Anti Aging Tips: ચહેરા પર દેખાતી કરચલીઓને દુર કરવા માટે મોંઘી પ્રોડક્ટ યુઝ કરવી જ પડે તેવું નથી. આજે તમને સ્કિન પરથી કરચલીઓ દુર કરવાનો સરળ ઉપાય જણાવીએ. આ રુટીન ફોલો કરશો તો ચહેરાની ત્વચા 60 વર્ષે પણ ટાઈટ રહેશે.
Get Rid of Pimples: અચાનક ચહેરા ખીલ દેખાવા લાગે તો યુવતીઓ માટે આ સમસ્યા સૌથી ગંભીર સમસ્યા બની જાય છે. તહેવાર સમયે જો તમારી સાથે આવું થાય તો આ દેશી નુસખો ટ્રાય કરી શકો છો. શક્ય છે કે આ નુસખો ટ્રાય કરવાથી તમારી ચિંતા રાતોરાત દુર થઈ જાય.
Aloe Vera Juice uses and Benefits: ચહેરાના ડાઘ-ધબ્બા દુર કરવા માટે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. આજે તમને જણાવીએ કેવી રીતે એલોવેરાનો યુઝ કરવાથી ત્વચાની સમસ્યાઓ કાયમ માટે દુર થઈ શકે છે.
Ayurveda Remedies: આપણા સ્વાસ્થ્ય માટે આયુર્વેદ અત્યંત ફાયદાકારક છે. માથાથી લઈ પગ સુધીની અલગ અલગ તકલીફો માટે આયુર્વેદમાં દવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે તમને આવી જ ઔષધીઓ વિશે જણાવીએ જે તમને ઉપયોગી સાબિત થશે.
Glowing Skin Tips: ઘરે ફેશિયલ કરવું એકદમ સરળ છે. તમે મુલતાની માટી અને એલોવેરાની મદદથી ઘરે આ સ્ટેપ ફોલો કરીને ફેશિયલ કરી લેજો તો ચહેરા પર તુરંત જ ગ્લો જોવા મળશે.
Skin Care In Summer: ઉનાળો શરુ થતાં જ સ્કિન ડ્રાઈ અને ડલ દેખાવા લાગે છે. તડકાના કારણે સનબર્ન પણ થઈ જાય છે. આ સમસ્યા ન થાય તેવી ઈચ્છા હોય તો સ્કિન કેરમાં આ 5 નેચરલ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.
Aloe Vera Juice Benefits: એલોવેરા જ્યૂસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સવારે ખાલી પેટ એલોવેરા જ્યૂસ પીવાથી પાચનમાં સુધારો થાય છે અને કબજિયાતથી રાહત મળે છે. તેમજ સ્કિનમાં નિખાર આવે છે અને શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ મળે છે.
Skin Care: હળદર, લીમડો અને એલોવેરા સ્કિન માટે ગુણકારી વસ્તુઓ છે. આ 3 વસ્તુમાંથી બનેલું ફેસમાસ્ક ચહેરા પર લગાડવાનું રાખશો તો કેટલીક સ્કિન પ્રોબ્લેમ કાયમ માટે દુર થઈ જશે.
Lips Care: હોઠનું ધ્યાન ફક્ત શિયાળામાં જ રાખવું જરુરી છે એવું નથી. હોઠની કાળજી ઉનાળામાં પણ લેવી જોઈએ. હોઠની ત્વચા નાજુક હોય છે અને તેની માવજત કરવામાં ન આવે તો હોઠ કાળા પડી જાય છે. તેનાથી વિરુદ્ધ જો તમે આ 3 વસ્તુને અપ્લાય કરશો જો હોઠ ગુલાબી જ રહેશે.
Aloe Vera-Vitamin E Benefits: એલોવેરા જેલ અને વિટામિન ઈ કેપ્સૂલ બંને સ્કિન માટે સૌથી સારી વસ્તુઓ છે. આ વસ્તુઓને મિક્સ કરીને સ્કિન પર અપ્લાય કરશો તો ત્વચાની 5 સૌથી વધુ જોવા મળતી સમસ્યાઓ ઘરબેઠાં દુર થઈ જશે.
Aloe Vera Benefits For Hair: એલોવેરા જેલ વાળ માટે વરદાન છે. તેમાં જો તમે કેટલીક વસ્તુઓ ઉમેરી વાળમાં લગાડો છો તો તેનાથી વાળની અલગ અલગ સમસ્યાઓ દુર થાય છે અને વાળ ચમકદાર, કાળા અને લાંબા થઈ શકે છે.
Dark Circle: ડાર્ક સર્કલના કારણે સુંદર ચહેરો પણ ઝાંખો પડી જાય છે. ડાર્ક સર્કલને મેકઅપથી છુપાવવાને બદલે તમે એલોવેરા જેલની મદદથી કાયમ માટે દુર કરી શકો છો. આજે તમને જણાવીએ ડાર્ક સર્કલ દુર કરવાનો રામબાણ ઈલાજ.
Aloe Vera: આજના સમયમાં સ્થૂળતા ગંભીર સમસ્યા બની ગઈ છે. મોટાભાગના લોકો વધારે વજનથી પરેશાન રહે છે. જો તમારી સમસ્યા પણ લટકતું પેટ છે તો આ શિયાળામાં તમે ઝડપથી વજન ઓછું કરી શકો છો. તેના માટે આ 3 વસ્તુઓ ખાવાનું શરુ કરો.
Home Remedies For Long Hair: જો તમે નેચરલ ઉપાયો અજમાવીને વાળની માવજત કરો છો તો વાળને નુકસાન પણ નહીં થાય અને ગ્રોથ પણ ઝડપથી થશે. આવા જ કેટલાક અસરકારક ઘરેલુ ઉપાયમાંથી એક છે એલોવેરા જેલ. એલોવેરા જેલ સરળતાથી મળી રહે છે. તેમાં ઘરમાં ઉપલબ્ધ અન્ય એક વસ્તુ ઉમેરીને વાળમાં લગાડવાથી વાળનો ગ્રોથ ઝડપી થાય છે. જો તમે આ ઘરેલું ઉપાયો અજમાવો છો તો 7 દિવસમાં વાળમાં તમને વિઝીબલ ફેરફાર પણ દેખાવા લાગશે.
Aloe Vera:એલોવેરા જેલ એવી પ્રાકૃતિક ઔષધી છે જે ઓરલ હેલ્થને પણ સુધારે છે. એલોવેરા જેલનો ઉપયોગ ત્વચા અને વાળને ફાયદો કરે છે તે રીતે દાંતની સફાઈ પણ કરે છે. એલોવેરા જેલને જો ટુથપેસ્ટ તરીકે ઉપયોગમાં લ્યો છો તે તેનાથી દાંતને ફાયદો થવાની સાથે ઓરલ હેલ્થ પણ સુધરે છે.
Aloe Vera:ખૂબ ઓછા લોકો જાણણા હશે કે એલોવેરા લગાડવાથી ટાલમાં પણ વાળ ઉગી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે માથામાં પડેલી ટાલથી એલોવેરા જેલ કેવી રીતે છુટકારો અપાવી શકે છે.
Aloevera Oil: એલોવેરા વિટામિન્સ સહિતા તત્વોથી ભરપૂર હોય છે. એલોવેરા વાળને તૂટતા અટકાવે છે સાથે જ વાળને વધુ મજબૂત અને લાંબા પણ કરે છે. એલોવેરામાં પ્રોટીઓલિટીક એન્ઝાઇમ હોય છે. તો જાણી લો કેવા કરાવશે ફાયદા...
Aloe Vera Benefits: એલોવેરા ત્વચા માટે ખૂબ જ સારું છે અને તેના ઉપયોગથી ત્વચામાં ચમક આવે છે. સામાન્ય રીતે સ્ત્રીઓ એલોવેરાનો ઉપયોગ કરે છે. પરંતુ જણાવી દઈએ કે તે પુરુષો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
permanent solution: જાણીતા આયુર્વેદ તબીબ અબરાર મુલ્તાનીના જણાવ્યા અનુસાર, આયુર્વેદમાં લાંબા સમયથી પ્રાકૃતિક ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ટિ એજિંગ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ઔષધીય ગુણધર્મોથી ભરપૂર ઔષધિઓમાં જોવા મળે છે.
Aloe Vera Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર એલોવેરાના કેટલાક સરળ ઉપાય કરીને વ્યક્તિ પોતાની સફળતામાં આવતી બાધાઓને દૂર કરી શકે છે અને સાથે જ દાંપત્યજીવનને પણ મધુર બનાવી શકે છે. તો ચાલો તમને જણાવીએ એલોવેરાના આવા જ કેટલાક ચમત્કારી ઉપાય.
Aloe vera: એલોવેરા જ્યુસ શરીરને અનેક બીમારીઓથી બચાવે છે. તે ચહેરાની ચમક વધારવા ઉપરાંત વાળને ખરતાં અટકાવે છે અને ચમકદાર પણ બનાવે છે. આ સિવાય રોજ એલોવેરા જ્યુસ પીવાથી તમને બીજા ઘણા ફાયદા પણ થશે. આજે તમને એલોવેરા જ્યુસનું મહત્વ અને તેને ઔષધી તરીકે શા માટે ઓળખવામાં આવે છે તે જણાવીએ.
Aloe Vera: એલોવેરાના ફાયદા ત્વચા કે વાળ સુધી જ મર્યાદિત નથી. એલોવેરાનું જ્યુસ શરીરને હેલ્ધી રાખી શકે છે. એલોવેરાના જ્યુસમાં વિટામીન મિનરલ અને એમિનો એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. ખાસ કરીને શિયાળામાં જો તમે એલોવેરા જ્યુસ પીવાનું રાખો છો તો તેનાથી મેટાબોલિઝમ સુધરે છે અને ઇમ્યુનિટી પણ બુસ્ટ થાય છે.