હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ બંને હૃદય સંબંધિત રોગ છે જે શરીરમાં બ્લડ પંપ કરવાની ક્ષમતા પર નકારાત્મક પ્રભાવ કરી શકે છે અને વ્યક્તિના મોતનું કારણ પણ બને છે. આ બંને રોગ થવાના કારણ અને લક્ષણો વચ્ચે તફાવત હોય છે.
પોપ્યુલર એક્ટ્રેસ શેફાલી જરીવાલાના નિધનથી બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં હતાશા જોવા મળી છે. શેફાલીએ મ્યુઝિક આલ્બમ, રિયાલિટી શો જેવા ઘણાં પ્રોજેક્ટસ કર્યાં છે. તેની આવકના અનેક સ્ત્રોત અને તેની કરોડોમાં કમાણી રહેતી.
Cardiac Arrest Risk Factors: 42 વર્ષની વયે અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું. કાર્ડિયાક અરેસ્ટ એક ગંભીર સ્થિતિ છે જેના રિસ્ક ફેક્ટર્સ વિશે જાણી જાગૃત થવું જરૂરી છે જેથી આ જીવલેણ સ્થિતિથી બચવામાં મદદ મળે.
Heart Attack Signs in Children: બાળકોમાં હાર્ટ એટેકની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. આ સ્થિતિમાં માતાપિતાએ બાળકમાં વધતા હાર્ટ એટેકના શરુઆતી લક્ષણો ઓળખવા જરૂરી છે. આ લક્ષણો દેખાતા હોય તો મોડું થઈ જાય તે પહેલા બાળકનું ચેકઅપ કરાવવું જોઈએ.
Crickter Dead in Bengal: એક દુ:ખદ અહેવાલે ક્રિકેટ જગતને હલાવીને રાખી દીધું છે. એક 39 વર્ષના ક્રિકેટરે અચાનક દુનિયાને અલવિદા કહી દીધી છે. બંગાળના પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી સુવોજિત બેનર્જીએ સોમવારે કોર્ડિયક અરેસ્ટ (હાર્ટ એટેક)ના કારણે નિધન થયું છે.
પૂર્વાગ ધામેચાને છેલ્લા બે દિવસથી ઝાડા ઊલટી હોવાથી ખાનગી ક્લિનિકમાંથી દવા લીધી હતી. બાળક પોતાના ઘરે જમવા બેઠો હતો ત્યારે ઊલટી થતાં તે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. જો કે પૂર્વાગને વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું.
આઇઆઇટી દિલ્હીથી માસ્ટર ઇન ફાઇબર સાયન્સનો અભ્યાસ પુરો કરનાર પ્રશાંતે એવી ગંજીનું નિર્માણ કયુ છે જે સતત હૃદયના ધબકારનો રેકોર્ડ રાખે છે. જેના આધારે ડોક્ટર તેનો અભ્યાસ કરી દર્દીનો હૃદયની કોઇ બિમારી છે કે કેમ તે ચકાસણી કરી તેની સારવાર કરે છે.
Gujarat Heart Attack News: હાર્ટ એટેકના ખતરા વચ્ચે ગુજરાતના બે શહેરો નવસારી અને રાજકોટમાં હૃદય રોગથી ત્રણ લોકોના એક જ દિવસમાં મોત થયા છે. આ ઘટનાથી લોકોમાં ડરનો માહોલ બન્યો છે, કારણ કે ત્રણેય મોતમાં એક સગીર છે.
ગરમીની સિઝન આવતાં જ લોકો પરસેવાથી રેબઝેબ થઇ જાય છે. ઘણા લોકો એવા પણ હોય છે જેમને ખૂબ પરસેવો થાય છે. પરસેવાની વાસ આવવા લાગે છે અને આ વસ્તુ લોકો સામે શરમનો અનુભવ કરાવે છે. તેના લીધે ઘણા લોકો વધુ પરેશાન થવા લાગે છે. તમને જણાવી દઇએ કે તમે કેવી રીતે કરી શકો છો.
Cardiac Arrest Symptoms: કાર્ડિયાક અરેસ્ટના લક્ષણ પુરુષો અને સ્ત્રીઓમાં અલગ અલગ જોવા મળે છે. કાર્ડિયાક અરેસ્ટ હૃદયની સૌથી ખતરનાક સ્થિતિ છે. કાર્ડિયાક અરેસ્ટમાં મોટાભાગના લોકોને સારવાર મળે તે પહેલા જ તેઓ જીવ ગુમાવે છે.
Cardiac Arrest: હાર્ટ એટેકથી નાના બાળકોના મોત થયાની પણ ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી વધી રહી છે. એવી કેટલીક સ્થિતિ છે જેમાં નાના બાળકનું પણ હાર્ટ એટેક થી મોત થઈ શકે છે. તો ચાલો તમને આજે જણાવીએ એવી સમસ્યાઓ વિશે જે બાળકોમાં હાર્ટ એટેકનું કારણ બને છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના સ્વાસ્થ્ય અંગે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે.ગત વર્ષથી એવી વાતો થઈ રહી છે કે પુતિન પેન્ક્રિયાસ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે અને તેમનું સ્વાસ્થ્ય બરાબર નથી. જો કે તાજેતરમાં પુતિન જ્યારે ચીનના પ્રવાસે ગયા ત્યારે તેમને જોઈને એવું જરાય ન લાગ્યું કે રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાસ્થ્ય સારું નથી.
causes of cardiac arrest: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવરાત્રિની ઉજવણી દરમિયાન ગરબા ઈવેન્ટ દરમિયાન ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. આ સમાચારે સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી છે.
Cardiac Arrest Causes: સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે કાર્ડિયાક અરેસ્ટ હાર્ટ એટેકથી અલગ હોય છે અને તે અનેક ગણો વધારે ખતરનાક છે. હોસ્પિટલની બહાર કાર્ડિયાક અરેસ્ટના 90 ટકા કેસોમાં દર્દીનું મૃત્યુ થાય છે. આ સમસ્યા નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે. મોટાભાગના કેસમાં તેના કોઈ લક્ષણો દેખાતા નથી.
કાર્ડિયાક અરેસ્ટ હાર્ટ એટેકથી અલગ છે અને તે અનેક ગણો વધુ ખતરનાક છે. હોસ્પિટલની બહાર કાર્ડિયાક અરેસ્ટના 90 ટકા કેસોમાં દર્દીનું મૃત્યુ થાય છે. નાની ઉંમરમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે.
હાર્ટએટેકથી મોત પામનારા લોકો ઓછી ઉંમરના છે. સુરતમાં હાર્ટ અટેકથી મોતની ઘટના યથાવત છે. સુરતમાં હાર્ટ અટેકથી યુવાનનું મૃત્યુ થયું છે. જન્મદિવસના બીજા દિવસે જ યુવાનનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Numbness before heart attack: ડોક્ટરોનું કહેવું છે કે હાર્ટ એટેક ક્યારેય અચાનક આવતો નથી. તેના આવતા પહેલા શરીરમાં 5 મોટા સંકેત મળે છે. જેને આપણે જો ઓળખી જઈએ તો હાર્ટ એટેકથી બચી શકાય છે. આ સંકેત શરીરના કેટલાક અંગોને સૂન્ન થવા સંલગ્ન છે. આજે અમે તમને આ અંગો વિશે વિસ્તારપૂર્વક જણાવીશું.
Cardiac Arrest Symptoms: પુરુષો અને સ્ત્રીઓમાં કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો અલગ અલગ જોવા મળતા હોય છે. કાર્ડિયાક અરેસ્ટ હ્રદય માટે સૌથી ખતરનાક સ્થિતિ મનાય છે. જેના કારણે મોટાભાગના લોકોના મોત સારવાર પહેલા જ થઈ જાય છે.
નવસારીમાં હીરા કામ કરતો 23 વર્ષીય રત્નકલાકારનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. રત્નકલાકાર ફોન પર વાત કરતા સમયે અચાનક ઢળી પડ્યો હતો. ત્યારે તેને સારવાર મળે તે પહેલા જ રત્નકલાકારનું મોત નિપજ્યું હતું.
Cardiac Arrest: હાર્ટ એટેકથી નાના બાળકોના મોત થયાની પણ ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી વધી રહી છે. એવી કેટલીક સ્થિતિ છે જેમાં નાના બાળકનું પણ હાર્ટ એટેક થી મોત થઈ શકે છે. તો ચાલો તમને આજે જણાવીએ એવી સમસ્યાઓ વિશે જે બાળકોમાં હાર્ટ એટેકનું કારણ બને છે.
17 Year Student Got Heart Attack: છેલ્લા કેટલાક સમયથી હાર્ટ અટેકની જે ઘટનાઓ સામે આવે છે તે ચિંતાજનક છે. પહેલા હાઇ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને વધારે વજનના કારણે લોકોને હાર્ટ એટેક હાર્ટ એટેક આવ્યાની વાત સામે આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકોને પણ હાર્ટ એટેક આવે અને તેનું મોત થઈ જાય તેવી ઘટનાઓમાં વધારો થવા લાગ્યો છે.
રાજ્યમાં યુવાનોમાં આવી રહેલા હાર્ટ એટેકના કેસોએ મોટી ચિંતા ઊભી કરી છે. રાજ્યમાં આજે હાર્ટ એટેકને લીધે એક 15 અને એક 17 વર્ષીય કિશોરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.