celebrity

અભિનેત્રીએ પ્રાઈવેટ પાર્ટ જોવા માટે શોધી નાખી એવી રીત...જાણીને ચોંકી જશો તમે 

સેલિબ્રિટી લોકો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરીને કરોડો રૂપિયા કમાતા હોય છે. કેટલાક સુપર સ્ટાર ફેન ફોલોઈંગના દમ પર પોતાની જ પ્રોડક્ટ સુદ્ધા લોંચ કરી દે છે. 'આયર્ન મેન' ફેમ અભિનેત્રી ગાઈનેથ પેલ્ટ્રો (Gwyneth Paltrow) એ પણ કઈક આવું જ કરી નાખ્યું છે. જે પોતાની બ્યૂટી અને લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ્સને લઈને ચર્ચામાં રહે છે.

Sep 19, 2021, 11:42 AM IST

Rapper Dan Sur એ ઓપરેશન કરાવ્યું એવું કામ, વાળની જગ્યાએ લહેરાય છે Gold Chains

અમેરિકા (US) રૈપર ડૈન સુરની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. આ સેલિબ્રિટી સિંગરે એવું હેર ટ્રાંસપ્લાંટ કરાવ્યું છે, જેની તસવીર ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહી છે.

Sep 11, 2021, 05:22 PM IST

Flight માં સેલેબ્રિટી અચાનક બિભત્સ હરકતો કરવા મંડી પડ્યાં! Photos Viral થતા સોશલ મીડિયામાં બુમ પડી ગઈ

એક દેશથી બીજા દેશમાં જવા માટે લોકો ફ્લાઈટનો ઉપયોગ કરતા હોય. જેમાં, ઘણા લોકો કંટાળી જતાં હોય છે. ત્યારે, આ લાંબી ફ્લાઈટોમાં સવાર સેલેબ્રિટીઓને કંટાળો આવતાં કઈક એવું વિચિત્ર કરી બેઠા કે ફ્લાઈટમાં બેસેલા તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા.

Aug 9, 2021, 10:48 AM IST

Valentine's Day: જ્યારે પ્રેમમાં આડે ન આવ્યું હિંદુ-મુસ્લિમ, જાણો સેલિબ્રિટી વેલેન્ટાઈનને

આ આર્ટીકલમાં વાત કરવામાં આવી છે એવા નેતાઓની જેમણે પોતાના પ્રેમને પામવા માટે ધર્મ-જાતિને કોરાણે મૂકી દીધા. બીજા શબ્દોમાં કહીએ તો તેમના પ્રેમમાં એવી તાકાત હતી, જેણે દરેક ધર્મની દિવાલને તોડી નાંખી.

Feb 14, 2021, 10:20 AM IST

Celebrity Pregnancy બની ગયો છે મોટો Business, જાણો કેવી રીતે થાય છે પ્રમોશનનો તગડો કરોબાર

આજે બોલીવુડ હોય કે હોલીવુડ દરેક જગ્યાએ સેલિબ્રિટી પ્રેગ્નન્સીએ એક મોટો બિઝનેસ છે. કરોડો રૂપિયાનો વેપાર સાથે સોશિયલ મીડિયા પ્રમોશન થાય છે. ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર પર એક પોસ્ટ કરવાના તેમને લાખો-કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે 

Jan 27, 2021, 04:03 PM IST

STAR KIDS: કેવી છે ધોનીની પુત્રી ઝીવાથી લઈને સૈફના પુત્ર તૈમુર સુધીના સેલિબ્રિટિ કિડ્ઝની લાઈફસ્ટાઈલ?

ફિલ્મી સિતારાઓ હોય કે ખેલજગતના સ્ટાર એમના બાળકો પણ હવે કોઈ સેલિબ્રિટિઝથી કમ નથી રહ્યાં. સોશિયલ મીડિયાની વાત કરીએ તો, હાલ મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી ઝીવાથી માંડીની સૈફ અને કરીનાનો પુત્ર તૈમૂર સૌથી વધારે છવાયેલાં સેલેબ કિડ્ઝ છે. ફેસબુક હોય કે ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ હોય કે પછી અન્ય કોઈ સોશિયલ પ્લેટફોર્મ આ સેલિબ્રિટિ કિડ્ઝ હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યાં છે.

Jan 5, 2021, 03:45 PM IST
Superstar Shah Rukh Khan voted with his wife PT2M15S

મહારાષ્ટ્ર ચૂંટણી: સુપરસ્ટાર શાહરૂખ ખાને પત્ની સાથે કર્યું મતદાન

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને મુંબઇમાં અનેક સેલિબ્રિટીઓએ મતદાન કર્યું હતું. અનેત નેતાઓ અને સેલિબ્રિટી મતદાન મથકે પહોંચીને લોકોને મત આપવાની અપીલ કરી હતી. શાહરૂખ ખાને તેની પત્ની સાથે મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યો હતો.

Oct 21, 2019, 05:45 PM IST

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ વૃદ્ધામાં પણ જોવા મળ્યો ગજબનો ઉત્સાહ

રાજ્યના સાંગલી જિલ્લાના ઈસ્લામપુરમાં 106 વર્ષનાં વૃદ્ધા જરીના શેખે મતદાન કર્યું હતું. દરેક ચૂંટણીમાં જરીના શેખ મતદાન કરતાં રહ્યાં છે. અકોલામાં દૃષ્ટિહીન દિવ્યાંગોએ પણ મતદાનમાં ભારે ઉત્સાહ દેખાડ્યો હતો. અહીં દૃષ્ટિહીન લોકો માટે બ્રેઈલ લિપીની વિશેષ વ્યવસ્થાકરાઈ હતી. દરેક ઉમેદવારનું નામ અને ચૂંટણી ચિન્હ બ્રેઈલ લીપીમાં આપવામાં આવ્યું હતું.  

Oct 21, 2019, 05:36 PM IST

નવરાત્રીની તૈયારીઓમાં લાગ્યા ખેલૈયાઓ, ટ્રાફિક નિયમોના TATOO બન્યા ટ્રેન્ડ

29 સપ્ટેમ્બરે નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં જોરોશોરોથી તેની તૈયારી થઈ રહી છે. આ નવરાત્રિમા એક તરફ ટેટુ પણ એટલું જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ નવરાત્રિમાં યુવાનો અને યુવતીઓએ ટ્રાફિક નિયમોના પણ ટેટુ કરાવ્યા છે અને જે ખુબ વાયરલ થઈ રહ્યા છે.
 

Sep 25, 2019, 05:44 PM IST

ભાજપનું સદસસ્યતા અભિયાન 20 ઓગસ્ટ સુધી લંબાવાયું, આ સેલેબ્સ પણ જોડાયા

ભાજપનું સદસ્યતા અભિયાન 20 ઓગષ્ટ સુધી લંબાવાયું છે. ત્યારે હવે એક બાદ એક વધુ કલાકારો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સફળતાપૂર્વક 3 વર્ષ પૂરા કરનારા જીતુ વાઘાણીની હાજરીમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો આજે ભાજપમાં જોડાયા. પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પ્રવકતા ભરત પંડ્યાની હાજરીમાં કલાકારોને પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. 
 

Aug 10, 2019, 05:27 PM IST
Loksabha Election 2019 Celebrity Vote PT2M59S

લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કાના મતદાનમાં અનેક સ્ટાર વોટર્સે આપ્યા મત

દેશના 7 રાજ્યની 59 લોકસભા બેઠક પર 15 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. . આ ચૂંટણીમાં અનેક સ્ટાર વોટર્સે પોતાના મત નાખ્યા છે અને અનેક દિગ્ગજોના ભાવિનો નિર્ણય લેવામાં આવશે.

May 12, 2019, 03:45 PM IST

દિલ્હી એકમના લિસ્ટમાં ગૌતમ ગંભીરનું નામ ન હતું, ભાજપના હાઇકમાન્ડે કહ્યું- આ યાદી ફરીથી મોકલો

રાષ્ટ્રીય રાજધાનીમાં લોકસભા ચૂંટણી માટે સેલિબ્રિટી ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવા પર વાંધો ઉઠાવનાર દિલ્હી એકમથી નાખુશ ભાજપે પ્રદેશ એકમને સંભવિત ઉમેદવારોની નવી યાદી મોકલવાનું કહ્યું છે.

Mar 26, 2019, 08:01 AM IST

આ અઠવાડિયાના ખરાબ ડ્રેસ, સેલિબ્રિટીઓ લાગી કાર્ટુન જેવી 

ઘણીવાર સ્ટાઇલનો અતિરેક લુક બગાડી નાખે છે

Feb 17, 2019, 01:48 PM IST

સારા અલી ખાને સેલ્ફી લેવાની પાડી ના, ફેને ટ્વિટર પર કાઢ્યો ગુસ્સો

બોલીવુડ સેલિબ્રેટી કિડ સારા અલી ખાન પોતાની બોલીવુડ ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. પરંતુ હાલમાં તે તેના ફેન્સના ગુસ્સાને કારણે ચર્ચામાં આવી છે. 

Apr 15, 2018, 06:15 PM IST