हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
142/ 2
(39)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Century
Century News
Ind vs Eng
ચૂર ચૂર કરી દઈશું ઘમંડ! યશસ્વીને આંખો દેખાડનારા અંગ્રેજોને રોહિત-શુભમને પાઠ ભણાવ્યો
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝમાં બીજી જ્યારે ટેસ્ટ કરિયરની 12મી સદી ફટકારી છે. તેમણે આજે અંગ્રેજ બોલરોને ખુબ ધોયા. શુભમન ગિલે પણ સદી ફટકારી.
Mar 8,2024, 12:42 PM IST
Team India
નાગપુર ટેસ્ટમાં રોહિતે બનાવ્યો આ શાનદાર રેકોર્ડ, વિરાટ-સચિન અને ધોની પણ રહી ગયા પાછળ
Rohit Sharma Test Century: ટીમ ઈન્ડિયાના કેપ્ટન 'હિટમેન' રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે શાનદાર રેકોર્ડ બનાવ્યો છે, અત્યાર સુધી સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા મહાન બેટ્સમેનોને પણ આ રેકોર્ડ બનાવી શક્યા નથી.
Feb 10,2023, 14:17 PM IST
Rohit Sharma
ભારતની જીત અને કોહલીની સદી છતાં ખુશ નથી કેપ્ટન રોહિત, આ નિવેદનથી બધાને ચોંકાવ્યા
IND vs SL, 1st ODI: ટીમ ઈન્ડિયાની જીત અને વિરાટ કોહલીની ધમાકેદાર સદી છતાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ખુશ જોવા મળ્યો નહીં. મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ અચાનક પોતાના એક નિવેદનથી બધાને ચોંકાવી દીધા હતા.
Jan 10,2023, 23:44 PM IST
Percy Fender
માત્ર 35 મિનિટમાં સદી? મેદાન પર આવું તોફાન નહીં જોયું હોય, સદીનો એકમાત્ર બેટ્સમેન
Cricket News: ક્રિકેટના મેદાન પર રોજ અનેક રેકોર્ડ બને છે. બેટર મોટા મોટા છગ્ગા પણ ફટકારે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે 35 મિનિટમાં સદી શક્ય છે. જો તમને એવું લાગતું હોય કે ન થઈ શકે તો તમે ખોટા છો. આવું થઈ ચૂક્યું છે અને તે પણ આજથી 100 વર્ષ પહેલા. અમે તમને તેના વિશે જણાવીશું.
Jan 10,2023, 11:56 AM IST
cheteshwar pujara
ઈંગ્લેન્ડમાં ફરી વળ્યું ચેતેશ્વર પૂજારાનું તોફાન! 100ના સ્ટ્રાઈક રેટ સાથે 3જી સદી
ભારતીય ટેસ્ટ ટીમના સ્ટાર ખેલાડી ચેતેશ્વર પૂજારા આ સમયે ઈંગ્લેન્ડના રોયલ લંડન વન-ડે કપ ટુર્નામેન્ટ રમી રહ્યો છે. તેમાં તે સસેક્સ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. તેણે અત્યાર સુધી રમાયેલી 8 મેચમાં ત્રીજી સદી ફટકારી છે. પૂજારાએ મંગળવારે મિડલસેક્સ ટીમની સામે 90 બોલમાં 132 રન બનાવ્યા હતા.
Aug 24,2022, 16:38 PM IST
Virat Kohli
1000 દિવસ થવા આવ્યા છતાં નથી થયા વિરાટના '100'? કેપ્ટનશીપ છૂટતા જ બેઠી દશા?
વિરાટ કોહલી પોતાના ખરાબ ફોર્મના કારણે લાંબા સમય સુધી ક્રિકેટ ફેન્સ અને પૂર્વ ક્રિકેટર્સના નિશાના પર છે. કોહલી છેલ્લી 75 ઈનિંગ્સથી એકપણ સદી ફટકારી શક્યો નથી. તેમ છતાં વિરાટે 36.89ની એવરેજથી 2509 રન બનાવ્યા છે.
Jul 5,2022, 11:24 AM IST
IPL 2021
20 વર્ષની ઉંમરમાં સદી ફટકારી આ ખેલાડીએ રચ્યો ઇતિહાસ, આ સ્ટાર ખેલાડીને છોડ્યો પાછળ
આઈપીએલ 2021 (IPL 2021) ની 16 મી મેચમાં આરસીબી અને રાજસ્થાન (RCB vs RR) વચ્ચેની મેચમાં વિરાટ કોહલીની (Virat Kohli) સેનાએ 10 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો
Apr 23,2021, 18:10 PM IST
Ishant Sharma
Ishant Sharma પુરી કરશે ટેસ્ટ મેચ રમવાની સદી, કપિલ દેવની ખાસ કલબમાં થશે સામેલ
ઈશાંત શર્માએ 25 મે 2007માં બાંગ્લાદેશ સામે ઢાકામાં પોતાનું ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતું. 32 વર્ષના ઈશાંતે અત્યાર સુધી 99 ટેસ્ટ મેચમાં 302 વિકેટ ઝડપી છે. તેણે આ દરમિયાન 11 વખત 5 વિકેટ અને એક વખત ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી છે.
Feb 22,2021, 15:24 PM IST
budget 2021
શું 100 ને પાર થઈ જશે પેટ્રોલનો ભાવ? જાણો બજેટમાં શું છે સરકારનો પ્લાન
લગભગ 29 રૂપિયાના ખર્ચવાળું પેટ્રોલ એટલું મોંઘુ વેચાઈ રહ્યું છે. તો તેનું કારણ છે લગભગ 53 રૂપિયા લોકો ટેક્સના રૂપમાં આપી રહ્યા છે. હવે લોકોને આશા છે કે નાણામંત્રી બજેટમાં કંઈક એવી જાહેરાત કરે, જેનાથી સામાન્ય લોકોને કંઈક રાહત મળે.
Jan 28,2021, 14:35 PM IST
કેપ્ટન ઇઓન મોર્ગન
કેપ્ટન Eoin Morganએ લગાવી જીતની સદી, તોડ્યા ઇંગ્લેન્ડ માટેના બધા જૂના રેકોર્ડ
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચમાં ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે શાનદાર જીત હાંસલ કરી છે. 231 રનના સ્કોર બાદ બોલરોએ ઓસ્ટ્રેલિયાને ફક્ત 207 રન પર ઓલઆઉટ કરી દીધા હતા અને 24 રનથી જીતીને શ્રેણીમાં 1-1ના સ્તર પર પહોંચ્યા હતા. આ ઇઓન મોર્ગનના કેપ્ટન તરીકે 100મી આંતરરાષ્ટ્રીય જીત હતી. તે આમ કરનારો પહેલો અંગ્રેજી કેપ્ટન બન્યો.
Sep 14,2020, 17:08 PM IST
રોહિત શર્મા
હિટમેન રોહિત શર્માની વધુ એક કમાલ, એક મેચમાં બે સદી ફટકારનારો છઠ્ઠો ભારતીય
India vs South Africa : લગભગ 10 મહિના પછી ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા રોહિત શર્માએ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી મેચની બંને ઈનિંગ્સમાં સેન્ચુરી ફટકારીને પોતાના ઉપનામ 'હિટમેન'ને સાર્થક કર્યું છે
Oct 5,2019, 19:37 PM IST
શ્રેયસ અય્યર
IPL પહેલા આ યુવાન બેટ્સમેને 38 બોલમાં ફટકારી સદી, તોડ્યો પંતનો રેકોર્ડ
મુંબઈ તરફથી રમતાં શ્રેયસ અય્યરે 55 બોલમાં વિક્રમી 147 રનની ઈનિંગ્સ રમી, અય્યરે 55 બોલમાં 7 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા
Feb 21,2019, 22:40 PM IST
Trending news
khajoor
ખજૂર ખાવામાં 99 ટકા લોકો કરે છે આ સૌથી મોટી ભૂલ! જે સ્વાસ્થ્યને કરે છે ખરાબ, શું તમે
manmohan singh
અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ કરાયો કેન્સલ, આ સમાચાર વાંચી લેજો નહિ તો ધક્કો પડશે
Haridwar
ગુજરાતથી હરિદ્વાર ફરવા ગયેલા પરિવાર સાથે કરુણ ઘટના, નજર સામે ગંગામાં ડૂબ્યા બે બાળકો
vastu tips
નવા વર્ષે અપનાવો આ 9 ચમત્કારી વાસ્તુ ઉપાય, આખું વર્ષ જરા પણ નહીં આવે રૂપિયાની તંગી!
disease
2025માં કઈ બીમારી આખી દુનિયામાં તબાહી મચાવશે? નામ જાણી અત્યારથી જ બચવાની કરો તૈયારી!
Mass suicide
સુરતની આજની ચકચારી ઘટના, બેરહમ દીકરાએ આખા પરિવારને ચપ્પુના ઘા માર્યા, સામુહિક હત્યા
vastu tips
ઘરમાં આ વસ્તુઓ હશે ત્યાં સુધી નહીં ટકે સુખ-સમૃદ્ધિ, ઘરમાં હોય તો તુરંત કાઢી નાખજો
radhika merchant
જામનગરમાં અંબાણી પરિવારની લાડલી વહુ માટે કરાઈ નકલી બરફવર્ષા, આવી રીતે ઉજવી ક્રિસમસ
cancer
કર્ક રાશિ વાળા માટે 2025નું વર્ષ સાવધાની વર્તવા જેવું, મે મહિના બાદ સતર્ક રહેજો
Hina Khan
બ્રેસ્ટ કેન્સરની સારવાર વચ્ચે હિના ખાનની ટીવી પર ધમાકેદાર વાપસી, આ શોમાં જોવા મળશે