Ahir Samaj Social Reforms : આહીર સમાજની એક પહેલ : કચ્છ મચ્છોયા આહીર સમાજની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. પોતાની સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરવા. લગ્નોમાં ડી.જે, ઘોડી પર ઠાઠમાઠ, પ્રિ-વેડિંગ, હલ્દી, રિંગ સેરેમની અને બહાર જઈને બ્યૂટી પાર્લરમાં જવું વગેરે પર પ્રતિબંધ. આવા રિવાજો સમાજ ઉપર બોજ હોવાથી તેને તિલાંજલિ આપવા નક્કી કરાયું. સામાજિક સુધારા માટે સમાજ એકમત થયો. કચ્છ મચ્છોયા આહિર સમાજે લગ્ન ખર્ચ ઘટાડયો
Ahir Samaj Reforms : કચ્છના મચ્છોયા આહીર સમાજે જૂની પરંપરા અને રિવાજોનો બહિષ્કાર કર્યો, અને ખોટા ખર્ચા કરતા રિવાજો પર પણ પ્રતિબંધ મૂક્યો
Ahir Samaj Social Reforms : આહીર સમાજના નિર્ણયોની ભારે ચર્ચા... દાગીનાની લેતી દેતી બંધ, પ્રી-વેડિંગ શૂટ પર પ્રતિબંધ, ભોજનમાં 6થી વધુ વસ્તુઓ નહીં, DJના બદલે દેશી ઢોલ
Ahir Samaj Garba With Gold Jewellery : કચ્છમાં આહીર સમાજની દીકરીઓ 200 વર્ષ જૂની પરંપરા જાળવી ગરબે ઘૂમી હતી. તેઓ વજનદાર અને મોંઘાદાટ સોનાના દાગીના પહેરીને પરંપરાગત પોષકમાં ગરબા કર્યા
Controversial remarks by Giga Bhammar: Leaders of Ahir Samaj give memorandum in favor of Charan-Gadhvi samaj
Giga Bhammar Controversial Statement : ગીગા ભમ્મરનો બફાટ કરતો વધુ એક વીડિયો વાયરલ થયો.....ગીગા ભમ્મરે કહ્યું કે હું રાજકારણનો રાવણ હતો.....મારી પાસે DSPની પણ બદલી કરાવવા આવે છે.....ZEE 24 કલાક વીડિયોની પૃષ્ટી કરતું નથી
Charan-Ahir caste dispute : ગઢવી-ચારણ સમાજ પર વિવાદિત ટિપ્પણી મામલે ગીગા ભમ્મર સામે નોંધાઈ બે ફરિયાદ..ભાવનગરના દાઠા અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ...વ્યાપક વિરોધ છતાં માફી માંગવા તૈયાર નથી ગીગા ભમ્મર
Charan Samaj Vs Ahir Samaj : હાલ એક નિવેદનને લઈને ચારણ સમાજ અને આહીર સમાજ ચર્ચામાં આવ્યો છે... ત્યારે ઈતિહાસમાં આહીર અને ચારણ વચ્ચેનો અનેરો નાતો દર્શાવ્યો છે
Charan Samaj Controversy : ગીગા ભમ્મરેના વાણીવિલાસ મામલે દ્વારકામાં ભારે આક્રોશ,,,ચારણ સમાજના લોકોએ કલેકટર અને એસપીને પાઠવ્યું આવેદનપત્ર...મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો રહ્યાં હાજર...
The leader of the Ahir community insulted the Charan community
Traditional ritual of Ahir Samaj performed in Kutch; Several couples tied knot
પાવાગઢ જઇ રહેલા આહીર સમાજના યાત્રીઓને વડોદરા નજીક નડેલા ગોઝારા અકસ્માત નડ્યો હતો. જેમાં 11 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતમાં સૌરાષ્ટ્ર આહીર પરિવારનાં 21 સભ્યોમાંથી 11 લોકોનાં મોત નિપજ્યા હતા. જે સંદર્ભે સુરત ખાતે આહીર સમાજના આગેવાનોના આગેવાનોની શોકસભા મળી હતી.
વડોદરા ખાતે વાઘડિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરતના 11 જેટલા લોકોનું કરૂણ મોત નિપજયું છે. તમામ આહિર સમાજના લોકો આઇસર ટેમ્પોમાં પાવાગઢ અને વડતાલ મંદિરના દર્શન હેઠળ સુરતથી નીકળ્યા હતા
ગીર સોમનાથના વેરાવળમાં આવેલ પ્રસિદ્ઘ ભાલકા તીર્થ (bhalka tirth) માં આહીર સમુદાય (Ahir Samaj) દ્વારા સુવર્ણશીખર અને ધર્મધજા મહોત્સવ યોજાયો હતો. જેમાં ગઈકાલે રાત્રે ભવ્ય લોકડાયરા (Dayro)નું આયોજન કરાયું હતું. આ લોકડાયરામાં રાજભા ગઢવી (Rajbha Gadhvi)સહિતના નામાંકિત કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેને પગલે લોકડાયરામાં લાખોની મેદની ઉમટી પડી હતી. ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો. નોટોનો વરસાદ એટલો થયો કે, નોટો ગણવા માટે મશીન લાવવા પડ્યા હતા.ઉલ્લેનનીય છે કે, પ્રભાસતીર્થમાં ભગવાન શ્રીકૃષ્ણએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના અંતિમ લીલાના સ્થાન એવા ભાલકા તીર્થનું 12 કરોડના ખર્ચે નૂતન મંદિરનું નિર્માણ કરાયું છે. નૂતન મંદિર પર પ્રથમ ધ્વજારોહણ આહીર સમુદાય દ્વારા કરાયું હતું.
ગુજરાતના આહીર સમાજે (Ahir Samaj) આજે વર્લ્ડ રેકોર્ડ (World Record) સર્જયો છે. 1198 ફોર વ્હીલર અને 3811 બાઇક સાથે 310 કિલોમીટર સુધીની વિશ્વની પ્રથમ ધાર્મિક રથયાત્રા (Rathyatra) યોજવાનો રેકોર્ડ આહીર સમાજે આજે બનાવ્યો છે. ત્યારે આહીર સમાજે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ (world book of record) માં સ્થાન મેળવ્યું છે. દ્વારકા (Dwarka) થી ભાલકા તીર્થ (bhalka tirth) સુધી શ્રીમદ ભાગવત ગીતાના સંદેશ સાથેની વિશાળ રથયાત્રાએ વિશ્વ વિક્રમ બનાવ્યો છે. સુવર્ણશિખર ધર્મધજા મહોત્સવ અંતર્ગત આ રેલી યોજાઈ હતી. જેમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની 6 સભ્યોની ટીમ સતત સાથે રહી હતી, અને તેઓએ સમગ્ર રેલીનું નિરીક્ષણ કર્યું હતું. જુદા જુદા 5 સ્થળોએ વાહનોની ગણતરી કરાઈ હતી. જેના બાદ આજે વર્લ્ડ રેકોર્ડ બનાવીને આહીર સમાજે ફરી વિશ્વમાં ડંકો વગાડ્યો છે.
મોરારીબાપુ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય સંદર્ભે નિવેદન આપવામાં આવ્યું હતું, જેને લઈને હાલ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સુરત ગુરુકુલના ધર્મ વલ્લભદાસ સ્વામી દ્વારા ભગવાન કૃષ્ણ વિશે અશોભનીય ટિપ્પણી કરી હોવાનો વિડીયો વાઇરલ થયો છે. બે દિવસ પહેલા સુરત ગુરુકુલમાં ભક્તોને સંબોધતા ધર્મ વલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, શું કૃષ્ણએ ભગવાન છે? શિશુપાલને ફોન કરી પૂછો, શંકરવર્ણી પાંડવોએ તેમને ભગવાન બનાવ્યા, વગેરે ટિપ્પણી કરી હતી.