bahucharaji

Mobile ચાર્જિંગમાં રાખી વાત કરનારા ચેતી જજો! દેસાઇ પરિવારે વ્હાલસોયી દીકરી ગુમાવી

શંભુભાઈ દેસાઈ નામના પશુપાલક ની 17 વર્ષીય દીકરી પોતાના મકાનમાં ઉપરના માળે ચાર્જીંગ (Charging) દરમ્યાન મોબાઈલ (mobile) ઉપર વાત કરતી હતી.

Jul 29, 2021, 06:13 PM IST

અહીં ઉતારવામાં આવી હતી ભગવાન શ્રી કૃષ્ણની બાબરી! PM મોદી પણ અનેકવાર કરી ચૂક્યા છે આ મંદિરના દર્શન

એક એવી લોકવાયક છે અને માન્યતા પણ છેકે, ગુજરાતના આ સ્થળે ખુબ ભગવાન શ્રી કૃષ્ણની પણ બાબરીની વિધિ કરવામાં આવી હતી. હિન્દુ સંસ્કૃતિ મુજબ ભારતવર્ષમાં 16 સંસ્કારોનું પાલન કરવામાં આવતું હોય છે. તે 16 નો એક સંસ્કાર એટલે ચૌલ ક્રિયા. જેને બાબરી પણ કહેવામાં આવે છે.

Jul 26, 2021, 03:08 PM IST

Rainfall: લોધિકામાં રાજ્યનો સૌથી વધુ 8 ઈંચ વરસાદ, છોટાઉદેપુર, કવાંટ, બેચરાજીમાં 6 ઈંચથી વધુ વરસાદ

રાજ્ય (Gujarat) ના બોટાદ, કપરાડા, માણાવદર. કુતિયાણા, શંખેશ્વર, ગઢડા, જોટાણ, વિજાપુર, વંથલી, જૂનાગઢ, જૂનાગઢ શહેર, બોડેલી, કરજણ, મહેસાણા, પ્રાતિજ, રાજકોટ, સૂત્રાપાડા, ડભોઈ અને ફતેપુરા સહિત ૧૯ તાલુકામાં ૪ થી ૬ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

Jul 26, 2021, 01:21 PM IST

કોરોના કાળમાં બહુચરાજી ગ્રામ પંચાયતે માનવતા મહેકાવી, સરપંચે સ્વખર્ચે શરૂ કરી નિ:શુલ્ક એમ્બ્યુલન્સ સેવા

કોરોના કાળમાં એક તરફ ધંધા-રોજગાર પડી ભાંગ્યા હોવાના ચોમેર સમાચારો ચર્ચામાં છે. સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત સાધન-સામગ્રી અને દવાઓમાં પણ છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી સ્થિતિની વચ્ચે યાત્રાધામ બહુચરાજી ગ્રામ પંચાયત દ્વારા માનવતા મહેકાવવાનું કામ કરવામાં આવ્યું છે.

Jun 30, 2021, 01:11 PM IST

મહેસાણા: બહુચરાજી પાસે પ્રાઈવેટ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી

બહુચરાજી પાસે એક પ્રાઈવેટ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે. પાર્ક નોન વુવાન નામની કંપનીમાં આગ લાગી છે. આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ છે. 

Apr 25, 2020, 10:52 PM IST

મહેસાણા: ગાડીએ પાછળથી રિક્ષાને મારી ટક્કક, ઘટના સ્થળે જ ચારના મોત

શહેરના વ્યાસ પાલડીથી દેલવાડા રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષાને પાછળથી ગાડીએ ટક્કર મારતા 4 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. અકસ્માત સર્જાતા મોટી વાહનોની લાઇન લાગતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માત ઉદલપુર હાઈવે પર ગમખ્વાર થયો હતો. 

Feb 12, 2019, 08:36 PM IST

બહુચરાજીમાં છેલ્લા એક વર્ષથી રેલવે વ્યવહાર ઠપ, જાણો શું છે કારણ

શક્તિપીઠ બહુચરાજીમાં છેલ્લા એક વર્ષથી રેલવે વ્યવહાર બંધ કરાયો, એક વર્ષ અગાઉ બ્રોડગેજમાં રૂપાંતર કરવાનું કહી રેલવે વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Sep 15, 2018, 10:03 AM IST