Gujarat Heavy Rainfall Alert: ફરી એકવાર બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનવાનું શરુ થઈ ગયું છે. જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ પર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે. જો આ ડીપ ડિપ્રેશન ગુજરાત સુધી આવે તો ફરીથી વરસાદી સંકટ લાવશે.
ઔરંગા નદીના પાણી ફરી વળવાના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. કેટલાય ગામો એવા છે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે. એટલું જ નહીં ઔરંગા નદીનું પાણી ફરી વળવાના કારણે 40 ગામોને વલસાડ સાથે જોડતો બ્રિજ પણ પાણીમાં ડૂબી ગયો છે.
Gujarat Monsoon Update: આગાહીકાર અંબાલાલ પટેલે એવી તો શું આગાહી કરી છેકે, જેના લીધે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવામાન વિભાગે પણ એ જ માહિતી આપી છે જે અંબાલાલ પટેલે અગાઉ આપી હતી. જાણો ગુજરાતના માટે તોળાઈ રહ્યું છે કયું મોટું સંકટ...લખી રાખજો!! હવે પછી ગુજરાતમાં ક્યાં અને ક્યારે પડી શકે છે ભારે વરસાદ, અંબાલાલની ભયાનક આગાહી...
વલસાડ જિલ્લાની તમામ શાળા, કોલેજો, ITI, આંગળવાડીઓને બંધ રાખવાનો આદેશ અપાયો છે. જિલ્લા વિકાસ અધિકારીએ ટ્વિટર પર આ માહિતી આપી છે. સોશિયલ મીડિયા મારફતે વલસાડ વહીવટી તંત્રએ લોકોને જાણકારી અપાઈ છે.
વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટી પર વહેતા ભાગડા ખુર્ડ ગામ તથા વલસાડ શહેરના બંદર રોડ, કશ્મીર નગર, કૈલાશ રોડ સહિતના શહેરી વિસ્તારોમાં પાણી ઘુસી જવા પામ્યા હતા.
Gujarat Monsoon Updates: અંબાલાલ પટેલે આખા ઓગસ્ટ મહિનાનનું વરસાદી કેલેન્ડર આપી દીધું છે. તમે તારીખો લખી લેજો, જાણો ક્યારે ક્યારે અને ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવી ભવિષ્યવાણી કરી છે.
Gujarat Monsoon Updates:અંબાલાલ પટેલે આખા ઓગસ્ટ મહિનાનનું વરસાદી કેલેન્ડર આપી દીધું છે. તમે તારીખો લખી લેજો, જાણો ક્યારે ક્યારે અને ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદ....હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવી ભવિષ્યવાણી કરી છે.
Gujarat Weather Update: હાલમાં જ ભારે પવનને કારણે મુંબઈમાં મહાકાય હોર્ડિંગ્સ પડ્યું જેમાં 14 લોકોનો ભોગ લેવાયો હતો. ગુજરાતવાળાએ સાવવાની જરૂર છે. અહીં તો આંધી અને તોફાનની કરાઈ છે આગાહી...
Ambabal Patel Cyclone Prediction: આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર ચિંતાજનક આગાહી કરીને ગુજરાતીઓની ચિંતા વધારી દીધી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ફરી એકવાર અરબસાગરમાં વાવાઝોડું આવશે. આ વાવાઝોડું બીપરજોય જેવું હોઈ શકે છે. જી હા...16 ઓક્ટોબરે અરબસાગરમાં હલચલ જોવા મળશે અને 18 ઓક્ટોબરે લૉ પ્રેશર બનશે. જે 22-24 ઓક્ટોબરે ચક્રવાત બનશે. આ વાવાઝોડું બંગાળના ઉપસગારનો ભેજ ખેંચતા મજબૂત બનશે. ત્યારબાદ પશ્ચિમી વિક્ષેભ આવતા લઘુત્તમ તાપમાન ઘટશે. જો કે હાલ વાવાઝોડું ક્યાં ફટાશે તેવી આગાહી કરવી મુશ્કેલ તેમ જણાવ્યું હતું.
Ambalal Patel Monsoon Prediction :અંબાલાલ પટેલનું અનુમાન છે કે, ઓક્ટોબર મહિનામાં વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. શિયાળામાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા હોય છે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમ વર્ષા થતી હોય છે. જેના લીધે ગુજરાતમાં ઠંડી વધતી હોય છે.
Ambalal Patel Monsoon Prediction 2023:અંબાલાલ પટેલની એક ભયાનક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતામાં મુકાયા છે. આ વર્ષે ફરી નવરાત્રી પર પાણી ફરી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રિમાં વરસાદ આવશે કે નહિ તેનું ટેન્શન થઈ રહ્યું છે.
Ambalal Patel's Forecast: ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ડરામણી આગાહી કરી છે. તેમણે કહ્યું કે ઓક્ટોબર માસમાં બંગાળમાં વાવાઝોડાની પ્રક્રિયા થશે શરૂ, ગુજરાતમાં આ સિસ્ટમ વરસાદ લાવી શકે છે. 150 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જો આવું થયું તો આ સ્થિતિ ગુજરાત માટે મહાવિનાશક સાબિત થઈ શકે છે.
Ambalal Patel's Forecast:ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ડરામણી આગાહી કરી છે. તેમણે કહ્યું કે ઓક્ટોબર માસમાં બંગાળમાં વાવાઝોડાની પ્રક્રિયા થશે શરૂ, ગુજરાતમાં આ સિસ્ટમ વરસાદ લાવી શકે છે. 150 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, વાવાઝોડાની અસર ગુજરાત પર શું થશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી