moraribapu

Moraribapu એ દિલીપકુમારને પાઠવી શ્રદ્ધાંજલિ, દિલીપકુમાર સાથેની જૂની યાદોને કરી તાજા

દિલીપ કુમારના અંતિમ દર્શન કરવા માટે અનેક અભિનેતાઓ અને રાજનેતાઓ તેમના ઘરે પહોંચ્યા હતા. દિલીપ કુમાર (Dilip Kumar) ને મુંબઈ (Mumbai) ના જૂહુ કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા.

Jul 7, 2021, 10:30 PM IST

કોરોનાકાળમાં સેક્સ વર્કર બહેનોના સથવારે આવ્યા મોરારિબાપુ, કરી આટલી મદદ

લોકોના ધંધા-રોજગારથી લઈ માનસિક સ્વાસ્થ્ય સુધી અસર થઈ છે. દેશના અનેક પ્રાંતોમાં સામાન્ય લોકો માટે તેમનું ગુજરાન ચલાવવું પણ અઘરું બન્યું છે. 

May 14, 2021, 07:19 PM IST

બ્રહ્મલીન પૂજ્ય ભારતી બાપુને મોરારિ બાપુએ પાઠવી શ્રદ્ધાંજલિ

પરમ પૂજ્ય મહામંડલેશ્વર ભારતીજી બાપુ અમદાવાદના આશ્રમમાં નિર્વાણ પામ્યા એ સમાચાર મને હરિદ્વારમાં મારી કથા દરમ્યાન મળ્યા હતા.

Apr 11, 2021, 11:16 AM IST

મોરારીબાપુએ રામકથામાં મર્યાદિત શ્રોતાઓને આવવા માટે કર્યો અનુરોધ

વિદેશના કે દેશના તો નહીં જ, પણ ગુજરાત કે સૌરાષ્ટ્રના પણ કોઇ શ્રોતાએ રામપરા આવવું નહીં. મહુવા કે તલગાજરડાના કોઇ શ્રોતાએ પણ રામપરા (Rampara) આવવાનું નથી.

Apr 7, 2021, 09:23 PM IST

હરિદ્વાર ખાતે મોરારીબાપુ દ્વારા માનસ હરિદ્વારનું કરશે ગાન

કોરોનાની બીજી લહેરના વ્યાપક પ્રસારથી, કથા દરમિયાન સાવચેતીનાં તમામ પગલાં ભરવામાં આવ્યા છે. કોરોનાટેસ્ટ નેગેટિવ હોય એનું સર્ટિફિકેટ ધરાવનારને જ કથાના પંડાલમાં પ્રવેશ મળશે.

Apr 2, 2021, 12:15 PM IST

વિવિધ ધારાના મહાપુરુષો એક મંચ ઉપર આત્મીય રૂપમાં મળવા જોઇએ, તેની ભારત અને વિશ્વને ઘણી જરૂર છે : પૂજય મોરારીબાપુ

સત્સાંગ કથાનાં રૂપમાં તો હોય છે જ, પણ કોઇ સારી વાર્તા સાંભળો, કોઇ સારો દૃષ્યો જોવાથી જો દબાયેલો સદ્ભાવ પ્રગટ થાય તો તે સત્સંગ છે. કોઇ વહેતી નદીની પાસે બેસીને જીવનમાં ગતિશીલતાનો બોધ લો, તે પણ સત્સંગ છે.

Mar 28, 2021, 02:11 PM IST

મોરારીબાપુ દ્વારા પુંડરીક આશ્રમ વૃંદાવનમાં આજથી નવ દિવસ રામકથા યોજાશે

સ્વામી કાર્ષ્ણિ ગુરૂ શરણાનંદજી મહારાજના પાવન સાનિધ્યમાં પુંડરીક ગોસ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં, પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં, કોરોનાના પ્રોટોકોલને અનુરૂપ મર્યાદિત સંખ્યાના શ્રોતાગણની વચ્ચે રામકથાનું મંગલાચરણ થશે.

Mar 21, 2021, 12:21 PM IST

અન્ય તીરથ વારંવાર, ગંગાસાગર એકવાર ગંગાસાગર તીર્થ પર મોરારીબાપુની રામકથા

એક સમય એવો હતો, જ્યારે અહીં આવવું અત્યંત કઠિન હતું. અને એટલે જ એવી કહેવત પડી કે- "અન્ય તીર્થ વારંવાર પણ ગંગાસાગર એકવાર...!" જો કે આજે સંચાર માધ્યમોનીઉપલબ્ધતા વધી ગઈ છે, ત્યારે હવે ગંગાસાગરની યાત્રા સરળ બની છે.

Feb 26, 2021, 11:47 AM IST

તલગાજરડા ખાતે 2019-2020ના કવિ પુરસ્કાર મોરારીબાપુના હસ્તે કરાયો અર્પણ

દ્રા સંસ્થા દ્વારા ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે એવોર્ડ્સ અર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2019 અને 2020 ના કવિ પુરસ્કાર કથાકાર મોરારીબાપુના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

Feb 10, 2021, 10:24 PM IST

પરસ્પર પ્રીતિ અને વિચારોનો સેતુ જ રામનું કામ છેઃ મોરારી બાપુ

મોરારી બાપુને પ્રશ્ન કરાયો કે શું અહીં રામ મંદિર બનશે. તેનો જવાબ આપતાં બાપુએ કહ્યું કે રામ મંદિર બને તો સ્વાગત છે, પરંતુ અહીં રામેશ્વર ભગવાન પર્યાપ્ત છે.

Jan 9, 2021, 09:30 AM IST

ગીતાજી કોર્ટમાં નહીં,હાર્ટમાં રહેવી જોઇએ: મોરારિબાપુ

મોરારિ બાપુએ જણાવ્યું કે આજે ઘણા અર્થોમાં આખી દુનિયા માટેનો વૈશ્વિક દિવસ છે.આજે માગશર સુદ એકાદશી એટલે ગીતા જયંતિ, પ્રતિવર્ષ કોઈપણ જગ્યાએ હોઉં, ગીતા જયંતી ઉપર ગીતા વિદ્યાલય જોડિયાધામમાં પહોંચી જઉં છું વર્ષોથી ચાલ્યું

Dec 25, 2020, 12:47 PM IST

ગરવા ગિરનારની ગોદમાં મોરારી બાપુ ગરબે ઘૂમ્યા, ક્યારે પણ નહી જોયો હોય આવો વીડિયો

મોરારી બાપુની માનસ જગદંબા રામકથાનો પ્રારંભ ગિરનાર પર્વત પર ચાલી રહી છે. રામકથાના ત્રીજા દિવસે બાપુએ રામકથા દરમિયાન રાસ ગરબા લઇને માતાજીની આરાધના કરી હતી. છેલ છબીલો ગુજરાતી, ધૂણી રે ધખાવી અમે તારા નામની, ઓચીંતી આંગણીમાં આવી સહિતનાં અનેક ગીતો પર ગરબા રમ્યા હતા. બાપુએ જણાવ્યું હતું કે, આપણીલોકગીત એવા છે કોઇ પણ નૃત્ય કરવા માટે મજબુર થઇ જાય.

Oct 20, 2020, 11:09 PM IST
Moraribapu Compres Amit Shah To Sardar Vallabhbhai Patel and get political reactions PT5M2S

મોરારિબાપુએ અમિત શાહની સરખામણી સરદાર સાથે કરી, પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ આપ્યો પ્રતિભાવ

સૌરાષ્ટ્રના યાત્રા ધામ અને સદાવ્રતથી પ્રસિદ્ધ એવા વીરપુરમાં ચાલી રહેલ રામકથાના અંતિમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. રામ કથાના છેલ્લા દિવસે મુખ્યમંત્રીએ આરતી કરી હતી. તેમજ વીરપુરમાં છેલ્લા 200 વર્ષથી ચાલતું સદાવ્રત અવિરત ચાલુ રહે તેવી શુભ કામના આપી હતી. આજે પુર્ણાહુતીના દિવસે વ્યાસ પીઠ ઉપરથી બોલતા મોરારી બાપુ (Morari bapu) એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ (Amit Shah)ને યાદ કર્યા હતા. મોરારી બાપુનો ગૃહમંત્રી અમિત શાહ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થયો હતો. મોરારીબાપુએ કહ્યું હતું કે, અમિત શાહ મને સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel) ની યાદ અપાવે છે. તેમના આ નિવેદન વિશે નેતાઓ પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે.

Jan 27, 2020, 11:55 AM IST
Moraribapu Compres Amit Shah To Sardar Vallabhbhai Patel PT2M54S

મોરારિબાપુએ અમિત શાહની સરખામણી સરદાર સાથે કરી

સૌરાષ્ટ્રના યાત્રા ધામ અને સદાવ્રતથી પ્રસિદ્ધ એવા વીરપુરમાં ચાલી રહેલ રામકથાના અંતિમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. રામ કથાના છેલ્લા દિવસે મુખ્યમંત્રીએ આરતી કરી હતી. તેમજ વીરપુરમાં છેલ્લા 200 વર્ષથી ચાલતું સદાવ્રત અવિરત ચાલુ રહે તેવી શુભ કામના આપી હતી. આજે પુર્ણાહુતીના દિવસે વ્યાસ પીઠ ઉપરથી બોલતા મોરારી બાપુ (Morari bapu) એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ (Amit Shah)ને યાદ કર્યા હતા. મોરારી બાપુનો ગૃહમંત્રી અમિત શાહ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થયો હતો. મોરારીબાપુએ કહ્યું હતું કે, અમિત શાહ મને સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel) ની યાદ અપાવે છે.

Jan 27, 2020, 10:25 AM IST
Viral video of Nityaswarupdasji PT1M34S

સંત નિત્યસ્વરૂપદાસજીનો વીડિયો થયો વાઇરલ, એમાં કહ્યું છે કે...

નીલકંઠવર્ણી અંગે મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વચ્ચે થયેલા વિવાદમાં ગુજરાતના અનેક કલાકારોએ સરધાર સ્વામિનારાયણ મંદિર તરફથી આપવામાં આવતો રત્નાકર અવોર્ડ પરત કરી દીધો છે. હવે સરધાર સ્વામિનારાયણ મંદિરના સંત નિત્યસ્વરૂપદાસજીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ માફી માગી રહ્યા છે.

Sep 19, 2019, 11:30 AM IST

નીલકંઠ વિવાદ બાદ કોણે કોણે સ્વામીનારાયણ સંપ્રદાયનો એવોર્ડ પરત કર્યો, જાણો

મોરારી બાપુ એ નીલકંઠ મામલે કરેલ નિવેદન અંગે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે શાબ્દિક ટીકા ટિપ્પણી થઈ રહી હતી. જે સમગ્ર મામલે વિવાદ પણ વકર્યો હતો. જે વિવાદ મંગળવારના રોજ પૂર્ણ થયો હતો. જૂનાગઢના ઇન્દ્રભારતી આશ્રમ ખાતે બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયું હતું. પરંતુ ગુરુવારના રોજ કલાકારો એ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલ સન્માનની રકમ અને એવોર્ડ પરત કર્યાની ઘટના સામે આવી છે. એક બાદ એક ખ્યાતનામ કલાકારોએ મોરારીબાપુના સમર્થનમાં એવોર્ડ પરત કરતા સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચ્યો છે. જેમાં લોકગાયક ઓસમાણ મીર, લેખક જય વસાવડા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ, હનુભી ગઢવી તથા માયાભાઈએ આહિરે સ્વામીનારાયણ સંસ્થા દ્વારા અપાયેલ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે.

Sep 13, 2019, 09:42 AM IST

મોરારી બાપુને સમર્થન : જય વસાવડા, માયાભાઈ આહીર અને હનુભા ગઢવીએએવોર્ડ કર્યાં પરત

મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચેના નીલકંઠ વિવાદ વચ્ચે ગુજરાતના જાણીતા લોક કલાકારો અને લેખકે સ્વામીનારાયણ સંપ્રદાયે આપેલા એવોર્ડ પરત કર્યા છે. લોક કલાકારો માયાભાઈ આહીર અને હનુભા ગઢવી તથા લેખક જય વસાવડાએ નીલકંઠ મુદ્દે મોરારીબાપુને સમર્થન આપીને એવોર્ડ પરત કર્યાં છે. ગુજરાતની આ જાણીતી હસ્તીઓએ સ્વામીનારાયણ સંપ્રદાયને એવોર્ડ પરત કરીને પોતાના નારાજગી વ્યક્ત કરી છે. આ કલાકારોએ વિવેક સ્વરૂપ સ્વામી સામે રોષ વ્યક્ત કર્યો છે. 

Sep 12, 2019, 05:36 PM IST

મોરારીબાપુના નામે ગૃહમાં બાખડી પડ્યા ભાજપ અને કોંગ્રેસ, જુઓ શુ છે મામલો

વિધાનસભા ગૃહમાં આજે મોરારીબાપુના નામે અનાજ લઈ જવા મુદ્દે હોબાળો થયો હતો. મોરારીબાપુના નામે સસ્તુ અનાજ લઈ જવાતો હોવાનો આક્ષેપ આજે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ભાજપે મોરારી બાપુના નામનો ઉલ્લેખ થતા ખુદ મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી હતી. ત્યારે અનાજ સગેવગે કરવાના મામલે ગૃહમાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા.

Jul 15, 2019, 02:39 PM IST

સિંહના મોત મામલે મોરારિબાપુએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- મોતના મૂળ સુધી થવી જોઈએ તપાસ

કથાકાર મોરારિબાપુએ આજે સારવકુંડલાના આરોગ્ય મંદિરની મુલાકાત લીદી હતી. 

Oct 5, 2018, 05:38 PM IST