chhota udaipur

ખેડૂતે કરેલુ પરાક્રમ પોતાને જ ભારે પડ્યું, ખેતરમાં છોડેલો વીજ કરંટ પરિવારના 2 લોકોને લાગ્યો 

બીજા માટે ખોદેલો ખાડો ક્યારેક એ જ વ્યક્તિનો જીવ લઈ લે છે, જેણે ખાદો ખોદ્યો હોય. છોટાઉદેપુરના સંખેડામાં પણ કંઈક આવુ જ થયું. એક ખેડૂતે પોતાના ખેતરને ભૂંડથી બચાવવા માટે જે કરંટ છોડ્યો હતો, તેનાથી પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ખેતરની ફરતે વાડમાં છોડેલા કરંટથી પિતા-પુત્ર સહિત ત્રણને લોકો ઘટના સ્થળે જ મોત મળ્યું છે. 

Sep 15, 2021, 09:18 AM IST

ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો આ ધોધ, જ્યાં પહોંચવું નથી સરળ

તસવીર જોઈને ત્યાં જવાનું અને ધોધ નીચે ઉભા રહીને મઝા માણવાનું મન થાય... જોતા વેંત જ પૂછવાનું મન થાય આ ક્યાં આવેલું છે. તો આવો તમને જણાવી દઇએ કે, આ નયન રમ્ય આહલાદક કુદરતી ધોધ જ્યાં આવેલો છે

Jul 28, 2021, 10:02 PM IST
Two more case of Corona positive in Chhota Udaipur PT2M2S

છોટા ઉદયપુરમાં કોરોના પોઝિટિવના વધુ બે કેસ

Two more case of Corona positive in Chhota Udaipur

Apr 14, 2020, 07:45 PM IST

આજે સળગ્યો છે છોટાઉદેપુર જિલ્લો, લાંબા સમયથી સળગી રહેલો તણખો બની ગયો છે ભડકો

આદિવાસીઓની ઓળખ સામે ઊભા થયેલા પ્રશ્નોના કાયમી ઉકેલ અને LRD ભરતીમાં રાઠવા ઉમેદવારો સાથે થયેલા અન્યાયને લઈ બંધનું એલાન આપ્યું છે.

Feb 7, 2020, 02:00 PM IST
Good News : Human act of Chhota udaipur peple PT4M13S

Good News : છોટા ઉદેપુરના લોકોએ આંધ્ર પ્રદેશની મહિલાની કરી અનોખી મદદ

Good Newsમાં જુઓ છોટા ઉદેપુરના લોકોએ આંધ્ર પ્રદેશની મહિલાની કરી અનોખી મદદ.

Jan 12, 2020, 02:05 PM IST
Plastic free campaign In India PT3M59S

પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે છોટાઉદેપુર નગરપાલિકાનો અનોખો પ્રયોગ

પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાના પ્રધાનમંત્રીના અભિયાનને લઈ છોટાઉદેપુર નગરપાલિકાએ નવતર અભિગમ અપનાવ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરા સામે નાગરિકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની ભેટ આપી પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાનો પ્રયાસ કરાયો છે. જેને કારણે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. લોકો પ્લાસ્ટિક આપીને તેના બદલામાં ડુંગળી, તેલ, દાળ-ચોખા જેવી વસ્તુઓ ઘરે લઈ જઈ રહ્યાં છે.

Dec 15, 2019, 12:35 PM IST
Teacher consume liquor during duty hours PT1M53S

છોટાઉદેપુરના કઠ માંડવા ગામમાં દારૂ પીને શાળાએ શિક્ષકને કરાયો સસ્પેન્ડ

છોટાઉદેપુરના કઠ માંડવા ગામમાં દારૂ પીને શાળાએ આવેલા શિક્ષકને સસ્પેન્ડ કરાયો છે. આ શિક્ષક ચાલુ પરીક્ષામાં મીઠી નિંદ્રા માણી રહ્યો હતો. આ પછી શાળામાં દારૂ પીધો હોવાની શિક્ષકે કબૂલાત કરી હતી. શિક્ષણ વિભાગે આ મામલાની ગંભીર નોંધ લઈ શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે.

Oct 15, 2019, 03:50 PM IST
Shari Maholla Ni Khabar : Situation of Chhota Udaipur PT5M26S

શેરી મહોલ્લાની ખબર : જાણો છોટા ઉદેપુરના લોકોની સમસ્યા વિશે

શેરી મહોલ્લાની ખબર : જાણો છોટા ઉદેપુરના લોકોની સમસ્યા વિશે

Oct 15, 2019, 03:30 PM IST
Issue of RTO Office chhota udaipur PT2M5S

છોટા ઉદેપુરની આરટીઓ ઓફિસની મોટી સમસ્યા

એક તરફ સરકાર રાજ્યમાં નવા મોટર વ્હિકલ લાગુ કરી રહી છે તો બીજી તરફ છોટા ઉદેપુરમાં લાયસન્સની સેવાના અભાવે અરજદારોને છેક વડોદરા સુધી ધક્કા ખાવા પડે છે. છ વર્ષ પહેલા છોટા ઉદેપુરના લોકોને વાહન વ્યવહાર કે પછી લાયસન્સ સંબંધી સુવિધાઓ જીલ્લા મથક પર મળી શકે તે માટે સાડા ત્રણ કરોડના ખર્ચે નવી ARTO કચેરી તો બનાવવામાં આવી છે પરંતુ આ નવ નિર્મિત કચેરીને બન્યે દોઢ વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છતાં હજુ પણ આ બિલ્ડીંગના તાળા ખુલ્યા નથી. આ પરિસ્થિતિના કારણે અરજદારોને વડોદરા સુધી ધક્કો ખાવો પડે છે.

Oct 7, 2019, 12:50 PM IST
Shari Maholla Ni Khabar : Situation Of Chhota Udaipur PT6M39S

શેરી મહોલ્લાની ખબર : જાણો છોટાઉદેપુરની ખરાબ પરિસ્થતિ અને લોકોની હાલતનો હાલ

શેરી મહોલ્લાની ખબરમાં જાણો છોટાઉદેપુરની ખરાબ પરિસ્થતિ અને લોકોની હાલતનો હાલ

Sep 28, 2019, 06:05 PM IST
Shari maholla ni khabar : Situation of Surat Surendranagar Chhotaudaipur and Veraval PT23M3S

શેરી મહોલ્લાની ખબર : જાણો સુરત સુરેન્દ્રનગર છોટા ઉદેપુર અને વેરાવળની પરિસ્થિતિ વિશે

શેરી મહોલ્લાની ખબરમાં જાણો સુરત સુરેન્દ્રનગર છોટા ઉદેપુર અને વેરાવળની પરિસ્થિતિ વિશે

Sep 16, 2019, 05:35 PM IST
Heavy rain at Chhota udaipur PT1M34S

છોટા ઉદેપુર ખાતે ભારે વરસાદ, ઓરસંગ નદીથી દૂર રહેવા અપાઈ સુચના

રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે છોટા ઉદેપુરમાં વહેલી સવારે માત્ર બે કલાકમાં જ ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે સવારે 6 થી 7 વાગ્યા દરમિયાન પડેલા ભારે વરસાદ બાદ તંત્ર દ્વારા લોકોને ઓરસંગ નદીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.

Sep 15, 2019, 11:35 AM IST
Tough situation of chhota udaipur village PT4M17S

છોટા ઉદેપુરના લોકોની હાલત છે ભારે કફોડી કારણ કે...

છોટા ઉદેપુરના ક્વાંટ પાસેના નાના ગામની હાલત ભારે કફોડી છે. અહીં વરસાદમાં નદીને પાર કરવાનું મુશ્કેલ થઈ જાય છે અને એટલે લોકો પુલ બાંધવાની માગણી કરી રહ્યા છે.

Aug 22, 2019, 10:40 AM IST
Rain situation of chhota udaipur PT3M8S

છોટા ઉદેપુરમાં ભારે વરસાદ, લેટેસ્ટ સ્થિતિ જાણવા માટે કરો ક્લિક

રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવો માહોલ સર્જાયો છે. છોટાઉદેપુર અને કવાંટમાં અનરાધાર વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુરમાં 13.5 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

Aug 9, 2019, 10:00 AM IST
Special initiative by woman sarpanch of kawara PT5M4S

છોટા ઉદેપુરના કાવરા ખાતે મહિલા સરપંચની અનોખી પહેલ, જાણવા કરો ક્લિક

છોટા ઉદેપુરના કારવા ખાતે મહિલા સરપંચની અનોખી પહેલ. પંચાયતમાં આવતા ગામોમાં બે-બે તળાવો બનાવીને જળસંચય કરવામાં આવશે.

Jul 27, 2019, 11:55 AM IST
CHHOTA UDAIPUR RAIN 16072019 PT1M56S

છોટાઉદેપુર જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાએ મહેર કરી , જુઓ વીડિયો

છોટાઉદેપુર જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાએ મહેર કરી છે, છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદ થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો, વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી હતી ત્યારે આજે ફરી વરસાદ વરસતા ખેડૂતોની આશા પાછી ફરી છે

Jul 16, 2019, 11:55 AM IST
છોટા ઉદેપુર : જોજવા ગામમાં પાણીનું સંકટ PT3M9S

છોટા ઉદેપુર : જોજવા ગામમાં પાણીનું સંકટ

છોટા ઉદેપુર : જોજવા ગામમાં પાણીનું સંકટ જોવા મળી રહ્યું છે. બાળકો અને સ્ત્રીઓ પાણીની ભરવા માટે વલખા મારી રહ્યા છે.

May 11, 2019, 06:30 PM IST
Chhota Udaipur: Teacher appeals parents to send kids to school during vacation PT1M30S

છોટા ઉદેપુર : એક કર્મશીલ શિક્ષકની અપીલ

છોટા ઉદયપુર : એક કર્મશીલ શિક્ષકની અપીલ ,વેકેશનમાં બાળકો 2 કલાક સ્કૂલમાં ભણવા આવે તે માટે ઢોલ નગારા સાથે વાલીઓને સમજવાનો પ્રયત્ન કર્યો. શિક્ષણનું સ્તર સુધરે તે માટેની આ પહેલને વાલીઓએ પણ વખાણી છે.

May 11, 2019, 05:35 PM IST
Chhota Udaipur:Administration arrests people involved in Illegal Sand Mining PT52S

છોટા ઉદેપુરમાં ગેરકાયદેસર ખનનનો કેસ આવ્યો સામે, જાણો વિગત

છોટા ઉદેપુરમાં મેસરા અને દેવલિયામાં તંત્રે રેડ પાડી છે. રેતી ખનનને લઈને ક્લેક્ટરે આપ્યા હતા રેડના આદેશ. ઓરસંગ નદીના તટ પર ચાલી રહ્યું હતું આ કૌભાંડ. ગેરકાયદે ખનન કરતા 2 ક્રેન અને 20 ટ્રક ઝડપાયા હતા.

May 10, 2019, 12:35 PM IST
Water Crisis in Chhota Udaipur's Kavant Taluka PT2M55S

છોટા ઉદેપુરના કાંવટ તાલુકામાં પાણીનું સંકટ

છોટા ઉદેપુરના કાંવટ ગામમાં પાણીનું સંકટ. પીવાનું પાણી ભરવા મહિલાઓ કરી રહી છે રઝળપાટ. ગામમાં પીવાના પાણીની તમામ સુવિધા હોવા છતાં ગ્રામજનોને નથી મળી રહ્યું પાણી.

May 10, 2019, 09:00 AM IST