हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
surat
Surat News
breaking news
પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સ્વપ્નભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણ દિનેશચંદ્ર જોશી બેંક કર્મચારી છે. ગત 2 તારીખના રોજ તેઓ બજાર માંથી પુત્ર સાથે ઘરે આવ્યા હતા. દરમિયાન લિફ્ટ માંથી બહાર નીકળવાની સાથે જ પાલતુ શ્વાને પિતા પુત્ર પર હુમલો કર્યો હતો.
Oct 5,2024, 22:59 PM IST
navratri
નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો
પોલીસે 31,100 રૂપિયાની કિંમતનું 3.11 ગ્રામ એમડી ડ્રગ્સ, 2.16 લાખ રોકડા રૂપિયા, એક ઇલેક્ટ્રિક વજન કાંટો અને બે મોબાઈલ ફોન તેમજ 12 લાખની કિમંતની ફોરવ્હીલ કાર મળી કુલ 15,17,600 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે.
Oct 5,2024, 15:18 PM IST
surat
સુરત ડાયમંડ બુર્સ ખાતે ઉદ્યોગપતિઓની મહત્વની બેઠક થઈ, લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા હીરના વેપારીઓની બેઠક મળી...
Meeting held to 'please' diamond traders to open their offices in Diamond Bourse on Dussehra
Oct 5,2024, 14:55 PM IST
surat
સુરત પોલીસે અનોખી રીતે ઉજવી નવરાત્રિ, અનાથ બાળકીઓ સાથે ગરબે ઘૂમ્યા પોલીસ કર્મચારીઓ..
Surat police celebrated Navratri with orphan girls
Oct 5,2024, 11:45 AM IST
surat
સુરત ખટોદરામાં ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સો પકડાયા, 3.11 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ....
Two persons arrested with 3.11 grams of MD drugs in surat
Oct 5,2024, 9:35 AM IST
surat
સુરત DPSVR વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા, સ્કૂલ વાનચાલકે સગીરા સાથે કર્યા અડપલા...
Gujarat: School van driver held for molesting student in Surat; further investigation underway
Oct 5,2024, 9:20 AM IST
surat
સુરતમાં રોગચાળાની સાથે મૃત્યુઆંકમાં વધારો, વધુ એક વ્યક્તિનું મલેરિયાના કારણે મૃત્યુ...
Waterborne diseases in Surat : One more eath due to Malaria | Health dept. conducting surveillance
Oct 4,2024, 17:40 PM IST
surat
સુરત ઓનલાઈન વેપારના ઓઠા હેઠળ ઠગાઈ કરનાર ગેંગ પકડાઈ, નકલી વેબસાઈટ બનાવી ઘરવખરીની વસ્તુનું કરતા વેચાણ...
Gang duping people in name of online business arrested in Surat; further interrogation underway
Oct 4,2024, 17:35 PM IST
gujarat
સસ્તું કિચનવેરની લાલચમાં છેતરાતા નહીં! 12 ભણેલાઓએ આચર્યુ 20 કરોડનું દેશવ્યાપી કૌભાંડ
ટોળકીએ ત્રણ દુકાનો ભાડે રાખી પાંચ હજાર કરતાં વધુ લોકો પાસેથી સામાનનો ઓર્ડર લઈ નાણાં પડાવી લીધા હતા. બે વર્ષથી આ કૌભાંડ ધમધમતું હોઇ ૨૦ કરોડ કરતાં વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો પોલીસે દાવો કર્યો હતો.
Oct 4,2024, 16:19 PM IST
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
સુરતની એક ઓળખ એટલે હીરા ઉદ્યોગ...એ ઉદ્યોગ જેના પર સુરતમાં રહેતા અનેક લોકોના ઘર ચાલે છે. એવો ઉદ્યોગ જેણે સૌરાષ્ટ્રના અનેક લોકોના જીવન બદલ્યા...દેશભરના રાજ્યના લોકોને રોજગારી પુરી પાડી અને સમગ્ર વિશ્વમાં જેણે સુરત શહેરની એક આગવી છાપ ઉભી કરી. તે જ હીરા ઉદ્યોગ હાલ મંદીના વાવળમાં ફસાઈ ગયો છે.
Oct 3,2024, 20:22 PM IST
A thousand year old temple
સુરતમાં આવેલું મા અંબાનું 1000 વર્ષ જૂનું મંદિર, શિવાજી મહારાજે અહીં કર્યા હતા દર્શન
સુરતમાં આવેલું મા અંબાનું એક હજાર વર્ષ જૂનું મંદિર, શિવાજી મહારાજે અહીં કર્યા હતા દર્શન, આજે પણ છે તલવાર...
Oct 3,2024, 18:02 PM IST
Navratri 2024
નવરાત્રિમાં કેવી જ્વેલરીની છે ભારે ડિમાન્ડ! છત્તીસગઢના કારગીરો દ્વારા કરાઈ છે તૈયારી
નવરાત્રી પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગરબા રમવા માટે આ વખતે જે જ્વેલરી પસંદ કરવામાં આવી રહી છે તે સંપૂર્ણ રીતે હેન્ડમેડ છે. આ વખતે પ્યોર બ્રાઝમાં તૈયાર ડિઝાઇન કરાયેલી સુપર લાઈટ વેટ જ્વેલરી ની સૌથી વધારે માંગ છે.
Oct 3,2024, 14:41 PM IST
breaking news
ગુજરાતની આ હોસ્પિટલ ફરી વિવાદમાં! દર્દીઓને ભોંય તળિયે સુવડાવીને અપાઈ રહી છે સારવાર
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ અનેકો વખત વિવાદમાં આવતી હોય છે. વધુ એક વખત હોસ્પિટલ વિવાદમાં આવી હતી.. સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં બેડની અછતના હોવાથી 8 માં માળે દર્દીઓને નીચે સુવડાવામાં આવ્યા હતા.
Oct 2,2024, 21:15 PM IST
gujarat
નાપાક પાકિસ્તાનનો એક પાક બંદો! દુબઈમાં ગુમ થયેલું ગુજરાતીનું હીરાનું બ્રેસલેટ પાછું
આમ તો ઈમાનદારીના કિસ્સા સૌથી વધુ જો કોઈના સાંભળવા મળ્યા હોય તો એ રીક્ષા ડ્રાઈવર કે બસ ડ્રાયવર નાજ હોય છે. અનેક મુસાફરો મુસાફરી દરમ્યાન પોતાની કિંમતી ચીજ વસ્તુઓ ભૂલી જતા હોય છે. અને તેને પરત કરી પોતાની માનવતા ઈમાનદારી મેહેકાવતા હોય છે.
Oct 2,2024, 16:11 PM IST
surat
સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સુરતની નવી સિવિલથી સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો...
Surat in grip of epidemics;Patients being treated on floor of Civil hospital due to shortage of beds
Oct 2,2024, 16:10 PM IST
surat
સુરતના ઓલપાડમાં ધુમ્મસભર્યું વાતાવરણ, વહેલી સવારથી જ ઓલપાડમાં ગાઢ ધુમ્મસ છવાયો...
Gujarat: Dense fog engulfs Surat's Olpad; commuters troubled over reduced visibility in the region
Oct 2,2024, 14:30 PM IST
surat
રાંદેર પોલીસ બિપિન મારુનું સરઘસ કાઢ્યું, વકીલના પુત્રને માર મારીને લૂંટી લેવાયો હતો...
Rander police take out procession of Bipin Maru, lawyer's son beaten up and robbed
Oct 2,2024, 14:30 PM IST
surat
સુરતના વોર્ડ નંબર 13ના કોર્પોરેટરથી લોકો નારાજ, ભાજપ કોર્પોરેટર કામ ન કરતા હોવાના દાવા સાથે પોસ્ટ વાયરલ...
Gujarat: Posters expressing dissatisfaction from BJP corporators of Surat's ward no.13 go viral
Oct 2,2024, 14:30 PM IST
surat
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષા ફીમાં વધારો, યુનિવર્સિટીની પરીક્ષાની ફી 10 ટકા સુધીનો વધારો કરાયો...
Surat's Veer Narmad University exam fee hike, University exam fee increased by up to 10 percent
Oct 2,2024, 13:55 PM IST
gujarat
નવરાત્રિ ટાણે શું ગુજરાતમાં કંઈક મોટું થશે? ફરી દેશી હથિયારો ઝડપાયા! પોલીસને મળી સફળ
કાપોદ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, કાપોદ્રા વિસ્તારમાં એક રિક્ષામાં બેસેલા ઇસમો પાસે દેશી હાથ બનાવટના હથિયાર છે તેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી.
Oct 1,2024, 18:01 PM IST
Trending news
LIC Jeevan Anand Policy
LIC Jeevan Anand Policy: દરરોજ માત્ર 45 રૂપિયા બચાવો, બાદમાં મળશે 25 લાખ રૂપિયા
breaking news
પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ
eeco exhaust
Maruti ની આ કારમાં લાગેલો છે સોના જેવો કિંમતી પાર્ટ, ચોર કરી જાય છે ચોરી
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..
Jobs
ONGCમાં નોકરીઓનો ખજાનો ખૂલ્યો! લેખિત પરીક્ષા વગર સિલેક્શન, શાનદાર છે મહિનાની સેલેરી
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસની સરકાર, ભાજપની વિદાય નક્કી, એક્ઝિટ પોલથી સ્પષ્ટ થયું ચિત્ર
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ