हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PNG
UGA
63/ 6
(15.3)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
big bash league
Big bash league News
big bash league
T20 મેચમાં થર્ડ અમ્પાયરથી થઈ મોટી ભૂલ, NOT OUT હતો બેટર, આપી દીધો આઉટ, જુઓ VIDEO
બિગ બેશ લીગની એક મેચમાં થર્ડ અમ્પાયરની મોટી ભૂલ જોવા મળી છે. આ મેચ સિડની સિક્સર્સ અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચે રમાઈ હતી. અમ્પાયરે નોટઆઉટ બેટરને આઉટ આપી દીધો હતો.
Jan 7,2024, 17:57 PM IST
Electra Stumps
Electra Stumps: ક્રિકેટમાં થઇ નવા જમાનાના સ્ટમ્પ્સની એન્ટ્રી, દર વખતે થશે અલગ લાઇટ
Electra Stumps In Big Bash League: બિગ બેશ લીગમાં નવા પ્રકારના સ્ટમ્પ દેખાયા છે. આ સ્ટમ્પમાં વિવિધ પ્રસંગોએ વિવિધ પ્રકારની લાઇટો દેખાશે.
Dec 22,2023, 17:26 PM IST
Steve Smith
1 બોલમાં 16 રન! બોલરની બોલતી બંધ, દ્રવિડની જેમ ધીમું રમતો આ ખેલાડી અચાનક કેમ વિફર્યો
Steve Smith: બિગ બેશ લીગ (BBL) હાલમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ચાલી રહી છે. આ મેચમાં સોમવારે હોબાર્ટ હરિકેન્સ અને સિડની સિક્સર્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં હોબાર્ટના બેલેરીવ ઓવલ ખાતેની મેચમાં બધાની નજર સ્ટીવ સ્મિથ પર હતી અને તે અપેક્ષાઓ પર ખરો ઉતર્યો હતો. તેને 33 બોલમાં 66 રન બનાવ્યા હતા. આ દરમિયાન સ્મિથે છ છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા સ્મિથે સતત બે વખત સદીની ઇનિંગ્સ રમી હતી.
Jan 24,2023, 12:32 PM IST
big bash league
બાઉન્ડ્રીની બહાર કેચ છતાં બેટર આઉટ, ક્રિકેટ વર્લ્ડમાં હંગામો, જાણો શું કહે છે નિયમ
Michael Neser Silk Jordan Big Bash League: ઓસ્ટ્રેલિયાના બિગબેશ લીગના એક મુકાબલામાં એક એવો કેચ લેવામાં આવ્યો, જે નિયમો પ્રમાણે તો બરાબર છે, પરંતુ ક્રિકેટ ફેન્સ અમ્પાયરના નિર્ણયથી નિરાશ જોવા મળ્યા હતા.
Jan 2,2023, 16:21 PM IST
haris rauf
એક દિવસમાં બે હેટ્રિક, રાશિદ ખાન બાદ પાકિસ્તાની બોલર હારિસ રાઉફે કરી કમાલ
પાકિસ્તાનના આ બોલરે પોતાના પ્રદર્શનથી બિગ બેશ લીગમાં ઘણા લોકોને પ્રભાવિત કર્યાં છે. તેણે બુધવારે હેટ્રિક ઝડપીને પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Jan 8,2020, 20:01 PM IST
AB de Villiers
ડિવિલિયર્સ પ્રથમવાર બિગ બેશ ટી-20 લીગમાં રમશે
બિગ બેશમાં ભાગ લેવા પર ડિવિલિયર્સે કહ્યું, 'જાન્યુઆરીથી આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો નિર્ણય સરળ રહ્યો. બ્રિસ્બેન હીટ તે પ્રકારની બ્રાન્ડ છે, જેમાં હું જોડાવા ઈચ્છતો હતો.
Oct 1,2019, 16:04 PM IST
Rashid Khan
રાશિદ ખાનના પિતાનું નિધન, તેમના સન્માનમાં આજે રમશે બિગ બેશ મેચ
અફગાનિસ્તાની સ્પિનર રાશિદ ખાનના પિતાનું રવિવારે નિધન થઈ ગયું છે. રાશિદ હાલમાં ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ રમી રહ્યો છે. તે આજે પોતાની ટીમ માટે મેદાનમાં ઉતરશે.
Dec 31,2018, 13:28 PM IST
big bash league
BBLમાં નવો પ્રયોગ જોઈને બધા ચોંકી ગયા, આમ થયો ટોસ, જુઓ VIDEO
19મી ડિસેમ્બરથી પ્રતિષ્ઠિત બિગ બેશ લીગનો પ્રારંભ થયો છે. આ લીગની આઠમી સિઝન છે.
Dec 19,2018, 17:51 PM IST
Trending news
IND vs IRE
T20 WC: ભારતના ફાસ્ટ બોલરોનો ધમાકો, આયર્લેન્ડ સામે 8 વિકેટે શાનદાર વિજય
Lok Sabha Election 2024
મતદાર યાદીમાં વધારો થયો, પરંતુ સંસદમાં નહીં, માત્ર 73 મહિલાઓએ ચૂંટણી જીતી
Business News
ફ્રીમાં શેર આપશે આ કંપની, સ્પ્લિટ થશે સ્ટોક, શેર ખરીદવાની લૂટ, 188 પર પહોંચ્યો ભાવ
breaking news
NEET UGમાં પાટીદાર પાવર! રાજકોટના વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો
Lok Sabha elections
સરકાર બનાવશે કે પછી વિપક્ષમાં રહેશે INDIA?,મલ્લિકાર્જુન ખડગેએ આપ્યો મોટો સંકેત
breaking news
પતિ, પત્ની અને વોનો કિસ્સો! પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા પતિએ કર્યું...
lok sabha chunav result
વિશ્વ મીડિયામાં છવાઈ લોકસભા ચૂંટણી, પીએમ મોદી જ ફોકસ : આ હતી હેડલાઈનો
gujarat
અમદાવાદમાં ઉંઘી ગંગા વહી! પોલીસ કર્મીએ જ આ પોલીસ સ્ટેશન સાથે કરી લાખોની ઉચાપત
world environment day 2024
પર્યાવરણ સંરક્ષણ માટે Vantaraએ શરૂ કર્યું અભિયાન, આ સેલિબ્રિટીઓ થયા સામેલ
breaking news
આગકાંડ મુદ્દે મોટા સમાચાર: TRP ગેમઝોનના કન્સલ્ટન્ટે SIT સમક્ષ કર્યો મોટો ધડાકો