anushka sharma

IND vs NZ: શ્રેણી જીતી પત્ની અનુષ્કા સાથે રજાઓ માણવા નિકળ્યો વિરાટ કોહલી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચ બાકી છે, પરંતુ તેમાં કોહલી રમશે નહીં. સિરીઝમાં અજેય સરસાઈ બનાવ્યા બાદ કોહલીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હવે કોઈ ચિંતા વગર રજાનો આનંદ માણશે. 
 

Jan 29, 2019, 02:37 PM IST

જ્યારે રોજર ફેડરરને મળ્યા વિરાટ કોહલી અને અનુષ્કા, શેર કરી તસ્વીર

ઓસ્ટ્રેલિયન ઓપન જોવા પહોંચેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે મુલાકાત કરી. વિરાટે આ મીટિંગની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. 
 

Jan 19, 2019, 03:19 PM IST

રણવીર સિંહ માટે ખાસ છે એક્સ ગર્લફ્રેન્ડ અનુષ્કા, લગ્ન બાદ કર્યો મોટો ખુલાસો

રણવીર સિંહનો દીપિકા માટેનો પ્રેમ જગ જાહેર છે પરંતુ કેરિયરના પ્રારંભના દિવસોમાં રણવીરનું દિલ અનુષ્કા પર આવી ગયું હતું. તાજેતરમાં જ દીપિકા સાથે લગ્ન કર્યા બાદ રણબીર સિંહે એક્સ ગર્લફ્રેન્ડ અનુષ્કાને લઇને આપ્યું મોટું નિવેદન, શું કહ્યું જાણો. 

Jan 16, 2019, 03:30 PM IST
PT6M5S

સુઇધાગા : વરૂણ અનુષ્કા સાથે ખાસ મુલાકાત, જુઓ વીડિયો

સુઇધાગા ફિલ્મમાં બહેતરીન રોલ અદા કરી દર્શકોની વાહ વાહી મેળવનાર વરૂણ અને અનુષ્કા શર્મા સાથે જુઓ ખાસ મુલાકાત

Jan 2, 2019, 06:29 PM IST

VIDEO:ટીમ ઈન્ડિયાએ કરી નવ વર્ષની ઉજવણી, રહાણેએ લખ્યું- સિડનીમાં આકાશ ઝળહળી ઉઠ્યું

ભારતીય ક્રિકેટરોએ સિ઼ડનીમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. વિરાટ કોહલીએ પણ અનુષ્કા શર્મા સાથે એક ફોટો શેર કર્યો હતો. યુવરાજ સિંહ-વિરેન્દ્ર સહેવાને પ્રશંસકોએ શુભકામનાઓ પાઠવી 

Jan 1, 2019, 06:56 PM IST

સિડનીમાં પત્ની અનુષ્કા સાથે સુપરહોટ અંદાજમાં વિરાટે ઉજવ્યું ન્યૂ યર

 બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને તેના પતિ ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી નવા વર્ષ પર ઓસ્ટ્રેલિયામાં છે. વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોતાના ફેન્સને નવા વર્ષની શુભકામના આપતા અનુષ્કા શર્મા સાથે પોતાની બે તસવીરો શેર કરી હતી. વિરાટ દ્વારા શેર કરાયેલ તસવીરોમાં બંને સિડનીના રસ્તા પર નજર આવ્યા હતા. 

Jan 1, 2019, 03:27 PM IST

'ઝીરો'ની વાર્તામાં છુપાયેલું છે કેટરિના અને રણબીરના બ્રેકઅપનું રહસ્ય, જાણો શું છે હકીકત

ઝીરોમાં શાહરૂખ ખાને વામન બઉઆ સિંહનો રોલ કર્યો છે

Dec 21, 2018, 06:25 PM IST

શું કામ જોવી જોઈએ શાહરૂખ ખાનની 'ZERO' ? જાણો પાંચ પોઇન્ટમાં

ડિરેક્ટર આનંદ એલ. રાયની આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ જોવા મળી રહ્યા છે

Dec 21, 2018, 02:35 PM IST

અનુષ્કા 3 મહિના સુધી વ્હીલચેરમાં, વિરાટ કોહલી પણ થઇ ગયો પરેશાન

અનુષ્કાએ પોતાની ભુમિકામાં જીવ પુરવા માટે સતત 3 મહિના સુધી વ્હીલચેર પર જ રહીને આ પ્રકારનાં દર્દીની મનોવ્યથા સમજવાનો પ્રયાસ કર્યો હતો

Dec 4, 2018, 10:06 AM IST

PHOTOS: અનુષ્કાને કોપી કરવામાં દીપિકાએ કંઈ બાકી ન રાખ્યું, લુક ચોરી કર્યો!!

દીપિકા પાદુકોણ અને રણવીરનું ગઈકાલે બેંગલુરુમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું હતું. જે બોલિવુડમાં ટોકિંગ પોઈન્ટ બન્યું હતું. રિસેપ્શનની સાંજે જ રણવીર અને દીપિકાનો લુક સામે આવી ગયો હતો. દીપિકા ગોલ્ડન ક્રીમ કલરની સાડી અને આઈવરી કલરના આખી બાયના બ્લાઉઝમાં જાજરમાન લાગતી હતી. તો રણવીરે પણ ગોલ્ડન-બ્લેક કલરની શેરવાની પહેરી હતી. પરંતુ દીપિકાનો આ આખો લૂક બોલિવુડમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો.

Nov 22, 2018, 02:21 PM IST

VIDEO : શાહરૂખે કર્યું કંઈક એવું કે કેટરીના અને અનુષ્કાને પણ લાગ્યો Shoke

શાહરૂખની આગામી ફિલ્મ 'ઝીરો'નું ટ્રેલર મુંબઈમાં વડાલા ખાતે આવેલા IMAXમાં લોન્ચ કરાયું હતું, અહીં કેટરીના કૈફ સિલ્વર રંગના અત્યંત સુંદર ડ્રેસમાં આવી હતી, પરંતુ તેના ડ્રેસની સુંદરતાને જીન્સનું જેકેટ ઢાંકી રહ્યું હતું 

Nov 3, 2018, 04:36 PM IST

PICS:બર્થ ડેને સ્પેશિયલ બનાવવા વિરાટ-અનુષ્કાએ કરી આ પ્રકારની ખાસ તૈયારી

જન્મદિવસના બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વિરાટ કોહલી અને અનુષ્કાનો ફોટાઓ સતત વાયરલ થઇ રહ્યા છે.

Nov 3, 2018, 12:54 PM IST

કિંગ ખાનની બહુપ્રતિક્ષીત ફિલ્મ 'ZERO'નું ટ્રેલર શાહરૂખના બર્થડેના દિવસે લોન્ચ

શાહરૂખ ખાન ઠીંગણા વ્યક્તિની ભૂમિકાવાળી આ ફિલ્મ 'ZERO' 21 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે, આ ફિલ્મમાં શાહરૂખની સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ છે, જ્યારે સલમાન ખાન વિશેષ ભૂમિકામાં દેખાવાનો છે 

Nov 2, 2018, 05:56 PM IST

સદી ફટકાર્યા બાદ અનુષ્કાનો ચાંદ બની પહોંચ્યો વિરાટ કોહલી

આ કપલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે ફોટો શેર કર્યા હતા. જ્યાં, વિરાટ કોહલીએ ફોટ શેર કરી અનુષ્કા માટે લખ્યું કે મારું જીવન... મારી દુનિયા.

Oct 28, 2018, 10:11 AM IST

વિરાટ કોહલીના સ્ટાઇલિશ અને કુલ લુક પાછળ આ વ્યક્તિનો છે હાથ, કોહલીએ ખોલ્યુ રહસ્ય

વિરાટ કોહલીએ તેના સ્ટાઇલિશ લુક વિશે રહસ્ય ખોલતા જણાવ્યું કે કોન છે તેનું સ્ટાઇલિસ્ટ

Oct 1, 2018, 10:20 AM IST

રોહિત શર્માએ વિરાટ કોહલીને ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ પર કર્યો અનફોલો, કંઇક તો છે ગરબડ

રોહિત શર્માને 15 સપ્ટેમ્બરથી શરૂ થનાર એશિયા કપ માટે ટીમ ઇંડીયાની કમાન સોંપવામાં આવી છે. એશિયા કપમાં વિરાટ કોહલી ટીમનો ભાગ નહી હોય, ત્યારબાદ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. 

Sep 6, 2018, 08:48 AM IST

સુઇધાગા ફિલ્મમાં અનુષ્કા પર બનેલા 12 મીમ્સ, તમે હસી હસીને થશો પાગલ...

અનુષ્કા શર્મા અને વરૂણ ધવન સ્ટારર ફિલ્મ સુઇ ધાગા રિલીઝ થાય તે પહેલા જ સમાચારોમાં છે. જ્યારથી મૂવીનું ટ્રેલર રિલીઝ થયું છે અનુષ્કાનાં 2 સીન્સ પર કરોડો મીમ્સ બની ગયા છે. સોશિયલ મીડિયા પર અનુષ્કાનો મજાક ઉડાવવામાં આવી રહ્યો છે. યુઝર્સ પોતાની ક્રિએટિવીટીનો ઉપયોગ કરીને એવા મીમ્સ બનાવી રહ્યા છે જે લોકો હસવા પર મંજબુર કરે છે. 

Aug 22, 2018, 08:02 PM IST

ટીમ ઈન્ડિયામાં સામેલ અનુષ્કા, BCCIની તસ્વીર પર થઈ ટ્રોલ

એક યૂઝરે લખ્યું, વાઇસ કેપ્ટન અંતિમ લાઇનમાં અને ભારતીય ક્રિકેટની ફર્સ્ટ લેડી પ્રથમ લાઇનમાં... આજ લોકો થોડા દિવસ પહેલાઓનલાઇન લેક્ચર આપી રહ્યાં હતા. 
 

Aug 8, 2018, 03:35 PM IST

VIDEO : વિરાટે સદી ફટકારી અનુષ્કાને આ રીતે કરી યાદ, આશીષ નેહરાએ આ રીતે લીધી ફીરકી

ભારતીય ઇનિંગની શરૂઆત સારી રહી. પહેલી વિકેટ માટે 50 રન ઉમેર્યા, પરંતુ ત્યારબાદ કોઇપણ બેટ્સમેન સફળ ન રહ્યો. ફક્ત વિરાટ કોહલી એક છેડે ટકી રહ્યો.

Aug 3, 2018, 09:16 AM IST

અનુષ્કા શર્માએ આપી વિરાટ કોહલીના ગાલ પર કિસ, કેપ્ટને શેર કર્યો ફોટો

તેને અત્યાર સુધી આશરે 19 લાખ લોકો લાઇક કરી ચૂક્યા છે. ઇંસ્ટા પર વિરાટના 22.8 મિલિયન ફોલોવર્સ છે. 

Jul 11, 2018, 08:41 PM IST