bjp

કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં આંતરિક વિખવાદ, સત્તાની લાલચમાં ફરી ભંગાણના એંધાણ

મહેસાણા નગરપાલિકામાં ફરી એક વખત ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં આંતરિક વિખવાદ સહીત સત્તાની લાલચમાં ફરી ભંગાણ સર્જાવા ગયો છે. કોંગ્રેસના 23 સભ્યોમાંથી 17 નગરસેવકોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે.

Feb 18, 2020, 06:08 PM IST
BJP MLA Ketan Inamadar write letter to CM PT6M55S

ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર નારાજ, લખ્યો સીએમને કાગળ

ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર નારાજ, લખ્યો સીએમને કાગળ

Feb 18, 2020, 11:50 AM IST

NPR મુદ્દે મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત, અન્ય રાજ્યો વાતો કરતા રહ્યા અને...

મહારાષ્ટ્રમાં એક મહિનાથી રાષ્ટ્રીય જનસંખ્યા યાદી એટલે કે એનપીઆર (NPR) અંગે કામ ચાલુ થઇ જશે. જેના હેઠળ વસ્તી ગણત્રી કરનારા અધિકારીઓ 1 મેથી 15 જુન સુધી ઘરે જઇને ડેટા કલેક્ટ કરેશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે 1 મેથી 15 જુન દરમિયાન એનપીઆર હેઠળ ડેટા કલેક્ટ કરવાનો સર્કુલર બહાર પાડ્યો છે. મુંબઇમાં કેન્દ્રીય વસ્તી ગણતરીનો દાવો છે કે આ અંગે મહારાષ્ટ્ર સરકાર પણ ટુંક જ સમયમાં સર્કુલર જાહેર કરશે. આ અંગે મુંબઇમાં ચીફ પોપ્યુલેશન ઓફીસરનાં ઓફીસમાં 6 ફેબ્રુઆરીએ એક બેઠક થઇ હતી. 

Feb 15, 2020, 09:54 PM IST
BJP leader Dhawalsinh zala write letter to CM PT3M27S

LRD મામલે ભાજપ નેતા ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી રૂપાણીને લખ્યો પત્ર

LRD મામલે ભાજપ નેતા ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે.

Feb 15, 2020, 03:40 PM IST

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારમાં પણ ભાજપ માટે છૂપાયેલા છે મોટા ખુશખબર, જાણો કેવી રીતે

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. રિઝલ્ટનો શોરબકોર પણ હવે શાંત થયો છે. આમ આદમી પાર્ટીને ફાળે 62 બેઠકો ગઈ અને પાર્ટીએ સતત ત્રીજીવાર દિલ્હીની સત્તા મેળવી છે. ભાજપનો દિલ્હીમાં વનવાસ પૂરો થયો નથી. જો કે પરિણામમાં હાર હોવા છતાં ભાજપ માટે ખુશખબર છૂપાયેલા છે. કારણ કે કોંગ્રેસનું જ્યાં દિલ્હીમાં પત્તું કપાઈ ગયું છે ત્યાં ભગવા પાર્ટીના વોટશેરમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. 

Feb 13, 2020, 01:54 PM IST
Raju Odedara Caught Vadodara Crime Branch PT4M6S

ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ફોન પર ગાળો બોલવાર રાજુ ઓડેદરાની ધરપકડ

ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastav)ને ફોન પર ગાળો આપવાના મામલામાં પોરબંદરના રાજુ ઓડેદરા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. વિજય યાદવ નામના શખ્સે રાજુ ઓડેદરા સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જેના બાદ આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રાજુ ઓડેદરાની ધરપકડ કરી છે. રાજુ ઓડેદરાની વિરમગામના માંડલમાંથી ધરપકડ કરાઈ છે.

Feb 12, 2020, 05:10 PM IST

દિલ્હી ચૂંટણી: BJPની કારમી હારથી પાર્ટીમાં સન્નાટો!, મનોજ તિવારીએ કરી રાજીનામાની રજુઆત

દિલ્હીમાં 21 વર્ષના રાજકીય વનવાસ બાદ સત્તામાં વાપસીના સપના જોઈ રહેલા ભાજપ (BJP) ને આ વખતે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections 2020) માં એકવાર ફરીથી મોટો ઝટકો લાગ્યો છે. 70 સભ્યોવાળી વિધાનસભામાં પાર્ટી ફક્ત 8 બેઠકો મેળવી શકી. સૂત્રોના જણાવ્યાં મુજબ ચૂંટણીમાં કારમી હારની જવાબદારી લેતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાની રજૂઆત કરી છે. 

Feb 12, 2020, 03:57 PM IST

મધુ શ્રીવાસ્તવને ફોન પર ધમકી આપનાર પોરબંદરનો રાજુ ઓડેદરા પકડાયો

ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastav)ને ફોન પર ગાળો આપવાના મામલામાં પોરબંદરના રાજુ ઓડેદરા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. વિજય યાદવ નામના શખ્સે રાજુ ઓડેદરા સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જેના બાદ આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રાજુ ઓડેદરાની ધરપકડ કરી છે. રાજુ ઓડેદરાની વિરમગામના માંડલમાંથી ધરપકડ કરાઈ છે.  

Feb 12, 2020, 01:51 PM IST

દિલ્હીની હાર બાદ શિવસેનાએ BJPને ખરીખોટી સંભાળાવવામાં કંઈ બાકી ન રાખ્યું

દિલ્હી વિધાનસભા ઈલેક્શનમાં આમ આદમી પાર્ટી (AAP) ની પ્રચંડ જીત પર શિવસેના (Shivsena) એ પોતાના મુખપત્ર સામના (Saamana) ના માધ્યમથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુભકામનાઓ આપી છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) ને ખરીખોટી સંભળાવી છે. સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની નીતિઓ પર હવાબાજ પણ કહેવાઈ છે. શિવસેનાએ દિલ્હી વિધાનસભા ઈલેક્શનમાં બીજેપી તરફથી પ્રચાર કરનારી લાંબી લચક ફૌજને લઈને હુમલો બોલાવ્યો છે.

Feb 12, 2020, 10:49 AM IST

જાગ્યા ત્યારથી સવાર... હારેલું BJP આજે કારમી હાર બાદ કરશે મંથન, તો AAPએ પણ બોલાવી મીટિંગ

દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Elections 2020) માં શાનદાર જીત મેળવ્યા બાદ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક યોજાવાની છે. અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પોતાના નિવાસસ્થાન પર આપના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. તો દિલ્હીમાં બીજેપી (BJP)એ પણ હારની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી (Delhi election results) માં મંગળવારે 11 ફેબ્રુઆરીના રોજ આવેલા પરિણામાં દિલ્હીની જનતાએ એકવાર ફરીથી અરવિંદ કેજરીવાલને કમાન સોંપી છે. દિલ્હીની 62 સીટ પર આપે જીત નોંધાવી છે.

Feb 12, 2020, 08:04 AM IST
Maldhari Samaj People Annoyed By BJP MPs PT4M26S

માલધારીઓ થયા ભાજપના સાંસદોથી નારાજ

ગીર બરડા અને આલોચના માલધારીઓને આદિવાસીમાં સમાવવાની માગણી સાથે આંદોલન કરી રહેલા માલધારીઓ ભાજપના 4 સાંસદોના પત્રથી નારાજ જોવા મળી રહ્યાં છે. માલધારીઓ પાસે વોટબેંક નહીં હોવાના કારણે નેતાઓ પોતાની તરફ ધ્યાન ન લેતા હોવાની લાચારી વ્યક્ત કરી હતી.

Feb 11, 2020, 06:10 PM IST

Delhi Assembly Election Result: AAPની આંધીમાં પણ BJP આ બેઠકો પર અડીખમ, મતોની ટકાવારીમાં જંગી વધારો

દિલ્હીમાં તો અત્યારે આમ આદમી પાર્ટીની આંધી ચાલી રહી છે. રૂઝાનોમાં આપને સ્પષ્ટ બહુમત મળી રહ્યું છે. પરંતુ આપની આ આંધી વચ્ચે પણ ભાજપને ફાયદો પહોંચ્યો છે.

Feb 11, 2020, 10:25 AM IST

ભાજપે બંન્ને ગૃહો માટે જારી કર્યું વ્હિપ, સાંસદને હાજર રહેવાનું ફરમાન

ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાજ્યસભાના સાંસદો માટે ત્રણ લાઇનનું વ્હિપ જારી કર્યું છે. મંગળવારે તમામ રાજ્યસભાના સાંસદોએ ફરજીયાત પણે ગૃહમાં હાજર રહેવું પડશે. 
 

Feb 10, 2020, 10:33 PM IST
Internal Groupism In BJP At Kutch PT6M26S

કચ્છમાં ભાજપમાં આતંરિક જૂથવાદ

કચ્છ જિલ્લા ભાજપમાં ફરી આંતરિક જૂથવાદ ચરમ સીમાએ પહોંચી ગયો છે. શિસ્તબધ ગણાતા ભાજપ પક્ષની શિસ્તના કચ્છમાં ધજાગરા ઉડ્યા છે. કચ્છમાં ભાજપના જૂથવાદ અંગે પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડાના નિવેદને મહોર મારી હતી. પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડાએ અખબારી યાદી દ્વારા સ્વીકાર્યું કે કચ્છ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ છે.

Feb 10, 2020, 05:15 PM IST

રાહુલ ગાંધીએ કહ્યું કે, BJP અને RSSની આંખમાં કણાની જેમ ખૂંચે છે અનામત

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ આરોપ લગાવ્યો છે કે, બીજેપી (BJP) અને આરએસએસ (RSS)ને કોઈ પણ રીતે આરક્ષણમાં નાબૂદ કરવા માંગે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, બીજેપી અને આરએસએસના DNAને આરક્ષણ કાંટાની જેમ ખૂંચે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આરએસએસ-બીજેપી નથી ઈચ્છતુ કે, આરક્ષણ આગળ વધે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, બીજેપીવાળા જેટલા પણ સપના જોઈ લે, પરંતુ તે આરક્ષણ નાબૂદ નહિ કરી શકે. આવુ અમે થવા નહિ દઈએ. તે આપણા સંવિધાનનો પાયાગત હિસ્સો છે. 

Feb 10, 2020, 11:58 AM IST

હિંદુ સમુદાયનો અર્થ BJP નહી, રાજકીય લડાઇમાં હિંદુઓને ન ખેંચવામાં આવે: ભૈયાજી જોશી

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના (RSS) મહાસચિવ સુરેશ ભૈયાજી જોશીનું કહેવું છેકે, હિંદુ સમુદાયનો અર્થ ભારતીય જનતા પાર્ટી (BJP) નથી. જ્યારે ભાજપનાં વિરોધ કરવો તે હિંદુઓનો વિરોધ કરવો તેવું પણ નથી. તેમણે કહ્યું કે, રાજનીતિક લડાઇ ચાલુ રહેશે પરંતુ તેને હિંદુઓ સાથે ન જોડવામાં આવવા જોઇએ. જોશી અહીં પણજીની નજીક બંન્ને પાવલામાં વિશ્વગુરૂ ભારત, આરએસએસ દ્રષ્ટિકોણ વિષય અંગે પોતાનું વ્યાખ્યાન આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે, જે પણ (ભારતમાં) કામ કરવા માંગે છે, તેને હિંદુઓ સાથે અને તેનાં કલ્યાણ માટે કામ કરવું જોઇએ.

Feb 9, 2020, 11:04 PM IST
Lal Krishna Advani remove his name from delhi voting list PT1M56S

લાલકૃષ્ણ અડવાણીએ આખરે ગુજરાત સાથે નાતો તોડ્યો, મતદાર યાદીમાંથી હટાવ્યું નામ

લાલકૃષ્ણ અડવાણીએ આખરે ગુજરાત સાથે નાતો તોડ્યો છે. ટિકીટ ન મળ્યા બાદ ગુજરાતની મતદાર યાદીમાંથી તેઓએ પોતાનું નામ હટાવ્યું છે. ગઇકાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તેમણે મતદાન કર્યું હતું. અત્યાર સુધી અડવાણી ગુજરાતમાં મતદાન કરતા હતા.

Feb 9, 2020, 06:30 PM IST
Surat BJP member Kishor Solanki share porn video in group PT2M9S

સુરત ભાજપના કાર્યકર્તાએ ગ્રૂપમાં અશ્લીલ વીડિયો શેર કરતા હાહાકાર મચી ગયો

લાગે છે કે, ભાજપના કાર્યકર્તા કન્ટ્રોલ બહાર ગયા છે. સુરતના ભાજપના કાર્યકર્તા કિશોર સોલંકીએ લિંબાયત વોર્ડ નંબર 24ના એક ગ્રુપમાં અશ્લીલ વિડીયો શેર કર્યો હતો. તેઓએ વોટ્સ એપ ગ્રુપમાં એક પછી એક ચાર વીડિયો શેર કર્યા હતા. આ ગ્રૂપમાં ભાજપની મહિલા કોર્પોરેટર, ધારાસભ્ય સહિત અનેક મેમ્બર છે, ત્યારે વીડિયોછી મહિલા કાર્યકર્તાઓ ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકાયા હતા. મહિલાઓ દ્વારા કિશોરને ગ્રુપમાંથી બહાર કાઢવાની માંગણી કરાઈ.

Feb 9, 2020, 06:30 PM IST
18th day of Aadivasi adhikar bachav samiti protest in Gandhinagar, MLA Sukhram Rathva visits protesters PT6M7S

સતત 18માં દિવસે પણ ગાંધીનગરમાં આદિવાસી અધિકાર બચાવ સમિતિના ધરણાં યથાવત

સતત 18માં દિવસે પણ ગાંધીનગરમાં આદિવાસી અધિકાર બચાવ સમિતિના ધરણાં યથાવત છે. આજે પાવીજેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાએ છાવણીની મુલાકાત લીધી. તેમણે 26 ફેબ્રુઆરીએ વિધાનસભાના ઘેરાવની ચીમકી આપ છે. સાથે તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે સરકારના કોઈપણ નેતા કે અધિકારીઓ તેમની મુલાકાતે નથી આવ્યા.

Feb 9, 2020, 06:25 PM IST

ભાજપના કાર્યકરે વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરી દીધા અશ્લિલ વીડિયો, વિગતો જાણીને પુરુષો પણ થશે શરમથી પાણીપાણી

સુરતમાં ભાજપનું વોટ્સએપ ગ્રુપ ફરીથી અશ્લિલ વીડિયો પોસ્ટિંગના કારણે ચર્ચામાં આવ્યું છે. હાલમાં સુરતમાં ભાજપના કાર્યકરે વ્હોટ્સએપ ગ્રૃપમાં ધડાધડ ચાર અશ્લીલ વીડિયો શેર કરી દીધા હતા.

Feb 9, 2020, 04:35 PM IST