ambulance

નડિયાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : દર્દીને લેવા જતી એમ્બ્યુલન્સ અંડર બ્રિજમાં ભરાયેલા પાણીમાં ફસાઈ

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં શુક્રવારે રાતે ધોધમાર તૂટી પડ્યો હતો. ત્યારે ખેડા જિલ્લાના નડિયાદમાં પણ મોડી રાત્રે ભારે પવન તથા ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જોકે, પહેલા વરસાદમાં જ ખેડા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની નિષ્કાળજી જોવા મળી હતી. નડિયાદના શ્રેયસ અંડર બ્રિજમા વરસાદી પાણી ભરાઈ ગયુ હતુ. જેમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. 

Jun 5, 2021, 07:02 AM IST

આરોગ્ય વિભાગને મળી 25 એમ્બ્યુલન્સ, એવરેજ આટલી મિનિટમાં પહોંચે એવું છે નેટવર્ક

WHO ના ધારાધોરણ મુજબ પ્રતિ વ્યક્તિ 1 એમ્બ્યુલન્સની સામે ગુજરાત મા 630 એમ્બ્યુલન્સ હોવી જોઈએ, પરંતુ હાલ રાજ્યમાં 800 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે. હાલ કાર્યરત એમ્બ્યુલન્સમા 200 એમ્બ્યુલન્સ વેન્ટિલેટર અને મોનીટર સાથે પણ ઉપલબ્ધ છે.

Jun 2, 2021, 03:06 PM IST

Vadodara ના યુવાનોએ બનાવી અનોખી APP, જેમાં કોરોના દર્દીઓને મળશે આ તમામ સુવિધાની જાણકારી

પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને યુવાનોએ સાર્થક કર્યું છે. વડોદરાના યુવાનોએ અનોખી એપ બનાવી છે. કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આ એપ્લિકેશન બનાવી છે

May 26, 2021, 05:47 PM IST

એક પ્રેરણાત્મક પગલું: સુરતી યુવાનોએ આ રીતે જન્મદિન અને મેરેજ એનિવર્સરીને બનાવી યાદગાર

સામાન્ય રીતે આ પ્રકારના શુભ પ્રસંગો કેક કાપી, પરિવાર અને મિત્રવર્તુળ સાથે  પાર્ટી કરીને ઊજવવામાં આવતા હોય છે, પરંતુ દેસાઈ અને દલાલ પરિવારે જન્મદિન અને મેરેજ એનિવર્સરી (Marriage Anniversary) ને લોકઉપયોગી સમાજ સેવાના કાર્યો સાથે સાંકળી લીધા. 

May 26, 2021, 05:26 PM IST

Viral Video: એમ્બ્યુલન્સમાં દર્દી તડપતી રહી, ઓક્સિજનના અભાવે મહિલાનું મોત

રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે. ધોરાજી સિવિલ હોસ્પિટલની વધુ એક બે દરકારીને કારણે મહિલાનું મોત નીપજ્યું છે

May 22, 2021, 05:26 PM IST

BJP ના કોર્પોરેટરે તમામ શક્તિ લગાવી દીધી પણ બેડ તો ઠીક એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન કરી શક્યાં, પિતાનું મોત

કોરોનાને કારણે ગુજરાતમાં સ્થિતિ કેટલી વિપરિત છે, તેનો વધારે એક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય લોકો જ નહી પૈસાદાર અને વગદાર લોકો પણ બેડ મેળવવામાં અસમર્થ સાબિત થઇ રહ્યા છે. સુરતમાં ભાજપનાં કોર્પોરેટર રહી ચુકેલા નેતા પોતાના જ પિતાનો બચાવ નહોતો કરી શક્યાં. એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ફરતા રહ્યા પરંતુ તેમના પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા. 

Apr 30, 2021, 06:18 PM IST

કોરોનાની સુનામી વચ્ચે હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ લાઇન યથાવત, પોલીસ કર્મચારીઓ ખડેપગ

એક તરફ વધતા કેસો બીજી તરફ વધી રહેલી ગરમી વચ્ચે 108 એમ્બ્યુલન્સ (Ambulance) અને ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને લાંબી લાઈનમાં ઉભા રહેવામાં વધુ મુશ્કેલી ના પડે તે માટે ડોમ બાંધવામાં આવ્યા છે. 

Apr 28, 2021, 01:49 PM IST

AHMEDABAD માં બાઇક ચાલકને બચાવવા જતા 108નો અકસ્માત, દર્દીનું રેસક્યું કરાયું

હાલ કોરોના મહામારી ચાલી રહી છે. સમગ્ર ગુજરાતની સ્થિતી આ મહામારીમાં ખુબ જ બેહાલ થઇ છે. તેવામાં 108 દ્વારા જ દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. 108ની પહેલાથી જ ઘટ વર્તાઇ રહી છે. તેવામાં એક ખુબ જ વિચિત્ર અકસ્માત સામે આવ્યો હતો. 

Apr 27, 2021, 05:40 PM IST

Maharashtra: એમ્બ્યુલન્સમાં એક ઉપર એક 22 કોરોના દર્દીના મૃતદેહ ભર્યા, કલેક્ટરના તપાસના આદેશ

મહારાષ્ટ્રના (Maharashtra) બીડ જિલ્લાના (Beed) અંબેજોગઈમાં એક એમ્બ્યુલન્સમાં (Ambulance) 22 મૃતદેહ એક બીજા પર મુકીને સ્મશાન સુધી લઈ જવાનો મામલો સામે આવ્યો છે

Apr 27, 2021, 01:54 PM IST

હે ભગવાન! આ શું સ્થિતિ...એક દર્દીના પરિજનોએ બીજા દર્દીને લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સ હાઈજેક કરી, બંનેના મોત 

કોરોના (Corona Virus) મહામારી વચ્ચે મેડિકલ સુવિધાઓના અભાવે સ્થિતિને બદથી બદતર કરી નાખી છે. હાલાત એવા થઈ ગયા છે કે લોકો પોતાના માણસોના જીવ બચાવવાની કોશિશમાં બીજાના જીવના દુશ્મન બની  બેઠા છે.

Apr 22, 2021, 10:36 AM IST

ઘરમાં માતા કોરોના પોઝિટિવ, ઝાડ નીચે ભૂખ્યા તરસ્યા નાની બાળકી રાત વિતાવવા મજબૂર

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાની (Corona) સ્થિતિ ખુબજ ખરાબ થઈ ગઈ છે. લોકોને યોગ્ય સારવાર તો દૂર સમય પર એમ્બ્યુલન્સની (Ambulance) સુવિધા પણ મળી નથી રહી

Apr 17, 2021, 01:28 PM IST

રાજકોટમાં બેડ ખૂટી પડ્યા, દર્દીઓને એમ્બ્યુલન્સમાં સારવાર આપવાની ફરજ પડી

  • કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ, હોસ્પિટલોમાં બેડ નથી, રેમડેસિવિર ઇન્જેક્શન નથી, દર્દીઓની હાલત ગંભીર
  • રાજકોટમાં ખૂબ જ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ, ઓક્સિજન પૂરતું ન મળતા દર્દીઓના મોત થઈ રહ્યા હોવાનું તબીબોનું કહેવું છે

Apr 14, 2021, 07:31 AM IST

કોરોનાની વાસ્તવિક સ્થિતિ દેખાડી રહ્યા છે આ દ્રશ્યો, સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઇનો

અમદાવાદ સિવિલ કેમ્પસ (Ahmedabad Civil Hospital) માં આવેલી 1200 બેડ કોવિડ (Covid 19) હોસ્પિટલમાં ખાતે આજે એમ્બ્યુલન્સની લાંબી કતાર જોવા મળી હતી.

Apr 13, 2021, 11:07 AM IST

રાજકોટમાં એમ્બ્યુલન્સની ઘટ, ટેમ્પો ટ્રાવેલર દોડાવવાનો આદેશ

રાજકોટ (Rajkot) માં કોરોના (Coronavirus) ના કેસ વધતા એમ્બ્યુલન્સ (Ambulance) ખૂટી પડતા ટેમ્પો ટ્રાવેલર (Tempo Traveller) નો તંત્રએ સહારો લીધો છે.

Apr 13, 2021, 10:04 AM IST

પરિવાર બન્યો લાચાર: એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતા મૃતદેહ લારીમાં સ્મશાન લઈ જવા મજબૂર

શહેરમાં વધતા કોરોના કેસને લઇને એમ્બ્યુલન્સ (Ambulance) કે શબવાહિની (Sub Vahini) ના મળતા પરિવારજનોએ અંતિમસંસ્કાર (Cremation) માટે મૃતદેહને લારીમાં લઈ જવાની ફરજ પડી હતી.

Apr 8, 2021, 12:13 AM IST

હાઇવે પર Accident થતાં Ambulance ને થશે જાણ, જલદી આટલી હાઇટેક બનશે સિસ્ટમ

તમને જણાવી દઇએ કે કે આ વ્યવસ્થામાં એંબુલન્સ (Ambulance) જીપીએસ સિસ્ટમ (GPS System) થી સજ્જ હશે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અત્યારે રોડ અકસ્માતને રોકવા માટે માટે ઘણા નવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

Feb 7, 2021, 04:01 PM IST

દક્ષિણ ગુજરાતના 15 હજાર ગામોમાં કોઈ માંદુ પડે, તો તરત આવી જાય છે તરતી એમ્બ્યુલન્સ

  • દાદરાનગર હવેલીના દુધની ગામે આ તરતી એમ્બ્યુલન્સ કાર્યરત છે
  • 15000 કરતા વધારેની વસ્તી માટે આ તરતી એમ્બ્યુલન્સ આશીર્વાદ રૂપ બની 
  • આ એમ્બ્યુલન્સ તમામ પ્રકારની ઈમરજન્સીને પહોંચી વળવા સક્ષમ 

Jan 23, 2021, 01:34 PM IST

ઝાલોદ-લીમડી હાઈવે પર કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે જોરદાર ટક્કર, કારમાં સવાર 3માંથી એકનું મોત

ગુજરાતમાં ઠંડીની મોસમમાં સૌથી વધુ અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ગુજરાતભરમાં અનેક સ્થળોએ અકસ્માતો (accident) ના બનાવ બનતા રહે છે. ત્યારે મોડી રાત્રે ઝાલોદ-લીમડી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

Dec 25, 2020, 08:07 AM IST

ઘોર બેદરકારી: ઇન્ટરનેશનલ કાર રેસરનું એમ્બ્યુલન્સમાં ઓક્સિજન ખુટી જવાથી મોત

રાજકોટના પૂર્વ મેયર ભાવનાબેન જોશીપુરાના નાનાભાઇ તથા પ્રસિદ્ધ કાર રેસર ભરત દવેનું કોરોનાને કારણે અવસાન થયું છે. કોરોના સંક્રમિત થયેલા ભરતભાઇને સુરેન્દ્રનગર ખાતેથી રાજકોટ ખાતે લઇ જવામાં આવી રહ્યાહ તા. દરમિયાન રસ્તામાંઓક્સિજન ખુટી જતાતેમનું અવસાન થયું છે. તેઓ ઇન્ટરનેશનલ કાર રેલીમાં ભાગ લેનારા પ્રથમ ભારતીય હતા. વર્ષ 2019માં તેઓ પીએમ નરેન્દ્ર મોદીનાં અભિયાનની કેન્દ્રવર્તી થીમ સાથે 29 દિવસમાં 29 રાજ્ય અને 29 પાટનગરની મુલાકાત લઇને વર્લ્ડ રેકોર્ડ પણ સર્જયો હતો.

Oct 4, 2020, 11:00 PM IST

જેતપુરમાં એમ્બ્યુલન્સ નહી મળતા વિધવા માતાએ રેકડીમાં પુત્રને લઇ જવા મજબુર

કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતીમાં સૌથી વધારે અસર ગરીબ લોકો પર પડી રહી છે. તેમાં પણ ખાસ કરીને ગરીબોનાં ઘરમાં જ્યારે બિમારી પ્રવેશે છે ત્યારે તેની સ્થિતી આર્થિક અને શારીરિક બંન્ને રીતે પડી ભાંગતો હોય છે. જેતપુરમાં આવો જ એક માનવતાને શરમજનક સ્થિતીમાં મુકતો કિસ્સો સામે આવ્યો છે.

Apr 13, 2020, 06:34 PM IST