bhupendra yadav

ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રભારી, આ 3 નામો છે ચર્ચામાં

મિશન 2022ને ધ્યાને રાખીને ભાજપના નવા પ્રદેશ પ્રભારીની ઝડપથી જાહેરાત થઈ શકે છે. વર્તમાન પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળતા ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રભારી મળશે તે નિશ્ચિત છે. કારણકે આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે. નવા પ્રભારી તરીકે મહત્વના ત્રણ નામોની અટકળો ચાલી રહી છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રભારી ઓમ માથુર, વર્તમાન સહપ્રભારી સુધીર ગુપ્તા અને પ્રકાશ જાવડેકરના નામ મુખ્ય છે. ઓમ માથુર આ પહેલા પણ ગુજરાતના પ્રભારી અને ચૂંટણી પ્રભારી રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ગુજરાતના સંગઠન અને સરકારના મોટાભાગના ચહેરાઓ સાથે પરિચિત છે. તેવામાં તેમની પસંદગીની અટકળો લાગી રહી છે. જો કે આ અંગેનો નિર્ણય તો પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ કરશે.

Jul 8, 2021, 11:18 AM IST
Sunday Special: PM Modi's new slogan is One Earth, One Health PT5M6S

રવિવાર સ્પેશિયલ: PM મોદીનો નવો નારો વન અર્થ, વન હેલ્થ

Sunday Special: PM Modi's new slogan is One Earth, One Health

Jun 13, 2021, 10:15 PM IST
Sunday Special: A face-to-face Fight on 'Patidar CM' Statement PT6M52S
Patidar Politics: Former MP Dilip Sanghani VS Khodaldham President Naresh Patel PT56M2S

Patidar Politics: પૂર્વ સાંસદ દિલીપ સંઘાણી VS ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ

Patidar Politics: Former MP Dilip Sanghani VS Khodaldham President Naresh Patel

Jun 13, 2021, 07:25 PM IST

ભાજપ પ્રભારીની મુલાકાત બાદ ગુજરાતમાં બદલાવના સંકેત, વિસ્તરણની અટકળોએ પકડ્યું જોર

વર્ષ 2017ની ચૂંટણીના સવા વર્ષ પહેલાં પણ આ જ રીતે પ્રભારીએ બેઠકો યોજી હતી અને સેન્સ લીધી હતી. જે બાદ તત્કાલીન મુખ્યમંત્રીનું રાજીનામું લેવાયું હતું.

Jun 13, 2021, 11:26 AM IST

બેક ટુ બેક મીટિંગો કરી રહ્યાં છે ગુજરાત ભાજપના પ્રભારી, શું પાટીદાર ઈફેક્ટ કારણ છે?

  • ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગાંધીનગરમાં ચાર જગ્યાએ ભાજપની બેઠકોનો દોર શરૂ થયો
  • ગુજરાત ભાજપના પ્રભારીને કારણે ગાંધીનગરના સેક્ટર 19 માં આવેલા કે 20 બંગલો ભાજપની ચર્ચાનું કેન્દ્ર બન્યો છે

Jun 12, 2021, 12:54 PM IST

ભાજપ પ્રભારીના ગુજરાત પ્રવાસ સાથે જ રાજકીય અટકળો શરૂ, શરૂ થઈ આક્ષેપબાજી

  • મુખ્યમંત્રી સામેના અસંતોષના કારણે સરકાર અને મંત્રીમંડળમાં ફેરફાર જોવા મળશે તેવો દાવો શૈલેષ પરમારે કર્યો
  • સીઆર પાટીલે આ મુદ્દે કહ્યું કે, સરકાર અને સંગઠન બંને પોતાનું કામ કરી રહ્યા છે. બંને વચ્ચે પૂરતું સંકલન છે

Jun 11, 2021, 03:20 PM IST

Bihar Election: ભાજપમાં સામેલ થઈ નેશનલ શૂટર શ્રેયસી સિંહ, લડી શકે છે ચૂંટણી

Shreyasi Singh Joins Bharatiya Janata Party: શ્રેયસી સિંહ ભાજપમાં જોડાઇ ગઈ છે. શ્રેયસી નેશનલ શૂટર છે, પિતાના નિધન બાદ તેમના માતા પુતુલ સિંહ પણ સાંસદ રહ્યાં છે. શ્રેયસી સિંહે દિલ્હીમાં ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું છે. 

Oct 4, 2020, 07:06 PM IST

દેશભરમાં એક હજાર રેલીઓ કરશે BJP, નાગરિકતા એક્ટ પર ભ્રમ દૂર કરવાનો મેગા પ્લાન

નાગરિકતા સંશોધન એક્ટ વિશે લોકોને સમજાવવા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આગામી 10 દિવસ સુધી વ્યાપક સ્તર પર અભિયાન ચલાવવાની યોજના બનાવી છે. તેના માટે ભાજપ ઘરે-ઘરે જશે અને લોકોને નાગરિકતા સંશોધન એક્ટ વિશે જણાવશે. 

Dec 21, 2019, 06:37 PM IST

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ઓબીસી કે આદિવાસી ચહેરાને તક આપે તેવી શક્યતા

રાજ્યસભાની ચૂંટણી ને લઈને રાજ્યનું રાજકારણ ગરમાયુ છે. સમગ્ર મામલો એકતરફ કાયદાકીય લડતમાં છે તો બીજી તરફ બંને પક્ષોએ ઉમેદવારોને લઈને તૈયારીઓ શરૂ કરી છે. ભાજપ તરફથી એક સ્થાનિક અને એક રાષ્ટ્રીય ચહેરાને ઉતારવા તૈયારી કરી છે તો કોંગ્રેસ પણ 2 સ્થાનિક ચહેરાઓને ઉતારશે.

Jun 23, 2019, 11:19 PM IST
BJP to Likely Declare Names of its candidates for Rajyasabha Elections PT3M53S

રાજ્યસભાની ચૂંટણીને લઈ ભાજપની કવાયત પૂર્ણ, જુઓ ઉમેદવારોને લઈ શું લીધો નિર્ણય

રાજ્યસભાની ચૂંટણીને લઈ ભાજપ આવતીકાલે સાંજ સુધીમાં ભાજપના બંને નામ જાહેર કરશે, એક ઉમેદવાર રાષ્ટ્રીય નેતા હશે અને એક ચહેરો સ્થાનિક હશે.

Jun 23, 2019, 04:20 PM IST
BJP's Sangathan Parv Meet at Kamlam,Gandhinagar PT5M

ભાજપની ‘સંગઠન પર્વ’ અંતર્ગત કમલમ ખાતે યોજાઈ બેઠક, જુઓ વિગત

ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી.સંગઠન પર્વની તૈયારીઓને લઈને પ્રદેશ ભાજપની બેઠક મળી. આ બેઠકમાં જીતુ વાઘાણી સહિત પ્રદેશના હોદેદારો હાજર રહ્યાં. આ ઉપરાંત પ્રદેશ મોરચા અને ઝોનના ઇન્ચાર્જ તેમજ સહ ઈન્ચાર્જ પણ ઉપસ્થિત રહ્યા.

Jun 23, 2019, 01:10 PM IST
Gujarat: BJP Holds Meeting Under leadership of Bhupendra Yadav PT3M27S

ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, જુઓ કયા મુદ્દાઓ પર થશે ચર્ચા

ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી.સંગઠન પર્વની તૈયારીઓને લઈને પ્રદેશ ભાજપની બેઠક મળી. આ બેઠકમાં જીતુ વાઘાણી સહિત પ્રદેશના હોદેદારો હાજર રહ્યાં. આ ઉપરાંત પ્રદેશ મોરચા અને ઝોનના ઇન્ચાર્જ તેમજ સહ ઈન્ચાર્જ પણ ઉપસ્થિત રહ્યા.

Jun 23, 2019, 01:05 PM IST

મોદી સરકારમાં સામેલ અમિત શાહ, જીતુ વાઘાણીએ પાઠવી શુભેચ્છાઓ

ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ટ્વિટ કરી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને શુભેચ્છાઓ પાઠવી છે. તેથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે, મોદી સરકારમાં શાહની એન્ટ્રી થશે અને બીજા વરિષ્ઠ નેતાને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. ત્યારે પાર્ટી અધ્યક્ષ તરીકે જે પી નડ્ડાનું નામ સામે આવી રહ્યું છે.

May 30, 2019, 05:22 PM IST

મોદી કેબિનેટમાંથી આ મંત્રીઓનું કપાઇ શકે છે પત્તુ! આ સાંસદોની લાગશે લોટરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ પહેલા તેમના નવા મંત્રીમંડળમાં સામેલ કરવા સંભવિત ચહેરાઓના નામ સામે આવ્યા છે. પરંતુ ધ્યાનમાં લેવાનો મુદ્દો એ છે કે, આ યાદીમાં કેટલાક એવા પણ નામ છે જે વર્ષ 2014માં બનેલી મોદી સરકારમાં સામેલ રહ્યા છે.

May 30, 2019, 02:45 PM IST

PMOમાંથી આ મંત્રીઓને આવ્યો ફોન, જાણો કોનું નામ છે મંત્રીમંડળ લીસ્ટમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહના થોડા કલાક પહેલા જ સંભવિત મંત્રીઓના નામોની સ્પષ્ટતા થવા લાગી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી આ સંભવિત મંત્રીઓને મંત્રીમંડળમાં સામેલ થવા માટે આમંત્રણ આપવાના ઉદેશ્યથી ફોન કરવામાં આવી રહ્યો છે.

May 30, 2019, 01:13 PM IST

અમિત શાહ આજે આવી પહોંચશે અમદાવાદ, આવતી કાલે ભરશે ઉમેદવારી ફોર્મ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સાંજે 7:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાં બે હજારથી વધુ કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે. ત્યારે આવતી કાલે (30 માર્ચ) વિજય મહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે જવાના છે.

Mar 29, 2019, 10:55 AM IST
Today BJP National President Amit Shah Arrive In Ahmedabad PT43S

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદ આવશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશા આજે સાંજે 7:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાં બે હજારથી વધુ કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે. 30મી માર્ચે અમિત શાહ ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે. તે સમયે રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પ્રકાશસિંહ બાદલ, રામવિલાસ પાસવાન, ઓમ માથુર, ભુપેન્દ્ર યાદવ અને અનિલ જૈન સહિતના રાષ્ટ્રીય નેતાઓ અહીં ઉપસ્થિતિ રહેશે.

Mar 29, 2019, 08:50 AM IST

ગુજરાત ચૂંટણી : બીજેપી-કોંગ્રેસ વચ્ચે જંગ પણ બંનેના સેનાપતિ છે રાજસ્થાની

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં સત્તાધીશ બીજેપી અને કોંગ્રેસ વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની સંભાવના છે

Dec 7, 2017, 05:57 PM IST