serum institute

COVID vaccines: કેન્દ્ર સરકારે વેક્સિન કંપનીઓ સાથે કરી વાત, રસીની કિંમત ઓછી કરવાની અપીલ કરી

સરકારે કોરોના વિરુદ્ધ જારી લડાઈને વધુ ગતિ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ એક મેથી રસીકરણના ત્રીજા તબક્કામાં 18થી 45 વર્ષની ઉંમરના લોકોને કોરોના વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. 

Apr 26, 2021, 09:48 PM IST

Prices of COVID Vaccine Updates: શરૂઆતમાં કેમ સસ્તી હતી COVID વેક્સિન, હવે કેમ મોંઘી? સીરમે જણાવ્યું કારણ

દુનિયાની સૌથી મોટી કંપની સીરમે કહ્યું કે, કોવિડ-19 રસી કોવિશીલ્ડની કિંમત રાજ્ય સરકારો માટે 400 રૂપિયા પ્રતિ ડોઝ અને ખાનગી હોસ્પિટલો માટે 600 રૂપિયા પ્રતિ ડોઝ હશે. 
 

Apr 24, 2021, 06:01 PM IST

Corona: સતત વધતા કેસ વચ્ચે સારા સમાચાર, સપ્ટેમ્બરમાં આવી શકે છે Covovax વેક્સિન

ઓગસ્ટ, 2020માં અમેરિકાની વેક્સિન કંપની નોવાવૈક્સ ઇંકે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની સાથે લાઇસન્સ કરારની જાહેરાત કરી હતી.
 

Mar 27, 2021, 05:20 PM IST

Corona Vaccine પર ભારતની સફળતાથી બળી રહ્યું છે ચીન, હેકર્સે Bharat Biotech અને Serum Institute ને બનાવી નિશાન

પાડોશી દેશ ચીનનું (China) એક મોટું ષડયંત્ર સામે આવ્યું છે. દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus) ફેલાવનાર આરોપી ચીને ભારતમાં કોરોના વેક્સીન બનાવતી કંપનીઓને નિશાન બનાવી છે

Mar 2, 2021, 10:13 AM IST

Breaking News: ચીની હેકરોનું કાવતરું, ભારતીય વેક્સિન કંપનીને બનાવી નિશાન, રસીનો ફોર્મ્યુલા ચોરવાનો પ્રયાસ

રોયટર્સે સાઇબર ઇન્ટેલિજન્સ ફર્મ સાયફર્માના હવાલાથી ભારતમાં કોરોના વેક્સિન બનાવી રહેલી બન્ને કંપનીઓને ચીની સરકાર સમર્થિત હેકરોએ નિશાન બનાવવાની વાત કહી છે. 

Mar 1, 2021, 07:45 PM IST

દક્ષિણ આફ્રિકાએ સીરમ ઇન્સ્ટિટ્યુટને AstraZeneca વેક્સિનના 10 લાખ ડોઝ પરત લેવાનું કહ્યું

એક સપ્તાહ પહેલા જ આફ્રિકાએ કહ્યું હતું કે, AstraZeneca રસીને  તેના વેક્સિનેશન પ્રોગ્રામમાં ઉપયોગને હાલમાં રોકી દેવામાં આવશે. 
 

Feb 16, 2021, 11:08 PM IST

શું કોઈ ષડયંત્ર અંતર્ગત કોરોના વેક્સીન કંપનીમાં લાગી આગ? CMએ કહી આ વાત

મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) શુક્રવારે કહ્યું હતું કે, પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના (Serum Institute of India) પ્રાંગણમાં લાગેલી આગ દુર્ઘટના હતી અથવા કોઈએ ઇરાદાપૂર્વક કરી હતી

Jan 23, 2021, 12:00 AM IST

આવતીકાલે સવારે 9 ના ટકોરે ગુજરાતમાં વેક્સીનનું મહાઅભિયાન શરૂ થશે

 • ગુજરાતમાં આવતીકાલથી 161 સેન્ટર પર વેકસીનેશન શરૂ કરાશે
 • સેન્ટર દીઠ 100 લોકોને વેક્સીન આપવામાં આવશે

Jan 15, 2021, 12:13 PM IST

સુરત : કંકુ લગાવીને વેક્સીનના ટ્રકનો દરવાજો ખોલાયો, પૂણેથી રોડ મારફતે આવી રસી

 • સુરતને કુલ 93 હજાર 500 રસીનો ડોઝ આપવામાં આવ્યો
 • સેન્ટ્રલ સ્ટોરેજથી સુરત મહાનગરપાલિકા અને પાંચ જિલ્લામાં રસી પહોંચાડવામાં આવશે

Jan 13, 2021, 12:15 PM IST

કોવિશિલ્ડ રસીની બોટલ ખૂલ્યા બાદ 4 કલાકમાં તેનો ઉપયોગ કરવો પડશે, નહિ તો...

 • કોવિશિલ્ડની એક બોટલમાંથી 10 લોકોને રસી આપવામાં આવશે
 • એક વાર બોટલ ખૂલ્યા બાદ 4 કલાકમાં રસીનો ઉપયોગ કરવો પડશે
 • રસીને માનવ સંપર્કથી દૂર રાખીને તૈયાર કરવામાં આવી

Jan 13, 2021, 11:06 AM IST

સંગીતના તાલે રાજકોટમાં કોરોના વેક્સીનનું સ્વાગત કરાયું

 • કૃષિમંત્રી ફળદુની હાજરીમાં ગીત-સંગીત, તાળીઓ અને ફૂલહારથી વેક્સિનનું સ્વાગત કરવામાં આવ્યું
 • જ્યાં વેક્સિન સ્ટોરેજ રાખવામાં આવ્યું છે તે જગ્યાને પ્રતિબંધિત જગ્યા જાહેર કરવામાં આવી

Jan 13, 2021, 10:20 AM IST

કોલ્ડ સ્ટોરેજ વગર અધૂરુ છે વેક્સીનેશન મિશન, આવો છે સ્ટોરેજના અંદરનો નજારો 

ગાંધીનગરમાં વેક્સીનના કોલ્ડ સ્ટોરેજ બહાર આસોપાલવના તોરણ બાંધીને વેક્સીનને આવકારવામાં આવી હતી. ત્યારે વેક્સીનેશનના પ્રોસેસ માટે પહેલેથી જ રાજ્યભરના કોલ્ડસ્ટોરેજ તૈયાર કરી દેવામાં આવ્યા છે. 

Jan 12, 2021, 04:52 PM IST

જાણો ગુજરાતને મળેલી વેક્સીનની તમામ માહિતી, એક્સપાયરી તારીખથી લઈને ઘણું બધું... 

 • આ તમામ વેક્સીન 3 નવેમ્બર, 2020 ના રોજ બની છે. તેની એક્સપાયરી ડેટ 1 મે, 2021 છે.
 •  એક્સપાયરી ડેટ પહેલા ત્રણ મહિનામા જ તમામ વેક્સીનનો ઉપયોગ કરી લેવાનો રહેશે
 • 1 લાખ 20 હજાર ડોઝ અમદાવાદ સિવિલમાં અને 96 હજાર ડોઝ ગાંધીનગર સિવિલ પહોંચાડાયો 

Jan 12, 2021, 01:14 PM IST

12 Photos માં જુઓ વેક્સીનને એરપોર્ટથી કેવી રીતે સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડાઈ

તસવીરોમાં ઝી 24 કલાક સાથે જુઓ કેવી રીતે વેક્સીનને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એરપોર્ટથી લઈ જવાઈ હતી

Jan 12, 2021, 12:12 PM IST

Vaccine welcome Live : ગુજરાતમાં આવી ગઈ કોરોના વેક્સીન, બોક્સ પર સંસ્કૃતમાં લખાયેલો છે ખાસ મેસેજ

ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (nitin patel) વેક્સીનને વેલકમ કરવા પહોંચ્યા હતા. કંકુ ચોખાથી પૂજા કર્યા બાદ વેક્સીનને અમદાવાદ એરપોર્ટ પરથી રવાના કરાઈ હતી. તો સાથે જ સાકરનો પ્રસાદ પણ ધરાવાયો હતો

Jan 12, 2021, 11:13 AM IST

નવી વહુના વધામણા જેવી ધામધૂમથી ગુજરાતમાં વેક્સીનનું સ્વાગત કરાયું

 • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એરપોર્ટ પર વેક્સીનનું વેલકમ કર્યું
 • વેક્સીનના બોક્સ પર સંસ્કૃતમાં ‘સર્વે સંતુ નિરામયા’ લખાયેલું છે 
 • કંકુ ચોખાથી પૂજા કર્યા બાદ વેક્સીનને અમદાવાદ એરપોર્ટ પરથી રવાના કરાઈ

Jan 12, 2021, 11:02 AM IST

ગણતરીની ઘડીમાં ગુજરાતમાં પહોંચશે વેક્સીન, ખુદ નાયબ મુખ્યમંત્રી રસી લેવા એરપોર્ટ જશે

આજે સવારે પોણા અગિયારે ગુજરાતમાં કોરોના વાયરસની રસીનો પ્રથમ જથ્થો આવશે. પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાથી અમદાવાદ કોરોનાની વેક્સીન (corona vaccine) આવશે. કોવિશીલ્ડના આગમન સમયે એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (nitin patel) હાજર રહેશે. ત્યારે વેક્સીનની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. 

Jan 12, 2021, 08:06 AM IST

Good News: ગુજરાતમાં આજે પહોંચશે કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો, જાણો તમામ વિગતો

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણના મહા અભિયાનની શરૂઆત થવાની છે. ત્યારે સીરમ ઈન્સ્ટિટ્યૂટની વેક્સિન આજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. આ વેક્સિનને ગ્રીન કોરીડોરમાં ગાંધીનગર ખાતે લઈ જવાશે.

Jan 11, 2021, 01:59 PM IST

વિવાદનો The End: સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકનું જોઈન્ટ સ્ટેટમેન્ટ- 'સાથે મળીને કરીશું કામ'

ભારતમાં કોરોના રસી બનાવનારા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક તરફથી આખરે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું.

Jan 5, 2021, 03:44 PM IST