हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Amreli MP
Amreli mp News
bjp
ભાજપમાં કકળાટ! સાંસદે કહ્યું બેઠક જીતીશું પણ લીડ ભૂલી જાઓ, ઓછા મતદાન માટે સંગઠન જવાબ
Lok Sabha Election 2024: ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર મતદાન સમાપ્ત થયા પછી, જ્યારે ભાજપ અને કોંગ્રેસ રાજ્યમાં ક્લીન સ્વીપ અને જીતના દાવા કરી રહ્યા છે, ત્યારે અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડિયાએ ઓછા મતદાન માટે પાર્ટી નેતૃત્વને જવાબદાર ઠેરવી ઠીકરું ફોડ્યું છે.
May 10,2024, 19:37 PM IST
gujarat
70 વર્ષ જૂની પ્રાચીન નવરાત્રીમાં અમરેલીના સાંસદે મંજીરા વગાડ્યા, VIDEO વાયરલ
Social Media Video Viral: સાવરકુંડલા શહેરમાં સ્થાનિક લોકો દ્વારા સાંસદ નારણ કાછડીયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, અહીં પ્રાચીન ગરબીમાં રામધૂનની રમઝટ બોલાવતા લોકો વચ્ચે સાંસદ નારણ કાછડીયા મંજીરા વગાડતા જોવા મળ્યા હતા.
Sep 29,2022, 16:48 PM IST
Unique
અમરેલીના સાંસદ દ્વારા તૈયાર કરવામાં આવી અનોખી MODI કિટ, ભોજન સાથે માહિતી પણ પીરસાશે
હાલ સમગ્ર દેશ તથા રાજ્યમાં લોકડાઉનની સ્થિતીના કારણે શ્રમજીવી પરિવારોની કફોડી સ્થિતી થઇ છે. જો કે તેમની મદદ માટે મોટા પ્રમાણમાં સમાજ સેવી સંસ્થાઓ આગળ આવી રહી છે. આ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદો પણ પોત પોતાનાં વિસ્તારમાં રહેતા શ્રમજીતીઓને કોઇ તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા કરી રહ્યા છે. દિલ્હી હાઇકમાન્ડ દ્વારા તમામ સાંસદો સહિત ભાજપનાં દરેક સભ્યને જવાબદારી સોંપવામાં આવી છે કે લોકડાઉન દરમિયાન કોઇ પણ વ્યક્તિને કોઇ પણ સમસ્યા ન થાય તેવી વ્યવસ્થા કરવાની છે.
Mar 29,2020, 17:45 PM IST
Trending news
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ