવાશે, સામે આવ્યા CCTV
ખાખીને દાગ લગાડનાર પોલીસ કર્મચારીને થશે સખત સજા..માઈકાના વિદ્યાર્થીનો જીવ લેનાર પોલીસ કર્મીને સાંજે લવાશે અમદાવાદ..આરોપીને સખત સજા થાય તેવા અપાયા નિર્દેશો...
Nov 14,2024, 15:37 PM IST
crime news
પૈસા માટે લોકોના જીવ લેનારા ડોક્ટરની ધરપકડ! આરોપીને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયો
અમદાવાદના ખ્યાતિ કાંડના આરોપી ડૉક્ટર સંજયની રાજકોટમાં પણ છે હૉસ્પિટલ..ફરિયાદ દાખલ થયા બાદ તમામ ઓપરેશન કરાયા રદ..અત્યાર સુધીમાં ડૉ. સંજયે અનેક દર્દીઓના કર્યા છે ઓપરેશન...
Nov 14,2024, 12:29 PM IST
Health Care
ખ્યાતિ બોગસ ઓપરેશનકાંડમાં ડોક્ટર, ડાયરેક્ટર અને હોસ્પિટલના CEO સામે ગુનો દાખલ
આરોપીઓએ એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી કરવાની જરૂર હોવાનું સ્પષ્ટ મેડિકલ કારણ જણાયુ ન હોવા છતાંય સર્જરી કરી હતી. રૂપિયા કમાવવાની લ્હાયમાં આંધળી લૂંટ ચલાવીને આરોપીઓએ દર્દીઓના શરીર સાથે ચેડા કરીને તેમના જીવ લીધાં છે.
Nov 14,2024, 11:25 AM IST
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ PMJAY-મા યોજના માટે બ્લેક લિસ્ટ, ટૂંક સમયમા નવી SOP તૈયાર કરવા 'વચન'
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટનાને પગલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરીને કડક કાર્યવાહી કરવા સૂચના આપી. રાજ્યમાં PMJAY–મા યોજના અંતર્ગત કરાતી કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસક્યુલર સર્જરીના વ્યવસ્થાપનના સુદ્રઢીકરણ માટેની SOP ટૂંક સમયમાં જાહેર કરાશે.
Nov 13,2024, 20:34 PM IST
Ahmedabad News
સરકારનો ખુલાસો! 7 લોકોની બોગસ એન્જિયોપ્લાસ્ટી, ખ્યાતિએ પૈસા માટે ખોટા ચીરી નાંખ્યા
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકારે તપાસ સમિતિ દ્વારા તેનો રિપોર્ટ સરકારને મળ્યો છે. આ રિપોર્ટમાં ખોટી રીતે મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. જે 19 વ્યક્તિઓને ખ્યાતિ હોસ્પિટલમાં લઇને આવ્યા હતા.
Nov 13,2024, 17:28 PM IST
gujarat
બોપલમાં વિદ્યાર્થીનીની હત્યામાં મોટો ખુલાસો, પોલીસ કોન્સ્ટેબલે જ રહેંસી નાંખ્યો!
MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનનો હત્યારો બીજો કોઈ નહીં પરંતુ એક પોલીસકર્મી નીકળ્યો છે, તેનું નામ વીરેન્દ્રસિંહ પઢિયાર છે. વીરેન્દ્ર સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ બજાવે છે.
Nov 13,2024, 16:55 PM IST
Chirag Rajput CEO
અમદાવાદઃ 2 લોકોના જીવ ગયા પણ ખ્યાતી હોસ્પિટલના CEOની અકડ ન ગઇ, ચિરાગ રાજપૂતનું હાસ્ય
અમદાવાદઃ 2 લોકોના જીવ ગયા પણ ખ્યાતી હોસ્પિટલના CEOની અકડ ન ગઇ, ચિરાગ રાજપૂતનું લુચ્ચું હાસ્ય જોઇને લોકોમાં રોષ
Nov 13,2024, 15:58 PM IST
Khyati Hospital
ખ્યાતિ હોસ્પિટલ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ બોલ્યા, હોસ્પિટલના કાંડ સામે સરકાર ગંભીરતાથી પગલા ભરશે...
Exemplary action to be taken against responsible: Gujarat Health Minister on Khyati hospital deaths
Nov 13,2024, 14:55 PM IST
Ahmedabad
ખ્યાતિહોસ્પિટલનો મામલો: આરોગ્યમંત્રીએ ટુંકાવ્યો મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ, તપાસ શરૂ
ખ્યાતિ હોસ્પિટલના બોગસ ઓપરેશનોના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થતા સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાના મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ ટૂંકાવીને પરત ફરી કેસની તપાસ અર્થે ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી છે.
Nov 13,2024, 13:17 PM IST
Trending news
Nita Ambani
અરબોની દૌલત છતાં દીકરી ઈશાએ પહેરેલી ઈયરિંગ પહેરીને ઈવેન્ટમાં આવ્યા નીતા અંબાણી
Russia
રશિયાએ ભારતને ઓફર કર્યું મહાશક્તિશાળી હથિયાર, ચીન-પાકિસ્તાન થરથર કાંપશે!
padra police
ચોંકાવનારી ઘટના! 20 વર્ષીય યુવતીએ વૃદ્ધના ગુપ્તાંગ પર માર્યુ ચાકુ, છેડતી કરતા પાપીને
Rajkot
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમા મામા સામે ભાણેજને ઝટકો! ગુજરાત હાઈકોર્ટે કર્યો આ હુકમ
Rajasthan
રાજસ્થાનમાં ગુંજ્યો થપ્પડકાંડ! નરેશ મીણાની એક થપ્પડને કારણે ભડકે બળ્યું રાજસ્થાન
gujarat
ગુજરાતમાં અજીબોગરીબ કિસ્સો: ખૂંખાર દીપડાને આજીવન કેદની સજા, જાણો શું કર્યો છે કાંડ?
Ahmedabad
પ્રિયાંશુ જૈન હત્યા કેસ: હત્યારો લંગડાતા પગે આવ્યો, પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
ગુજરાત
અ'વાદમાં હવે વાહનોમાથી થુંકનારાની ખેર નથી! વિદેશની જેમ ઘરે આવશે મેમો, જાણો શુ છે દંડ
US election 2024
ટ્રમ્પની ટીમમાં 4 વંડર વુમન : ડોનાલ્ડ ટ્રમ્પે 4 મહિલાઓને આપ્યો ખાસ પાવર
gujarat
આ માર્કેટયાર્ડમાં પ્લાસ્ટિકની ગુણીમાં ડુંગળી ભરીને ગયા તો આવશો ઘેર પાછા! મોટો નિર્ણય