हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ahmedabad Cyber Crime
Ahmedabad cyber crime News
breaking news
અમદાવાદ સાયબર ક્રાઈમ ફરી વિવાદમાં! PI સહિત બે પોલીસ કર્મી 10 લાખની લાંચમાં ભરાયા!
લોકસભા ચૂંટણીના મતગણતરીના એક દિવસ અગાઉ અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એ 10 લાખ રૂપિયાની લાંચ લેતા સાયબર ક્રાઈમ નાં હેડ કોન્સ્ટેબલ અમથાભાઈ પટેલ તેમજ એ.એસ.આઈ ગૌરાંગ ગામેતી ની ધરપકડ કરી હતી.
Jun 6,2024, 22:24 PM IST
gujarat
એક ન્યૂડ વીડિયો કોલમા અ'વાદના 15 વર્ષના સગીરે મોતને કર્યુ વ્હાલુ, જાણો દર્દનાક કહાની
અમદાવાદનાં સરસપુરમાં રહેતો 15 વર્ષીય સગીર ધોરણ 10ની પરીક્ષાની તૈયારી કરતો હતો. તે દરમિયાનમાં ગત 27મી ડિસેમ્બરે દુપટ્ટાથી આપઘાત કરી મોતને વ્હાલુ કર્યુ હતું.
Jan 26,2024, 18:40 PM IST
gujarat
ડ્રગ્સ ઠાલવવાની નવી મોડસ ઓપરેન્ડી; લિક્વિડ ફોર્મ બનાવી પુસ્તકના પેજ પર સૂકવી દેતા!
Ahmedabad Cyber Unit caught book pages in drug delivery racket : અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગ એ પકડેલા ડ્રગ્સ પાર્સલોમાં કેવી રીતે એડ્રેસ સપ્લાય કરવામાં આવતું તેનું પણ રિસર્ચ કરવામાં આવ્યું જે દ્રશ્યોના મારફતે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌ પહેલા કોકેઇનનું લિક્વિડ ફોર્મમાં કરવામાં આવતું હતું. ત્યારબાદ તેના ઉપર કાગળ મુકવામાં આવતો હતો.
Sep 30,2023, 20:10 PM IST
Ahmedabad Cyber Crime
અમદાવાદની કે.ડી.હોસ્પિટલ પર રેન્સમવેર એટેક: હેકર્સ કર્યું મોટું નુકસાન, માંગ્યા ડોલર
70 હજાર ડોલર બીટકોઈનમાં ટ્રાન્સફર કર્યા બાદ ડેટા પરત આપવાની હેકર્સ દ્વારા જાણ કરતા સમગ્ર રેન્સમવેર એટેકને લઈ પોલીસને ફરિયાદ નોંધાતા બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
May 16,2023, 18:27 PM IST
breaking news
અ'વાદમાં શરૂ થયો છેતરપીંડીનો નવો ખેલ! હવે તમારું સીમ સ્વેપિંગ કરી થઈ રહી છે છેતરપિડી
માર્ચ 2023ના વેપારીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ બ્રાંચે ટેકનિકલ એનાલીસિસ કરી ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીને કલકત્તાથી ઝડપી પાડયા છે.
May 1,2023, 22:52 PM IST
Ahmedabad News
ડફોડ ના બનતાં! નાગરિકોને છેતરવાનો એક નવો જ કિમીયો, એક ઝાટકે જ થશે એકાઉન્ટ ખાલીખમ!
પહેલા ન્યૂડ ફોન કોલ, પછી બેંક લોન ફ્રોડ અને હવે સરકારી મેઈલ આઈ ડીનાં ઉપયોગ કરી લોકોના ડેટા મેળવવા અને બેંકમાં એકાઉન્ટ ફ્રીઝ કરાવી સાયબર ફ્રોડની ઘટના સામે આવી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમમાં આવી જ એક ફરિયાદ નોંધાઈ હતી.
Feb 13,2023, 19:32 PM IST
Ahmedabad
ઓનલાઈન શોપિંગ કરતા આ વેબસાઈટથી રહેજો દૂર, નહીં તો પૈસા પણ જશે અને વસ્તુ પણ નહીં મળે
આ આરોપીઓ દર અઠવાડિયે વેબસાઈટ બંધ કરી દે અથવા તો નામ બદલી નવા નામથી આ વેબસાઈટ પાછી ચઢાવતા હતા. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને લેપટોપ કબજે કરવામાં આવ્યા છે
Aug 29,2022, 21:05 PM IST
Ahmedabad
અમદાવાદમાં મેવાતી ગેંગનો પર્દાફાશ, જાણો શહેરને કેમ કરવા માંગે છે સોફ્ટ ટાર્ગેટ
Ahmedabad Crime News: એટીએમમાં ચેડાં કરી પૈસાની છેતરપીંડી કરવા આરોપીઓ ફ્લાઈટમાં આવતા જતા હતા. સાયબર ક્રાઇમ બ્રાંચે મેવાતી ગેંગ પકડી એટીએમમાં ચેડાં કરી છેતરપીંડી કેસના ગુનાનો ભેદ ઉકેલ્યો છે
Aug 7,2022, 22:02 PM IST
Ahmedabad
હાઈપ્રોફાઇલ મહિલાઓ સાથે શરીરસુખની લાલચ પડી શકે છે ભારે! એવી ગેંગનો પર્દાફાશ થયો કે..
Ahmedabad Crime News: સાઇબર ક્રાઇમની ટીમ સાથે ઊભેલ આ ગેંગ હાઈપ્રોફાઈલ મહિલાઓ સાથે સેક્સની લાલચે પૈસા પડાવવાનું કામ કરતી. જેના આરોપસર અમદાવાદ સાયબર ક્રાઇમે 7 આરોપીની ધરપકડ કરી છે.
Aug 6,2022, 18:34 PM IST
gujarat
સાવધાન! અમદાવાદમાં વધુ એક બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ, કેવી રીતે ભાંડો ફૂટ્યો?
આરોપી અમેરિકન નાગરીકોને લોન આપવાના બહાને તેમની પાસેથી રૂપિયા પડાવતો હતો. પોલીસે 19 લાખ રોકડા સહિત બે લેપટોપ અને અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે આ ગુનાનો અન્ય એક આરોપી ફરાર છે જે માહિતી પુરી પાડતો હતો.
Jun 24,2022, 18:23 PM IST
પેટીએમ એકાઉન્ટ
Big Fraud Under The Pretext Of Updating KYC In Paytm
Big Fraud Under The Pretext Of Updating KYC In Paytm
Aug 12,2020, 17:25 PM IST
સાયબર ક્રાઇમ
ગત 1.5 વર્ષમાં ગુજરાત થઇ કરોડોની ઓનલાઇન છેતરપિંડી, આમ થાય છે સાયબર ક્રાઇમ
ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષના સમયમાં આશરે રૂપિયા 3.52 કરોડથી વધુની છેતરપિંડીના ગુનાઓ નોંધાયા છે. ત્યારે માત્ર સીમ સ્વેપિંગ કરી છેતરપીંડી થયાનાં રાજ્યભરમાં 8 જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાયા અત્યાર સુધીમાં સામે આવ્યા છે. તાજેતરમાં જ આવી જ મોડસ ઓપરેંડીથી છેતરપિંડી કરનાર 6 શખ્સોને સાયબર ક્રાઈમે ઝડપ્યા છે. ત્યારે કેવી રીતે થાય છે આ સીમ સ્વેપિંગ થી છેતરપિંડી? અને સીમ સ્વેપિંગથી કેવી રીતે બચવું તે માટે સાયબર ક્રાઈમ દ્વારા એક પ્રેઝન્ટેશન તૈયાર કરી સાયબર ક્રાઈમનો ભોગ બનતા લોકોને અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
May 29,2019, 21:52 PM IST
સાઇબર ક્રાઇમ
સ્પેશિયલ 26: ક્રેડિટ કાર્ડના નામે લૂંટતી દિલ્હીની ગેંગ, આરોપીઓની ધરપકડ
અમદાવાદ સાયબર ક્રાઈમેં દિલ્હીથી લોકોને ફોન કારી ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનો ભરોસો આપી ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ તથા ઓટીપી મેળવી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગના 26 આરોપીઓને સાયબર ક્રાઈમેં દિલ્હીથી ઝડપી પાડ્યા છે.
May 10,2019, 9:41 AM IST
Trending news
gift city
ગુજરાતમાં જ્યાં દારૂ પીવાની છૂટ છે ત્યાં આટલો વેચાયો દારૂ, 4 મહિનાના આંકડા જાહેર
thief
ઘરમાં ચોરી કરવા ઘરમાં ઘૂસેલા ચોરે કપલના અંગત પળોનો વીડિયો ઉતાર્યો, પછી કર્યો કાંડ
Whatsapp
WhatsApp યુઝર્સને મોટો ઝટકો, જો આ સ્માર્ટફોન વાપરતા હશો તો નહી ચાલે તમારું વોટ્સએપ
pickle
પરણેલા પુરુષો સાવધાન થઈ જજો! વધુ પડતું અથાણું ખાતા હોવ તો બંધ કરી દેજો, જાણો કેમ?
Home Remedies
Home Remedies For Diarrhea: ડાયેરિયાના કારણે હાલત ખરાબ થઈ જાય તે પહેલા કરી લો આ કામ
Donkey Milk
Youtube પરથી આઈડિયા લઈને પાટીદાર યુવકે શરૂ કર્યું ગધેડા ફાર્મ, આજે હજારના લાખ થયા
Germany
ગુજરાતીઓ પાસપોર્ટ તૈયાર રાખો, આ દેશમાં રોટલો ને ઓટલો બંને મળશે : નીકળી બમ્પર નોકરી
Worst Food Combination
વરસાદી વાતાવરણમાં તમે પણ ચા-ભજીયા બે હાથે ખાતા હોય તો આ વાત તમારા માટે જાણવી જરૂરી
Gold rate
સોના-ચાંદીમાં મોટો કડાકો, સોનું રેકોર્ડ હાઈથી 4000 અને ચાંદી 10000 રૂ. સસ્તી
banaskantha
ઉત્તર ગુજરાતના 25 ગામોને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા, હજારો લોકો અટવાયા