amazon india

નોકિયાએ લોન્ચ કર્યો શાનદાર સ્માર્ટફોન, 7 જુલાઈથી પ્રી-બુકિંગ, જાણો કિંમત અને ફીચર્સ

48 મેગાપિક્સલ કેમેરાથી લેસ આ ફોનની કિંમત 12,999 રૂપિયા છે. ફોનને એમેઝોન ઈન્ડિયા સિવાય નોકિયા ઈન્ડિયાના ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકાશે. 

Jul 5, 2021, 03:19 PM IST

Amazon એ કરી મોટી જાહેરાત, 2025 સુધીમાં 1 મિલિયન દુકાનોને જોડશે

એમેઝોન દ્વારા 2025 સુધીમાં, એમેઝોન ઇન્ડિયા (Amazon India) માર્કેટ પ્લેસ પર, ડિજિટલી સશક્તિકરણ અને 1 MM ઓફલાઇન રિટેલર્સ અને પડોશી સ્ટોર્સને ઓનલાઇન લાવવાની યોજના જાહેર કરી છે.

Apr 20, 2021, 06:04 PM IST

1 જાન્યુઆરી 2021થી Amazon પર 'Mega Salary Days' Sale, આ વસ્તુ પર મળી શકે છે મોટું ડિસ્કાઉન્ટ

વર્ષ 2020 દુનિયા માટે એક ખરાબ વર્ષ સાબિત થયું છે. આશા છે કે, આવનારું નવું વર્ષ 2021 સૌ કોઈ માટે સારું સાબિત થયા. કોરોના વાયરસ (Coronavirus)ના કારણે આ વખતે તહેવાર, શોપિંગ અને સેલ તમામ પર ખરાબ અસર પાડી છે

Dec 29, 2020, 06:05 PM IST

Amazon એ શરૂ કર્યો Happiness Sale, જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

અમેઝોન (Amazon) એ પોતાના ચાલી રહેલા ગ્રેટ ઇન્ડિયન સેલ (Great Indian Festival Sale) માં એક હેપ્પીનેસ સેલ (Happiness Sale) પણ શરૂ કરી દીધો છે, જેના હેઠળ ઘણા ઉત્પાદનો પર ખૂબ જ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેના હેઠળ જો કોઇ ગ્રાહક ઉત્પાદનો સાથે બંડલ ડીલ લે છે, તો પછી તેને વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્શે. આ સાથે જ ફ્લિપકાર્ટ (Flipkart)એ પણ દિવાળી ધમાકા સેલની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ 29 ઓક્ટોબરથી શરૂ થશે. 

Oct 25, 2020, 06:31 PM IST

Amazon Pay Later: હવે આ રીતે કરો વિજળી-પાણીના બિલની ચૂકવણી, 60 હજાર સુધીની શોપિંગ પણ ટેન્શન ફ્રી

દેશભરમાં લોકડાઉન બાદ જો તમારી પાસે સામાન ખરીદવા માટે કેશની સમસ્યા છે તો તમે બિલકુલ પણ પરેશાન થશો નહી. હવે તમે પૈસાની ચિંતા ન કરો તમારો જરૂરી સામાન પણ ખરીદી શકો છો.

Apr 30, 2020, 08:46 PM IST

અમેઝોને હૈદરાબાદમાં પોતાના વિશ્વમાં સૌથી મોટા કેમ્પસનું કર્યું ઉદઘાટન

ઇ કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની એમેઝોને હૈદરાબાદમાં વિશ્વમાં પોતાના સૌથી મોટા કેમ્પસનું ઉદ્ધાટન કર્યું

Aug 22, 2019, 11:41 PM IST

અમેઝોન પર એક બ્રાંડ એવી, જેનું નામ છે 'ભેંસની આંખ', જાણો તેના પર શું મળે છે?

એક ભારતીય કંપનીએ પોતાની બ્રાંડનું નામ 'ભેંસની આંખ' રાખ્યું છે, જેનો આશય આશ્વર્ય અથવા આંચકો લાગવા સાથે છે. આ ચંપલોનું વેચાણ અમેઝોન ઇન્ડીયા પર થઇ રહ્યું છે અને કંપનીની એપમાં ભેંસ લખીને સર્ચ કરવાથી ભેંસની આંખ ચંપલો જોવા મળે છે. કંપની આ ચંપલો ઉપરાંત ઘણી પ્રોડક્ટ બનાવે છે. 

Jun 7, 2019, 09:45 AM IST

Amazon એ આપી બિઝનેસ કરવાની મોટી ઓફર, પૈસા વિના શરૂ કરી શકો છો કામ

દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અમેઝોનએ પોતાના કર્મચારીઓને પોતાની સાથે બિઝનેસ કરવાની મોટી ઓફર કરી છે. કંપની ઇચ્છે છે કે તેના કર્મચારી નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરે. એટલું જ નહી કંપની બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક મદદ તરીકે 7 લાખ રૂપિયા પણ આપશે. એટલે કે બિઝનેસ શરૂ કરવા માટે કર્મચારીઓને કોઇ પૈસા ખર્ચ કરવા નહી પડે.

May 14, 2019, 02:40 PM IST

2019માં Amazon પર પ્રથમવાર બંપર સેલ 20 જાન્યુઆરીથી, આ વસ્તુ પર મળશે ડિસ્કાઉન્ટ

ગ્રાહકોને Amazone Great Indian Saleમાં 10 કરોડથી વધુ પ્રોડક્ટ મળશે. 

Jan 13, 2019, 12:20 PM IST

માત્ર 6 મિનિટમાં વેચાઇ ગયા 2 લાખ ફોન, સ્ટોક પુરો થઇ જતાં સાંજે ફરી શરૂ થશે સેલ

એવામાં સ્માર્ટફોનની વધુ ડિમાંડને જોતાં કંપની આજે એક જ દિવસમાં બીજીવાર સેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સેલનું આયોજન સાંજે 6 વાગે કરવામાં આવશે.

Dec 5, 2018, 03:03 PM IST

Amazonએ લોન્ચ કરી હિન્દી વેબસાઇટ, કરોડો ગ્રાહકોને થશે ફાયદો

ભારતીય ગ્રાહકો માટે ભાષા સબંધી સમસ્યાઓનું સમાધાન કરવા માટે એમેઝોન ઇન્ડિયા (Amazon India)એ એમેઝોન ડોટ ઇનને હિન્દીમાં લોન્ચ કરી છે.

Sep 5, 2018, 08:34 AM IST

Amazon ઈન્ડિયામાં શરૂ થઈ છટણી, આટલા કર્મચારીને કર્યા બહાર

ટોંચની ઈ-કોમર્સ કંપની એેમેઝોન (Amazon)એ ભારતમાં પોતાના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. કંપનીએ એક સપ્તાહ પહેલા આશરે 60 કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડી દીધો છે. 

 

Apr 3, 2018, 06:18 PM IST