attacked

રાજકોટમાં માતાના પ્રેમી પર સગીર પુત્રએ કર્યો હુમલો, આરોપીની પોલીસે કરી ધરપકડ

રાજકોટમાં માતાના પ્રેમી પર પુત્ર દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પ્રેમીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ મામલે પોલીસે હુમલો કરનાર પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Jul 21, 2021, 10:48 PM IST

SURAT: રાત્રી કર્ફ્યૂનું પાલન કરાવી રહેલ પોલીસ પર ટોળાએ હૂમલો કર્યો, પકડા પકડીના દ્રશ્યો

રાત્રી કર્ફ્યૂ હોવા છતા લોકો બેખોફ રીતે બહાર નીકળી રહી છે. વારંવાર દંડ ભરવા છતા પણ લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા. જો કે લિંબાયતમાં કેટલાક માથાભારે તત્વો સાથે પોલીસને માથાકુટ થતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આ બબાલના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જેનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. 

May 17, 2021, 04:48 PM IST

25 વર્ષથી પલાઠી મારીને બેઠેલી સરકારને ભાન કરાવો કે આ લોકશાહી છે ઇજારાશાહી નહી

 અરવિંદ કેજરીવાલે સુરતના સરથાણામાં જાહેર સભા સંબોધી હતી. અહીં તેમણે પોતાનાં ચીર પરીચીત અંદાજમાં શાળા, વિજળી, રોડ, રસ્તા અને ગટરના મુદ્દે દિલ્હીનાં ઉદાહરણ આપીને આત્મશ્લાઘા કરી હતી. દિલ્હીમાં 10 લાખથી વધારે યુવકોને રોજગારી આપવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, અમે છેલ્લા 2 વર્ષમાં 10 લાખ નોકરી અપાવી શકતા હોઇએ તો 25 વર્ષમાં ભાજપે શું કર્યું? આજે ગુજરાતમાં યુવક કોલેજ માટે ધક્કા ખાય છે. કોલેજ પાસ કરે પછી નોકરી માટે ધક્કા થાય છે. ભાજપે જે કામ 25 વર્ષમાં નથી કર્યું તે અમે 5 વર્ષમાં કરી દેખાડ્યું. અમને ગુજરાતમાં 5 વર્ષ આપો તમે આમના 25 વર્ષ ભુલી જશો. 

Feb 26, 2021, 06:24 PM IST

Vadodara: જ્વેલરી શોપના માલિક પર હુમલો કરી લૂંટની ઘટના, આરોપી ફરાર

વડોદરા શહેરમાં એક જવેલરી શોપમાં ધોળા દિવસે જીવલેણ હુમલા સાથે લૂંટની ઘટના પ્રકાશમાં આવતા પોલીસની કાયદો અને વ્યવસ્થા પર ફરી એક વાર સવાલો ઉઠયા છે. 

Feb 24, 2021, 05:07 PM IST

SURAT: અસામાજીક તત્વો બેખોફ, કાયદો વ્યવસ્થા ઓક્સિજન પર, વેપારી પર જીવલેણ હુમલો

શહેરમાં ગુનેગારો બેખોફ બન્યા છે, પોલીસનો હવે ડર ન હોય તે પ્રકારે સુરતમાં રોજ એકાદી હત્યા, લૂંટ, બળાત્કારની ઘટના નોંધાય છે. પોલીસ આને ડામવામાં સદંતર નિષ્ફળ રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુરતમાં ખુબ જ ગંભીર છે. ત્યારે સુરતમાં હવે વેપારીઓ પણ સલામત નથી. તંબાકુના વેપારી પર ધોળા દિવસે જીવલેણ હુમલો કરીને લૂંટ કરી છે. સુરત શહેરનાં પરવત પાટીયા ચોર્યાસી ડેરીની સામે આવેલી ભીખુ ટોબેકો એન્ડ જનરલ સ્ટોર નામની દુકાનમાં ગઇકાલે સોમવારે બપોરે ત્રણેક વાગ્યે ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે લૂંટારૂઓએ દુકાનદારનું મોઢુ દબાવીને છરીનાં ઉપરા છાપરી ઘા માર્યા હતા. વકરાના પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. 

Feb 2, 2021, 08:46 PM IST

માનવભક્ષી દીપડાએ બાઇક સવાર પર હુમલો કર્યો, 200 ફુટ ઉંડે લઇ જઇને ધડથી માથુ અલગ કર્યું

જિલ્લાના વિઠલપુરમાં દીપડાએ યુવાન ખેડૂતને ફાડી ખાધો તો હરમડિયા ગામે મહિલાને ઇજાગ્રસ્ત કરી હતી. ગીર વિસ્તારમાં એકાએક દીપડાઓ આદમ ખોર બની રહયા છે. જેના પગલે ગ્રામ્ય વિસ્તારો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ગઈકાલ સાંજે કોડીનારના વિઠલપુર ગામે 28 વર્ષીય યુવાન અજિતભાઈ ભેડા ગામમાં દૂધ ડેરીમાં દૂધ આપી પોતાના વાડીના મકાન પર પરત ફરી રહ્યા હતા. તે સમયે વાડીના રસ્તા પર બેઠેલા ખુંખાર અને આદમખોર ગણાતા દીપડાએ તેમની બાઈક પર તરાપ મારી હુમલો કરી દેતા અજિતભાઈનું મોત નીપજ્યું છે.

Jan 2, 2021, 09:19 PM IST
Attacked On People Of Society In Surat PT3M30S

સુરતમાં ફેરિયાઓએ સોસાયટીના લોકો પર કર્યો હુમલો

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટી બહાર દબાણ કરી ધંધો કરતા ફેરિયાઓ અને સ્થાનિક સોસાયટીના લોકો વચ્ચે છૂટા હાથની મારામારી ના દ્રશ્યો સામે આવ્યા..સોસાયટી બહાર દબાણ કરવામાં આવતું હોવાના કારણે લોકોએ ટકોર કરી હતી.

Feb 5, 2020, 06:25 PM IST
Video Viral Of Gadoi Toll Plaza Employee Attacked On Woman In Junagadh PT4M46S

જૂનાગઢમાં ગાદોઈ તોલનાકા કર્મચારીનો મહિલા પર હુમલો, વીડિયો વાયરલ

જુનાગઢના કેશોદ-ગાદોઈ ટોલનાકામાં ઝપાઝપીનો વિડિયો વાયરલ થયો છે. ટોલનાકાના કર્મીઓ દ્વારા મહિલા પર હુમલાના દ્રશ્યો સામે આવ્યા છે. અવારનવાર ટોલનાકે આ પ્રકારની માથાકૂટ થાય છે. ટોલનાકાના કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે. વાહન જવા દેવાની બાબતે સમગ્ર ઘટના બની હતી. પાઇપ અને ધોકા વડે ટોલનાકાના કર્મીઓએ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Jan 17, 2020, 05:20 PM IST
Four Persons Attacked On Girl In Jamnagar PT3M4S

જામનગરમાં 4 શખ્સોએ યુવતી પર કર્યો હુમલો

જામનગરમાં યુવતી પર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ચારેય લુખ્ખા શખ્સો દ્વારા યુવતીની જાહેરમાં પજવણી કરવામાં આવતી હતી. અવાર નવાર યુવતી પાસે બિભત્સ માંગણીઓ કરતા હતા. યુવતીએ ઇન્કાર કરતાં ચારેય શખ્સોએ હુમલો કર્યો હતો. યુવતીને મૂંઢમાર લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.

Jan 5, 2020, 10:20 PM IST

નડિયાદ: ચાર ઇસમો પત્રકાર પર દંડો લઇને તુટી પડ્યાં અને...

નડિયાદના કનીપુરા પાસેથી પસાર થઇ રહેલા એક પત્રકાર પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ તેના ખીચ્ચામાં રહેલા નાણા પણ લૂંટી લેવામાં આવ્યા હતા. હુમલા બાદ પત્રકારનાં ખિસ્સામાં પડેલી અંદાજીત 6 હજાર જેટલી રકમ લઇ ઇસમો ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત પત્રકારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમણે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. 

Dec 31, 2019, 11:28 PM IST
Jamnagar student attacked on principal, watch video PT6M55S

જામનગરમાં પ્રિન્સિપાલ પર વિદ્યાર્થીએ કર્યો હુમલો, જુઓ વીડિયો

જામનગરમાં પ્રિન્સિપાલ પર વિદ્યાર્થીએ કર્યો હુમલો, જુઓ વીડિયો

Dec 5, 2019, 11:50 PM IST

પરીક્ષા ચોરીમાં ઝડપાયેલા વિદ્યાર્થીએ માફી પત્ર લખતા પ્રિંસિપાલ સાથે કર્યું એવુ કામ કે...

શહેરની કોલેજના પ્રિન્સિપાલને પરીક્ષા દરમિયાન ચોરી કરતા ઝડપાયેલા વિદ્યાર્થી પાસે "SORRY" લખાવવું પડ્યું ભારે. "SORRY" લખાવતી વેળાએ વિદ્યાર્થીએ આક્રોશમાં આવીને પ્રિન્સિપાલ પર કાતર વડે કર્યો જીવલેણ હુમલો સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ થઇ હતી. હુમલો એટલો આક્રમકતાથી કરાયો હતો કે વિદ્યાર્થીને દુર લઇ જવા માટે પણ ખાસ્સી મહેનત કરવી પડી હતી.

Dec 5, 2019, 10:42 PM IST

અમદાવાદ: યુવક પર ટોળાએ કર્યો તીક્ષ્ણ હથિયારથી હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ

જોકે જોધપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચે ત પહેલાં જ મારામારી કરવા આવેલા શખ્સો ફરાર થઇ ગયા હતા. પરંતુ તેમની હરકત સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. ત્યારે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે

Mar 23, 2019, 08:48 AM IST

સુરતમાં બુટલેગરો બેફામ, સ્ટેટ મોનીટરીંગની ટીમ પર હિંસક હુમલો

સુરતમાં સોમવારે સાંજે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ એ કે રોડ રોડ ખાતે દરોડો પાડવા ગઈ હતી, તે સમયે તેમના પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસની બે ખાનગી કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

Jan 15, 2019, 12:01 PM IST
Surat Bootleggers attack state vigilance team two cops injured PT2M53S

સુરતમાં બુટલેગરોએ સ્ટેટ મોનીટરીંગની ટીમ પર કર્યો હુમલો

સુરતમાં સોમવારે સાંજે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ એ કે રોડ રોડ ખાતે દરોડો પાડવા ગઈ હતી, તે સમયે તેમના પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસની બે ખાનગી કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં બે પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા.

Jan 15, 2019, 11:55 AM IST

મુંબઇ હૂમલાના ગુનેગાર ડેવિડ હેડલી પર શિકાગોની જેલમાં હૂમલો, હાલત ગંભીર

પોલીસ પર હૂમલાના આરોપમાં જેલ ભોગવી રહેલા બે ભાઇઓએ હેડલી પર મરણતોલ હૂમલો કર્યો

Jul 23, 2018, 08:50 PM IST

સાણંદમાં વ્યાજખોરોની ગુંડાગર્દી, જાહેરમાં માર્યો માર

CCTV Footage released of illegal financiers who attacked on Interest takers

Mar 23, 2018, 10:03 PM IST