हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bats
Bats News
Nipah Virus
એવો વાયરસ જેની કોઈ દવા કે વેક્સીન નથી, સંક્રમણથી બચવા તરત કરો આ 5 કામ
Nipah Virus: કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસે દસ્તક આપી છે. દક્ષિણ ભારતના આ મલિયાલમ ભાષી રાજ્યમાં અત્યાર સુધીમાં 6 કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રદેશના લોકો નિપાહ વાયરસથી દહેશતમાં છે. બે દિવસ સુધી શાળાઓ બંધ રહી છે. કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયા બાદ અનેક વિસ્તારોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે.
Sep 15,2023, 15:56 PM IST
ZEE 24 Kalak Original Video
આ ગામમાં પૂજવામાં આવે છે ચામાચીડિયા, કારણ કઇક બીજુ જ છે!
આ ગામમાં પૂજવામાં આવે છે ચામાચીડિયા, કારણ કઇક બીજુ જ છે!
Aug 14,2023, 20:06 PM IST
Nipah Virus
મહાબળેશ્વરની ગુફાઓમાંના ચામાચીડિયાને લઈને આવ્યા ચોંકાવનારા સમાચાર
Jun 22,2021, 20:26 PM IST
chinese researchers
ચીની સંશોધકોને ચામાચિડિયામાં નવા પ્રકારના કોરોના વાયરસના નમૂના મળ્યા: રિપોર્ટ
સંશોધકોનું કહેવું છે કે દક્ષિણ-પશ્ચિમી ચીનમાં તેમના રિસર્ચથી માહિતી મળે છે કે ચામાચિડિયામાં ડકેટલા પ્રકારના કોરોના વાયરસ હોય છે અને તે કેટલા લોકોમાં ફેલાવાની ક્ષમતા રાખે છે.
Jun 12,2021, 23:48 PM IST
Coronavirus
ચામાચીડિયા છે તબાહી ફેલાવનારા વાયરસની ફેક્ટરી, જાણો છો કેમ...
કોરોના વાયરસ ફેલાવાને લઈને અત્યાર સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પરંતુ મોટાભાગના રિપોર્ટસનો દાવો છે કે, મહામારી ચામાચીડિયાને કારણે ફેલાઈ છે. કહેવામાં આવે છે કે, સૌથી પહેલા આ વાયરસ ચામાચીડિયામાં આવ્યો હતો. ચામાચીડિયામાંથી બીજા પ્રાણીઓમાં આવ્યો અને બાદમાં તે માણસોમાં ફેલાયો હતો. જોકે, આ કોઈ પહેલી એવી બીમારી નથી જે ચામાચીડિયામાથી ફેલાઈ હોય. આ પહેલા પણ સાર્સ, માર્સ અને ઈબોલા જેવી ભયંકર બીમારીઓ ચામાચીડિયાથી ફેલાઈ ગઈ છે.
May 7,2020, 15:50 PM IST
corona virus
Samples of bats were also taken from Gujarat
Samples of bats were also taken from Gujarat
Apr 15,2020, 17:20 PM IST
સિદ્ધપુર
સિદ્ધપુરમાં એક વૃદ્ધા 40 વર્ષથી ચામાચીડિયાંની વચ્ચે કેમ કરી રહી છે વસવાટ
સિદ્ધપુરના નેદ્રોડા ગામે એક વૃદ્ધા છેલ્લા 40 વર્ષથી ચામાચીડિયાંની વચ્ચે વસવાટ કરી રહી છે. ભયના માહોલ વચ્ચે મજબૂર વૃ્દ્ધા જીવન પસાર કરવા માટે મજબૂર બની છે.
Jun 21,2019, 14:18 PM IST
Heatwave
તાપી-સોનગઢ તાલુકામાં બન્યો વિચિત્ર બનાવ, 20 કોથળામાં ભરી લાશ
ગરમીનો આકરો તાપો લોકોનો પરસેવો નહિ, પણ આખેઆખો નિચોવી રહ્યો છે. એપ્રિલના અંતમાં ગરમીના પારાએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. માત્ર જનજીવન જ નહિ, પણ અબોલ પશુઓ પર પણ તેની સીધી અસર દેખાઈ રહી છે. ત્યારે તાપી-સોનગઢ તાલુકામાં વિચિત્ર બનાવ બન્યો છે. ઉકાઈ પંથકમાં કાળઝાળ ગરમીને કારણે 500થી વધુ ચામાચીડિયાના મોત થયા છે.
Apr 29,2019, 13:16 PM IST
Heatwave
ગરમીથી લોકોની તબિયત લથડી, રવિવારે રાજ્યભરમાં ઈમરજન્સીના 507 કૉલ મળ્યા
ગરમીના પારાએ એપ્રિલ મહિનામાં તમામ રેકોર્ડ તોડી પાડ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગરમીએ કહેર મચાવ્યો છે. તાપમાનની વાત કરીએ તો, સૌથી વધુ કંડલા એરપોર્ટ પર 46.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 43.7 ડિગ્રી અને વડોદરામાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અન્ય શહેરોની વાત કરીએ તો ડીસામાં 43.5, રાજકોટમાં 44 ડિગ્રી, સુરતમાં 43.6 ડિગ્રી, ગાંધીનગરમાં 43.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી અને અમરેલીમાં 44,6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું. આકરી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
Apr 29,2019, 9:04 AM IST
Heatwave
આકરી ગરમી સહન ન કરી શકનારા 500 ચામાચીડિયા ટપોટપ જમીન પર પડ્યા, 20 કોથળામાં
ગરમીનો આકરો તાપો લોકોનો પરસેવો નહિ, પણ આખેઆખો નિચોવી રહ્યો છે. એપ્રિલના અંતમાં ગરમીના પારાએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. માત્ર જનજીવન જ નહિ, પણ અબોલ પશુઓ પર પણ તેની સીધી અસર દેખાઈ રહી છે. ત્યારે તાપી-સોનગઢ તાલુકામાં વિચિત્ર બનાવ બન્યો છે. ઉકાઈ પંથકમાં કાળઝાળ ગરમીને કારણે 500થી વધુ ચામાચીડિયાના મોત થયા છે.
Apr 29,2019, 8:02 AM IST
Trending news
Surat SOG
ઈન્ટરનેશનલ કોલને લોકલમાં કન્વર્ટ કરવાનું કૌભાંડ ઝડપાયું, આ રીતે કરતા હતા કાંડ
health
'બડે અચ્છે લગતે હૈ'ના Ram Kapoor ફરી થયા 25ના, 18 મહીનામાં 55 kg વેટ લોસ!
astrology
31 ડિસેમ્બરની રાત્રે કરી લો આ એક નાનકડો ઉપાય, આખું વર્ષ ઘનથી ભરેલી રહેળે તિજોરી
January 2025
4 જાન્યુઆરી 2025 ના રોજ શુક્ર અને બુધ એકસાથે બદલશે ચાલ, આ દિવસથી 5 રાશિઓને થશે લાભ
Whatsapp
WhatsApp પર આવી શકે છે તગડું ફીચર! ફેક ફોટાની સરળતાથી પડશે ખબર, જાણો કેવી રીતે...
Vitamin B12
Vitamin B12: B12 ઓછું હોય તો રોજ પીવો આ દાળનું પાણી, ઝડપથી વધી શકે છે વિટામીન B12
Surat latest hindi news
'મર્દ ATM નથી...', સુરતમાં પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન, પુરુષ આયોગ બનાવવાની માંગ
Relationships Tips
Relationships Tips: વર્ષો જુના સંબંધોને પણ ખરાબ કરી નાખે છે માણસની આ 5 આદતો
breaking news
ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો; ઉત્તર ગુજરાતમાં ઉભો થયો સૌથી મોટો ખતરો!
plane crash
વધુ એક પ્લેન દુર્ઘટના! લેન્ડિંગ દરમિયાન ભીષણ આગ, પાંખિયા અને એન્જિન રન-વે પર ઘસડાયું