हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
405/ 7
(101)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
amul dairy
Amul dairy News
Tirupati temple
તિરુપતિ મંદિરના લાડુના વિવાદનો રેલો ગુજરાત પહોંચ્યો, અમૂલને કેમ કરવો પડ્યો ખુલાસો
Tirupati Ladoo Controversy: તિરુપતિ મંદિરના લાડુમાં વપરાયેલા એનિમલ ફેટ વાળુ ઘી અમૂલ ડેરીનું હોવાની પોસ્ટ વાયરલ થતા અમૂલે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી
Sep 21,2024, 12:55 PM IST
amul dairy
વાહ! ગુજરાતની અમૂલ ડેરીએ અમેરિકા-ચીનને પછાડી બની દુનિયાની નંબર વન બ્રાન્ડ!
Amul Dairy Brand: અમૂલનો દબદબો ભારતમાં પહેલા જ છે, હવે દુનિયાએ અમૂલની બાદશાહત સ્વીકારી લીધી છે. ગુજરાતની સૌથી મોટી અમૂલે દુનિયામાં ડંકો વગાડ્યો છે. બ્રાન્ડ ફાઈનેસના રિપોર્ટમાં અમૂલને AAA+ રેટિંગ મળ્યું છે, આ ઉપરાંત કંપનીની બ્રાન્ડ વેલ્યૂ પણ હવે વધીને 3.3 અરબ ડોલર બની ચૂકી છે
Aug 22,2024, 17:10 PM IST
amul
અમૂલે લોન્ચ કરી કાઠિયાવાડી છાશ, સૌરાષ્ટ્રનો અસલ સ્વાદ માણવા મળશે, આ ભાવે વેચાશે
Amul launched Kathiyawadi buttermilk : કચ્છના સરહદ ડેરી દ્વારા અમૂલ કાઠીયાવાડી છાશ અને એક કિલો અમુલ મસ્તી દહી ટબનું લોન્ચિંગ કરવામાં આવ્યું
Jun 22,2024, 11:31 AM IST
amul
અમૂલ ડેરીની ઐતિહાસિક છલાંગ, ડેરીના ઈતિહાસમાં પહેલીવાર કરોડોનું ટર્નઓવર હાંસિલ કર્યું
Amul Dairy Turn over : અમૂલનું ઐતિહાસિક ટર્નઓવર 12,880 કરોડને પાર પહોંચ્યું... ગયા વર્ષની સરખામણીમાં અંદાજિત 9 ટકાનો વધારો થયો... 2023-24 દરમિયાન પહેલીવાર અમૂલ ડેરીનું ટર્નઓવર વધ્યું..
Apr 2,2024, 14:40 PM IST
Anand
આણંદમાં ભાજપમાં ખેંચતાણ ચરમસીમાએ,અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલનું મોટું નિવેદન
Once again internal conflict in Anand BJP surfaces! Video of Amul Dairy Chairman goes viral
Aug 24,2023, 14:15 PM IST
amul dairy
Anand : અમુલ ડેરીએ પશુપાલકોને આપી ભેટ, દૂધના ફેટના ભાવમાં કર્યો પ્રતિકિલોએ કર્યો 30નો વધારો
Amul dairy hikes milk procurement price by Rs 30 per Kilo-fat in Anand, Mehsana, Kheda
Aug 8,2023, 19:10 PM IST
gujarat
પશુપાલકોને અમૂલે આપી મોટી ખુશખબર: દૂધના ખરીદ ભાવમાં કર્યો મોટો વધારો,જાણી લો નવો ભાવ
Amul Dairy: લાખો પશુપાલકો માટે ખુશીના સમાચાર, અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 30નો વધારો કરાયો છે, 11 ઓગસ્ટથી પ્રતિકિલો ફેટ 850 રૂપિયા ચુકવવામાં આવશે
Aug 8,2023, 17:15 PM IST
mehsana
લાખો પશુપાલકોના હિતમાં દૂધસાગર ડેરીનો મોટો નિર્ણય, દૂધની ખરીદ કિંમતમાં કર્યો આટલો વધ
DudhSagar Dairy : મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ... દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કરાયો... આવતીકાલથી 5 લાખ પશુપાલકોને મળશે નવો ભાવ વધારો...
May 31,2023, 14:23 PM IST
amul dairy
અમૂલ ડેરીનું ટેન્કર પલટ્યું, આણંદના રસ્તા પર વહી દૂધની નદી.... જુઓ video
Amul Dairy's tanker overturned, a river of milk flowed on Anand's road.... Watch video
May 18,2023, 12:45 PM IST
amul dairy
અમૂલ ડેરીમાં 3 સરકારી પ્રતિનિધિની નિમણૂકનો મામલો
Matter of Appointment of 3 Government Representative in Amul Dairy
Mar 24,2023, 16:05 PM IST
amul dairy
તબેલામાં 20 પશુને દૂધ નીકળે 1000 લીટર, અમૂલે દૂધના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો
મહેમદાવાદના રુદણમાં અમૂલે એક ખાનગી તબેલામાં રેડ પાડી હતી. જેમાં ઓછા પશુમાં વધુ દૂધ ભરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ઓછા પશુ હોય વધુ દૂધ ભરનાર તબેલા માલિકના સામે અમૂલ ડેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અમૂલ ડેરીના અધિકારી દ્વારા મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં તબેલા માલિક સહિત ત્રણ વ્યક્તિઓ સામે અમૂલે ફરિયાદ કરી હતી. કાળુભાઈ નાગજીભાઈ રબારી, સુનિલભાઈ કાળુભાઈ રબારી, રાજાભાઈ માલાભાઈ રબારી અને રાજુભાઈ લાલજીભાઈ દેસાઈ સામે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં મહેમદાવાદ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપીની ધરપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Feb 26,2023, 13:44 PM IST
amul dairy
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપનો સંપૂર્ણ કબજો
Vipul Patel appointed as chairman, Kanti Sodha Parmar appointed as VC of Amul Dairy respectively
Feb 14,2023, 11:55 AM IST
amul
આજે અમૂલમાં સત્તાની જંગ, રામસિંહ પરમાર વિદાય લેશે કે નહિ તે આજે ખબર થશે
Amul Election : આજે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન અને વાઈસ ચેરમેનની યોજાશે ચૂંટણી,,, ડેરીના નિયામક મંડળના 13 સભ્યો, અમૂલ ફેડરેશનના પ્રતિનિધિ અને જિલ્લા રજિસ્ટ્રાર કરશે મતદાન,,,
Feb 14,2023, 16:09 PM IST
amul
AMUL માંથી ભાજપના નેતા રામસિંહ ગુમાવશે રાજપાઠ? કોંગ્રેસીએ કર્યા છે કેસરિયા
Amul Chairman : આગામી સપ્તાહે આણંદ સંઘની ચૂંટણી છે. એવું કહેવાય છે કે રામમિંહ પરમારને હવે રિપિટ કરવા ઈચ્છતું નથી. એટલા માટે વધુ એક કોંગ્રેસીને ભાજપમાં લાવવામાં આવ્યા છે
Feb 7,2023, 16:09 PM IST
amul dairy
અમૂલ ડેરીએ પશુપાલકોને આપી નવા વર્ષની ભેટ
Amul Dairy gave new year gift to cattle herders
Dec 31,2022, 17:10 PM IST
amul dairy
Amul ડેરીએ પશુપાલકોને ખુશખુશાલ કરી દીધા, આપી નવા વર્ષની ભેટ
Amul New Year Gift : અમૂલ ડેરીએ પશુપાલકો માટે નવો ભાવ જાહેર કર્યો... ગાયના દૂધના કિલોફેટે પ્રતિ લિટર 0.42 પૈસાનો વધારો.. તો ભેંસના દૂધના કિલોફેટે પ્રતિ લિટર 1.24થી 1.44 રૂપિયાનો વધારો..
Dec 31,2022, 16:00 PM IST
amul dairy
અમૂલ ડેરીને મળ્યા વાઈસ ચેરમન, અઢી વર્ષની કાયદાકીય લડત બાદ જગ્યા ભરાઈ
અમૂલ ડેરીના વાઈસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો છે. રાજેન્દ્રસિંહ પરમારને 9 મત મળ્યા હતા. જ્યારે રાજેશ પાઠકને 6 મત મળ્યા હતા. જેના કારણે રાજેન્દ્રસિંહ પરમાર 3 મતે વિજય બન્યા છે
Sep 6,2022, 22:57 PM IST
gujarat
અમુલ ડેરીએ 6 લાખ પશુપાલકોને આપ્યા આનંદના સમાચાર, હવે દૂધના ભાવમાં...'
અમુલ ડેરીએ આજે પશુપાલકોને તહેવારો ટાણે આનંદના સમાચાર આપ્યા છે. અમુલ ડેરીએ દુધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કર્યો છે. દુધનો ખરીદ ભાવ વધારીને 740 થી 760 રૂપિયા કરાયો છે.
Aug 18,2022, 16:07 PM IST
Mother Dairy
શ્વેતક્રાંતિની વાતો વચ્ચે ગુજરાતમાં દૂધ બન્યું મોંઘુ, અમૂલ-મધર ડેરીએ વધાર્યા ભાવ
મધર ડેરી માટે બુધવારે ફૂલ ક્રીમ દૂધની કિંમત 59 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 61 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે. ટોંડ દૂધની કિંમત વધીને 51 રૂપિયા અને ડબલ ટોંડ દૂધની કિંમત 45 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે. ગાયના દૂધની કિંમત 53 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવશે
Aug 16,2022, 17:22 PM IST
amul
મોંઘવારીનો વધુ એક માર: અમૂલે કર્યો દૂધના ભાવમાં વધારો, આવતીકાલથી નવા ભાવ લાગૂ
મોંઘવારીના લિસ્ટમાં જીવન જરૂરિયાતી કોઈ વસ્તુ બાકી નથી રહી. શાકભાજી-દૂધથી લઈને તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે લગભગ તમામ ડેરીએ પોતાની પ્રોડક્ટ્સના ભાવ વધારા બાદ દૂધ-છાશ અને બટરના ભાવ પણ વધ્યા હતા. ત્યારે અમૂલે ફરી દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કર્યો છે જે આગામી 17 ઓગસ્ટથી લાગૂ થશે.
Aug 16,2022, 13:47 PM IST
Trending news
Beauty Tips
ડાર્ક લિપની સમસ્યાથી મળશે છૂટકારો, લિપસ્ટિક વિના જ હોઠ દેખાશે ગુલાબી અને નરમ!
Jemimah Rodrigues
પ્રથમ ટી20માં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 49 રને હરાવ્યું, જેમિમા અને સાધુએ કર્યો કમાલ
Zakir Hussain
સંગીત જગતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું, પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન
Tax
Pushpa 2 સ્ટાર અલ્લુ અર્જુન ટેક્સ ભરવામાં પણ છે આગળ, 2023-24 આટલા કરોડ ચૂકવ્યા
vadodara police
આડા સંબંધની શંકામાં પતિએ કરી નાખી પત્નીની હત્યા, ત્રણ વર્ષ પહેલા થયા હતા પ્રેમ લગ્ન
road accident
5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7.77 લાખ લોકોના મોત, ગુજરાતમાં પણ આટલા લોકોએ ગુમાવ્યો જીવ
share market
આ કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ! 5 દિવસમાં ઈન્વેસ્ટર્સે છાપ્યા 47000 કરોડ
Veer Narmad South Gujarat University
નકલી માર્કશીટના આધારે લીધું અસલી એડમિશન, VNSGUમાં 3 વર્ષમાં 62 છાત્રાઓ લીધો પ્રવેશ
Suchi Semicon
સુચી સેમિકોનએ ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ કર્યો, 3 વર્ષમાં ₹840 કરોડનું રોકાણ
Worlds Most Dangerous Hotel
આ છે વિશ્વની સૌથી ખતરનાક હોટેલ! પહોંચવા માટે ઓળંગવા પડે છે 7 ખોફનાક કોઠા