हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Aiims Director Randeep Guleria
Aiims director randeep guleria News
Aiims Director Randeep Guleria
Corona દર્દીઓ બિનજરૂરી સીટી સ્કેન કરાવતા હોય તો સાવધાન!
હાલમાં કોરોના કાળમાં લોકો સીટી સ્કેન કરાવી રહ્યાં છે. ઘણા દર્દીઓ બિનજરૂરી સીટી સ્કેન કરાવી રહ્યાં છે, તેનાથી નુકસાન થવાનો પણ ખતરો રહેલો છે. આજે એમ્સના ડાયરેક્ટરે લોકોને ચેતવ્યા છે.
May 3,2021, 17:11 PM IST
Coronavirus
રેમડેસિવિર કોરોનાની રામબાણ દવા નથી, દેશના નિષ્ણાંત ડોક્ટરોનો મત જાણો
એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા (Dr Randeep Guleria), નારાયણા હેલ્થના ડોક્ટર દેવી શેટ્ટી (Dr Devi Shetty) અને મેદાંતા ગ્રુપના ડોક્ટર નરેશ ત્રેહન (Dr Naresh Trehan) એ દેશના લોકોને સંબોધિત કર્યા.
Apr 21,2021, 18:08 PM IST
Coronavirus
Live: શરદી, ઉધરસ જ નહીં, અપચો અને ઉલટી હોય તો પણ કોરોના ટેસ્ટ કરાવો
દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સ્વાસ્થ્ય જગતના ત્રણ નિષ્ણાંતો કોરોના વાયરસથી બચાવના ઉપાયો પર વાત કરી રહ્યાં છે.
Apr 21,2021, 18:10 PM IST
Aiims Director Randeep Guleria
શું વેક્સિન કોરોનાથી બચાવશે? AIIMS ના ડાયરેક્ટરે આપ્યા દરેક સવાલના જવાબ
એમ્સ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોનાની બીજી લહેર માટે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વેક્સિનેશનની શરૂઆત બાદ લોકોની બેદરકારી અને વાયરસના મ્યૂટેશનને મુખ્ય કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, કોઈપણ વેક્સિન 100 ટકા અસરકારક નથી પરંતુ તેને લગાવવી જરૂરી છે તે ગંભીર રૂપથી બીમાર થવાથી બચાવશે.
Apr 17,2021, 17:35 PM IST
serum institute
Corona Vaccine માટે કેટલા રૂપિયા આપવા પડશે, Serum Instituteએ કર્યો કિંમતનો ખુલાસો
અદાર પૂનાવાલાએ કહ્યુ કે, તે સરકારને 200 રૂપિયા પ્રતિ ડોઝ પ્રમાણે ઓક્સફોર્ડની વેક્સિન આપશે. તો સામાન્ય જનતાને આ વેક્સિન 1 હજાર રૂપિયામાં મળશે. તેમણે કહ્યું કે, આ વેક્સિન (Corona Vaccine) ફાઇઝર-બાયોએનટેકના મુકાબલે સસ્તી છે અને તેનું ટ્રાન્સપોર્ટેશન પણ સરળ છે.
Jan 3,2021, 19:37 PM IST
Aiims Director Randeep Guleria
ભારતમાં બનેલી વેક્સિન સસ્તી અને સરળ પણ, તો શેની ચિંતા? ડો. ગુલેરિયાએ દૂર કર્યો ભ્રમ
એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોવેક્સીન અને કોવિશીલ્ડ આ બંન્ને કોરોના વેક્સિનને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાથી મંજૂરી મળવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ દેશ માટે મહત્વનો દિવસ છે.
Jan 3,2021, 17:36 PM IST
કોરોના વાયરસ
'શિયાળામાં સ્વાઇન ફ્લૂની જેમ ઝડપથી ફેલાય શકે છે કોરોના'. એમ્સના ડાયરેક્ટર
ડો. ગુલેરિયાએ કહ્યુ, સ્વાઇન ફ્લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. આ રીતે કોવિડ પણ ફેલાશે. આ વાતના પણ પૂરાવા છે કે વાયુ પ્રદુષણ પણ કોવિડ-19ના પ્રસારમાં ઘણી હદ સુધી મદદ કરશે.
Oct 22,2020, 22:04 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ