anupama spoiler alert

અનુજ કાપડિયા સાથે લગ્ન કરવા માટે અનુપમા મૂકશે એવી 'અઘરી' શરત, ભાઈ-બહેન સ્તબ્ધ થઈ જશે

માલવિકાની અનુપમા સિરિયલમાં એન્ટ્રી થવાથી શોની કહાનીમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. પરંતુ આવનારા એપિસોડમાં અનુજ અને અનુપમાના લગ્નની વાત થશે

Dec 29, 2021, 12:29 PM IST

Anupama: અનુપમામાં મોટી ઉથલપાથલ થવાની છે? સેલિબ્રેશનના Photos થી મળ્યો મોટો સંકેત

ટીવી શો અનુપમા (Anupama) માં જલદી એકવાર ફરીથી પરિવાર સાથે મસ્તી કરતો જોવા મળશે. જો કે આવું હંમેશા માટે નહીં રહે કારણ કે જલદી શોમાં બાપુજી અને બાના લગ્નની 50મી વર્ષગાંઠને ઉજવવા માટે આખો પરિવાર એકજૂથ થશે પરંતુ સામે આવેલી તસવીરોથી એક મોટા ષડયંત્રનો ઈશારો મળી રહ્યો છે. 

Nov 30, 2021, 09:16 AM IST

Anupama Anuj Wedding: દર્શકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે સમય આખરે આવી ગયો? Photos થયા વાયરલ

એક સમય હતો કે જ્યારે લોકોને ટીન એજર્સની લવસ્ટોરી ખુબ ગમતી હતી પંરતુ હાલના સમયમાં ભારતીય ટેલીવિઝન પર એક અનોખી લવસ્ટોરી ધૂમ મચાવી રહી છે. તે છે અનુપમા અને અનુજ કાપડિયાની 40 પ્લસવાળી પ્રેમ કહાની. બંને વચ્ચે વધતી નીકટતા બાદ હવે લોકોને બંને સાથે આવે તેની આતુરતા છે. હાલ આ ટીવી શોના સેટની કેટલીક તસવીરો સામે આવી રહી છે જેને જોતા એવું લાગે છે કે અનુપમા અને અનુજના પીઠી ચોળવાની સેરેમનીના ફોટા છે. 

Nov 25, 2021, 10:53 AM IST

Anupama માં આટલું બધું થયા પછી પણ આ ટ્વિસ્ટનું તમે નહીં વિચાર્યું હોય, અનુજ, અનુપમા અને વનરાજનું બદલાશે જીવન

ટીવી સીરિયલ 'અનુપમા' (Anupama) માં આગામી દિવસોમાં ઘણા મોટા ફરેફરા જોવા મળી શકે છે. આવનારા એપિસોડમાં વનરાજનો રોલ ઘણો મહત્વનો થવાનો છે.

Nov 23, 2021, 06:31 PM IST

Anupama Spoiler Alert: પુત્રએ લીધો પિતાનો બદલો, શું અનુપમા બચાવશે બાની ઈજ્જત!

Anupama Upcoming Twist: અનુપમા (Rupali Ganguly) અને બા (Alpana Buch) ની વચ્ચે હવે એક એવી ક્ષણ આવશે જ્યાં બંને એકબીજા માટે સહારો બનશે.

Nov 19, 2021, 10:44 AM IST

Anupama: બાનું આ રૂપ ઘરમાં દરેકને ચોંકાવી નાખશે, અનુપમા બાદ હવે જાણો કોની પર ત્રાટકશે લીલા

ટીવી શો 'અનુપમા' (Anupama) માં આ દિવસોમાં અનુપમા પોતાની એક નવી દુનિયા ઉભી કરી રહી છે અને બીજી તરફ, બા દરેક વખતે અનુપમાની ખુશી પર ગ્રહણ બનીને આવે છે. ફરી એકવાર બા આવ્યા પણ આ વખતે તેણે તેના પતિ પર સવાલો ઉઠાવ્યા.

Nov 15, 2021, 06:50 PM IST

Anupama: વનરાજની આ હરકતથી અનુપમા થઈ જશે શોક, તોશુથી અલગ થશે કિંજલ

અનુપમા શોમાં હવે જે થવા જઈ રહ્યું છે તે ખુબ જ શોકિંગ અને દિલચસ્પ થવાનું છે, કેમ કે વનરાજ અને તેની ફેમિલી સામે અનુજ કપાડિયા અનુપામા પ્રતિ તેની ફિલિંગ શેર કરી એક નવો હંગામો ઉભો કરશે. ત્યારે બીજી તરફ અનુપમાની વહુ કિંજલ હવે તેના પતિ તોશુ પાસેથી છૂટાછેડા લેવાની વાત કરી રહી છે

Nov 9, 2021, 03:42 PM IST

Anupama Spoiler Alert: અનુપમા શોધી રહી છે પોતાના માટે ઘર, પરંતુ આ કારણથી નહીં મળે ઘર

ટીવી સીરિયલ Anupama માં આ દિવસોમાં અનુપમાના જીવનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. તેણીએ શાહ પરિવાર છોડી દીધો છે અને હવે તે પોતાનું જીવન નવેસરથી શરૂ કરવા જઈ રહી છે. શાહ પરિવારના કેટલાક સભ્યો અનુપમાની વિરુદ્ધ છે

Nov 2, 2021, 02:57 PM IST

Anupama માં હવે આવશે ધબકારા વધી જાય તેવો ટ્વિસ્ટ, અનુપમા કરશે અનુજ સાથે લગ્ન?

ટીવી સીરિયલ અનુપમામાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. અનુપમાની લાઈફ હવે સંપૂર્ણ રીતે બદલાઈ જવાની છે. નવા પાત્રની એન્ટ્રીથી અનુપમાની જિંદગીમાં બહાર આવવાની શરૂ થઈ ગઈ છે.

Oct 26, 2021, 12:54 PM IST

Anupama Spoiler Alert: નંદનીની હાલત જોઈને સમર થયો પાગલ, અનુજ-અનુપમા પર ગુસ્સે થશે વનરાજ

સૌથી લોકપ્રિય ટીવી શો 'અનુપમા' (Anupama) ની સ્ટોરીમાં જ્યાં પરિવારમાં શાંતિ દેખાતી હતી, હવે થોડા દિવસોમાં તે શાંતિ વિક્ષેપિત થવાની છે અને મોટું તોફાન આવી રહ્યું છે. છેલ્લા એપિસોડમાં વનરાજ (Sudhanshu Panday) જે પોતાની પૂર્વ પત્ની અનુપમા (Rupali Ganguly) ની તરફેણમાં બોલતો હતો

Oct 16, 2021, 12:54 PM IST

Anupama Spoiler Alert: અનુજની નજીક આવવા કાવ્યા બનવાશે પ્લાન, અનુપમાને આપશે દગો

ટીવી સિરિયલ 'અનુપમા' (Anupama) માં મોટો ટ્વિસ્ટ આવવાનો છે. અનુપમાનું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ રહ્યું છે. નવા પાત્રની એન્ટ્રી સાથે અનુપમાનું જીવન ફરી ખીલવા લાગ્યું છે

Oct 10, 2021, 11:04 AM IST

Anupama Spoiler Alert: અનુપમાના આ નિર્ણયથી વનરાજ પર પડશે વીજળી, ઘરમાં આવશે ભૂકંપ

રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) સ્ટારર ફેમસ ટીવી શો 'અનુપમા' (Anupamaa) માં, અત્યાર સુધી આપણે જોયું છે કે અનુપમાના જીવનમાં તેના મિત્ર અનુજ કાપડિયા (Gaurav Khanna) ની એન્ટ્રી બાદ ઘણા ફેરફાર થયા છે. સતત આ સ્ટોરીમાં ટ્વિસ્ટ સામે આવ્યા છે

Oct 9, 2021, 11:13 AM IST

Anupama Spoiler Alert: અનુપમાને ચામાંથી માખીની જેમ કાઢી ફેંકસે વનરાજ, સમર-નંદિની વચ્ચે કોઈ ત્રીજાની થશે એન્ટ્રી

ટીવી સીરિયલ ‘અનુપમા’માં (Anupamaa) એક મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે. શોમાં એક નવા કિરદારની એન્ટ્રી થઈ રહી છે. નવી એન્ટ્રીના આગમન પહેલા શો મેકર્સે ખૂબ હાઈપ ક્રિએટ કરી છે. અનુપમાની લાઈફ પૂરેપૂરી બદલાઈ જશે

Aug 30, 2021, 04:39 PM IST

Anupama પર તૂટ્યો દુ:ખોનો પહાડ, આ કારણથી ઘર-પરિવાર છોડી ભાગી અનુપમા?

રૂપાલી ગાંગુલી (Rupali Ganguly), મદલસા શર્મા (Madalsa Sharma) અને સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) સ્ટારર ફેમસ ટીવી સિરિયલ 'અનુપમા' (Anupama) માં અનુપમા સામે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે

Aug 24, 2021, 06:24 PM IST

anupama spoiler alert: અનુપમાને ધક્કા મારી ઘરની બહાર કાઢવામાં આવશે, સીરિયલમાં આવશે શોકિંગ ટ્વિસ્ટ

Anupama Spoiler Alert: કાવ્યા માટે ખુશીની ક્ષણ આવી ગઈ છે. અનુપમાને બાપુજી બહારનો રસ્તો દેખાડશે. તેની પાછળ શું કારણ છે વાંચો સંપૂર્ણ અહેવાલ.
 

Aug 4, 2021, 12:12 PM IST

Anupama: શાહ પરિવારમાં થશે હંગામો, રસ્તા પર આવ્યો વનરાજ

ટીવી શો 'અનુપમા' (Anupama) TRP લિસ્ટમાં પોતાનું સ્થાન જાળવી રહ્યું છે. રૂપાલી ગાંગુલી (Rupali Ganguly), મદલસા શર્મા (Madalsa Sharma) અને સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) અભિનીત આ ટીવી સીરિયલ 'અનુપમા' હવે રોજ નવા ટ્વિસ્ટ સાથે આગળ વધી રહી છે

Jul 22, 2021, 05:21 PM IST

Anupama - વનરાજનો પ્લાન પ્રથમ દિવસે જ થયો ફેલ, કાવ્યાની આ વાતથી પરેશાન થયો પરિવાર

Anupama Spoiler Alert: અનુપમા-વનરાજની સામે ફરી મુશ્કેલી આવવાની છે. બંને આ વખતે કેવી રીતે તેનો સામનો કરશે તે જોવાનું રસપ્રદ રહેશે. 
 

Jul 18, 2021, 05:55 PM IST

anupama spoiler: શું ઘરમાં ફરી થશે ઝગડો? અનુપમાએ કાવ્યાને આપી ચેતવણી

ટીવી સીરિયલ અનુપમા (Anupama) માં દરરોજ નવા ટ્વિસ્ટ જોવા મળે છે. તેથી શો બધાની પસંદ બની ગયો છે. અનુપમા અને કિંજલ વચ્ચે દરાર દુખદાયક છે, પણ જોવામાં મજા આવે છે. 
 

Jul 1, 2021, 04:28 PM IST