हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Delhi
Delhi News
Delhi
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, 5મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને આ તારીખે મતગણતરી
જેની રાહ જોવાઈ રહી હતી તે ઘડી હવે આવી ગઈ છે. દિલ્હીમાં ચૂંટણી જંગની જાહેરાત કરી દેવાઈ છે. ચૂંટણી પંચે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Jan 7,2025, 15:03 PM IST
Tajmahal
Photo: ધુમ્મસની ચાદરમાં લપેટાયો 'તાજમહેલ', એક સમયે લોકોને લાગ્યું તાજમહેલ ગુમ
Fog Photos: સમગ્ર દેશમાં અત્યંત ઠંડી પડી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. સવારે 7 વાગ્યા પછી પણ દિલ્હીમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. અક્ષરધામથી બારાપુલા સુધીના રાજમાર્ગો ધુમ્મસની ચાદરમાં લપેટાયા હતા. આગ્રાનો તાજમહેલ પણ ધુમ્મસમાં ગાયબ જોવા મળ્યો હતો. જમ્મુમાં તાપમાન સતત ઘટી રહ્યું છે, આજે સવારે અહીં ગાઢ ધુમ્મસ છવાયું હતું.
Jan 4,2025, 19:43 PM IST
Weather Forecast
ભર શિયાળે આંધી-તોફાન, વરસાદનું એલર્ટ, એક્ટિવ થયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સતર્ક રહેજો
નવા વર્ષમાં ફરીથી એકવાર કોલ્ડવેવ અને ધુમ્મસ વચ્ચે વરસાદની ચેતવણી પણ ઉચ્ચારાઈ છે. દિલ્હી એનસીઆરમાં ગાઢ ધૂમ્મસનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જાણો આઈએમડી લેટેસ્ટ અપડેટ અને ગુજરાતના હવામાન સમાચાર.
Jan 3,2025, 8:32 AM IST
Puneet Khurana Death Case
દિલ્હીમાં પણ અતુલ સુભાષ જેવી ઘટના? આત્મહત્યા પહેલા પુનીતનો પત્ની સાથે થયો હતો ઝઘડો
31 ડિસેમ્બરની સાંજે ઘટેલી આ ઘટનાએ પુનીતના પરિવારને આઘાતમાં નાખી દીધો છે. પુનીતના લગ્ન 2016માં થયા હતા અને હાલ તે ડિવોર્સની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો. પરિવારનો આરોપ છે કે પત્ની સાથે તણાવ અને પરેશાનીઓના કારણે પુનીતે આ પગલું ભર્યું.
Jan 2,2025, 10:06 AM IST
manmohan singh
પંચમહાભૂતમાં વિલિન થયા મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે ભીની આંખે અપાઈ અંતિમ વિદાય
પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહના આજે પૂરા રાજકીય સન્માન સાથે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ પહેલા નવી દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમનું પાર્થિક શરીર કોંગ્રેસ હેડક્વાર્ટર લાવવામાં આવ્યું હતું. જ્યાં પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહના પત્ની ગુરુશરણ કૌર અને તેમના પુત્રી દમનસિંહએ એઆઈસીસી હેડક્વાર્ટરમાં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી.
Dec 28,2024, 13:58 PM IST
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
Vijay Rupani In Delhi : ભાજપ સંગઠનમાં થઈ રહેલા મોટા ફેરફાર અંતર્ગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્હીમાં મોટી જવાબદારી સોંપાઈ છે... દિલ્હીમાં ભાજપને જીતાડવા કામ કરશે રૂપાણી
Dec 23,2024, 12:11 PM IST
Delhi
દિલ્લી સંસદમાં આંબેડકર મુદ્દે ભારે સંગ્રામ, સંસદ પરિસરમાં કોંગ્રેસ સહિત વિપક્ષનો હંગામો...
Huge struggle over Ambedkar issue in Delhi Parliament, opposition including Congress creates ruckus in Parliament premises
Dec 19,2024, 15:10 PM IST
Delhi news
નાદિર શાહની હત્યામાં નીકળ્યું સાબરમતી જેલનું કનેક્શન! લોરેન્સે રચ્યું હતું કાવતરું..
Delhi News: ગેંગસ્ટર હાશિમ બાબાએ પુછપરછમાં જણાવ્યું કે લોરેન્સે વીડિયો કોલ કરીને તેણે હે ફોન દેખાડ્યા હતા. નાદિરની હત્યાનો આદેશ આપ્યો હતો અને કહ્યું શૂટરોની વ્યવસ્થા કરો.
Dec 17,2024, 15:27 PM IST
Delhi
દિલ્હી: 'ફિટ ઈન્ડિયા સાયકલિંગ' પહેલ અંતર્ગત કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું સાયકલિંગ, લોકોને ફીટ રહેવા આપ્યો સંદેશ...
Delhi: Union Sports Minister Mansukh Mandaviya cycled under the 'Fit India Cycling' initiative, giving a message to people to stay fit...
Dec 17,2024, 15:05 PM IST
Delhi
દિલ્હીમાં ફરીથી અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો
દિલ્હીની છ જેટલી શાળાઓને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં ડીપીએસ ઈસ્ટ ઓફ કૈલાશ, સલવાન શાળા, મોર્ડન સ્કૂલ, અને કેમ્બ્રિજ સ્કૂલ સામેલ છે.
Dec 13,2024, 9:48 AM IST
Bomb threat
30 હજાર ડોલર આપો, નહીં તો...દિલ્હીમાં 40થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
દિલ્હીની બે શાળાઓને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે અને ત્યારબાદ પોલીસ હવે શાળાઓમાં પહોંચીને તપાસ કરી રહી છે.
Dec 9,2024, 8:49 AM IST
petrol
આજે સવાર-સવારમાં મળ્યા મોટા ખુશખબર! પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ ખાસ જાણો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ગમે તે ધડાકા થાય પરંતુ તેની અસર ઘર આંગણે પેટ્રોલ ડીઝલના ભાવ પર જોવા મળી રહ્યા નથી. જાણો મહત્વના શહેરોમાં ભાવ...
Nov 23,2024, 9:49 AM IST
toxic foam in Yamuna river
દરરોજ દૂષિત થઇ રહ્યું છે યમુનાનું પાણી, દિલ્હીના કાલિંદી કુંજ વિસ્તારમાં નદીની સપાટી પર ઝેરી ફીણની પરત
Return of white toxic foam in Yamuna river in Delhi
Nov 15,2024, 12:50 PM IST
Delhi
દિલ્હીમાં AQI સતત 11મા દિવસે,ખૂબ જ ખરાબ, ગંભીર બીમારીઓની વધી ચિંતા
Delhi AQI Continues to Remain 'Very Poor' for 11th Consecutive Day; Concerns Of Serious Illnesses
Nov 9,2024, 16:25 PM IST
Petrol Diesel Price Today november 2024
પેટ્રોલ-ડીઝલ અંગે આવી ગયા મોટા સમાચાર! કિંમતોમાં કરાયો ફેરફાર, જાણો નવો ભાવ
Petrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
Nov 8,2024, 9:17 AM IST
Maruti New Car
માત્ર 50 હજારમાં ઘરે લઈ જાવ Maruti ની આ દમદાર કાર, ઓછી કિંમતે મળે છે જબરદસ્ત માઈલેજ
મારૂતિ એસ પ્રેસોની ઓન રોડ કિંમત શહેરો અને ડીલરશિપના આધાર પર અલગ અલગ હોઈ શકે છે. એક વાત અહીં ધ્યાન આપનારી એ છે કે કાર લોનનું ઈન્ટરેસ્ટ રેટ તમારા ક્રેડિટ સ્કોર પર નિર્ભર રહે છે.
Nov 3,2024, 11:54 AM IST
diwali 2024
દિવાળીના લીધે દિલ્લીમાં વધ્યું ઝેરી હવાનું દબાણ! AAP સરકાર નિશાના પર
વાત દેશની રાજધાની નવી દિલ્લીની છે...દિવાળીની રાત્રે લોકોએ મોટા પ્રમાણમાં ફટાકડાં ફોડ્યા... જેના કારણે દિલ્લી-એનસીઆરની હવા વધુ ઝેરી બની ગઈ... સ્થિતિ એવી સર્જાઈ કે રાષ્ટ્રીય રાજધાનીના અનેક વિસ્તારમાં PM 2.5નું સ્તર નક્કી કરેલી મર્યાદાથી 15 ગણું વધી ગયું.
Nov 1,2024, 16:09 PM IST
Cyclone Dana
ખતરનાક સ્પીડે આવી રહ્યું છે 'દાના'; આજે રાતે ટકરાશે, જાણો ગુજરાતમાં કેટલી થશે અસર?
Cyclone Dana: વાવાઝોડાની અસર ગુજરાત પર થવાની સંભાવના નહિવત્ છે. વાવાઝોડું લેન્ડફોલ દરમિયાન સૌથી વધુ ઓડિશા અને પશ્ચિમ બંગાળને અસર કરશે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને પવનની શક્યતા દર્શાવાઇ રહી છે.
Oct 24,2024, 18:52 PM IST
ZEE 24 Kalak Original Video
1800 કિલો ટામેટા લઈને દિલ્હી જતી ટ્રક ઝાંસીમાં પલટી! ટામેટાની લૂંટ ન થાય એ માટે આખી રાત ખડેપગે રહી પોલીસ.....
A truck carrying 1800 kg tomatoes to Delhi overturned in Jhansi! The police kept vigil throughout the night to prevent looting of tomatoes.....
Oct 19,2024, 9:40 AM IST
ZEE 24 Kalak Original Video
એન્કાઉન્ટરમાં લોરેન્સ બિશ્નોઈ અને હાશિમ બાબા ગેંગના શાર્પ શૂટરની ધરપકડ, પકડાયેલા શૂટરે કેમેરા પર કહ્યું....?
Sharp shooter of Lawrence Bishnoi and Hashim Baba gang arrested in encounter, captured shooter says on camera....?
Oct 18,2024, 12:55 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ