हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ALOEVERA
Aloevera News
Blackheads
Blackheads: માત્ર 5 મિનિટમાં નાક પરના બ્લેકહેડ્સ થઈ જશે ગાયબ, અપનાવો આ ઘરેલુ ઉપાય
Blackheads: ઘણી વખત બ્લેકહેડ્સ કાઢવામાં તકલીફ પણ થાય છે પરંતુ આ ઘરેલુ ઉપાય અપનાવશો તો કોઈ પણ પ્રકારની તકલીફ પણ નહીં થાય. આજે તમને એક સરળ અને અસરકારક ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તુરંત જ બ્લેકહેડ્સને દૂર કરી શકાય છે.
Nov 10,2024, 8:26 AM IST
farming
ગુજરાતના ખેડૂતોને સારી તક! આ કાંટાળી વનસ્પતિ ઉગાડો અને ઢગલો રૂપિયા કમાવો...
Agriculture News: આજકાલ ટ્રેડિશનલ ફાર્મિંગ એટલેકે, પરંપરાગત ખેતીવાડીથી કંઈક અલગ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો ખેતીવાડી કરીને તગડી કમાણી કરી રહ્યાં છે. પરંતુ સ્માર્ટ ફાર્મર્સ યુઝ કરે છે સ્માર્ટ સ્ટ્રેટર્જી. આવી જ એક વસ્તુની ખેતીથી તમે પણ કરી શકે છો તગડી કમાણી...
Sep 15,2024, 13:04 PM IST
ALOEVERA
વાળનું સુરક્ષા કવચ છે એલોવેરા, ફાયદા જાણશો તો પાડોશીના ત્યાંથી તોડી લાવશો
Aloevera Oil: એલોવેરા વિટામિન્સ સહિતા તત્વોથી ભરપૂર હોય છે. એલોવેરા વાળને તૂટતા અટકાવે છે સાથે જ વાળને વધુ મજબૂત અને લાંબા પણ કરે છે. એલોવેરામાં પ્રોટીઓલિટીક એન્ઝાઇમ હોય છે. તો જાણી લો કેવા કરાવશે ફાયદા...
Mar 26,2024, 14:47 PM IST
Aloevera Juice
સ્વાસ્થ્ય માટે ગુણકારી છે એલોવેરા, જાણો પીવા માટેનું જ્યૂસ ઘરે કેવી રીતે બનાવવું
Aloevera Juice: એલોવેરા જ્યુસ પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. ખાસ વાત એ છે કે તમે ઘરે એલોવેરા જ્યુસ બનાવી શકો છો. એલોવેરાના પાનમાંથી સરળતાથી રસ બનાવી શકાય છે. આજે તમને એલોવેરા જ્યૂસ બનાવવાની રીત અને તેનાથી થતા લાભ વિશે જણાવીએ.
Sep 28,2023, 8:08 AM IST
ALOEVERA
મોટો શો રૂમ ખોલવાથી જ ધંધો ના થાય, આ વસ્તુની ખેતીથી પણ કરી શકાય છે મોટો બિઝનેસ!
ALOEVERA FARMING: એલોવેરાની ખેતી કરી કમાવો 5 ગણો પ્રોફીટ, ખૂબ જ ઓછું છે ઈન્વેસ્ટમેન્ટ. જાણી લો ખેતીની પદ્ધતિ અને કઈ રીતે કરી શકાય છે ઓછા રોકાણ અને ઓછી મહેનતમાં તગડી કમાણી....
Apr 24,2023, 7:51 AM IST
aloe vera
AloeVera: ખાલી જેલ નહીં ખાવામાં પણ કરો ઉપયોગ, આ છે સરળ ટિપ્સ, શરીરને થશે મોટા ફાયદા
How To Eat AloeVera : એલોવેરાના ફાયદાઓથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. એલોવેરાને ઘૃતકુમારી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક એવો છોડ છે, જેનો ઉપયોગ દવા તરીકે અલગ-અલગ રીતે થાય છે.
Mar 25,2023, 14:56 PM IST
ALOEVERA
એલોવેરા લાંબા વાળ માટે છે વરદાન, જાણો એલોવેરા લગાવવાની સાચી રીત
એલોવેરા વિટામિન્સ સહિતા તત્વોથી ભરપૂર હોય છે. એલોવેરા વાળને તૂટતા અટકાવે છે સાથે જ વાળને વધુ મજબૂત અને લાંબા પણ કરે છે. એલોવેરામાં પ્રોટીઓલિટીક એન્ઝાઇમ હોય છે.
Feb 10,2023, 8:00 AM IST
Business
નોકરી-ધંધાથી કંટાળ્યા છો? આ વસ્તુની ખેતી કરો અને થોડા જ ટાઈમમાં બની જાઓ માલામાલ!
એકવાર છોડ વાવ્યા પછી, તેમાંથી નીકળતા બેબી પ્લાન્ટને બીજી જગ્યા પર લગાવી શકાય છે અને તેથી તમારા છોડની સંખ્યા વધતી જાય છે. કૃષિ નિષ્ણાંતોના મતે એલોવેરાનો છોડ 3થી 4 મહિનામાં બેબી પ્લાન્ટ આપે છે. જો એક એકરમાં એલોવેરાની ખેતી કરવામાં આવે તો દર વર્ષે લગભગ 20 હજાર કિલો એલોવેરાનું ઉત્પાદન થાય છે.
Nov 9,2022, 9:19 AM IST
ALOEVERA
કુંવારપાઠુંની ખેતીથી કરો લાખો રૂપિયાની કમાણી! કઈ રીતે શું કરવું? જાણો બધી વિગતો
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં એલોવેરાની માંગ વધારે છે. તેનું મોટું કારણ તેનો ઉપયોગ છે. એલોવેરાનો ઉપયોગ મેડિકલ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં થાય છે. ત્યારે, જો તેની ખેતી કરવામાં આવે તો સારો નફો મેળવી શકાય છે. એલોવેરાની ખેતીની સૌથી સારી વાત એ છે કે આ માટે માત્ર એકવાર જ રોકાણ કરવું પડશે અને તમે આ છોડમાંથી 5 વર્ષ સુધી નફો મેળવી શકો છો.
Dec 15,2021, 11:11 AM IST
lifestyle
Beauty Tips: ચહેરાને બનાવવા માગો છો ક્લીન એન્ડ ક્લીયર, તો આ છે રામબાણ ઈલાજ
Skin ગોરી બને તેની સાથે સાથે તે ક્લીન અને ક્લીયર બને તે પણ જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે ઘણીવાર આપણી સ્કીનનો કલર સારો હોય પણ તે ક્લીન નથી હોતી. આ માટે અનેક બજારમાં મળતી ક્રીમ અને ઘરેલું નુસ્ખાઓ અપનાવવામાં આવે છે. ત્યારે આજે અમે તમને એક એવો રામબાણ ઈલાજ જણાવીશું જે તમારી સ્કીનને ગોરી કરવાની સાથે બનાવશે ક્લીન એન્ડ ક્લીયર.
Aug 23,2021, 11:19 AM IST
ALOEVERA
એલોવેરાના જેલથી ઉનાળામાં ત્વચાને રાખો સુંદર, પેટની તકલીફોમાં પણ મળશે રાહત
એલોવેરા 5,000 વર્ષ જુની રામબાણ ઔષધી છે. તેનું વાનસ્પતિક નામ ધૃતકુમારી, કુંવારપાઠુ છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. તેની લગભગ 250 જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી કેટલીક જ ઔષધીય ગુણોથી પરિપુર્ણ હોય છે.
Mar 30,2021, 12:40 PM IST
Trending news
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો
Mangal gochar 2025
મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે